ભારતમાં Informa Markets એ હુબલી, કર્ણાટકમાં The Renewable Energy Growth Forum ની 5મી આવૃત્તિની જાહેરાત કરી છે
- Renewable Energy India એક્સ્પો (REI) ના સંચાલનકર્તા દ્વારા
હુબલી, ભારત,, Nov. 13, 2019 /PRNewswire/ -- ભારતમાં Informa Markets, પ્રખ્યાત વાર્ષિક Renewable Energy India પ્રદર્શન (REI) ના આયોજકે The Renewable Energy Growth Forum ની 5મી આવૃત્તિની જાહેરાત કરી હતી, જે હુબલી કર્ણાટક ખાતે સંભવિતતા દર્શાવવા અને સોલાર એરેનામાં સરકારી ઉપયોગિતાઓ અને ખાનગી ક્ષેત્ર સાથે જોડાવાની તકો પ્રદાન કરવા રાખવામાં આવ્યો હતો. એક દિવસીય નોલેજ ફોરમ 8મી નવેમ્બરે હોટલ નવીન લેકસાઇડ, હુબલી (ધારવાડ) ખાતે રાખવામાં આવશે.
The Renewable Energy Growth Forum નો હેતુ એસોસિએશન્સ અને ઉદ્યોગ નેતાઓ, ઇમારત માલિકો, સલાહકારો, ઉત્પાદકો, ઠેકેદારો, સરકારો અને ઉચ્ચ કક્ષાના નિર્ણય કરનારાઓ, ગ્રીન પાવર પ્રદાતાઓ, પ્રોજેક્ટ અને ટેકનોલોજી વિકાસકર્તાઓ, મોટા કોર્પોરેટ SME's અને બેંકો, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ અને રોકાણકારો માટે સૌર ક્ષેત્રે વ્યવસાયની તકો પર ચર્ચા અને વિચારણા કરવા માટે ઉદ્યોગ પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. આ સંમેલનમાં ભારતમાંથી ઉદ્યોગના નિર્ણય કરનારાઓ સાથે મળી, ઇરાદાપૂર્વક નેટવર્ક બનાવશે.
જાહેરાત સિવાય બોલતાં, Mr. Yogesh Mudras, ભારતમાં Informa Markets ના મેનેજીંગ ડિરેક્ટરે કહ્યુ, "છેલ્લાં એક વર્ષમાં, કર્ણાટક 12.3 GWની ક્ષમતાનું ઇન્સ્ટોલેશન કરી તમિલનાડુ જેમ દેશના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા ઉત્પાદક બનવા પ્રણાય કર્યુ છે. અમારા ફ્લેગશિપ Renewable Energy India expo એક્સપોની વારસો સાથે, ભારતમાં Informa Markets આ વિકાસ મંચ સાથે કર્ણાટકમાં શરૂઆત કરી, ફેકટરીઓ અને સહાયતા ઉદ્યોગોમાં ગ્રીન ઇકોસિસ્ટમ બનાવવાની તેની માંગને પહોંચી વળવા માટે રાજ્ય માટે તકો ઉભી કરશે અને ચોવીસ કલાક વીજ પુરવઠો ટકાવી રાખવાના સરકારના મિશનને ટેકો આપીને તેમની વીજ આવશ્યકતાને અસરકારક રીતે સંચાલિત કરશે."
ફોરમમાં પાંચ સત્રોનો સમાવેશ કરશે જે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરશે જેમકે:
- 'શહેરોના ભવિષ્યને આકાર આપવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી સેવાઓ' જેમાં કર્ણાટકના ઉદ્યોગના મુખ્ય નેતાઓ ટકાઉ વ્યવસાયિક વાતાવરણ બનાવવાના લાભો, ફાયદાઓ અને નીતિઓની ચર્ચા કરશે.
- 'સૌર સશક્તિકરણ સ્માર્ટ સિટીઝ: અર્થશાસ્ત્ર અને રોકાણ લેન્ડસ્કેપ'. આ સત્ર સોલર પાવરને સમર્પિત કરવામાં આવશે જે ઓદ્યોગિક વ્યવસાયમાં ઓપરેટિંગ ખર્ચ ઘટાડવાનો સંપૂર્ણ માર્ગ છે. આ સત્રમાં ભારતના છત નિષ્ણાતો તે અપનાવવાના ફાયદા, વિકલ્પો અને તકનીકી ફાયદાઓ વિશે સમજાવાશે.
- 'વાણિજ્યિક અને ઓદ્યોગિક સૌર': બજારના સર્જકો સાથે વ્યવસાયની તકની આગાહી, જેમાં ચર્ચા માટેનો મુખ્ય મુદ્દો સરકારને મદદ કરવાનો રહેશે, ખાનગી અને બિનનફાકારક સંસ્થાઓ અને માળખાગત નિર્ણય નિર્માતાઓ સોલારને સોલ્યુશન તરીકે અપનાવીને ઓપરેશનલ ખર્ચ ઘટાડવાની આવશ્યકતાને સમજે છે અને તેનો સામનો કરે. તે સ્માર્ટ સિટી મિશનને ટેકો આપવા ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા લેવામાં આવનારી પહેલ વિશે વાત કરશે.
- વ્યવસાય માટે ખરીદદારોની સમજ અને ઉકેલો' જે ફેક્ટરીઓમાં સોલર રૂફટોપના સફળ અમલીકરણ પર કેસ સ્ટડી હશે. જેમાં ઉદ્યોગો માટે ઉપલબ્ધ વિવિધ વ્યવસાયિક મોડેલો પર ચર્ચા કરવા માટે સત્રો યોજાશે જેમકે ઓપન એક્સેસનો ઉપયોગ કરી 3જા પક્ષને વેચાણ, ગ્રુપ કેપ્ટિવ અને BOO(T). તે ઉદ્યોગના નિષ્ણાતોને રૂફટોપ સોલર પ્લાન્ટ્સના સંચાલન અને કરવેરા અને ટેરિફ સ્ટ્રક્ચર્સનું મૂલ્યાંકન કરવાની સાથે સ્થાપનોની તકનીકી જાણકારી અને દેખરેખ માટે પણ ચર્ચા કરશે.
- 'ફિનાન્સ વિશે બધુ: ડિકોડ કરવાનું ટેમ્પ્લેટ!' નાણાકીય નિષ્ણાતો દ્વારા એક સત્ર જે કોઈના વ્યવસાયમાં ગ્રીન સસ્ટેનેબિલિટી બનાવવા માટે વિવિધ નાણાકીય મોડેલો પર વાત કરશે.
ચર્ચા માટેના વક્તાઓમાં જાણીતા ઉદ્યોગ નેતાઓનો સમાવેશ થશે જેમકે, Sri Sundaresh Babu, IAS, Managing Director, હુબલી - Dharwad Smart City Limited (HDSCL), Sri Mahendra H. Ladhad, પ્રમુખ, Karnataka Chamber of Commerce અને Industry (KCCI), હુબલી, Sri Ninganna S.Biradar, પ્રમુખ, North Karnataka Small Scale Industries Association (NKSSIA), હુબલી, Mr. M. A. Jayachandra હેડ - છત અને વિતરણ સોલર વિભાગ, Sterling અને Wilson, Mr. Vinay, CEO, Varp Power, Mr. Ravi Kumar, સીઈઓ, Dexler Energy Pvt. Ltd. અને Mr. Santosh Khatelsal, MD, Enerparc Energy Pvt. Ltd.
Informa Markets વિશે:
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
Informa Markets અને ભારતમાં અમારા વ્યવસાય વિશે:
Informa Markets એ Informa PLC ની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
ફોટો: https://mma.prnewswire.com/media/1025093/RE_Growth_Forum_Logo.jpg
Share this article