OSH India 2019: ભારતમાં Informa Marketsની વ્યવસાયિક સલામતી અને આરોગ્ય માટે જાગરૂકતા લાવવા અને ટકાવી રાખવા માટેની ચળવળ
- દક્ષિણ એશિયાનો વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગ માટેનો સૌથી મોટો ટ્રેડ શો
મુંબઈ, Nov. 26, 2019 /PRNewswire/ -- ભારતમાં Informa Markets (ભૂતપૂર્વ UBM India), કે જે ભારતના અગ્રણી B2B કાર્યક્રમ આયોજક છે, તેમણે દક્ષિણ એશિયાનો સૌથી મોટો વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગ માટેનો ટ્રેડ શો, OSH Indiaની 8મી આવૃત્તિની મુંબઈના બિઝનેસ હબ ખાતે જાહેરાત કરી છે. 28મી અને 29મી નવેમ્બર, 2019 માટે – બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે આયોજીત થયેલ, સલામતી શો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રદર્શકો, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને એક જ છત હેઠળ વૈશ્વિક શ્રેષ્ઠ વલણોની ચર્ચા કરવા અને કાર્યસ્થળની સલામતી અને આરોગ્યના ક્ષેત્રમાં કેલાંક સૌથી મહત્વપૂર્ણ પડકારોનો ઉકેલ લાવવા સાથે લાવશે.
OSH India 2019, સલામતી ઉદ્યોગ માટેના દેશના સૌથી પ્રતીક્ષિત વાર્ષિક પ્રદર્શનોમાંથી એકમાં, વિશ્વભરમાંથી 150થી વધુ તપ્રદર્શકોને આકર્ષિત થવાની અપેક્ષા છે. National Small Industries Corporation (NSIC), International Powered Access Federation (IPAF), Indian Society of Ergonomics (ISE), Indian Technical Textiles Association,Safety Appliances Manufacturers Association (SAMA), Air India Engineering Services Ltd (AIESL), National Accreditation Board of Certifying Bodies (NABCB), Board of Certified Safety Professionals (BCSP), MRO Association, સલામતી તાલીમ સંસ્થાઓ અને વધુ.
અર્થતંત્ર એવા તબક્કે પહોંચી જ ગયું છે જ્યાં સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્ર આર્થિક આઉટપુટમાં નોંધપાત્ર ભાગ પ્રદાન કરે છે. ઉત્પાદન અને તેનાથી જોડાયેલા ક્ષેત્રોમાં કાર્યરત કામદારો જેમકે ઓટોમોબાઈલ, ઓઈલ અને ગેસ, બાંધકામ વગેરે, વ્યવસાયિક જોખમો વિશે ખાસ કરીને જાગૃત થઈ રહ્યા છે અને પરિણામે, કંપનીઓ સલામત કાર્યકારી વાતાવરણનો વિકાસ કરી રહી છે. ભારતીય સંગઠનોમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય પાલનના મહત્વ વિશે વધતી જાગૃતિના પરિણામે, સરકાર આંતરરાષ્ટ્રીય રોકાણોમાં વધારાની સાથે માળખાગત સુવિધા વિકસાવવા અને કાર્યસ્થળની સલામતી પૂરી પાડવા પર સતત ભાર મૂકી રહી છે.
એકસ્પોનો હેતુ પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને કાર્યસ્થળની સલામતી અને આરોગ્યને લગતા વૈશ્વિક શ્રેષ્ઠ વલણો અને જાણકારી આપલે માટે ઉદ્યોગ પ્લેટફોર્મ પર સાથે લાવવાનો છે. OSH Indiaની ભારતભરના અને વૈશ્વિક બજારમાંથી સલામતી મેનેજરો, સલાહકારો, સંરક્ષણ મથકોના કર્મચારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિષ્ણાંતો, આરોગ્ય અને સલામતી ઉત્પાદનોના વિતરકો અને ઉત્પાદકો, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રેક્ટિંગ / એન્જિનિયરો, સુવિધા મેનેજરો, લોજિસ્ટિક્સ વ્યવસાયિકો, મ્યુનિસિપલ સત્તાવાળાઓ, સિસ્ટમ સંચાલકો અને ટાઉન પ્લાનરો દ્વારા મૂલાકાત લેવામાં આવશે.
OSH India 2019ની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, ભારતમાં Informa Marketsએ, કહ્યુ, "વ્યવસાયિક સલામતી અને કર્મચારીઓનું આરોગ્ય સંગઠનાત્મક અસરકારકતા માટે નિર્ણાયક પરિબળ છે. અસુરક્ષિત કાર્યસ્થળ પર વધતી જતી જાનહાનિએ વિશ્વવ્યાપી કંપનીઓમાં વ્યવસાયિક આરોગ્ય અને સલામતી પાલનના મહત્વ તરફ ધ્યાન દોર્યું છે. આ ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણોમાં વૃદ્ધિ સાથે માળખાગત સુવિધાઓ વિકસાવવા અને કાર્યસ્થળની સલામતી પૂરી પાડવા પર સરકારો દ્વારા નિયમિત ભાર આપવામાં આવતાં, વિશ્વભરના સપ્લાયર્સ અને સેવા પ્રદાતાઓ માટે મોટા પ્રમાણમાં ન અડકાયેલ ભારતીય બજારના ઉદ્યોગ પરિદ્રશ્યમાં પોતાની નવીનતાઓ અને જાણકારી પ્રદર્શિત કરવાની વિશાળ તક છે. અમારો શો, OSH India આ મોટી આવશ્યતાઓને કરે છે અને આ સપ્લાયર્સ અને સેવા પ્રદાતાઓને તક આપી આ ખૂબ જરૂરી આવશ્યતાઓ પ્રમાણે ઠોસ ઉકેલો પૂરા પાડવા માંગે છે. ઉદ્યોગમાં નવી અને સુધરેલ ટેકનોલોજી સાથે, અમારા એસ્પોમાં સપ્લાયર્સ અને સેવા પ્રદાતાઓ માટે શીખવાની અને નેટવર્કિંગ તકોની સાથે આ ઉદ્યોગમાં વૃદ્ધિની અપાર સંભાવના છે."
OSH Indiaમાં નવીનતા ઝોનનો સમાવેશ થશે કે જે નવીન ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને પ્રદર્શન કરવા માટેના પ્રદર્શકો માટે એક પ્લેટફોર્મ છે કે જે વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગને લાભ આપશે. સૌથી વધુ નવીન ઉત્પાદનો / સેવાઓ અથવા તકનીકીને 'બેસ્ટ પ્રોડક્ટ ઇનોવેશન એવોર્ડ'('Best Product Innovation Award') જીતવાની તક પણ મળશે, કે જે વિજેતાઓને સ્થળ પર જ આફવામાં આવશે. આ ઉપરાંત, એકસ્પોમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય પર સમર્પિત કોન્ફરન્સ અને OSH India Awardsની 7મી આવૃત્તિ પણ થશે.
આ વર્ષની કોન્ફરન્સનો હેતુ પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક સર્વશ્રેષ્ઠ અભ્યાસને શેર કરવા અને તેના પર આદર્શ બનાવવાનો રહેશે; જ્યારે સાથેનું પ્રદર્શન કાર્યસ્થળની સલામતી અને આરોગ્યની સમસ્યાઓના નિવારણોને ઓળખવામાં મદદ કરશે. કોન્ફરન્સમાં મુખ્ય સત્રો અને પેનલ ચર્ચાઓમાં દેશભરના ઉદ્યોગ નિષ્ણાતો અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લેશે. કોન્ફરન્સની ચર્ચામાં શામિલ મુદ્દાઓ છે : 'આરોગ્ય અને સુખાકારીમાં આગેવાની: પ્રસ્તુતિવાદમાં વધારો થતો અટકાવો'; ' 'OSH વિઝન ઝીરો'; ' ભારતમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય કાયદામાં તાજેતરના સુધારાઓ અને આગળનો માર્ગ: તેના અમલીકરણમાં અગત્યના પડકારો'; 'સુધરતી માનવીય કામગિરી અને સલામતી પર પાવરટોક'; 'ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સ જોખમોનું મૂલ્યાંકન અને તેનું નિવારણ', 'જટિલ કામગીરી માટે સિસ્ટમોના કામ કરવાની પરવાનગીની જરૂર છે', ' NABCB દ્વારા HSE માં માન્યતા માટેની ભૂમિકા અને આવશ્યકતા'ની સાથે અન્ય સમજદાર સત્રો પર વર્કશોપ.
આ વર્ષે OSH India ખાતે, NEBOSH તેના ઉત્તેજક નવા ઉત્પાદનોનું પ્રદર્શન કરશે; વ્યવસાયિક આરોગ્ય અને સલામતી અને સલામતીમાં નવા દેખાવનું આંતરરાષ્ટ્રીય સામાન્ય પ્રમાણપત્ર,એક નવું- માર્કેટ કોર્સ રજૂ કરશે.
OSH India ખાતે NEBOSHની રજૂઆત કરતાં, ચીફ એક્ઝિક્યુટિવ Ian Taylor પર બોલતાં કહ્યુ: "NEBOSHએ વિશ્વભરમાં 132 દેશોમાં લગભગ 300,000 જનરલ પ્રમાણપત્રો આપ્યા છે. NEBOSH આંતરરાષ્ટ્રીય જનરલ પ્રમાણપત્ર ભારતમાં ખૂબ જ આદરણીય અને વ્યાપકપણે રાખવામાં આવે છે, OSH India ખાતે અમારી હાજરીને અમે કેન્દ્ર બનાવ્યુ છે. તેનો વ્યાપક ઉપયોગ એટલે મહત્વપૂર્ણ છે કે અમે એ સુનિશ્ચિત કરવા વિવિધ વિશેષજ્ઞો સાથે કામ કરવા લોકોને તેમના કાર્યસ્થળમાં સુરક્ષિત અને સ્વસ્થ રાખવા પ્રેક્ટિશનરોને યોગ્ય સાધનો આપી તેનો પુનઃવિકાસ કરવાનો છે."
KARAMની સહભાગિતા પર બોલતાં, Mr. Hemant Sapra, પ્રમુખ –ગ્લોબલ માર્કેટિંગ, KARAM એ કહ્યુ, "OSH India શરૂઆતથી જ KARAM માટે મૂલ્યવાન માર્કેટિંગ પ્લેટફોર્મ રહ્યું છે. તે સફળતાપૂર્વક દક્ષિણ એશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક અને આરોગ્ય સલામતીનો કાર્યક્રમ બન્યુ. OSH India ઉત્પાદનોને પ્રદર્શિત કરવા, વિચારોની આપલે કરવા અને વધુ સારા અને સુરક્ષિત ભવિષ્યની તકો શોધવા માટે સમકક્ષોને એકસાથે લાવવામાં સંપૂર્ણ રીતે સંચાલન કરી રહ્યુ છે. આ વર્ષે KARAM સલામતી અને ટકાઉપણું સાથે કાર્યસ્થળોને સહન કરવા માટે રચાયેલ મોબાઇલ સ્ટુડિયોનું તેનું અત્યંત આધુનિક અને તકનીકી દૃષ્ટિએ શ્રેષ્ઠ ત્રીજું સંસ્કરણ શરૂ કરી રહ્યું છે. OSH India દેશભરમાં ત્રીજું KARAM મોબાઇલ સ્ટુડિયો દેશભરમાં સલામતી જાગૃતિ લાવવાની તેની યાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે."
ભારતીય કાર્યક્ષેત્રમાં સલામતીને પ્રોત્સાહિત કરવા, OSH India 2019 SAFETY FASHION WALKને તેના પ્રતિષ્ઠિત OSH India AWARDS 2019 સાથે શો કેસ કરશે. આ એવોર્ડ ભારતીય કાર્યકારી વ્યવસાયો, સંગઠનો, જોડાણ અને જાહેર અથવા ખાનગી ક્ષેત્રના વ્યક્તિઓ માટે કાર્યસ્થળની આરોગ્ય અને સલામતી પહેલ સાથે ખુલ્લા છે. આ વર્ષે, OSH Awards કુલ 220 ઉદ્યોગ વર્ટિકલમાંથી મેળવ્યું છે કે જેમાં બાંધકામ, ફાર્મા, રસાયણો, FMCG, BPO, બેંકિંગ, રિફાઇનરીઓ, તેલ અને ગેસ, ઓટોમોબાઈલ્સ, લોજિસ્ટિક્સ અને પરિવહન, વીજળી, SME, એગ્રો, હેલ્થકેર, ખોરાક, લોખંડ અને સ્ટીલ, આઇટી, રબર ઉદ્યોગ અને વધુનો સમાવેશ થાય છે. આ એવોર્ડ અરજદારોમાં સ્પર્ધાત્મકતા વધારવામાં મદદરૂપ થયા છે, નવીનતાને પ્રોત્સાહિત કરવામાં અને ભારતમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગની અંદર વિચાર નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને સ્થાપિત કરવા માટે સક્ષમ છે. 28મી નવેમ્બર માટે એવોર્ડ નાઈટનું આયોજન ઉદ્યોગના તેજસ્વી અને અગ્રગણ્યકારોની સાથે આવવાની ઉજવણી કરશે, ગ્લેમરની એક રાત, મનોરંજન દ્વારા ચિહ્નિત થયેલ છે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
Informa Markets અને ભારતમાં અમારો વ્યવસાય
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે.
ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે, કૃપા કરી સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Informa Markets in India
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Informa Markets in India
લોગો: https://mma.prnewswire.com/media/1034992/OSH_India.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article