નવી દિલ્હી, September 19, 2016 /PRNewswire/ --
- 10 દેશોમાંથી 200થી વધુ પ્રદર્શકો અને 7477 મુલાકાતીઓ માત્ર 3 દિવસોમાં
- પ્રિ- કનેક્ટ સંમેલન, સેમિનારો, ફૂડ ટેક પેવેલયન અને બેકરી વર્કશોપ નવીનીકરણને પ્રેરણા આપે છે
Fi India & Hi (22મી - 24મી ઓગસ્ટ), ખોરાક અને આરોગ્ય ઘટકો, પ્રક્રિયા અને પેકેજિંગ ઉદ્યોગ માટે, ભારતીય ઉપખંડમાં સૌથી વ્યાપક B2B શો સફળતાપૂર્વક 24 ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે સમાપ્ત કરવામાં આવ્યો હતો. મુંબઈમાં એક દાયકા સુધી શોકેશ દ્વારા સંચાલિત Fi India & Hi રાજધાની શહેરમાં પ્રથમ વખત વિકસતા ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગના ખેલાડીઓ માટે ઉત્તર ભારતમાં તકો પૂરી પાડવા માટે યોજવામાં આવ્યો હતો.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160728/10151487 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
Shri. Sagar Kurade, પ્રમુખ, All India Food Processers Association (AIFPA); Dr. R. B Smarta, આદરણીય સચિવ - HADSA & MD, Interlink Marketing Consultancy, Mr. Michael Duck, એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ, UBM Asia અને Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India સાથે અન્યો અગત્યના ઉદ્યોગ મહાનુભવો દ્વારા ઉદ્દઘાટન કરાયેલ ત્રણ દિવસીય એક્સ્પોમાં 200 પ્રદર્શકો અને 7477 અનન્ય મુલાકાતીઓ દ્વારા તેના પર કૃપા થઈ હતી.
11 વર્ષના ઔદ્યોગિક અનુભવ દ્વારા સંચાલિત Fi India & Hi 2016 માહિતીપ્રદ અને ટેકનિકલ સેમિનારો અને શ્રેણી, ટેકનિકલ વિકાસ અને બજારના વલણો બંનેને આવરી લેતાં વિષયોને લગતી શ્રેણીનો સમાવેશ કર્યો હતો. વિષયોમાં Health Food & Dietary Supplement Association (HADSA) દ્વારા Increasing Trends in Nutraceutical Usage અને All India Food Processors Association (AIFPA) દ્વારા Innovative Technology & Opportunities in Food Processing Industry નો સમાવેશ થતો હતો કે જેમાં સારી રીતે ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. Sh. Ajit Kumar, IAS (નિવૃત્ત.), વાઇસ ચાન્સેલર, NIFTEM; Dr. S. K. Saxena, ડિરેક્ટર, EIC; Dr. Ajay Dua, (નિવૃત્ત.), ભૂતપૂર્વ સચિવ, Ministry of Industry & Commerce, Govt. of India જેવાં FI મહાનુભવોની હાજરી માત્ર યોગ્ય સજાવટ જેવું હતું.
પ્રોસેસિંગ, પેકેજીંગ, સાધનો અને ખાદ્ય સેવાઓના ઉકેલો માટે વધતી જતી જરૂરીયાતના પ્રતિભાવમાં, એક્સ્પોમાં ખાદ્ય ટેકનોલોજી, પ્રોસેસિંગ અને પેકેજીંગ કંપનીને સમર્પિત Expo FoodTec પેવેલિયન, CCCHMPIE દ્વારા ચાઇના પેવેલિયન અને AIFA પેવેલિયન ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ માટે વિશિષ્ટ હતાં.
સતત ત્રીજા વર્ષે, Fi India & Hi, Assocom Institute of Bakery Technology & Management (AIBTM), બેકિંગ ટેકનોલોજી માટે વ્યાપક શિક્ષણ, તાલીમ અને સંશોધન કેન્દ્ર અને સાથી શાખાઓના સહયોગમાં બે દિવસીય મફત બેકરી વર્કશોપ 'All about Doughnuts' નું આયોજન કર્યુ હતું. આ વર્ષે વર્કશોપમાં ખાદ્ય સુરક્ષા, ખાદ્ય સ્વચ્છતા અને ગુણવત્તા નિયંત્રણ, સુશોભન મહત્વ, ડોનટ્સનું સંચાલન અને પેકેજિંગ પર સેમિનારમાં અને આકર્ષક ડેમોન્સ્ટ્રેશન બંનેનો સમાવેશ થતો હતો.
એક્સ્પોના 3જા દિવસે, બેકરી ચેમ્પિયનશિપે કાર્યવાહીમાં ઉલ્લાસ અને ઉત્સાહ ઉમેર્યા હતાં કારણ કે Best Bread Baking &Cake Decoration prizes માટે 4 કોલેજો અને 3 કોર્પોરેટ ફર્મમાંથી 18થી વધુ જૂથોએ સ્પર્ધા કરી હતી. ઉદ્યોગ-પ્રખ્યાત શેફ જેમકે શૅફ Shaju Zacharia અને શૅફ Atiqur Rehman આદરણીય જૂરી ભાગના ભાગ હતાં જેમણે પ્રવેશોનું મૂલ્યાંકન કર્યુ અને પુરસ્કારો આપ્યા હતાં.
Fi India & Hiનો પ્રાથમિક હેતુ ઉદ્યોગની નવીનતાના બાર ઉંચા કરવાનો છે. આ વર્ષે પણ ભારતીય ખાદ્ય ઉદ્યોગના અગ્રણી નિર્ણય ઉત્પાદકો, નિષ્ણાંતો, ખરીદદારો, ઉત્પાદકો અને સપ્લાયર્સને તેમના સ્ટોલ પર આકર્ષવા માટે ખૂબ જ કલાત્મક રીતે નવીન ઉત્પાદનો પ્રદર્શિત કરતાં જોવામાં આવ્યા હતાં. વિશિષ્ટ Innovative Product Zone 15 પ્રદર્શિત કરતી કંપનીઓ દ્વારા તેમની ઉમદા ઉત્પાદનો પ્રદર્શિત કરવા બનાવવામાં આવ્યો હતો. જેની ત્યારબાદ ઝોનના મૂલાકાતીઓ દ્વારા આલોચના કરવામાં આવી હતી. પ્રેક્ષકો મતદાન પર આધારિત Innovative Ingredients Awards ને Diablissને આપવામાં આવ્યો હતો કે જેઓ સતત બીજા વર્ષે પ્રથમ આવ્યા હતાં, અને Kancor અને Dupont ને અનુક્રમે 1લા અને 2જા રનર-અપ્સ સાથે આપવામાં આવ્યા હતાં.
UBM India Expo હંમેશા તે પ્રદર્શનની આસપાસ જેટલું ખેંચાણ બનાવે છે તેટલાજ તેમાં થતા વેપાર વિશે હોય છે. વાયરલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિયતા બનાવવી, Selfie Zone, Visitor Passport, Social media contests, વગેરેની આસપાસ કેન્દ્રિત આંખ-મોહક પ્રવૃત્તિઓની શ્રેણી તેને શો ફ્લોર પર મુલાકાતીઓ માટે વધુ ઇન્ટરેક્ટિવ અને મજાની બનાવે છે.
Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India એ કહ્યુ, "ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગએ નિકાલજોગ આવક અને વૈશ્વિક પ્રવાહો જાગૃતિ સાથે ગ્રાહકોની જીવનશૈલી બદલાવાને કારણે ઝડપી વર્ધન જોયું છે. એ જ ખોરાક ઉત્પાદનોના શ્રેષ્ઠ ધોરણો માટે વધેલા પ્રોત્સાહન તરફ દોરી જાય છે, અને પરિણામે, ઘટકો શ્રેષ્ઠતા પરનું ધ્યાન કે જે આ તૈયાર ઉત્પાદન નિર્માણ તરફ જાય છે. Fi India & Hiની 11મી આવૃત્તિ દ્વારા, UBM India ખોરાકના ઘટકો માટે એક આંતર રાષ્ટ્રીય શોકેસ પ્રસ્તાવિત કરે છે અને બદલામાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે ભારતની કાચી સામગ્રીના આધારને ખૂબ વધારે લાભ ઉઠાવવામાં મદદ કરે છે."
Fi India & Hi 10 વૈશ્વિક વેપાર શો ધરાવરતાં વૈશ્વિક ખોરાક ઘટકોના પોર્ટફોલિયો ભાગ છે, જયાં સમગ્ર ખોરાક અને પીણા ઉદ્યોગ માટે સીધો એક્સેસ પૂરો પાડી 142 દેશોમાં સમગ્ર વિશ્વમાં અમારા કાર્યક્રમને રજૂ કરે છે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડીયા સંપર્ક:
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article