UBM India ની SATTE ની 26 મી આવૃત્તિ ગ્રેટર નોઇડા ખાતે એક ભવ્ય નોંધ સાથે સમાપ્ત થઈ છે
ગ્રેટર નોઈડા, ભારત, February 4, 2019 /PRNewswire/ --
- SATTE ની 26 મી આવૃત્તિ નવા વેન્યુ - ઇન્ડિયા એક્સપો માર્ટ, ગ્રેટર નોઇડા, દિલ્હી - એનસીઆર ખાતે રાખવાઆં આવી હતી.
- 50+ દેશો અને 28 ભારતીય રાજયોમાંથી 1,000+ સહભાગીઓથી વધુ
- પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર અને UNWTO દ્વારા મદદ મળે છે
- ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે I-Pledge અભિયાનનું 2 જું વર્ષ - 40,000 થી વધુ ગીરો મેળવવું
UBM India એ 2019 ના વર્ષનું સ્વાગત SATTE ની 26 મી આવૃત્તિની મહાન શરૂઆત સાથે કરી છે, જે એક અગ્રણી બી2બી પ્રવાસન વ્યપારને શામેલ કરતો શો છે જે ઇન્ડિયા એક્સ્પો માર્ટ, ગ્રેટર નોઇડા, દિલ્હી - એનસીઆર ખાતે સૌપ્રથમ વખત યોજવામાં આવ્યો હતો. આ ત્રણ- દિવસીય એક્સ્પોને 1,000 થી વધુ 50+ દેશો, 28 ભારતીય રાજ્યો અને સમગ્ર ભારતના 90 શહેરોમાંથી પ્રદર્શનકારો અને પ્રતિનિધિત્વ સાથે ઉદ્યોગ તરફથી જબરજસ્ત પ્રતિભાવ મળ્યો હતો.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/816613/SATTE_2019_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/816611/SATTE_2019_Show_Floor.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/816612/SATTE_Dance_Performances.jpg )
હસ્તાક્ષરિત એક્સ્પોનું ઉદ્દઘાટન મુખ્ય મહેમાન Dr. Mahesh Sharma, રાજ્ય સંસ્કૃતિ માટે કેન્દ્રીય મંત્રી (I/C), ભારત સરકારની સાથે મુખ્ય મહાનુભાવો - Mr. John Amaratunga, પર્યટન વિકાસ મંત્રી, ખ્રિસ્તી બાબતો અને વન્યજીવન, શ્રીલંકા સરકાર; Mr. YB Tuan Muhammad Bakhtiar bin Wan Chik, પર્યટન નાયબ પ્રધાન, કલા અને સંસ્કૃતિ મલેશિયા; Ms. Nia Niscaya, પ્રવાસન માર્કેટિંગ નાયબ પ્રધાન, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના પ્રવાસન મંત્રાલય; Ms. Eunji Tae, ઓફિસર, એશિયા અને પેસિફિકના ક્ષેત્રીય વિભાગ, UNWTO; Mr. Subhash Goyal, મેમ્બર, રાષ્ટ્રીય પ્રવાસન સલાહકાર સમિતિ Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India અને Ms. Pallavi Mehra, ગ્રુપ ડિરેક્ટર Group Director, UBM India, દ્વારા પ્રવતમાન ઊદ્યોગકારોની વચ્ચે કરવામાં આવ્યુ હતું.
SATTEના વિકસતા આકાર પર બોલતાં, Dr. Mahesh Sharma એ કહ્યુ," હું UBM India ને SATTE 2019ની મહા શરૂઆત માટે અભિનંદન પાઠવું છું, SATTE પ્રવાસન માટે ઉસ્તાદ છે અને આ પ્લેટફોર્મે પ્રવાસનને નવી ઉંચાઈ અપાવી છે. મારા મતદાનક્ષેત્રમાં આ ઇવેન્ટનું આયોજન કરવા માટે મને ગર્વ છે, ભારતમાં પ્રવાસનની સંભાવના ઉચ્ચ છે, તે દેશની 6.8 ટકા GDP આપે છે અને ભારતમાં મુલાકાત લેતાં પર્યટકોની સંખ્યામાં 9 ટકા થી 13 ટકા વિકાસ દર્શાવ્યો છે. SATTEની 26 મી આવૃત્તિ છે, મારી પ્રશંસા આની પાછળ UBM groupને જાય છે કારણ કે તેઓએ વર્ષોથી મુસાફરીનો અર્થ બદલી નાખ્યો છે. SATTEને આ વર્ષે પણ અને પ્રવાસન ઉદ્યોગને શુભેચ્છાઓ પાઠવે છે."
આ પ્લેટફોર્મને પ્રવાસન મંત્રલાય, ભારત સરકાર દ્વારા સારી રીતે ટેકો મળેલ છે અને આંતરરાષ્ટ્રીય સંગઠનો અને ભારતીય સંગઠનો દ્વારા સમર્થિત છે. SATTE વલણોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરે છે, ભાવિ વિકાસની આગાહી કરે છે, વ્યવહારુ ઉકેલો સાથે આવે છે અને અલબત્ત, વ્યવસાયમાં વધારો કરવામાં મદદ કરે છે. તે એક જ છત નીચે તે ભારત અને અન્ય દેશો માટે પ્રવાસનની સાચી સંભવિતતા દર્શાવે છે.
Mr. John Amaratunga, પર્યટન વિકાસ મંત્રી, ખ્રિસ્તી બાબતો અને વન્યજીવન, શ્રીલંકા સરકારએ શ્રીલંકા માટે ભારતીય પ્રવાસન બજારનું વધતું મહત્વ નોંધ્યુ અને નોંધ્યું કે ઝડપી વૃદ્ધિ માટે મોટી સંભાવના છે અને કહ્યુ, "એકસ્પો સક્ષમ વ્યવસાયિકોને વેપાર કરવા અને વેપાર હાથ ધરવા, આર્થિક અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે ઉકેલ આધારિત નવીનતાઓ પર પહોંચવા અને ભારતમાં ઇનબાઉન્ડ, આઉટબાઉન્ડ અને ઘરેલુ પ્રવાસનને પ્રોત્સાહન આપે છે. મને SATTE સાથે મારા જોડાણ માટે ગર્વ છે. અમારું લક્ષ્ય શ્રીલંકાને ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બનાવવાનું છે. લાંબા સમય સુધી રહેનારા અને વધુ ખર્ચાળ મુલાકાતીઓના સંદર્ભમાં અમે ભારતીય આઉટબાઉન્ડ માર્કેટની સંપૂર્ણ સંભાવનાને અમે દૂર સુધી અનુભૂતિ કરી છે."
Ms. Nia Niscaya, પ્રવાસન માર્કેટિંગ નાયબ પ્રધાન, ઇન્ડોનેશિયાના પ્રજાસત્તાકના પ્રવાસન મંત્રાલયે જણાવ્યું કે "SATTE જેવા એક્ઝિબિશન તેના વિચારો અને ખ્યાલોના નેતૃત્વ સાથે આગળની તરફ આવે છે. ભારત ઈન્ડોનેશિયા માટે 30 ટકાના વિકાસ સાથે ઘણુ મહત્વનું માર્કેટ છે. આ વર્ષે, અમારી પાસે ભારતના 700,000 મુસાફરોનો લક્ષ્યાંક છે અને અમારા લક્ષ્યોને હિટ કરવા માંગીએ છીએ. હું આ અદભૂત બી2બી શોના ભાગરૂપે હું ખુશ અને સન્માનિત છું અને આપણી સંસ્કૃતિ અને વારસોનો અનુભવ કરવા માટે ભારતીયોનું સ્વાગત કરીએ છીએ. હું UBM team ને આ શો અને નજીકના ભવિષ્ય માટે ઉત્તમ પ્રયાસ કરવા માટે શુભેચ્છાઓ પાઠવું છું"
એક્સ્પોમાં ભારતના રાજ્યો તરફથી નોંધનીય ભાગીદારી જોવામાં આવી હતી - અમારા ભાગીદાર રાજયો રાજસ્થાન, ગુજરાત, ગોવા, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક અને મધ્ય પ્રદેશ હતાં. ઉત્તરપ્રદેશ SATTE 2019 માટે યજમાન રાજય હતું. આંતરરાષ્ટ્રીય પ્રવાસન બોર્ડ વચ્ચે SATTE 2019 માટે ઇન્ડોનેશિયા લાક્ષણિક દેશ ગંત્વય સ્થાન હતું જયારે અઝરબૈજાન ધ્યાન કેન્દ્રિત કરતો દેશ હતો. થાઇલેન્ડ, મલેશિયા, દુબઇ અને શ્રીલંકા ભાગીદાર દેશો હતા.
SATTE 2019 ના સફળ સમાપન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India એ કહ્યુ," SATTE તેના મહત્ત્વાકાંક્ષી પ્રકૃતિના કારણે હંમેશાં અમારા માટે એક અનન્ય પ્રદર્શન રહ્યું છે. તે ઉપખંડના સૌથી મોટા, અગ્રણી અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસ શો તરીકે ઉભરી આવ્યો છે કે જેમાં વિશ્વભરમાંથી પ્રદર્શકો અને ખરીદદારો વિશ્વના આ ભાગમાં વિવિધ વૈશ્વિક મુસાફરી અને પ્રવાસન ઉત્પાદનો અને સેવાઓ શોકેસ કરવા તેમજ ખરીદવા ભાગીદાર થયા છે. પ્રદર્શકો તરફથી જબરજસ્ત પ્રતિભાવ સાથે, અથવા ટ્રેન્ડીંગ વિષયો પર સંબંધિત અમારા પરિષદમાં ચર્ચાઓ જેમકે પ્રવાસન અને નોકરીઓ, ક્રૂઝ ટૂરિઝમ, કોર્પોરેટ પ્રવાસ, MICE અને Czech Tourism, Dubai Tourism અને Singapore Tourism જેવાં અમુક દ્વારા ગંતવ્ય બ્રીફિંગ સત્રો સાથે SATTE એક સારો અનુભવ છે કે જેને ચૂકી જવાનું કોઇપણ પ્રવાસન વ્યવસાયિક્ને પરવડી શકે નહિ. દર વર્ષે, અમે આ ઉદ્યોગને સેવા આપતા છેલ્લાં શો કરતાં આવનાર શોને વધુ આશાસ્પદ બનાવવા માટેના અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ અને અમે પ્રવાસનમાં બીજા એક ઉત્સાહી વર્ષની રાહ જોઈએ છીએ.
"નવા વેન્યુ - ઇન્ડિયા એક્સ્પો માર્ટ, ગ્રેટર નોઇડા, દિલ્હી - એનસીઆર ખાતે તેની 26મી આવૃત્તિમાં SATTE ટ્ટાર ઉભા રહેવાનું ચાલુ રાખ્યુ છે અને અમને ખૂશી છે કે દરવર્ષની જેમ અમે SATTE માં મહત્વકાંક્ષી પ્રવાસકોને ટેપ કર્યા છે કે જેનાથી મુલાકાતીઓનું આગમન વધ્યુ છે," એમ તેમણે ઉમેર્યુ.
આ વર્ષે પણ, SATTEને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ / સંગઠનો અને ભારતીય પ્રવાસ વેપાર સંગઠનો જેમકે World Tourism Organisation (UNWTO), Indian Association of Tour Operators (IATO), Travel Agents Association of India (TAAI), Association of Domestic Tour Operators of India (ADTOI), Travel Agents Federation of India (TAFI), IATA Agents Association of India (IAAI), India Convention Promotion Bureau (ICPB), Universal Federation of Travel Agents Association (UFTAA), Pacific Asia Travel Association (PATA) અને Enterprising Travel Agents Association (ETAA), ભારતીય MICE એજન્ટનું નેટવર્ક, Association of Corporate Travel Executives, Cruise Lines International Association જેવા અમુક્નો ટેકો મેળવવાનું ચાલુ રાખ્યુ છે.
UBM India એ T3 દ્વારા સંચાલિત SATTE એવોર્ડસની ત્રીજી આવૃત્તિનું આયોજન જાન્યુઆરી, 17, 2019 ના રોજ કર્યુ હતું. આ એવોર્ડ એ મુસાફરી અને પ્રવાસન ઉદ્યોગમાં મહત્ત્વના હિસ્સેદારોની શ્રેષ્ઠતા, વિજય અને નવીનતાને ઓળખવા અને ઉજવવાનો એક પ્રયાસ અને તે પારદર્શક, અધિકૃત અને વાસ્તવિક પરિમાણો પર આધારિત છે, એક ફિલસૂફી જે SATTE અને T3 ના મૂલ્યો સાથે જોડાયેલી છે. એવોર્ડસમાં નેટવર્કિંગ તકો, પ્રસ્તુતિઓ અને અન્ય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. 21 એવોર્ડ મુસાફરી અને પ્રવાસન ઉદ્યોગના વિવિધ વિભાગો જેમકે ક્રુઝ, ટૂર ઑપરેટર્સ, હોટેલ્સ, ગંતવ્યો, ઑનલાઇન મુસાફરી પોર્ટલ જેવાં અમુક્નો સમાવેશ કરે છે.
SATTE એવોર્ડસ 2019 - શ્રેણી અને વિજેતા સૂચિ
Category Winner
Best Blogger - Company Operated Blog - Holiday Travel Triangle Pvt. Ltd.
Best Blogger - Individual Blog - Travel See Write
Best Cruise Liner - Royal Caribbean International
- Indian Railway Catering and Tourism
Best Domestic Tour Operator - Corporation Ltd (IRCTC Ltd.)
Best Foreign Destination - Tourism Australia
Best Foreign Destination - Tourism Authority of Thailand
Best Hotel in India - Heritage Hotel - Vivaana Culture Hotel, Mandawa, Rajasthan
Best Hotel in India - Luxury Hotel - The St. Regis Mumbai
Best Hotel in India - Mid Market - Rokeby Manor
Best Inbound Tour Operator - Swagatam Tours Pvt. Ltd.
Best Niche Tour Operator - Adventure
Tourism - Wanderlust Travels Pvt. Ltd.
iCE Travels & Tours Pvt. Ltd (iCE Group
Best Niche Tour Operator - MICE Tourism India)
Best Niche Tour Operator - Others - PEAK DMC India
Best Online Travel Booking Site - Tavel Boutique Online
Best Outbound Tour Operator - Cox and Kings Ltd.
Best Startup - OYO Hotels and Homes
Lifetime Achievement Award - Amitabh Kant
Industry Crusader - Deep Kalra
Women Leader in Travel Industry - Priya Paul
SATTE T3 Initiative Recognition -
Exhibition Venue of the Year - India Expo Mart Limited
Tourism Brand of the Year - Odisha Tourism
SATTE વિશે:
SATTEનું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યુ કે જે જૂન 2018માં Information PLC સાથે અગ્રણી B2B માહિતી સેવા માટે ગ્રુપ બનવા અને વિશ્વમાં સૌથી મોટા બી2બી કાર્યક્રમના આયોજક બનવા માટે જોડાયુ છે. કૃપા કરી SATTE પર વધુ માહિતી મેળવવા માટે https://www.satte.in/ અને એશિયામાં અમારી હાજરી માટે http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia હાલમાં Informa PLCનો ભાગ બન્યુ છે, જે વિશ્વમાં અગ્રણી બી2બી માહિતી સેવા ગ્રુપ અને સૌથી વિશાળ બી2બી કાર્યક્રમ આયોજક છે. કૃપયા એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી મેળવા માટે https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે કૃપયા સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article