ISSA Global Biorisk Symposiumનો ભારતનું પ્રકરણએ 896 સહભાગીઓ સાથે સફળ નોંધ સાથે સમાપન કર્યુ છે
- Informa Markets in India દ્વારા ISSA અને Informa Markets US સાથે ભાગીદારીમાં બાયોરિસ્ક શમન અને ચેપ નિયંત્રણ માટે એક વર્ચ્યુઅલ કાર્યક્રમ
મુંબઈ, ભારત, ડિસે. 28, 2020 / PRNewswire/ -- Informa Markets in India, ફેસિલીટી મેનેજમેન્ટ શો જેવા અગ્રણી પ્રદર્શનોના આયોજકોએ, ISSA Global Biorisk Symposiumના પ્રથમ ભારતીય પ્રકરણનું સફળતાપૂર્વક સમાપન કર્યુ છે, જે ISSA અને Global Biorisk Advisory Council® (GBAC), ISSAના વિભાગની સાથે વ્યૂહાત્મક ભાગીદારીમાં એક વર્ચુઅલ ઇવેન્ટ છે. 11મી ડિસેમ્બર 2020ના રોજ રાખવામાં આવેલ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં સફાઇ સેવાઓ પૂરી પાડતા વ્યવસાયિકોને નોવેલ કોરોનાવાયરસ અને અન્ય ચેપી એજન્ટો સામે પ્રતિક્રિયા આપવા, પુન:પ્રાપ્ત કરવામાં સહાય કરવાના હેતુથી 896થી વધુ વ્યાવસાયિકોની ભાગીદારી નોંધાઈ હતી.
વર્ચ્યુઅલ ઉદ્દઘાટનમાં Ms. Dianna Steinbach, આંતરરાષ્ટ્રીય સેવાઓનાં વાઇસ પ્રેસિડેન્ટ, ISSA ; Prof K Srinath Reddy, પદ્મ ભૂષણ એવોર્ડ મેળવનાર અને પ્રમુખ, Public Health Foundation of India; Dr Raman R Gangakhedkar; Dr C G Pandit, રાષ્ટ્રીય અધ્યક્ષ, Indian Council of Medical Research; Ms. Lindsay Roberts, ગ્રુપ ડિરેક્ટર, Informa Markets, US અને Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets In Indiaની હાજરી નોંધાઇ હતી.
ISSA Global Biorisk Symposiumના ઉદ્દઘાટન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "દુનિયાભરમાં ચાલી રહેલા રોગચાળાને લીધે દુનિયા અણધાર્યા પડકારો જોઈ રહી છે જેમાં વૈશ્વિક સ્તરે બજારો રમતમાં આગળ રહેવા માટે નવીનતા લાવવા દબાણ કરી રહ્યા છે. રમતમાં આગળ રહેવા માટે નવીનતા અગ્રેસર રહી છે, ખાસ કરીને જ્યારે તકનીકમાં ઝડપી પ્રગતિ તકો અને પડકારો બંને પ્રદાન કરે છે. વર્ષોથી, Informa Markets in India, Facilities Show India જેવાં અન્ય શો દ્વારા, સેવાઓ અને સ્માર્ટ શહેરો અને કાર્યસ્થળોની સુવિધાઓની દુનિયાથી સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ માટેની જાગૃતિ અને માંગ બનાવવા અને ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. Biorisk Symposiumની લોન્ચ સાથે, અમે વ્યાવસાયિકને અજોડ અનુભવ અને તકો જ્ઞાનની વહેંચણી કરવા, વલણો પકડવા, ઉકેલો શોધવા કે જે તેમને કાર્યક્ષેત્રના ક્ષેત્રમાં નિવારણ, સંચાલન અને જાહેર આરોગ્ય પરિસ્થિતિઓની તૈયારીમાં વ્યવહારિક પગલા લેવામાં મદદ કરશે તે સફળતાપૂર્વક રજૂ કર્યા અને ઓફર કર્યા છે.
તેમની ઉદ્દઘાટનની મહત્વની નોંધમાં, Dr. Raman R Gangakhedkarએ કહ્યુ, "વસ્તીનું કદ અને આરોગ્યની ઓછી સાક્ષરતામાં અન્ય પરિબળો સહિત અનેક વિરોધાભાસ હોવા છતાં, ભારતે કોરોનાવાયરસ રોગચાળાને સફળતાપૂર્વક સામનો કરવામાં સફળતા મેળવી છે. આનો શ્રેય નીતિ ઉત્પાદકો, નાગરિકો સહિતના વિવિધ હોદ્દેદારોને જાય છે, જેમણે ઝડપી કાર્યવાહી કરી તેમને જાય છે. આપણે કોવિડ-19 સાથેના આ અનુભવમાંથી શીખવું પડશે અને જૈવિક એજન્ટોના હુમલોને નિષ્ફળ બનાવવા યોજના બનાવી પડશે. રોગચાળાની શરૂઆત વખતે પણ આપણે ઘણા મોરચા પર તૈયાર ન હતાં, જે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણનું ઉત્પાદન (PPE), જૈવિક રીએજન્ટ, ઓક્સિજન વેન્ટિલેટર, લેબ રિસ્પોન્સ માટે RT-PCR મશીન હોય, પાંચ મહિનાના સમયગાળામાં, આપણે દરેક દિશામાં આગળ વધી શક્યા છે. આપણી પ્રયોગશાળાની ક્ષમતાઓમાં વધારો થયો, આપણા ડોકટરોએ અથાક મહેનત કરી. આપણી પાસે દેશભરમાં કોઈની કલ્પનાની બહાર પ્રયોગશાળાની ક્ષમતા હોવા છતાં આપણે ક્ષમતામાં યોગ્ય રીતે રોકાણ કરવાની જરૂર હતી. આપણે ઘણી સ્વતંત્રતાવાળી લોકશાહી હોવા છતાં, નાગરિકોએ સમયની જરૂરિયાતને સમજતા લોકડાઉન ધોરણોનું પાલન કર્યું."
પરિસ્થિતિકીય સંતુલન જાળવવાની અને વધુ સારી શહેરી આયોજન અપનાવવાની જરૂરિયાત પર Prof K Srinath Reddy, પ્રમુખ, Public Health Foundation of India દ્વારા ભાર મુકાયો હતો. Prof Srinath Reddy, જેમણે અગાઉ All India Institute of Medical Sciences, New Delhi ખાતે કાર્ડિયોલોજી વિભાગની આગેવાની કરી છે અને National Academy of Medicine, USAમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય છે અને અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ડોકટરેટ્સ અને ફેલોશિપ્સથી નવાજવામાં આવેલ છે, તેમણે નોંધ્યું કે "ઝૂનોટિક સૂક્ષ્મજીવાણુઓનું જોખમ તેઓ જયાં વસે છે ત્યાંથી વન્ય પ્રાણીઓ ત્યાંથી મનુષ્યો રહે છે, કામ કરે છે, અભ્યાસ કરે છે અને મુસાફરી કરે છે ત્યાં સંક્રમણના સતત વિસ્તરણમાં વિસ્તરે છે. જોખમ ઘટાડવા માટે તમામ સ્તરે પગલાં લેવાની જરૂર છે, પરિસ્થિતિકી સંતુલનને પુનર્સ્થાપિત કરવાથી લઈને શહેરી જીવન અને કાર્યક્ષેત્રને ફરીથી ડિઝાઇન કરવા સુધી. વૈશ્વિક જ્ઞાનની વહેંચણી વૈશ્વિક ખતરાને પહોંચી વળવા વૈશ્વિક તરસ પ્રદાન કરવા માટે જરૂરી છે."
Ms. Dianna Steinbach, આંતરરાષ્ટ્રીય સેવાઓનાં વાઇસ પ્રેસિડેન્ટ, ISSAએ તેની પ્રારંભિક ટિપ્પણીમાં કહ્યુ, "ISSA Biorisk Symposium વર્તમાન વૈશ્વિક રોગચાળા દરમિયાન, સંબંધિત માહિતી અને સફાઇ અને જીવાણુ નાશકક્રિયા વિશે વધુ સારી સમજ સાથે વ્યવસાયિકોને મદદ કરવા માટે સ્થાનિક અને વૈશ્વિક નિષ્ણાતોને એક સાથે લાવવાનું કાર્ય કરે છે. આ તેઓ જે સંસ્થાઓ અને સમુદાયોમાં સેવા આપે છે તેમાં નિર્ણાયક તફાવત બનાવવામાં મદદ કરશે."
"આ ISSAની ભારતમાં પ્રથમ ઇવેન્ટ છે. ISSA, વિશ્વના 80 દેશોમાં 10,000 સભ્યોવાળી 100 વર્ષની જૂની સંસ્થા, જે રીતે વિશ્વ સફાઇને જુએ છે તેમાં પરિવર્તન લાવી અને સફાઈ કંપનીઓ, ચેપ નિવારણ વ્યાવસાયિકો, બિલ્ટ પર્યાવરણ અને તેની અંદર રહેનારા લોકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખનારા સુવિધા વ્યવસાયિકોનું પ્રતિનિધિત્વ કરે છે." એમ તેણીએ ઉમેર્યુ.
ISSA Global Biorisk વેપારી, સંસ્થાકીય અને નિવાસી સફાઇ ઉદ્યોગોના આપત્તિ વ્યવસ્થાપન અને તત્પરતા અને સ્થિતિસ્થાપકતા, તેમજ કટોકટીના સમયમાં નેતૃત્વની શ્રેષ્ઠ પ્રથાઓ અને પાઠ શીખવા સાથેના પાઠો પ્રદાન કરવા માટે બનાવવામાં આવી હતી. આ ઇવેન્ટ સફાઇ ઉદ્યોગ વ્યાવસાયિકો, પર્યાવરણીય સેવાઓ કર્મચારીઓ, ફોરેન્સિક પુન:સ્થાપન ટીમો, બાયોસેફટી પ્રોફેશનલ અને બાયોહઝાર્ડસ સ્પીલ રિસ્પોન્સ ટીમો તેમજ ઓફિસો, રેસ્ટોરાં, હોટલ, એરપોર્ટ, સંમેલન કેન્દ્રો, સ્ટેડિયમ અને તમામ કદના અન્ય જાહેર સ્થળો જેવી સુવિધાઓના સંચાલકો માટે આદર્શ હતી. આ ઇવેન્ટને બ્રાન્ડની હાજરી દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી જેમકે ગોલ્ડ પાર્ટનર તરીકે SEKO, સિલ્વર પાર્ટનર તરીકે SCHEVARAN અને સિલ્વર પાર્ટનર તરીકે AEROWEST.
એ Bangkokમાં tripartite symposium (ડિસેમ્બર 3-4 વર્ચ્યુઅલઈ અને વ્યક્તિગત) અને સાનઘાઇ (China Clean Expo (CCE) & Hotel Plus સાથે ભાગિદારીમાં સપ્ટેમ્બર, 10, 2020ના રોજ વર્ચ્યુઅલી)માં રાખવામાં આવેલ tripartite symposiumનો એક ભાગ હતો.
પાવરપેક્ડ પેક્ડ કોન્ફરન્સિસ વૈશ્વિક અને ભારતીય વિચારશીલ નેતાઓને બાયોરિસ્ક સંચાલન –આગળનો પ્રવાસની થીમ પર ચર્ચા કરવા એકસાથે લાવી છે. આમાં સમાવિષ્ટ મુદ્દાઓ છે : 'બાયોરિસ્ક સંચાલન - કાર્ય માટે વ્યૂહાત્મક માળખું (પેનલ ચર્ચા);' 'ભાવિ રોગચાળાને ટાળવા માટે શહેરોને જીવંત, સલામત અને સ્થિતિસ્થાપક બનાવવું પેનલ ચર્ચા);'' 'કોવિડ -19 પછી સફળ ફરી ખોલવાની વ્યૂહરચનાથી તમે શું શીખી શકો છો;' 'સ્વાસ્થ્ય સંભાળ સંચાલન મેનેજમેન્ટ –સાર્વજનિક પ્રકોપ અને રોગચાળોમાં કામ કરવાની નવી રીતો,' 'ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇન્ટેલિજન્સ નેટવર્ક (GPHIN) - વૈશ્વિક જાહેર આરોગ્યની ધમકીઓ માટે પ્રારંભિક ચેતવણી સિસ્ટમ.' પ્રખ્યાત વક્તાઓમાં સમાવિષ્ટ છે Dr. R. Bhattacharya, Scientist and Former Vice Chairman of Atomic Energy Regulatory Board, Dr K Krishnamurthi, મુખ્ય વૈજ્ઞાનિક અને વડા, આરોગ્ય અને ટોક્સિસીટી સેલ National Environmental Engineering Research Institute, CSIR, વિજ્ઞાન અને અને તકનીકી મંત્રાલય, Patricia (Patty) Olinger, જેએમ, RBP, Certified Forensic Operator®, Certified Bio-Forensic Restoration Specialist®, John Martin Lowe, સહયોગી પ્રોફેસર, UNMC Department of Environmental, Agricultural and Occupational Health, College of Public Health, Architect Jit Kumar Gupta, Dr Aditya Bahadur, મુખ્ય સંશોધનકાર, માનવ સમાધાનો, International Institute for Environment and Development, UK, Mr Madhav Pai, ED, WRI India Ross Centre for Sustainable Cities, Ms Swati Singh Sambyal, વેસ્ટ મેનેજમેન્ટ નિષ્ણાત, UN-Habitat India ની સાથે અન્યો.
ISSA Global Biorisk Symposium ઉદ્યોગ અને વિશ્વના નિષ્ણાંતો અને શિક્ષણવિદોની ટીમ SARS-CoV-2, વાયરસ કે જે કોવિડ-19 રોગનું કારણ બની શકે છે તેની સાથે સંબંધિત વિવિધ વિષયો પર બોલ્યા હતાં, ફ્રન્ટલાઈન કામદારોને તાલીમ આપવાની વ્યૂહરચના, સફાઈ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ અને હિસ્સેદારો સાથે વાતચીત સહિત.
ISSA Global Biorisk Symposium Global Biorisk Advisory Council® (GBAC), ISSAનો એક વિભાગ, વિશ્વવ્યાપી સફાઇ ઉદ્યોગ મંડળ અને Informa Markets સાથે ભાગીદારીમાં - ISSA Global Biorisk Symposium સમગ્ર વિશ્વમાં બહુવિધ વર્ચુઅલ સિમ્પોઝિયાનો બનેલો છે. ISSA Global Biorisk Symposium માઇક્રોબાયલ-પેથોજેનિક ધમકી વિશ્લેષણ, શમન, પ્રતિસાદ અને પુન:પ્રાપ્તિના ક્ષેત્રમાં ગહન જ્ઞાન લાવવા માટે રચાયેલ છે. સિમ્પોઝિયમ નિષ્ણાતો અત્યાધુનિક સંશોધન પ્રદાન કરે છે જે વ્યાપારી, સંસ્થાકીય અને સફાઇ સમુદાયના વિશાળ વિસ્તરણ માટે અપીલ કરે છે. ISSA Global Biorisk Symposium વેબસાઇટ www.issashow.com/symposium/en/home.html, બધા સિમ્પોઝિયમ પર નવીનતમ માહિતી પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે.
ISSA વિશે
9,300 સભ્યોથી – વિતરક, ઉત્પાદકો, ઉત્પાદક પ્રતિનિધિઓ, જથ્થાબંધ વેપારી, મકાન સેવાના ઠેકેદારો, ઘરની સેવા પ્રદાતાઓ, રહેણાંક સફાઇ કામદારો અને સંકળાયેલ સેવા સભ્યો સહિત સાથે – ISSA સફાઇ ઉદ્યોગ માટે વિશ્વનું અગ્રણી વેપાર સંગઠન છે. એસોસિએશન માનવ સભ્યો, પર્યાવરણ અને સુધારેલ આધાર રેખામાં રોકાણ તરીકે સફાઇને પ્રોત્સાહન આપવા માટે તેના સભ્યોને વ્યવસાયિક સાધનો પ્રદાન કરીને સફાઇને જુએ છે તે બદલવા પ્રતિબદ્ધ છે. હેડક્વાર્ટર નોર્થબુક, IL, USAમાં મુખ્ય મથક ધરાવનારની રિજનલ ઓફિસો મેન્ઝ, જર્મની; વ્હિટબી, કેનેડા; પરમત્તા, ઓસ્ટ્રેલિયા; સિઓલ, દક્ષિણ કોરિયા; અને શાંઘાઈ, ચીનમાં છે. વધુ માહિતી માટે issa.com પર ISSA's LinkedIn group, સાથે ચર્ચામાં જોડાવ અને ISSAને Facebook page અને Twitter account પર ફોલો કરો. વધુ માહિતી માટે issa.com, ની મુલાકત લો અથવા 800-225-4772 (ઉત્તર અમેરિકા) અથવા 847-982-0800 પર કોલ કરો.
GBAC, ISSAનો વિભાગ
માઇક્રોબાયલ-પેથોજેનિક જોખમ વિશ્લેષણ, શમન, પ્રતિસાદ અને પુનઃપ્રાપ્તિના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય નેતાઓની રચના, Global Biorisk Advisory Council (GBAC), ISSAનો વિભાગ, જૈવિક જોખમો અને રીઅલ-ટાઇમ કટોકટીઓ દૂર કરવા, ઝડપથી સંબોધવા અને / અથવા પુન:પ્રાપ્ત કરવા માંગતા સરકારી, વ્યાપારી અને ખાનગી સંસ્થાઓને તાલીમ, માર્ગદર્શન, માન્યતા, પ્રમાણપત્ર, કટોકટી વ્યવસ્થાપન સહાય અને નેતૃત્વ પ્રદાન કરે છે.
સંસ્થાની સેવાઓમાં બાયોરીસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ આકારણી અને તાલીમ, ફોરેન્સિક પુન:સ્થાપના® પ્રતિભાવ અને ઉપાય, GBAC STAR™ સુવિધા માન્યતા કાર્યક્રમ, તાલીમ અને વ્યક્તિઓનું પ્રમાણપત્ર અને મકાન માલિકો અને સુવિધા સંચાલકો માટે સલાહનો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે www.gbac.orgની મુલાકાત લો.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે.
વધુ વિગતો માટે કૃપા કરી - https://www.informamarkets.com/en/regions/asia/India.htmlની મુલાકાત લો.
કોઇપણ મિડિયા પ્રશ્નો માટે, મહેરબાની સંપર્ક કરો:
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
લોગો: https://mma.prnewswire.com/media/1308707/ISSA_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1388220/Facility_Virtual_Expo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article