IFSEC India 2019: ટેક રૂપાંતરણનું એક પ્રદર્શન, વૈશ્વિક જાણકારી, ઉદ્યોગની શ્રેષ્ઠ પ્રેક્ટિસ અને 300થી વધુ બ્રાન્ડ
ભારતમાં Informa Markets દ્વારા ગ્રેટર નોઈડા ખાતે રાખવામાં આવેલ દક્ષિણ એશિયાનો સૌથી મોટો સુરક્ષા કાર્યક્રમ
- ભારતમાં સુરક્ષા બજાર 14%ના CAGRથી વૃદ્ધિ પામે છે.
- ભારતમાં ખાનગી સુરક્ષા ઉદ્યોગ 70 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે
- સુરક્ષાની દુનિયામાં પાવર ઇનસાઇટ્સ પર પાવર પેક્ડ કોન્ફરન્સ
નવી દિલ્હી, Dec. 20, 2019 /PRNewswire/ -- આંતરરાષ્ટ્રીય અગ્નિ અને સુરક્ષા પ્રદર્શન અને પરિષદ (IFSEC) ઇન્ડિયા એક્સ્પો, ભારતમાં Informa Markets (ભૂતપૂર્વ UBM India) દ્વારા દક્ષિણ એશિયાનો સૌથી મોટો સુરક્ષા, નાગરિક સુરક્ષા અને અગ્નિ સલામતી શો, જે તેની 13મી આવૃત્તિ કે જે 19મી – 21મી ડિસેમ્બર માટે આયોજીત છે તે એકસ્પો માર્ટ ગ્રેટર નોઇડા ખાતે શરૂ થવાની તૈયારીમાં છે.
American Society for Industrial Security (ASIS) Mumbai, ASIS Bengaluru, Asian Professional Security Association (APSA), Central Association of Private Security Industry (CAPSI), Electronic Security Association of India (ESAI), Indian Institute of Drones (IID), Global Association of Corporate Security (GACS), SECONA દ્વારા સમર્થિત, સાથે વ્યુહરચના ભાગીદાર Assocham અને જાણકારી ભાગીદાર Mitkat Advisory સાથે, આ શો એક જ પ્લેટફોર્મ પર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રદર્શકો, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને સાથે લાવે છે.
શો 15 દેશો જેમકે ચીન, તાઇવાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, લિથુનીયા, ચેક રિપબ્લિક, યુકે, રશિયા, યુએસ અને જાપાન જેવા માંથી સહભાગિતા જોશે. તે 300 થી વધુ સ્થાનિક અને વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત બ્રાન્ડ્સ, મુખ્ય સરકારી અધિકારીઓ, સલાહકારો અને બિઝનેસ નિષ્ણાતોને એક સાથે લાવશે.એક્સ્પોની મુલાકાતીઓની પ્રોફાઇલમાં વ્યવસાયિકો જેમકે સીએસઓ, એડમિન હેડ્સ, સીઆઈઓ, સીટીઓ, સુવિધાના હેડ્સ, પરચેઝ મેનેજર્સ, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ અને સંસ્થાઓના ડીલર અને વિતરકોનો સમાવેશ થાય છે.
ઝડપી શહેરીકરણ, વધતી વસ્તી, ઉદ્યોગોનો વિકાસ, માળખાગત સુવિધાઓ અને સમૂહ પરિવહન પ્રણાલીઓ, છૂટકવેચાણમાં તેજી, આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો, વધતા ગુનાખોરીનો દરને કારણે ભારતમાં સુરક્ષા બજારને વિકાસ તરફ દોરી જાય છે જે 14%ના CAGRએ વધી રહ્યો છે. આ વૃદ્ધિ વધારાના માળખાગત નિર્માણ દ્વારા થાય છે જેમકે ઓદ્યોગિક સંકુલ, જાહેર માળખાકીય સુવિધાઓ, રહેણાંક સંકુલ અને સરકારી પહેલ દ્વારા પ્રસ્તુત માનવીય તકો જેમકે 'સ્માર્ટ સીટીઝ' અને 'મેક ઇન ઇન્ડિયા'. ભારતમાં ખાનગી સુરક્ષા ઉદ્યોગ પણ 70 લાખથી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે, જેમાં ઉદ્યોગના કદમાં વધારો થતાં અનેકગણો વધારો થવાની ધારણા છે. દક્ષિણ એશિયા પ્રદેશ, કે જેને IFSEC India Expo તેના રડારની અંદર લાવે છે, તે જ્યારે સુરક્ષા અને સર્વેલન્સની વાત આવે ત્યારે ખાસ કરીને સંવેદનશીલ તેમજ પ્રગતિશીલ ક્ષેત્રમાં આવે છે.
સરકારની નિતીઓ જેમકે શાળાઓ અને એટીએમમાં ગાર્ડ ફરજીયાત અને વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા, જેને પરિણામે માંગમાં વધારો થયો છે. ઉદાહરણ તરીકે, પરબિડીયાંની ગણતરી દર્શાવે છે કે ભારતમાં લગભગ 15 લાખ શિક્ષણ સંસ્થાઓ છે અને 3 સુરક્ષા કર્મી 24 કલાક માટે ફરજીયાત હોવાનું માત્ર 45 લાખ નવી નોકરીમાં અનુવાદિત થાય છે.
IFSEC India શોની 13મી આવૃત્તિની જાહેરાત પર બોલતાં Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, ભારતમાં Informa Markets માટે એ જણાવ્યુ, "વિશ્વવ્યાપી, સરકારો તેમના નાગરિકોને સલામત વાતાવરણ પ્રદાન કરવાની જરૂરિયાત પર એકમત છે. પડકારો જેમકે ગુનાહિત પ્રવૃત્તિઓ, આતંકવાદ અને મહિલાઓ સામેના ગુનાઓ, શહેરો પાસે તેમના સમુદાયોને આધુનિક જીવનકાળની અપેક્ષાઓને પૂર્ણ કરતા જીવનધોરણ પ્રાપ્ત કરવા માટે પરિવર્તનનું સંચાલન અને નિયંત્રણ કરવાની અને નાગરિકોમાં સલામતીની ભાવના પ્રેરિત અપેક્ષા રાખવામાં આવે છે . ભારત એક સંવેદનશીલ તેમજ પ્રગતિશીલ ક્ષેત્ર રહ્યું છે જેમાં વતનની સુરક્ષા,વધતા શહેરીકરણ, મહિલાઓ સામે ફેલાયેલા ગુનાઓ અને લોકો દીઠ પોલીસનું ઓછુ પ્રમાણ જેવા જોખમો છે કે જે જે દેશમાં સલામતી અને સુરક્ષા વધારવાની જરૂરિયાત લાવનારા કેટલાક સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે. એજ રીતે, અમુક સંસ્થાઓ વૈશ્વિક, અને ભારતમાં, ઘણાં પરિબળો, અમુક કે જે કેટલાંક વર્ષો પહેલાં અસ્તિત્વમાં પણ ન હતાં તેમને ધ્યાનમાં લઈને તેમની સુરક્ષા વ્યૂહરચનાનું નવીકરણ કરવાની આવશ્યક જરૂરિયાતની અનુભૂતિ કરી રહ્યા છે. આ ટાળી શકાય તેવા અકસ્માતોની દેખરેખ રાખશે અને કાબુમાં લાવએ. આનાથી સુરક્ષા અને સર્વેલન્સ ઉદ્યોગના અગ્રણી ખેલાડીઓ માટે આ વર્ષે સલામતી હાર્ડવેર, સોફ્ટવેર અને સેવાઓ પર વૈશ્વિક આવક ખર્ચ 103 બિલિયન ડોલર સુધી પહોંચવાના અંદાજ સાથે એક વિશાળ બજાર ખોલાઈ રહ્યું છે. અમુક વલણો જેમકે કૃત્રિમ બુદ્ધિ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સુરક્ષા સેન્સર એકીકરણએ ભારતમાં સર્વેલન્સ ઉદ્યોગને પરિવર્તનના માર્ગ પર રાખ્યું છે.
"IFSEC India 2019નો હેતુ આ સમૃદ્ધ ઉદ્યોગની પ્રગતિ માટે માધ્યમ બની કામ કરવાનો છે, કારણ કે તે ઉદ્યોગના ખેલાડીઓ માટે એક રક્ષણાત્મક અભિગમથી મોનિટરિંગ અને પ્રતિભાવ આપવા માટે સામૂહિક રૂપે નવતર, નવીનીકરણ, સ્થળના વલણો અને ભારતના સલામતીના દાખલામાં ફેરબદલ કરવા માટે એક મંચ પૂરો પાડે છે, એમ તેમણે ઉમેર્યુ.
IFSEC India અંતિમ વપરાશકર્તાઓ અને પ્રદાતાઓના જ્ઞાન માટે દેખરેખ ઉપરાંત તેના પહેલાથી જ પ્રચંડ ભંડારમાં શામેલ હશે, સીસીટીવી અને સર્વેલન્સને લગતા ઉત્પાદનો અને તકનીકીઓ, બાયોમેટ્રિક્સ અને આરએફઆઇડી, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ, એકસેસ નિયંત્રણ, જીપીએસ સિસ્ટમ, વિડીઓ સંચાલન, પાર્કિંગ ઓટોમેશન, પરિવહન, પરિમિતિ રક્ષણ, આઈઓટી, સ્માર્ટ હોમ્સ, સુરક્ષા અને સલામત શહેરો. મહત્વની વૈશ્વિક બ્રાન્ડ્સ અને વિતરકોમાં સમાવિષ્ટ છે પ્રિમિયમ પ્લસ ભાગિદારો: Aditya Infotech, CP Plus,Enterprise Software solutions Limited (eSSL), Ezviz, Globus Infotech, Markon, Ozone Overseas, Prama Hikvision, Syrotech,Teltonika અને Premier Partners such Facego,Hogar, Netgear, Perto Catrax, Pictor, Seagate, True View, Zebronics અન્યોની સાથે.
નોંધપાત્ર રીતે, એવા ઉદ્યોગમાં જ્યાં તકનીકીનું અપગ્રેડેશન એ હયાતી સ્પર્ધા માટે ખૂબ અગત્યનું છે, IFSEC India Expo મુલાકાતીઓ માટે નેટવર્ક બનાવવા અને નવી ટેકનોલોજી, ઉદ્યોગની શ્રેષ્ઠ પ્રેક્ટિસ અને વલણો વિશે જાણકારી મેળવવા, પડકારો, બજારની આંતરદૃષ્ટિ અને તેમના વ્યવસાય અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ ઉકેલો શોધવા ઉચ્ચ પ્રભાવ, માહિતીપ્રદ ડેમો અને તકોની સંપત્તિ પ્રદાન કરે છે. એક ઉમદા રીત, જેના દ્વારા આ વર્ષે એક્સ્પો અગત્યના પ્રદર્શનકારો વચ્ચે અત્યાધુનિક નવીનીકરનો આપવા અને મોટા ટિકીટ ખરીદનારાઓ સાથે આ મહત્વપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહિત કરે છે તે રીગેલિયા લાઉન્જની રચના દ્વારા છે, એક એક્સક્લુઝિવ, ખાનગી 5 સ્ટાર લોન્જ, જે ફકત વ્યક્તિગત વાતચીત અને ઉચ્ચ ઓક્ટેન બિઝનેસ પર 'માત્ર આમંત્રણ દ્વારા'આધારે બનાવાયેલ છે.
ભારતમાં સુરક્ષા એક અવિરત કાર્ય બની રહેવાની સાથે, IFSEC India 2019એ વૈશ્વિક સુરક્ષા બજાર તેમજ નવીનતમ તકનીકીમાં મેળવેલી સંબંધિત આંતરદૃષ્ટિને સક્રિયપણે સમજાવવાનો નિર્ણય લીધો છે જેમકે એક્સિબિશનની સાથેસાથે - સુરક્ષાની દુનિયામાં પાવર ઇનસાઇટ્સની થીમ સાથે બેદિવસીય કોન્ફરન્સનું સંચાલન કરી હવાઈ વાહનો અને ડ્રોન. આ સંમેલનમાં અન્યોની સાથે Shri D.R. Karthikeyan, અધ્યક્ષ, Assocham Homeland Security Council; Lt. Gen. J. K. Sharma, AVSM, ઉત્તર પ્રદેશ સરકારના પ્રથમ વરિષ્ઠ સંરક્ષણ સલાહકાર; Prof Anmol Deshmukh,પોલીસ અને સાયબર સલાહકાર, ગૃહ વિભાગ, મહારાષ્ટ્ર સરકાર; Col V S Chandrawat, એસએમ, સીપીપી, પીએસસી, જૂથ વડા સુરક્ષા, Adani Enterprises Limited; Cdr Sandeep Kumar, ડિરેક્ટર, જોખમ અને સુરક્ષા, Vedanta Limited - Aluminium and Power; Sahima Hannan Datta, દેશ સુરક્ષા વ્યવસ્થાપક ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા, Shell India Markets Pvt Ltd.; Maj Gen R. C. Padhi, ભૂતપૂર્વ એડલ સર્વેયર જનરલ અને પ્રોફેસર એમિરેટસ, Centurion University; Sachin Punni, પ્રાદેશિક સુરક્ષા નિયામક -APAC, Cardinal Health; Ashish Nangia, મુખ્ય- સલામતી અને સુરક્ષા કામગીરી, ભારત અને એપીએસો, Intuit; Air Cmde Kedar R Thaakar, સિનિયર ફેકલ્ટી, Gujarat Forensics State University; Brig K A Mahabir (Retd), સિક્યુરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશન ચીફ ITC Limited - Hotels Division; Rakesh Sharma, વાઇસ પ્રેસિડેન્ટ, GCSO- Corporate Security, Barclays; Col Ajay Bakshi, કેર્ન, સીએસઓ, કોર્પોરેટ અને ઓફશેર સિક્યુરિટી, Cairn Oil & Gas (Vedanta Ltd); Herverinder Pal Singh, વૈશ્વિક સલામતી અને સુરક્ષા માટે ક્ષેત્ર નિયામક - South Asia, Marriott Hotels; Jeetendra Kumar Singh, મુખ્ય સુરક્ષા અધિકારી, Fortis Healthcare; Maj. Rohit Sharma, સહાયક ઉપપ્રમુખ - સુરક્ષા અને રો, Sterlite Power Transmission Limited સહિત ઉદ્યોગની પ્રતિષ્ઠિત હસ્તીઓની હાજરી અને ભાગીદારી જોવા મળશે.
કોન્ફરન્સ ખાતે ચર્ચા કરવાના અનુસૂચિત ચર્ચિત વિષયો છે ' દક્ષિણ એશિયામાં વિકસતી સુરક્ષા ગતિશીલતા - કોર્પોરેટ સુરક્ષા અને નુકસાનની રોકથામ માટેના સૂચનો'; ' સીએસઓ પાસેથી વધતી અપેક્ષાઓ - સંકટ અટકાવી અને વ્યવસાયનું સાતત્ય સુનિશ્ચિત કરવું'; ' સંસ્થાએ સુરક્ષાના સંપૂર્ણ જોખમો વિશે સમજવું'; ' કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સલામત શહેરો, સ્માર્ટ કેમ્પસ અને ઇમર્જિંગ ટેકનોલોજીઓને સુરક્ષિત કરવી'; ' સિક્યોરિટી સિસ્ટમોને વધુ ચતુર, બુદ્ધિશાળી, કાર્યક્ષમ અને સ્વ-શીખવા માટે એઆઈ અન્યોની સાથે.
આ વર્ષે, IFSEC India એવોર્ડની 4થી આવૃત્તિને હોસ્ટ કરવા IFSEC India સંપૂર્ણપણે તૈયાર છે. ઇલેક્ટ્રોનિક, ભૌતિક અને અગ્નિ સુરક્ષાના વિવિધ ઉદ્યોગોના કાર્યક્ષેત્ર જેમકે BFSI, રિટેઈલ, ઉત્પાદન, ઉર્જા, આરોગ્ય સંભાળ, PSUs, IT & ITES અને લાઇમલાઇટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતખાસ ધ્યાન રાખવા પાછળના મગજ માટે એવોર્ડ્સની રચના કરવામાં આવી છે. એવોર્ડ્સ સીએસઓ અને સુરક્ષા અધિકારીઓની ઉત્કૃષ્ટતા અને નવીનતાને માન્યતા આપશે કે જેઓ મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પડદા પાછળ કામ કરે છે. IFSEC India Awards માટે ક્રિયા સલાહકારો EY હશે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે કૃપા કરી સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
Informa Markets in India
લોગો: https://mma.prnewswire.com/media/1056200/IFSEC_India_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article