ભારતમાં Informa Marketsએ SATTEની 27મી આવૃત્તિનું ઉદ્દઘાટન ગ્રેટર નોઇડા ખાતે કર્યુ છે
- દક્ષિણ એશિયાનો અગ્રણી પ્રવાસ અને પર્યટક શો
- મુખ્ય ધ્યાન વલણોનો નકશો અને ભાગીદારી બનાવવા માટે ચાલુ રાખવાનું છે
નવી દિલ્હી, Jan. 13, 2020 /PRNewswire/ -- ભારતમાં Informa Markets (ભૂતપૂર્વ UBM India), ભારતના અગ્રણી B2B એક્ઝિબિશન આયોજke, SATTE (દક્ષિણ એશિયા ટ્રાવેલ અને ટુરિઝમ એક્સચેન્જ)ની 27મી આવૃત્તિ 8મી થી 10મી જાન્યુઆરી, 2020એ India Expo Mart, Greater Noida, Delhi - NCR ખાતે ઉદ્દઘાટન કર્યુ છે. ત્રણ દિવસીય એક્સ્પો 50 + દેશોમાંથી 1,050 પ્રદર્શકો, l/200 વિદેશી ખરીદદારો લાવ્યો છે અને 104 ભારતીય શહેરોમાંથી 500+ સ્થાનિક ખરીદદારો લાવ્યો છે. 30,000થી વધુ પ્રવાસ અને પર્યટન વ્યવસાયિકો શોમાં હાજરી આપવા માટે તૈયાર છે.
માર્કી એક્સ્પોનું ઉદ્દઘાટન મુખ્ય મહેમાન, Shri Prahalad Singh Patel Ji, Union Minister for State for Tourism & Culture (I/C), Government of India દ્વારા અન્ય અગત્યના મહાનુભવો Mansukh L Mandaviya Ji, શિપિંગ માટે રાજ્ય પ્રધાન (I / C), Govt. of India; YB Tuan Muhammad Bakhtiar bin Wan Chik, Deputy Minister of Tourism, Arts and Culture Malaysia; Ms. Nia Niscaya, Deputy Minister of Tourism Marketing, Ministry of Tourism of the Republic of Indonesia; Mr. Michael Goh, President, Dream Cruises & Head of International Sales, Genting Cruise Lines; Mr. Subhash Goyal, Hony. Secretary, FAITH, Mr. Michael Duck, Executive Vice President, Informa Markets - Asia; Mr. Yogesh Mudras, Managing Director, Informa Markets in India and Ms Pallavi Mehra, Group Director, Informa Markets in India સાથે અન્યોની હાજરીમાં થયુ હતું.
નવી ભાગિદારી અને જાહેરાતો કરવાના ધ્યેય સાથે, ત્રણ-દિવસીય એક્સ્પો ઉદ્યોગમાં વર્તમાન વલણોની ચર્ચા કરે છે. તેમના વાર્ષિક વચનને પાળી, SATTE 2020 ભારતના પર્યટન દ્વારા આપવામાં આવતા પડકારો અને તકોને સંબોધી ઉદ્યોગને પ્રકાશિત કરવા માટે આકર્ષક પરિષદોનું આયોજન કરે છે.
આ વર્ષે પણ, SATTEને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ / સંગઠનો અને ભારતીય પ્રવાસન વેપાર સંગઠનોનો ટેકો મળ્યો છે જેમકે અન્યોની સાથે Indian Association of Tour Operators (IATO), Travel Agents Association of India (TAAI), Association of Domestic Tour Operators of India (ADTOI), Travel Agents Federation of India (TAFI), IATA Agents Association of India (IAAI), India Convention Promotion Bureau (ICPB), Universal Federation of Travel Agents Association (UFTAA), Pacific Asia Travel Association (PATA), Skal and Enterprising Travel Agents Association (ETAA).
પરિષદોના આકર્ષક લાઇન-અપ સાથે, SATTE 2020 સત્રો અને વર્કશોપની શ્રેણીનું આયોજન કરશે, જે ઉદ્યોગના તમામ પાસાઓના વિષયોને આવરી લેતા, ઉચ્ચ પ્રોફાઇલ સ્પીકર્સ અને ઉદ્યોગના મુખ્ય લોકો દ્વારા પ્રસ્તુત અને નેતૃત્વ કરવામાં આવશે. 'વૈશ્વિક આર્થિક સ્થિતિ અને પર્યટન વલણો' પર પ્રથમ પેનલની દિવસ 1 પર ચર્ચા વૈશ્વિક મુસાફરી અને પર્યટન ઉદ્યોગ અને ભારતમાં ઉભરતા દૃશ્ય વિશે ચર્ચા કરાઈ. બીજી પેનલની ચર્ચા: ' સાહસિક પર્યટન : નવા સાહસો જાણવા' સાહસ પ્રવાસન મુખ્ય પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. SATTE 2020 દિવસ 2 પરિષદ ફરી કોર્પોરેટ ટ્રાવેલ કમ્યુનિટિ (CTC) દ્વારા સંચાલિત કોર્પોરેટ ટ્રાવેલ ડે બનશે, જે એરલાઇન પ્રોગ્રામ્સ + NDC એજ્યુકેશન ફોરમ અને 'આવાસ આઉટલુક અને ટેકનોલોજી નવીનતા શિક્ષણ ફોરમ' પર બે શક્તિશાળી સત્રોનું આયોજન કરવા માટે સુયોજિત છે. આ સિવાય, the Network of India MICE Agents (NIMA), MICE પ્રવાસન પર 5 સત્રો અને 2 વર્કશોપનું આયોજન કરશે.
મુખ્ય મહેમાન Guest Shri Prahalad Singh Patel Ji, Union Minister for State for Tourism & Culture (I/C), Government of India, એ કહ્યુ, "SATTE 2020 કાર્યક્રમની 27મી આવૃત્તિ છે કે જે એ વાતની સાબિતી છે કે આપણે પર્યટન ક્ષેત્રની સુધારણા માટે વિચારી રહ્યા છીએ અને સતત આગળ વધી રહ્યા છીએ. હું આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ SATTE ને અભિનંદન આપવા માંગુ છું અને લેહ-લદાખ જેવા રાજ્યોને તેમના સન્માનિત કાર્યક્રમમાં રજૂઆત કરવા બદલ તેમનો આભાર માનું છું. ભારત એકમાત્ર એવો દેશ છે જેના પરિમાણો અને ભૂગોળમાં વિવિધ સાંસ્કૃતિક ઓળખ છે. આ પ્રકારના કાર્યક્રમો આપણી સમૃદ્ધ સંસ્કૃતિને મહાન રીતે પ્રદર્શિત કરે છે. હું આશા રાખું છું કે વિદેશી મહેમાનો અને કાર્યક્રમમાં આવતા મુલાકાતીઓને આપણા દેશની ઝલક મળી રહે."
Shri Mansukh L Mandaviya Ji, Minister of State (I/C) for Shipping Govt. of India, એ કહ્યુ, " હું આ જબરદસ્ત પ્રવાસન કાર્યક્રમના આયોજકોને અભિનંદન આપવા માંગુ છું. શિપિંગ મંત્રાલયના દ્રષ્ટિકોણથી, ભારતીયોમાં ક્રુઝ ટૂરિઝમ ખૂબ જ લોકપ્રિય થયું છે; ભારતનો દરિયાકિનારો 7,500 કિ.મી. છે, જે ક્રુઝ ટૂરિઝમ માટેની અપાર સંભાવના વધારે છે. આ વાત ધ્યાનમાં રાખી, અમે મુંબઇ જેવા આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ બનાવ્યાં છે. અમુક ગોવા, મેંગ્લોર, કોચી, પેરાદીપ અને કોલકત્તામાં મંત્રાલય અને તેના હોદ્દેદારો પ્રવાસન ક્ષેત્રના નિર્માણ માટે સતત કામ કરી રહ્યા હોવાથી પાઈપલાઈનમાં છે."
of SATTE 2020ની 27મી આવૃત્તિના ઉદ્દઘાટન પ્રવાસન અને પર્યટક ઉદ્યોગ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, ભારતમાં Informa Markets એ કહ્યુ,", " વર્તમાન આર્થિક અને રાજકીય કડાકો હોવા છતાં, પ્રવાસન ઉદ્યોગ હજી પણ ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનો એક છે. આનું કારણ ઇ-વિઝા જેવી સરકારી પહેલ હોઈ શકે છે, જેણે વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં મદદ કરી છે. સ્વદેશ દર્શન યોજના હેઠળ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને વેગ મળે તે હેતુથી દેશના 13 વિષયોને સર્કિટ્સ પર્યટન માળખાના વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા છે."
"આ વર્ષે આ SATTEનું સૌથી મોટુ વર્ઝન અદ્દભૂત સગભાગુતાને કારણે છે. તે હંમેશાં તેના મહત્વાકાંક્ષી સ્વભાવને કારણે અમારા માટે એક સમજદાર પ્રદર્શન રહ્યું છે. તે દક્ષિણ એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ શો તરીકે ઉભરી આવ્યો છે કે જેમાં વૈશ્વિક મુસાફરી અને પર્યટન ઉત્પાદનો અને સેવાઓ માટેની પ્રદર્શન તેમજ શોપિંગ માટે વિશ્વભરના પ્રદર્શકો અને ખરીદદારો બંને ભાગ લે છે. પ્રદર્શકો તરફથી અતિશય પ્રતિસાદ અને ટ્રેન્ડિંગ વિષયો જેમકે પર્યટન અને નોકરીઓ, કોર્પોરેટ મુસાફરી, ઇ-વિઝાની સરળતા, ડેસ્ટિનેશન મેરેજ વગેરેથી સંબંધિત પરિષદો અને આગામી ચર્ચાઓ ઉદ્યોગમાં મોટી સમજ આપશે. SATTE દ્વારા, અમે આશા રાખીએ છીએ કે વ્યવસાયોને ત્રણ દિવસમાં હંમેશા વિકસતા ઉદ્યોગમાં વિકાસ થાય તે માટે વ્યવહારિક ઉકેલો પૂરા પાડવામાં આવશે." એમ તેમણે ઉમેર્યુ.
Informa Markets T3 દ્વારા સંચાલિત SATTE એવોર્ડસની 4થી આવૃત્તિનું પણ આયોજન, મુસાફરી અને પર્યટન ઉદ્યોગમાં મુખ્ય ભાગીદારોની શ્રેષ્ઠતા, વિજય અને નવીનતાઓને ઓળખવા અને ઉજવણી કરવા માટે કરે છે, જે SATTE ના મૂલ્યોમાં સારી રીતે આત્મવિલોપન કરાયેલ ફિલોસોફી, અસલી અને અધિકૃત પરિમાણો, મુસાફરી અને પર્યટન ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતાના આધારે છે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે કૃપા કરી સંપર્ક કરો:
Roshni Mitra - [email protected]
Mili Lalwani - [email protected]
+91-9833279461
Informa Markets in India
Photo: https://mma.prnewswire.com/media/1063339/SATTE_Informa_Markets.jpg
Photo: https://mma.prnewswire.com/media/1063340/SATTE_Informa_Markets_2020.jpg
Logo: https://mma.prnewswire.com/media/1059716/SATTE.jpg
Logo: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article