Informa Markets in India શ્રેષ્ઠ પ્રેક્ટિસ અને સલામતી પ્રોટોકોલ દર્શાવે છે; જે AllSecure સાથે ટ્રેડ એક્ઝિબિશનનું ભૌતિક સ્વરૂપ ફરીથી શરૂ કરી રહ્યુ છે
મુંબઈ, ભારત, Nov. 2, 2020 /PRNewswire/ -- વેપાર પ્રદર્શનો કિકસ્ટાર્ટ કરવાની જવાબદારી લઈ, Informa Markets in Indiaએ ડિસેમ્બરમાં છ ભૌતિક B2B કાર્યક્રમોની જાહેરાત કરી છે, જે 'AllSecure' દ્વારા સમર્થિત છે- પુન: પ્રારંભ સલામતી ધોરણ કે જે હિસ્સેદારોના આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરશે, સરકારની માર્ગદર્શિકા અનુસાર પ્રદર્શકો અને મુલાકાતીઓ માટે સરળ, સલામત અનુભવની ખાતરી કરશે. ગૃહ મંત્રાલય (MHA), ભારત સરકારએ B2B ઇવેન્ટ્સને વિગતવાર SOP દ્વારા ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી કે તરત જ આ જાહેરાત કરવામાં આવી હતી. આ વિકાસ સાથે, ઓદ્યોગિક અને વ્યાપારી વિકાસ માટે મુખ્ય પ્રોત્સાહન' પૂરા પાડવા માટે સરકારે B2B બજારોને સીધી માન્યતા આપી છે'.
નવા માનકો સાથે ભૌતિક ટ્રેડ પ્રદર્શનોનું આયોજન કરવા, Informa Markets in Indiaએ 'AllSecure' સલામતી ધોરણો બનાવ્યા છે. ઉન્નત પગલાંનો વિગતવાર સેટ, AllSecure ઉપસ્થિત લોકોને ખાતરી અને આત્મવિશ્વાસ પૂરો પાડે છે કે તેઓ સલામત અને નિયંત્રિત વાતાવરણમાં ભાગ લઈ રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ્સ ભૌતિક અંતર, રક્ષણ અને તપાસ, સફાઇ અને સ્વચ્છતાના વ્યાપક સિદ્ધાંતો અને આ સિદ્ધાંતો પર વિગતવાર સંદેશાવ્યવહાર પર આધારિત છે.
આ પ્રસંગ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર Director, Informa Markets in India,એ કહ્યુ, "ભારત સરકાર અને ખાસ કરીને ગૃહ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલય દ્વારા B2B ઇવેન્ટ્સ અને પ્રદર્શનો ફરીથી ખોલવાના સમયસર નિર્ણય માટે અમે હાર્દિક આભાર માનીએ છીએ. B2B ઈવેન્ટ ઉદ્યોગ વતી, 2020 ના છેલ્લા મહિનામાં સરકારના SOPનાસંપૂર્ણ પાલન તેમજ Informaના 'AllSecure' આરોગ્ય અને સલામતીના ધોરણો સાથે સુનિશ્ચિત ભૌતિક શોની કાર્યવાહી શરૂ કરવા માટે અમને આનંદ થાય છે."
તેમણે ઉમેર્યુ: "આ શો ઉદ્યોગને એક ટિપિંગ પોઇન્ટ પર ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરશે જ્યાં વેપાર પ્રદર્શનો યોજવા માટેનો વધુ અંતર ઉદ્યોગોને એક વિશાળ અંતરથી પાછો મૂકી શકશે. અર્થતંત્રના ઉદ્દીપક તરીકે, વેપાર પ્રદર્શનો ફરી શરૂ કરવો એ દેશની સરકાર દ્વારા કલ્પના કરેલી આત્મનિર્ભરભારત (આત્મનિર્ભરતા) તરફ એક પગલું હશે. નવા ધોરણો 2020એ અમને ડિજિટલ ઇવેન્ટ્સની આકર્ષક સંભાવનાઓનો લાભ આપવા માટે સક્ષમ બનાવ્યા છે, અને લોકડાઉન તબક્કામાં અમે 85થી વધુ જેટલા કર્યા છે. આગળ જોતાં, અમે શ્રેષ્ઠ ભૌતિક અને વર્ચ્યુઅલ પ્લેટફોર્મને જોડીને ટર્નકી હાઇબ્રીડ સામેલગિરી પ્રદાન કરવા માગીએ છીએ. આ અમને અમારા હિસ્સેદારની વિકસતી આવશ્યકતાઓ માટે કાર્યક્ષમ, પ્રભાવશાળી અને અદ્યતન ઉકેલો ઓફર કરવામાં સક્ષમ કરશે. અમારા ભૌતિક વેપાર પ્રદર્શનોના એરેમાં તેમનું સ્વાગત કરવાની અમે આશા રાખીએ છીએ"
ભૌતિક ટ્રેડ શો, તારીખો અને જે ક્ષેત્રોમાં તેઓ સેવા આપશે એ નીચે મૂજબ છે:
- 8th Annual InnoPack F&B 2020 Confex: 4થી ડિસેમ્બર, નવી દિલ્હી (ફૂડ એન્ડ બેવરેજીસ પેકેજિંગ)
- Fi India & Hi: 8-10મી ડિસેમ્બર, નવી દિલ્હી (ખોરાક અને આરોગ્ય સામગ્રીઓ)
- ProPak India: 8-10મી ડિસેમ્બર, નવી દિલ્હી (પ્રોસેસીંગ અને પેકેજિંગ)
- Renewable Energy India Expo: 10-12મી ડિસેમ્બર, ગ્રેટર નોઇડા (નવીનીકરણીય અને હરિયાળી ઉર્જા)
- Delhi Jewellery & Gem Fair: 12-14મી ડિસેમ્બર, નવી દિલ્હી (જેમ અને જ્વેલરી)
- Hyderabad Jewellery Pearl & Gem Fair: 18-20મી ડિસેમ્બર, હૈદ્રાબાદ (જેમ અને જ્વેલરી)
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની
મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સર્વિસ ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - https://www.informamarkets.com/en/regions/asia/India.htmlની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Informa Markets in India
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article