Informa Markets in India આ વર્ષે વર્ચ્યુઅલી InnoPack Pharma Confexની 9મી આવૃત્તિનું આયોજન કરવા બધી રીતે તૈયાર છે
- ભારતમાં ફાર્માસ્યુટિકલ પેકેજીંગ અને દવાની ડિલેવરી માટે પ્રિમિયમ પેકેજ, ભારતના સુપર સપ્ટેમ્બરમાં Informa Markets in Indiaના નેજા હેઠળ - વર્ચ્યુઅલ B2B ઉજવણી
મુબંઈ, ભારત, ઓગસ્ટ 21, 2020 /PRNewswire/ -- CPhI કોન્ફરન્સિસ ભારત, Informa Markets in Indiaની એક શાખા, જે સંખ્યાબંધ સફળ ફાર્માસ્યુટિકલ કોન્ફરન્સનું આયોજન કરે છે, તેમણે 9મું વાર્ષિક InnoPack Pharma Confex 3જી અને 4થી સપ્ટેમ્બર2020ના રોજ – આ વર્ષે વર્ચ્યુલ ફોર્મેટમાં જાહેર કર્યુ છે. આ ડિજીટલ કાર્યક્રમ Informa Markets in India સુપર સપ્ટેમ્બર – વર્ચ્યુઅલ B2B ઉજવણીનો ભાગ હશે. એક પહેલ કે જે પાવર બૂસ્ટર મહિનામાં 5 મહત્વના કાર્યક્ષેત્ર, 5 પ્રખ્યાત બ્રાન્ડ અને 5 વિવિધ સમુદાયોને સેવા આપશે.
Confex ફાર્મા પેકેજિંગ ઉદ્યોગના વ્યાવસાયિકો માટે એકઠા થવા, વિચારો અને જાણકારીનું વિનિમય કરવા, જોડાણો રચવા અને ફાર્મા પેકેજિંગ ઉદ્યોગના ભાવિને આકાર આપવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે.બે દિવસીય મલ્ટિ-ટ્રેક જ્ઞાન સંચાલિત કોન્ફરન્સ ફાર્મા પેકેજિંગ વ્યવસાયના વિવિધ પાસાઓના દ્રષ્ટિકોણોને એકસાથે લાવશે, અને B2B નેટવર્કિંગ બનાવશે, એકસ્પો, ઇનોવેટિવ સોલ્યુશન્સ, 6 વર્કશોપ્સ, એક પેકેજિંગ લીડર્સ રાઉન્ડ ટેબલ સત્ર અને તેની 5 મી આવૃત્તિમાં સૌથી પ્રખ્યાત India Packaging Awards દ્વારા સંચાલિત થશે. Confexમાં 50+ પ્રદર્શકો, 100+ વકતાઓ અને પ્રશિક્ષકો અને એવોર્ડ માટે 100+થી વધુ નોમિનેશનોનો સમાવેઅ થશે.
ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ મોટા ફેરફારોની વચ્ચે છે અને વિશ્વમાં ડેમોગ્રાફિક, રોગશાસ્ત્ર અને આર્થિક પાળીને સમાવવા માટે ફક્ત ઉદ્યોગ પાસેથી જ અપેક્ષા નથી, પરંતુ વિશ્વ-વર્ગની દવાઓ ઉત્પન્ન કરવા માટે સમય સમય પર ઉત્પાદનના વ્યવહારમાં પણ સુધારો કરવો પડશે અને કઠોર ધોરણો મેચ કરવા પડશે. 2019માં 83.6 બિલિયન યુએસ ડોલરની માર્કેટ સાઈઝ સાથે ફાર્માસ્યુટિકલ પેકેજિંગ ઉદ્યોગ 2019 -2024ની વચ્ચે 6.0%ના CAGR સાથે 2024માં 111.9 બિલિયન સુધી પહોંચવાનુ અપેક્ષિત છે. દર્દીના પાલન અને સુવિધાને કારણે મૌખિક દવા વિતરણ મોડનો વધતો ઉપયોગ, સંક્રમિત રોગોના વધતા જતા કેસો, અને વિકસિત અર્થતંત્રોમાં વૃદ્ધ વસ્તીમાં વધારો બોટલ સેગમેન્ટમાં વધારે હિસ્સો માટે જવાબદાર છે. આ વૃદ્ધિ ફાર્માની ઉભરતી અર્થવ્યવસ્થામાં ફાર્માસ્યુટિકલ પેકેજિંગની વધતી માંગને આભારી છે જેમકે BRIC (બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન) દેશો. વધુ આગળ, સલામતી, અસરકારકતા અને દર્દીને અનુકૂળ ઉત્પાદનો તરફનું વલણો ઉદય પર છે. દીર્ઘકાલિન પરિસ્થિતિઓમાં સારવાર માટે નિયમિત ઇન્જેક્ટેબલ દવાઓની વધતી માંગને ધ્યાનમાં લેવા અદ્યતન તકનીકીની વધતી માંગ, આગામી વર્ષોમાં ઇન્જેક્ટેબલ ડ્રગ ડિલિવરી બજારના વિકાસને વેગ આપશે. ભારતમાં ફાર્મા પેકેજિંગ ઉદ્યોગ તેમના બજારોમાં બદલાતી નીતિઓ અને નિયમોને અપનાવવા માટે ઝડપથી વિકસી રહ્યો છે કારણ કે ઘણી ભારતીય કંપનીઓ હવે યુ.એસ. અને યુરોપમાં આગળ વધી રહી છે.
InnoPack Pharma Confexની 9મી આવૃત્તિ કે જે વર્ચ્યુલ ફોર્મેટમાં રાખવામાં આવનાર છે તેના વિશે બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "InnoPack ગુણવત્તા અને ડિઝાઇનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ફાર્મા પેકેજીંગ સોલ્યુશન્સનું પ્રદર્શન કરવાનો વારસો છે. વર્ચુઅલ ફોર્મેટમાં, આ ક્ષેત્રના મુખ્ય વલણો અને મુદ્દાઓ પર ધ્યાન રાખી વિશ્વના નવીનતમ નવીનતાઓમાં તેને અપડેટ કરી આ વર્ષે અગ્રણી નિષ્ણાતો દ્વારા સ્કીંટીલેટિંગ પેનલ ચર્ચાઓ માટે પણ તે સેટ કરેલ છે. 2 દિવસીય InnoPack Pharma Virtual Confex કોવિડ 19 તાજેતરમાં ફાટી નીકળવાની સાથે સંબંધિત એ સમયસર છે, આ દરમિયાન પેકેજિંગ ઉત્પાદકો વિશ્વના ઘણા ભાગોમાં સાઇટ પર ઉત્પાદન ઘટાડવાની સાથે સપ્લાય ચેઇન વિક્ષેપનો સામનો કરી રહ્યા છે. Confex વિવિધ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ દ્વારા સતત જોડાણ સુનિશ્ચિત કરશે અને ફાર્માસ્યુટિકલ પેકેજિંગમાં હંમેશા ઉભા થતાં પડકારો અને ઉકેલોની ચર્ચા કરશે."
"અમે Innopack Confexને Informa Markets in Indiaના સુપર સપ્ટેમ્બર- વર્ચ્યુલ B2B ઉજવણીના ભાગ રૂપે રજુ કરતાં ખૂબ ખુશ છીએ. આ અભાવ કે જે કોવિડ-19 પરિસ્થિતિ લાવી છે તેની સાથે, Informa Markets in India તેની નેતૃત્વ દ્રષ્ટિ ચલાવે છે અને સમુદાયની સેવા આપવા માટે તેના પરિવર્તનશીલ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને અર્થવ્યવસ્થાના પુનર્નિર્માણમાં સહાય કરે છે, એમ તેમણે ઉમેર્યુ.
ભાગ લેનારાઓની સંખ્યા અને વર્કશોપ્સની સાથે આ વર્ષના કાર્યક્રમનો અવકાશ અને સ્કેલ વધુ મોટો થાય છે. આ વર્ષની વર્કશોપ્સમાં મુદ્દાઓ જેવાંકે એન્ટી - કોવિડ ફરિયાદ પેકેજિંગ ડિઝાઇન અને પેશન્ટ સેન્ટ્રિક પેકેજિંગ ડિઝાઇન્સ માટેની તકનીકીઓ, પેકેજિંગ માટે સ્થિરતા અને રિસાયક્લિંગ પ્લાસ્ટિક, સેનિટાઈઝેશન અને કોલ્ડ ચેઇન, અને વિક્ષેપજનક નવીનતાઓ દ્વારા ડ્રાઇવિંગ વ્યવસાયના કેન્દ્ર તરીકે પેકેજિંગના નવા યુગને સ્વીકારતી કોન્ફરન્સની અંતર્ગત થીમ સાથે ઘણા મુખ્ય વિષયોનો સમાવેશ થાય છે.
બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન સત્રો Marcel De Grutter, પીએમ સીરીયલાઇઝેશન અને લાયઝન નિયમનકારી અને સરકારી બાબતો, Abbott; Chakravarthi AVPS, વૈશ્વિક રાજદૂત, World Packaging Organisation; Sanjay Jain, પ્રેસિડેન્ટ, Amneal Pharmaceuticals; Chandi Prasad Ravipati, જનરલ મેનેજર, Aurobindo Pharma Limited; Dr. Pirthi Pal Singh, હેડ - ફોર્મ્યુલેશન સંશોધન અને વિકાસ, Dr Reddy's Laboratories; Rajesh Mishra, હેડ - પેકેજીંગ ડેવલપમેન્ટ, Abbott અને અન્ય અગત્યના પેકેજિંગ નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. તે વિવિધ નીતિ ઉત્પાદકો, એસોસિએશનોના ઉદ્યોગ કેપ્ટન, ટોચના ફાર્મા અને બાયોફર્મા કંપનીઓના નેતાઓની ભાગીદારીની ઇ-હાજરી જોશે. Confexને MSME અને મોટી કંપનીઓ બંને દ્વારા ભાગીદારી અને એસોસિએશનોના રૂપમાં સારી રીતે પ્રશંસા મળી છે. મુખ્ય ભાગ લેનાર કંપનીઓમાં Aurobindo, Dr. Reddy's. Zydus, Piramal, Wockhardt અન્યોની સાથે શામિલ છે.
Confex પછી, Informa Markets in India India Packaging Awardsની 5મી આવૃત્તિ, આ વર્ષે વર્ચ્યુલ એવોર્ડ તરીકે લાવવા બધી રીતે તૈયાર છે અને વૈશ્વિક પ્રેક્ષકોની વચ્ચે, આ ક્યારેય વિકસતા ઉદ્યોગની સફળતાની મુસાફરીને માન આપવાનો તેનો વારસો ચાલુ રાખે છે. 3જી સપ્ટેમ્બર માટે આયોજીત, વર્ચુઅલ સ્ટેજ તૈયાર છે અને ફાર્મા પેકેજિંગ ઉદ્યોગ તરફથી ઉત્તમ ઉત્તેજના આપવા માટે ઉત્સુક છે. એવોર્ડ પ્લેટફોર્મ એવોર્ડ અને માન્યતા સમારોહ સાથે પ્રસ્તુતિઓ, વિશિષ્ટ ઉત્પાદન લોંચનો સમાવેશ કરશે. ઉત્પા, દનોની શ્રેણીમાં સમાવિષ્ટ છે – પેકેજીંગ ડિઝાઈન, એન્ટિ કાઉન્ટરફેટીંગ, ઇન્ટિગ્રેટેડ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ, સસ્ટેનેબલ પેકેજિંગ, આર એન્ડ ડી, મશીનરી, વપરાશકર્તા અનુભવમાં વધારો અને આ વર્ષની પેકેજીંગ ટીમનો સમાવેશ થાય છે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડિયા પ્રશ્નો માટે મહેરબાની કરી સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1230602/Innopack_Pharma_Logo.jpg
ફોટો: https://mma.prnewswire.com/media/1230603/Informa_Markets_Super_September.jpg
Share this article