હૈદરાબાદ, ભારત, July 2, 2018 /PRNewswire/ --
UBM India દ્વારા બે વિશિષ્ટ રચના કરેલ એક્સપો વ્યવસાય સુરક્ષા અને સ્વાસ્થ્ય, અને સુરક્ષા અને સર્વેલન્સ (દેખરેખ) પર ધ્યાન કેન્દ્રિત કરે છે
UBM India, ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક દ્વારા આજે હૈદરાબાદમાં સૌ પ્રથમવાર, Occupational Safety & Health (OSH) South India Expo (28-29 જૂન, 2018) ની 5 મી આવૃત્તિ તેમજ Security and Fire Expo (SAFE) South India 28 મી - 30 જૂન) ની ચોથી આવૃત્તિને લૉન્ચ કરવામાં આવી હતી. Hitex Exhibition Center ખાતે યોજાયેલા, એક્સ્પોએ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રદર્શકો, સલાહકારો, ઉદ્યોગ નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોમાંથી એક પ્લેટફોર્મ પર લાવ્યા હતા.
(Logo: https://mma.prnewswire.com/media/712585/OSH_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/712593/UBM_SAFE_South_India_2018_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/712583/UBM_inauguration_OSH_South_India.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/712582/Inauguration_of_SAFE.jpg )
હૈદરાબાદમાં OSH South India અને SAFE South India ના સર્વપ્રથમ લૉન્ચના પ્રસંગે UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "વિશ્વભરમાં સરકારો નાગરિકો માટે સલામત અને તંદુરસ્ત પર્યાવરણનું મહત્વ જાણે છે અને નિશ્ચિતપણે માને છે કે આ મહત્વપૂર્ણ ઘટકો વિના, સામાજિક ન્યાય અને આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. ઉપરાંત, આવા પગલાં ના નિવારણ અને વૃદ્ધિ માટે શિક્ષણ, તાલીમ, પરામર્શ અને માહિતીનું વિનિમય અને સારા વ્યવહાર આવશ્યક છે. OSH South India 2018 અને SAFE South India 2018 દ્વારા અમે તેમના આરોગ્ય, સુરક્ષા અને સલામતી ઉદ્યોગોમાં હિતધારકોને તેમની નવીનતાઓ અને તકનીકીઓનું પ્રદર્શન કરવા, નવી ઇન્ડસ્ટ્રીના વલણને સમજવા, નવા બિઝનેસ જોડાણો નિર્માણ કરવાની તક પૂરી પાડી છે. આ તે ઉદ્યોગ છે જે સતત નવી અને સુધારેલી તકનીકી નવીનતાઓ પર આધાર રાખે છે. સ્વાભાવિક રીતે, આ એક્સ્પો ખાતે પુરવઠાકાર અને સેવા પ્રદાતાઓ માટે શિક્ષણ અને નેટવર્કીંગની તકો સાથે વિશાળ વૃદ્ધિની સંભાવના છે."
"નોંધનીય છે કે, તેમની સ્થાપના કરવામાં આવી ત્યારથી પ્રથમ વખત, દક્ષિણ ભારત માટે સહ-સ્થિત OSH અને SAFE એક્સપોઝ આ વર્ષે હૈદરાબાદમાં દક્ષિણ ભારતના કેટલાક મુખ્ય ભારતીય શહેરોમાં તેમને ફેરવવાની વ્યૂહરચના તરીકે લાવવામાં આવ્યા છે. આ નિર્ણયનો હેતુ અંતિમ વપરાશકર્તા સમુદાયની નજીક એક્સપોઝને લાવવા અને સ્વાસ્થ્ય અને સલામતી પર શ્રેષ્ઠ પ્રણાલીઓ પર આ વિસ્તારમાં જાગૃતિ ફેલાવવાનો પણ છે. અમને જે પ્રતિસાદ મળ્યો છે તે અત્યંત પ્રોત્સાહિત છે," તેમણે વધુમાં ઉમેર્યું હતું.
OSH South India 2018:
OSH South India 2018 માં મુખ્ય અતિથિ Sri B. R. V. Susheel Kumar, IAS, Mines and Geology ના નિયામક, તેલંગણા સરકાર, - Safety Appliances Manufacturers Association (SAMA) ના પ્રમુખ, Mr. Hemant Sapra; Sr. S.P, Garg, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - Corporate HSE, Gas Authority of India Ltd.; Sr. C. Laxmiprasadh, Addl. Director, Telangana State Disaster Response & Fire Services, Hyderabad; Sr M. Vijay Kumar, Director of Boilers, Govt of Telangana; Mr. Pankaj Jain, ગ્રૂપ ડિરેક્ટર, UBM India અને UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras સાથે મુખ્ય પ્રતિષ્ઠિતોએ ભવ્ય ઔદ્યોગિક સંમેલન માં હાજરી આપી હતી.
Safety Appliances Manufacturers Association (SAMA) IPAF, Indian Technical Textile Association Indian Society of Ergonomics અને અન્ય સેફટી ટ્રેનિંગ સંસ્થાઓ, OSH South India 2018 જેવા એસોસિએશનો દ્વારા 80 થી વધુ અગ્રણી સલામતી બ્રાન્ડ્સને એક સાથે લાવવામાં આવ્યા છે. મુખ્ય સહભાગીઓમાં Venus Health & Safety, Acme Safetywears Limited, Draeger Safety India Pvt. Ltd., Indomax, Midas Safety Pvt. Ltd., Motorola Solutions India Pvt. Ltd., NIST Institute Pvt. Ltd., Oil & Gas Plant Engineers (I) Pvt. Ltd., Oshkosh India Pvt. Ltd., Prolite Autoglo Limited, Rupa Enterprises, જેવા થોડા ખેલાડીઓ સમાવિષ્ટ હતા.
OSH માં બે દિવસીય પરિષદનો સમાવેશ થાય છે, જેમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતીમાં રોકાણના મહત્વ અને વ્યવસાયના લાભો અને તેના બદલામાં, તેના પોતાના સંગઠનનું સ્વાસ્થ્ય અને સ્વાભાવિક રીતે અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી વર્કશોપ્સ સમાવિષ્ટ છે. સેમિનારમાં, ફાયર સિક્યોરિટી વ્યૂહરચનાઓ, કામદારોના સ્વાસ્થ્ય અને નિવારણો માટેના જોખમો, ભારતમાં OSH સંબંધિત કાયદાઓ અને કાયદાઓ અમલમાં મૂકવા સામેના પડકારો, OSH અંગેના બાંધકામ ઉદ્યોગમાં માઇન્ડસેટ્સ ને રિડિફાઈન કરવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. UBM India એ International Power Access Federation (IPAF) જેવા અગ્રણી સંગઠનો સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યા છે જે IPAF ઑપરેટર તાલીમ કાર્યક્રમ ધરાવે છે જ્યારે દિવસ 2 પર મુખ્ય કોન્ફરન્સ સાથે Bureau of Indian Standards (BIS) 'ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ' પરના ભારતીય ધોરણો પર વર્કશોપઆયોજિત કરવામાં આવશે.'
OSH 2018 ખાતે ઉદ્યોગ કથનો
- Mr. Pankaj Gupta, કન્ટ્રી મેનેજર JLG Industries Inc. એ જણાવ્યું હતું કે "વ્યવસાય સલામતી અને આરોગ્ય, સમગ્ર ઉદ્યોગમાં મુખ્ય કેન્દ્ર બની રહ્યાં છે. ઊંચાઈએથી પડવાના અકસ્માતો વધતી જતી ચિંતાનો વિષય છે અને તેથી, યોગ્ય એરિયલ મંચો અને પહોંચ માટેના સાધનોની સ્થાપનાએ કર્ષણ મેળવવા માંડયું છે, જે ઊંચાઈ પર કામ કરવાનું સુરક્ષિત બનાવશે. આ શોમાં JLG ઉત્પાદનની લો લેવલ એક્સેસ શ્રેણી રજૂ થઇ રહી છે; કોઈપણ પ્રવૃત્તિ 2 મીટર જેટલી નીચી, કાર્યની ઊંચાઈ સાથે, પણ જોખમી અને અસુરક્ષિત હોઈ શકે છે. અમે એવા ઉત્પાદનો પ્રદાન કરીએ છીએ જે 1.5 મીટરથી 60 મીટર સુધીની શ્રેણીને આવરી લે છે અને આ શ્રેણી મારફતે, કાર્યને ઊંચાઈ પર સુરક્ષિત અને વધુ ઉત્પાદક બનાવે છે. અમે ભૂતકાળમાં OSH નો એક ભાગ રહી ચૂક્યા છીએ, અને અલગ સેગમેન્ટ્સમાં સલામતી અધિકારીઓને અમારા ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે આ શો એ અમારા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. તેનાથી કાર્યકરની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરનારા મુખ્ય સંગઠનો સાથે સંપર્કો સ્થાપિત કરવામાં પણ મદદ મળી છે."
- Indomax ના DGM - સેલ્સ અને માર્કેટિંગ, Mr. Shyam Shet, દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "વ્યવસાયલક્ષી સલામતી અને સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ધીમે ધીમે ભારતમાં વધી રહી છે કારણ કે સલામતી હવે કાર્ય સંસ્કૃતિનો એક ભાગ બની રહી છે. વિવિધ પાલન અને નીતિઓનું અમલીકરણ શરૂ કરીને ઉદ્યોગને ટેકો આપવા માટે સરકાર મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. UBM India ની OSH જેવીપહેલો ઉદ્યોગ અને તેના હિતધારકોને એક જ મંચ પર લાવીને અસરકારક રીતે આ અંતર વચ્ચે સેતુનું કાર્ય કરે છે અને અમને તેનો એક ભાગ હોવાનું ગૌરવ છે. આ વર્ષે અમે અમારી નવીનતમ નવીનીકરણ, સલામતી ચિહ્નો માટેના નવા DIY લેબલ પ્રિન્ટરનું પ્રદર્શન કરવા ઉત્સાહી છીએ જે અનુકૂળ પ્રિન્ટીંગને મંજૂરી આપશે અને આઉટસોર્સિંગની મુશ્કેલીને દૂર કરશે. ભારતમાં સરખામણીમાં આ એક નવો ઉત્પાદ છે અને અમે તેના માટે સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખીએ છીએ."
- Harold Gubnitsky, પ્રમુખ અને ચીફ સ્ટ્રેટેજી અધિકારી ProcessMAP Corporation એ જણાવ્યું હતું કે, "ભારતીય બજારોમાં સૌથી મોટા EHS સોફટવેર પ્રદાતાઓ પૈકી એક તરીકે, ProcessMAP એ ક્લાઉડ અને મોબાઇલ OHS સોફ્ટવેર સોલ્યુશન્સ માટે ઉદ્યોગમાં ગોલ્ડ -સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે. ભારતીય OHS બજારની અમારી પ્રતિબદ્ધતા એ હકીકત દ્વારા અંડરસ્કોર થાય છે કે ભારતની 127 સ્થળોની 600 થી વધુ સુવિધાઓમાં 25000 થી વધુ વપરાશકર્તાઓ OHS ની કાર્યરીતિમાં સુધારો કરવા માટે ProcessMAP નો ઉપયોગ કરે છે. અમે ભારતીય OHS બજારની પરિપક્વતા વધારવા વિશે ઉત્સાહિત છીએ અને OSH India 2018 માટે સોફ્ટવેર પાર્ટનર બનવા બદ્દલ ગૌરવ અનુભવીએ છીએ જેથી કંપનીઓના સ્વાસ્થ્ય અને સલામતી પરફોર્મન્સમાં સુધારો કરવા માટે ઑટોમેશન, ડેટા અને શક્તિશાળી ઍનલિટિક્સ અપનાવવામાં વધુ વેગ આપવામાં મદદ મળે."
- Mr. Arpan Jani, ચીફ માર્કેટિંગ ઓફિસર, Venus Safety & Health Pvt. Ltd. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "વ્યવસાયિક સુરક્ષા અને આરોગ્ય ઉદ્યોગ હજુ પણ વૈશ્વિક ઉદ્યોગોની સરખામણીમાં ભારતમાં અતિશય અવિકસિત તબક્કામાં છે પરંતુ તે ઝડપી ગતિથી આગળ વધી રહ્યો છે. ઉત્પાદક તરીકે, અમે ભારતીય સલામતી ઉદ્યોગ માટે આવનારા વર્ષોમાં એક વિશાળ વૃદ્ધિની સંભાવના જોઈએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવા માટેની સરકારી પહેલ સલામતીની માંગને વધારે છે અને ઉત્પાદકો માટે એક મોટી તક ઊભી કરે છે. હાલના અને સંભવિત ગ્રાહકો સાથેના આપણા સંબંધને શરુ કરવા અને મજબૂત કરવા માટે અમે OSH India ને એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ ગણીએ છીએ. અમે એક્સ્પોને પણ અમારા હેડ માઉન્ટેડ પાવડર્ડ એર પ્યોરિફાઈંગ રેસ્પિરેટરને તમામ ઉદ્યોગના ખેલાડીઓ અને સંભવિત ગ્રાહકોને પ્રદર્શિત કરવાની તક તરીકે જોઈએ છીએ."
SAFE South India 2018:
OSH ની સાથે UBM India એ આજે Hitex ખાતે SAFE South India 2018 ની 4 થી આવૃત્તિ પણ લૉન્ચ કરી. SAFEનું ઉદ્ઘાટન અન્ય પ્રતિષ્ઠિતોની હાજરીમાં Sri T.V. Sashidhar Reddy, IPS, એડિશનલ ડિરેક્ટર, RBVRR (Telangana State Police Academy) અને Mr. R Nanda Kumar, પ્રેસિડન્ટ, Electronic Security Association of India, દ્વારા કરવામાં આવ્યું હતું.
SAFE 2018 દ્વારા 70 પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને સર્વેલન્સ, પ્રવેશ અને હોમ ઑટોમેશન ઇન્ડસ્ટ્રી, તેમજ કન્સલ્ટન્ટ્સ, બિઝનેસ નિષ્ણાતો અને ઉદ્યોગના મુખ્ય સરકારી અધિકારીઓને એકત્ર લાવવામાં આવ્યા હતા તે હેઠળ સંવાદ, નેટવર્ક, નવીનતમ નવીનીકરણને જોવા, સ્રોત વ્યવસાયિક ઉકેલો અને અમૂલ્ય નિષ્ણાત સમર્થન જેવી પ્રવૃત્તિઓ એક છત હેઠળ થઇ હતી. એક્સ્પોને Electronic Security Association of India (ESAI) અને Asian Professional Security Association (APSA) દ્વારા સમર્થિત છે.
SAFE India 2018 માં હાજરી આપનારા કેટલાક મુખ્ય પ્રદર્શકોમાં Mark Electronics Corporation, Timewatch Infocom Pvt. Ltd., RoadPoint Ltd., N S Enterprises, ACJ Computronix, Advance Infotech, WYSE Biometrics Systems Pvt. Ltd., Mantra Softech (I) Pvt. Ltd., Matrix Comsec Pvt. Ltd., Prama hikvision India Pvt. Ltd., Pictor Telematics Pvt. Ltd., Axestrack Software Solutions Pvt. Ltd., R G International, Lana Technologies Private Limited, Tekno Electro Solutions (P) Ltd., Face ID Systems LLP, HiFocus Electronics India Pvt. Ltd., Enterprise Software Solutions Lab Pvt. Ltd., Futureeye Global Technologies, CAMTECH Solutions, Dahua Technology India Pvt. Ltd., Vamo Systems Pvt. Ltd., વગેરેનો સમાવેશ થાય છે.
The event also organized a unique conference on the first day focusing on in-depth speaker sessions and panel discussions on 'Corporate Risk Management', 'Key Strategies and Technologies to Mitigate Threats', 'Bolstering Security of a New-Age City', 'The Changing Role of a CSO in Crisis Management' and 'Threat of Cyber Attacks on Security & Surveillance Systems'.
UBM Asia વિશે
UBM Asia તાજેતરમાં જ Informa PLC, નો ભાગ બની જે એક અગ્રણી માહિતી સેવા જૂથ અને વિશ્વની સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
OSH South India and SAFE South India 2018 વિશે:
OSH South India અને SAFE South India નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેણે અગ્રણી B2B માહિતી સેવાઓનું જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ ઓર્ગેનાઇઝર બનવા માટે જૂન 2018 માં Informa PLC સાથે જોડાણ કર્યું. ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/indiaની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Share this article