સેલવાસ, ભારત, March 7, 2019 /PRNewswire/ --
કંપની લગભગ 100% લેન્ડફિલમાંથી ઔદ્યોગિક કચરાને વાળે છે, જેના માટે ટકાઉપણાંની પ્રતિબદ્ધતા માટે તેના સેલ્વાસ પ્લાન્ટ Intertekવૈશ્વિક પ્રમાણપત્ર જીતી રહ્યું છે
Sterlite Tech (બીએસઈ: 532374) (એનએસઈ: STRTECH), વૈશ્વિક ડેટા નેટવર્ક સોલ્યુશન કંપનીએ, રખોલી સેલ્વાસ (ભારત)માં તેના ઓપ્ટિકલ ફાઇબર કેબલ ઉત્પાદન પ્લાન્ટ માટે, Intertek (યુએસ)નો લેન્ડફિલમાં શૂન્ય કચરા માટેનું પ્રમાણપત્ર જીત્યું છે. આ વિશ્વ-સ્તરીય ઉત્પાદક સુવિધા લેન્ડફિલમાંથી 99 ટકા કચરો દૂર કરે છે, જે તેને ભારતનો પ્રથમ ઓપ્ટિકલ કેબલ પ્લાન્ટ બનાવે છે જેણે તૃતીય પક્ષીય વૈશ્વિક પ્રમાણપત્ર મેળવ્યુ છે.
(Logo: https://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/829971/OFC_Silvassa.jpg )
"અમે ટકાઉ ઉત્પાદન અને પર્યાવરણીય અસર ઘટાડવા માટે પ્રતિબદ્ધ છીએ. Intertekનો ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાવાળી ભારતની સૌપ્રથમ મોટા-પાયાની ટેલિકમ્યુનિકેશન સાધનો ઉત્પાદન સુવિધા બનવું એ સમુદાય અને પર્યાવરણ માટે જવાબદાર હોવાના અમારા સતત પ્રયત્નોની માન્યતા છે," એમ Akanksha Sharma, વડા - સીએસઆર અને ટકાઉપણું, Sterlite Techએ કહ્યુ.
પ્રોગ્રામના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપતા, Akankshaએ કહ્યુ, "આપણા સમયના સૌથી મૂશ્કેલ પડકાર - આબોહવા પરિવર્તન અને બગાડતું પર્યાવરણના માનવ આરોગ્ય જોખમોને ઓછું કરતાં - અમારૂ લેન્ડફિલમાં શૂન્ય કચરો પહેલ વિશ્વાસનું પુનરાવર્તન કરે છે કે જે અમારા ગ્રાહકો અને ભાગીદારોને ભારત અને વિશ્વભરમાંથી અમારી ઉપર છે. અમારી રીસાઇકલ અને પુનઃઉપયોગની પહેલએ અમારી ઉત્પાદન કાર્યક્ષમતાને સુધારવા, નોંધપાત્ર ઉત્પાદન સંસાધન લાવવામાં અમને મદદ કરી છે."
પહેલાં, Sterlite Techનો ઔરંગાબાદ ખાતે કાચ અને ઓપ્ટિકલ ફાઈબર ઉત્પાદન પ્લાન્ટ અને દાદરા, ભારતમાં તેનો સ્પેશિયાલિટી કેબલ ઉત્પાદન પ્લાન્ટ્ને લેન્ડફિલમાંથી 95 ટકાથી વધુ કચરાને દૂર રાખવા માટે લેન્ડફિલમાં ઝીરો નજીક કચરા માટેનું Intertek પ્રમાણપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું.
ભારત, ઈટલી, ચીન, અને બ્રાઝિલમાં આઠ ઉત્પાદનકર્તા સુવિધાઓ સાથે Sterlite Tech વૈશ્વિક ધોરણે સ્વીકૃત અને પ્રમાણિત ધોરણો માટેના કચરાના વ્યવસ્થાપન સિદ્ધાંતોને માન્ય કરવા વધુ સુધારણાં માટેની તકોને ઓળખીને સતત સભાન પગલાં લે છે.
ટકાઉપણું માટે કંપનીની પ્રતિબદ્ધતા આપી અને પર્યાવરણ અને વન મંત્રાલય, ભારત સરકાર દ્વારા સહાય મેળવેલ UN Global Compact, Apex India Foundationના સહી કરનાર તરીકે, હાલમાં Sterlite Techને ગોલ્ડ કેટેગરી વ્યવસાયિક આરોગ્ય અને સુરક્ષા શ્રેષ્ઠતા એવોર્ડ દ્વારા સમ્માનિત કર્યા છે.
Sterlite Tech વિશે
Sterlite Technologies Ltd (બીએસઈ: 532374) (એનએસઈ: STRTECH) ડેટા નેટવર્ક સોલ્યુશન્સ અગ્રણી છે કે જે વૈશ્વિક સ્તરે સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સ ડિઝાઇન કરે, બનાવે અને સંચાલિત કરે છે. તે વૈશ્વિક ટેલિકોમ કંપનીઓ, ક્લાઉડ કંપનીઓ, સિટીઝન નેટવ્ર્ક અને સંરક્ષણ માટે એન્ડ-ટૂ-એન્ડ નેટવર્કના ઉકેલો પૂરા પાડે છે. તેના કોરમાં નવીનીકરણ સાથે, તેના ટેકનોલોજીકલ ઉકેલો બ્રોડબેન્ડ સંસોધન માટે શ્રેષ્ઠતા કેન્દ્ર અને આગામી જનરેશનના સ્માર્ટર નેટવર્ક માટેના કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવ્યા છે. કંપનીની ઉત્પાદક સુવિધાઓ ભારત, ઇટલી, ચીન અને બ્રાઝિલ અને બે સોફ્ટવેર ડિલેવરી કેન્દ્રોમાં આવેલ છે.
વધુ માહિતી માટે, http://www.SterliteTech.com, ટ્વીટર, લિંક્ડઇન, યુટ્યુબ ની મૂલાકાત લો
મિડીયા રિલેશન્સ
LK Pathak
+91-9925012059
[email protected]
ઈન્વેસ્ટર રિલેશન્સ
Vishal Aggarwal
+91-20-30514000
[email protected]
કોર્પોરેટ કમ્યુનિકેશન્સ
Sumedha Mahorey
+91-22-30450404
[email protected]
Share this article