42 દેશોના 1,600 પ્રદર્શકો સાથે દક્ષિણ એશિયાની સૌથી મોટી ફાર્મા ઇવેન્ટ
India Pharma વીક મેગ્નમ ઓપસના ભાગ રૂપે 7 થી વધુ સારગ્રાહી જોડાણો
પ્રખ્યાત CPhI Global Pharma Index ફાર્મા માર્કેટની વૃદ્ધિની સંભવિતતા અંગેભારતને ક્રમાંક 1 પર અને સ્પર્ધાત્મકતાના પરિમાણ પર ટોચના 3 દેશોમાં રાખે છે. ભારતે તેની વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવા માટે પણ વિશાળ હરણફાળ ભરી છે.
ભારતના અગ્રણી B2B પ્રદર્શનના આયોજક, UBM India એ આજે 12 ડિસેમ્બરથી - 14[મી], ડિસેમ્બર, 2018 ના રોજ ઇન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઈડા,દિલ્હી-NCR ખાતે, દક્ષિણ એશિયાની સૌથી મોટી ફાર્મા ઇવેન્ટ, CPhI & P-MEC India expo એક્સ્પોની 12 [મી] આવૃત્તિ એ ત્રણ દિવસના શોની શરૂઆત કરી હતી. આ સિગ્નેચર એક્સ્પોને Pharmexcil, CIPI અને IDMA જેવી સંચાલક સંસ્થાઓ દ્વારા તેના પ્રયત્નોમાં વ્યાપકપણે મદદ કરવામાં આવી છે. આ વર્ષની આવૃત્તિમાં 42 દેશો માંથી 1,600 થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો. Pharmaceuticals Export Promotion Council of India (Pharmexcil), China Chamber of Commerce for Import & Export of Medicines & Health Products (CCCMHPIE) અને China Council for the Promotion of International Trade (CCPIT) દ્વારા વિશેષ પેવેલિયન એક્સ્પોનો એક આવશ્યક ભાગ બન્યા હતા.
આ ભવ્ય ઇન્ડસ્ટ્રી મેળાવડામાં Shri Ravi Uday Bhaskar, Director General, Pharmexcil; Shri KV Rajendranath Reddy, IPS, Director General, Drugs Control Administration, Government of Andhra Pradesh; Mr Michael Duck, Executive Vice President, UBM Asia Ltd; Mr. Yogesh Mudras, Managing Director, UBM India, Mr Adam Andersen, Group Brand Director-Pharma, Informa અને Mr. Rahul Deshpande, Group Director, UBM India, અને અન્યો ઉપરાંત એક્સ્પોનું ઉદ્ઘાટન અતિથિ વિશેષ, Shri Satish W. Wagh, Chairman- CHEMEXCIL; Dr. Dinesh Dua, Chairman, Nectar Life Sciences Ltd; દ્વારા કરવામાં આવ્યું હતું.
અગાઉ, India Pharma Week (IPW) ની ત્રીજી આવૃત્તિ ફાર્મા લીડર્સ ગોલ્ફની ઇવેન્ટ સાથે, ઇવેન્ટના મિશ્રણ સાથે ભરેલી સપ્તાહ સુધી ચાલનારી ફાર્મા ઉજવણી, 9 ડિસેમ્બરના રોજ શ્રદ્ધાંજલિ તરીકે મુંબઇમાં આયોજિત થઇ હતી, એ શહેર જ્યાં તેનો પ્રારંભ થયો હતો. કાર્યવાહીનું સ્થળ હવે ગ્રેટર નોઇડા તરફ સ્થળાંતરિત થયું છે જ્યાં Pharma Connect Congress, the CEO Roundtable અને the India Pharma Awards સહિતના ટર્ન-કી એન્ગેજમેન્ટ્સ આજે ગોઠવવામાં આવ્યા છે. CPhI & P-MEC India expo ના બીજા દિવસ સાથોસાથ 'ફાર્મામાં મહિલા અગ્રણીઓ' વિષય પર આવતી કાલે આયોજન કરવામાં આવશે.
ઇન્ડિયા એક્સ્પો સેન્ટરના વિશ્વ કક્ષાના સ્થળે IPWની ઈવેન્ટ્સ હોસ્ટ કરવાની સાથે, ઇન્ડસ્ટ્રીના હિસ્સેદારો અને વ્યાવસાયિકોને એક છત્ર હેઠળ, નેટવર્ક પર એકઠા કરવા અને ઇન્ડસ્ટ્રીને એક પ્લેટફોર્મ હેઠળ ઉજવવાની સુવિધા પ્રદાન થાય છે. દિલ્હી-NCR વિસ્તાર તરફ સ્થળાંતર, કેન્દ્રના પાવર કોરિડોર સહિત, ઉત્તરના ક્ષેત્રીય વિસ્તારોમાં એક સંપૂર્ણ ફાર્મા ઇકોસિસ્ટમ વિકસાવવા અને તેનું જતન કરવામાં મદદ કરશે.
એક્સ્પોના ઉદઘાટન પ્રસંગેબોલતા UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે,"India Pharma વીક સાથે CPhI & P-MEC India એક્સ્પોની 12 આવૃત્તિ દિલ્હી-NCR વિસ્તાર તરફ સ્થળાંતર થવાની સાથે, ફાર્મા ઇન્ડસ્ટ્રીના એક મહત્વપૂર્ણ પ્રકરણની આજે શરૂઆત થઈ છે. વિશ્વવ્યાપી પ્રતિષ્ઠા ફાર્મા રિપોર્ટ મુજબ, 10.92 ટકાના વધારા સાથે CPhI Global Pharma Index, ભારતે, તેની પ્રતિષ્ઠાના સંબંધમાં મોટી હરણફાળ ભરી છે. અને જે ગુણવત્તા અને પાલનના મુદ્દાઓનો અગાઉ સામનો કરાયો હતો તેની તુલનાએ, આ વૈશ્વિક રીતે મહત્તમ વધારો છે અને અત્યંત પ્રભાવશાળી છે. તે ફાર્મા બજારની વૃદ્ધિની સંભાવનાના સંદર્ભમાં ક્રમ નં. 1 અને સ્પર્ધાત્મકતાના સંદર્ભમાં ટોચના 3 દેશોમાં છે. આમાંથી ઘણું ઉદ્યોગોના વિચારોના આગેવાનો દ્વારા ભલામણના આધારે ખાસ કરીને ગ્રામીણ બજારોમાં, સ્વાસ્થ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારણા પર કેન્દ્રિત સરકારની પહેલનું પરિણામ છે, જે આર્થિક પ્રોત્સાહન અને સુવ્યવસ્થિત વિકાસ પ્રક્રિયાઓ પ્રદાન કરે છે."
"IPW ના વિશાળ છત્ર હેઠળ ફાર્મા ઇન્ડસ્ટ્રીના મુખ્ય હિસ્સાદારો ભેગા થવાની સાથે - બિઝનેસ સાથે - આ અમુક વિષયો છે - જેમને આપણે ફાર્મા ઇન્ડસ્ટ્રીની અજોડ ઉજવણીના પાવર-પેક્ડ સત્રોમાં , આગળના સ્તર પર લઈ જઈશું"તેવું તેમણે ઉમેર્યું હતું.
CPhI & P-MEC India એક્સ્પોમાં અન્ય સાથે મુખ્ય પ્રદર્શકોમાં ACG, Excellence United, Aurobindo Pharma, Nectar Lifesciences, Hoong-A Corporation, Supriya Lifesciences, IMA, GEA Group, Optel Group, Bosch, Bowman & Archer, Solace Engineers, Morepen Laboratories, Hetero Labs, Neogen Chemicals, Akums Drugs & Pharmaceuticals, Granules India, Acebright Pharma, Zim Laboratories, Nitika Pharmaceuticals Specialities, Scope Ingredients, Evonik India, Colorcon Asia, Pioma Chemicals, IMCD India, Accupack Engineering, Pharmalab India, Ace Technologies, Gerresheimer, Uflex, Nipro PharmaPackaging, અને Indo German Pharma Engineers, સમાવિષ્ટ હતા.
સાઇટ ઉપર અન્ય સાથે, Supplier Finder, CPhI TV, Live Streaming, Mobile Apps, Tech Walls, Matchmaking - Live Pharma Connect, Exhibitor Showcase, and Innovation Gallery જેવા કેટલાક નવીન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ્સ એ મુલાકાતીઓને આકર્ષક અને યાદગાર અનુભવ કરાવ્યો.
એક્સ્પોના પ્રથમ દિવસે IPW ની નિમ્નલિખિત ઇવેન્ટ્સની સાક્ષી પૂરી હતી:
ફાર્મા કનેક્ટ કોંગ્રેસ: 'આઈડિયેટ. ઇનોવેટ. ઇન્ટિગ્રેટ' ની થીમ સાથે. ફાર્મા કનેક્ટ કૉંગ્રેસે 2020 ફાર્મા વિઝનને પૂર્ણ કરવા માટે એકબીજા સાથે કામ કર્યું, જે ભારતને એન્ડ-ટુ-એન્ડ દવાની શોધનું મુખ્ય કેન્દ્ર બનાવે છે. કૉંગ્રેસના જાણીતા સ્પીકર્સ દ્વારા ચર્ચાના કેટલાક મુદ્દાઓમાં અન્ય સાથે 'Transforming the Pharma Industry Architect Through Collaborations', 'Strategies to Strengthen Regulatory Policies in India', 'Role of Digitalization in Transforming the Pharmaceutical Sector', 'Winning with Biosimilars' અને 'Combined strengths for challenging times', સમાવિષ્ટ હતા.
CEO રાઉન્ડટેબલ: IPW ના ક્ષેત્રની અંદર, CEO રાઉન્ડટેબલ તેની સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાંની એક તરીકે ઉભરી આવે છે. છેલ્લા 2 વર્ષથી, વિશિષ્ટ, ગોપનીય સત્ર અગ્રણી ફાર્મા કંપનીઓના CEO ના વ્યૂહાત્મક એકત્રિકરણ તરીકે સફળ રહ્યું છે, જે ઇન્ડસ્ટ્રી અંગે વિચારોત્તેજક ચર્ચાઓમાં ઊંડા ઉતરે છે. શ્રેષ્ઠ વર્ગના ઇન્ડસ્ટ્રી વ્યાવસાયિકો જે વિશિષ્ટ મીટિંગના ભાગ હતા તેમાં Mr. Subodh Priyolkar, Mr. Amit Kumar Bansal, Dr Appaji PV., Dr. S V Veerramani, Dr. Satish Wagh, Mr. Vishesh Parekh, Mr. Prashant Nagre, Mr. D C Jain, Mr. Dinesh Dua, Mr. Ashok Bhattcharya, Dr. R B Smarta, Mr. J Krishna Kishore, Mr. Rajiv Bhide, Mr. Sanjeev Navangul, Mr. Suresh Patathil, Mr. Hitesh Windlass, Mr. Sriram Shrinivassan, Mr. Shaunak Dave, Mr. Ankur Vaid and Mr. Yogesh Mudras સમાવિષ્ટ હતા. તેઓએ Modicare (પોઝિટિવ્સ, પડકારો, ઇન્ડસ્ટ્રી આ નીતિને કેવી રીતે જુએ છે અને કેવી રીતે આગળ વધવું તે) અને ગુણવત્તા (ભારતીય ફાર્મા કંપનીઓ હવે ગુણવત્તાના પ્રશ્નોને કેવી રીતે સંબોધવામાં સક્ષમ છે) પર ચર્ચા કરી છે. નોંધપાત્ર રીતે, વ્હાઇટ પેપર રિપોર્ટ રાઉન્ડટેબલ પર આપવામાં આવેલી ભલામણોના આધારે તૈયાર કરવામાં આવશે, જે પછી નીતિ નિર્માતાઓ અને મુખ્ય ઇન્ડસ્ટ્રીના હિસ્સેદારોને રજૂ કરવામાં આવશે.
The India Pharma Awards (IPA) અને નેટવર્કિંગ નાઇટ: IPW ના ઓળખ અને નેટવર્કિંગ સ્ટ્રીમનો ભાગ, India Pharma Awards ની છઠ્ઠી આવૃત્તિ ફાર્મા યુનિવર્સના ઇન્ડસ્ટ્રી ચેમ્પિયન, સ્ટાલવાર્ટ્સ, વિઝનરીઝ અને સંગઠનોને એકસાથે લાવશે. India Pharma Awards સૌથી પારદર્શક અને પ્રક્રિયા આધારિત છે, અને ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે વ્યવસાયિક તેમજ પદ્ધતિસર હાથ ધરવામાં આવે છે. આ નિષ્પક્ષ જુરી પેનલ દ્વારા હાથ ધરવામાં આવે છે જે બે-રાઉન્ડની નોમિનેશન ચાળણ પ્રક્રિયા દ્વારા ઇન્ડસ્ટ્રીના વિવિધ સેગમેન્ટ્સનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષે IPA ના નોમિનેશનમાં 30 ટકાનો વધારો થયો છે અને તેમાં 'ઇન્ટરનેશનલ એક્સેલન્સ' નામની નવી શ્રેણીની રચના કરવામાં આવી છે.
CPhI & P-MEC એક્સ્પો વિશે:
CPhI Worldwide માંથી ઉદ્ભવતા - CPhI India દક્ષિણ એશિયાનું અગ્રણી ફાર્મા મીટિંગ સ્થળ બની ગયું છે, જે દવાની શોધથી લઈને, CROs, CMOs અને API ના નિર્માતા, જેનેરિક્સ, એક્સિપીઅન્ટ્સ અને ડ્રગ ફોર્મ્યુલેશન, ફાઇન કેમિકલ્સ, બાયોસિમિલર્સ, સમાપ્ત ફોર્મ્યુલેશન્સ, લેબ રસાયણો અને બાયોટેકનોલોજી ને સમાવિષ્ટ કરતા, પૂર્ણ ડોઝ સુધી વિતરણ ચેઇનના દરેક પગલાને આવરી લે છે.
બીજી બાજુ, P-MEC, ફાર્મા મશીનરી અને સાધનો, વિશ્લેષણાત્મક સાધનો, ઓટોમેશન અને રોબોટિક્સ, પેકેજીંગ સાધનો અને પુરવઠો, પ્લાન્ટ /સુવિધા સાધનો, ઓટોમેશન અને કંટ્રોલ્સ, પ્રોસેસીંગ સાધનો, RFID, ટેબ્લેટિંગ / કેપ્સ્યુલ ફિલર્સ, શુધ્ધ ઓરડાના સાધનોના નિર્માતાઓ, ભરણ સાધનો અને લેબોરેટરી ઉત્પાદનોનો સમાવેશ કરે છે.
India Pharma વીક વિશે:
India Pharma વીકની ત્રીજી આવૃત્તિનું આયોજન UBM દ્વારા કરવામાં આવશે, જે જૂન 2018 માં એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર બનવા માટે Informa PLC સાથે જોડાઈ છે. India Pharma વીક અંગે વધુ માહિતી માટે http://www.cphi.com/india/pharma-week અને એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
Share this article