ગ્રેટર નોઈડા, ભારત, September 20, 2018 /PRNewswire/ --
ભારતમાં ગ્રીન એનર્જી સેક્ટર માટે સિદ્ધિનો અંતિમ બેંચમાર્ક
12 મા Annual Renewable Energy India એક્સ્પોની પ્રસ્તાવના રૂપે, 17 મી સપ્ટેમ્બર 2018 ના રોજ ગ્રેટર નોઇડા ખાતે, UBM India એ અભિલાષિત Renewable Energy India Awards (REIA) ની ચોથી આવૃત્તિ રજૂ કરી હતી આ કાર્યક્રમના પ્રક્રિયા સલાહકારો Ernst and Young, સાથેના જોડાણમાં Renewable Energy India Awards દ્વારા, રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ વિકાસ અને કામગીરીના વિવિધ પાસાંઓમાં શ્રેષ્ઠતાને સન્માનિત કરવામાં આવી. તેમાં રિન્યૂએબલ એનર્જી વિકાસકર્તાઓ, ઉત્પાદકો અને વ્યક્તિઓ તેમની સિદ્ધિઓ અને યોગદાન માટે સમાવિષ્ટ છે. આ એવોર્ડ્સએ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને નવીનતાના પરિમાણો પર વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ઇન્ડસ્ટ્રીના ચેમ્પિયનનું અનાવરણ કર્યું.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/746615/REI_Awards_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/746616/Winners_REI_Awards_2018.jpg )
મેક ઇન ઈન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ડ્રાઇવ્સ અને વિવિધ વૈશ્વિક સ્વચ્છ એનર્જી પહેલો સાથે, રિન્યૂએબલ એનર્જી માટેની માંગ વધી રહી છે અને ભારત સરકાર રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં સંગઠનોના વિકાસની પ્રશંસા કરે છે. કદર અને એવોર્ડ્સ ઇન્ડસ્ટ્રીના ખેલાડીઓ જેઓ ગ્રાઉન્ડબ્રેકિંગ નવીનતાઓ અને પહેલ સાથે ભારતના રિન્યૂએબલ એનર્જી માર્કેટમાં સંપૂર્ણ પરિવર્તન લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે તેમને વધુ સમર્થન આપશે અને પ્રોત્સાહિત કરશે.
અસ્તિત્વના 4 થા વર્ષમાં હોવાને કારણે, આ વર્ષે નામાંકનની સંખ્યામાં 100% થી વધુ વધારા સાથે સહભાગિતા અને વિશ્વસનીયતાના સંદર્ભે એવોર્ડ્સમાં પ્રભાવશાળી વૃદ્ધિ થઈ છે. ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ પર સ્પોટલાઇટ દર્શાવવાના નિષ્પક્ષ અભિગમને કારણે, ઇન્ડસ્ટ્રીમાં સિદ્ધિના બેંચમાર્ક તરીકે REI એવોર્ડને હવે માન્યતા પ્રાપ્ત થઈ રહી છે.
રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં વિવિધ વિભાગોને ધ્યાનમાં રાખીને આ વર્ષે વ્યાપક એવોર્ડ કેટેગરીઝ બનાવવામાં આવી હતી. આ વર્ષે ત્રણ નવી કેટેગરી રજૂ કરવામાં આવી હતી; RE સ્કિલિંગ - જે સ્કિલ ઇન્ડિયા, RE સ્ટાર્ટ અપ્સ અને RE એન્ડ યુઝર્સ દ્વારા પ્રેરિત છે. આ સિવાય, 2018 માટેની એવોર્ડ કેટેગરીમાં બાયો એનર્જીમાં ઉત્કૃષ્ટતા, ઇ-મોબિલિટી અને સ્ટોરેજ સોલ્યુશન્સ, RE એપ્લાઇડ રિસર્ચ, અગ્રણી EPC - સોલર ગ્રાઉન્ડ બેઝ્ડ અને સોલર રૂફટોપ, RE RESCO, ઑફ ગ્રીડ રીન્યુએબલ્સ ઇનોવેશન, RE ડેવલપર્સ, RE મેન્યુફેક્ચર્સ - ઘટક ઉત્પાદન અને સૌર મોડ્યુલો, RE આંતરરાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા - ભારતીય કંપનીઓ અને વિદેશી કંપનીઓ, ખાસ માન્યતા - RE ટેકનોલોજી/ ઉત્પાદન નવીકરણ અને સ્વચ્છ રસોઈમાં અસાધારણ તફાવત બનાવવા માટે વ્યક્તિ, નો સમાવેશ થાય છે.
આ એવોર્ડ્સ પ્રક્રિયા આધારિત પ્રામાણિક અભિગમ અને તટસ્થ જૂરી સાથે પદ્ધતિસર હાથ ધરવામાં આવે છે, જેમાં ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો (થિન્ક ટેન્ક્સ) નો સમાવેશ થાય છે, જેમણે RE સેક્ટરની અંદર તેમનાપસંદ કરેલ ડોમેઈનની કુશળતાના હેતુઓ સંબંધિત સફળતા પ્રાપ્ત કરી છે. REI એવોર્ડ્સ હવે દ્વિ-સ્તરીય નિર્ણાયક પ્રક્રિયાને અનુસરે છે જેની જુરી અને સહભાગીઓ બંને દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે, અને તેણે મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે, જે અત્યંત ઊંચી ક્ષમતા ધરાવતા નામાંકિતોને સામે લાવે છે.
REI 2018 માટેની જૂરી પેનલમાં Mr. Ajit Gupta, New and Renewable Energy (MNRE) મંત્રાલયના પૂર્વ સલાહકાર, Government of India; Mr. Kuljit Singh Popli, CMD, Indian Renewable Energy Development Agency Limited (IREDA); Mr. Anurag Mishra, Senior Clean Energy Specialist, United States Agency for International Development (USAID); Mr. Bharat Bhargava, Director General, ONGC Energy Centre; Mr. Pankaj Batra, Member (Planning), Central Electricity Authority અને Mr. Tobias Winter, Director, Indo German Energy Forum (IGEF) નો સમાવેશ થાય છે.
REIA 2018 માટે વિજેતાઓની સૂચિ:
શ્રેણીનું નામ વિજેતા નામ એક્સેલન્સ ઈન બાયો એનર્જી Punjab Renewable Energy Systems એક્સેલન્સ ઈન ઈ-મોબિલિટી એન્ડ સ્ટોરેજ સોલ્યૂશન્સ Statcon Energiaa એક્સેલન્સ ઈન RE સ્કીલિંગ SOULS Initiative, IIT Bombay Sterling & Wilson Solar Private લીડીંગ EPC - સોલાર ગ્રાઉન્ડ બેસ્ડ Limited લીડીંગ EPC - સોલાર રૂફટોપ Bosch Energy and Building Solutions Cleanmax Enviro Energy Solutions લીડીંગ RE RESCO Pvt LTD લીડીંગ ઑફ ગ્રીડ રિન્યૂએબલ્સ ઇનોવેશન Simpa Energy India Pvt Ltd લીડીંગ RE ડેવલપર્સ SB Energy લીડીંગ RE મૅન્યુફેક્ચરર - કોમ્પોનન્ટ મૅન્યુફેક્ચરર્સ Gujarat Borosil લીડીંગ RE મૅન્યુફેક્ચરર - સોલાર મૉડ્યૂલ્સ Vikram Solar Pvt Ltd RE એક્સેલન્સ - એન્ડ યુઝર્સ Tata Motors (Pune) Sterling and Wilson Solar Private RE ઇન્ટરનેશનલ એક્સેલન્સ - ઇન્ડિયન કંપનીઝ Limited RE ઇન્ટરનેશનલ એક્સેલન્સ - ફોરેન કંપનીઝ E.R Dupont India Private Limited RE સ્ટાર્ટઅપ Durga Energy સ્પેશ્યલ રેકગ્નિશન - RE ટેકનોલોજી / પ્રોડક્ટ ઇનોવેશન CSIR (National Physical Laboratory) એક્સેલન્સ ઈન RE એપ્લાઇડ રિસર્ચ Dr. VVN Kishore ઇન્ડિવિડ્યુઅલ ફોર ક્રિએટિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી ડિફરન્સ ઈન ક્લીન કુકીંગ Dr. Svati Bhogle
Renewable Energy India Awards વિશે વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો: http://www.reiaward.com
વધુ જાણવા માટે સંપર્ક કરો:
Mr. Ritesh Indulkar
T: +91(022)6172-7076
M: +91-9664219292
E: [email protected]
W: http://www.reiaward.com
મીડિયા સંપર્ક:
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article