UBM India એ ચેન્નાઈ જ્વેલરી અને જેમના ફેરની માર્ચ આવૃત્તિની જાહેરાત કરી
ચેન્નાઇ, March 5, 2019 /PRNewswire/ --
મેગા B2B જેમ અને જ્વેલરી એક્સ્ટ્રાવેગાન્ઝા, દક્ષિણ ભારતના રેપર્ટ્વાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે
- ભારતના અગ્રણી જ્વેલરો માટે UBM India દ્વારા ત્રણ દિવસ નો ચમકદાર ટ્રેડ એક્સ્ટ્રાવેગાન્ઝા
- હોલ ઓફ ફેમ, આર્ટીસન્સ ઝોન, ઉદ્યોગો સંબંધિત અંતર્ગત સેમિનાર અને નેટવર્કીંગ રાત, ફેરના કેટલાક મહત્વના આકર્ષણોનું નિર્માણ કરશે.
ભારતના જ્વેલરી ફેરના સૌથી મોટા સંગઠક UBM Indiaએ દક્ષિણ ભારત - Chennai Jewellery & Gem Fair (CJGF) માં તેના પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય B2B જ્વેલરી ફેરના માર્ચ આવૃત્તિની જાહેરાત કરી હતી. ચેન્નાઈ ટ્રેડ સેન્ટર ખાતે 8 થી 10 માર્ચ, 2019 વચ્ચે યોજાનાર એક્સ્પો અગ્રણી જ્વેલરી એસોસિએશન - Chennai Jewellers Association (CJA) દ્વારા સંપૂર્ણપણે સમર્થન ધરાવે છે અને 100+ પ્રદર્શકોને અને 30 થી વધુ વૈભવી જ્વેલરી બ્રાન્ડ્સને આકર્ષિત કરવાની ધારણા છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/828492/CJGF_March_Logo.jpg )
Diamond Association Bangalore (DAB ), All Kerala Gold & Silver Merchants Association ( AKGSMA ), Surat Jewellery Manufacturers Association ( SJMA ), Gems & Jewellery Association of Rajkot અને The Jewellers's Association ( JAB ) ના મુખ્ય સમર્થન સાથે આ ફેરને તેલંગણા, આંધ્રપ્રદેશ, તમિળનાડુ, કેરળ, કર્ણાટક અને અન્ય ભારતીય રાજ્યો અને 600 થી વધુ સંગઠનો દ્વારા જ્વેલરી ક્ષેત્રના અભિન્ન અંગ તરીકે ઓળખવામાં આવે છે.
સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક જ્વેલરી બજારોને સમજવામાં તેની સાબિત કુશળતાના આધારે એક્સ્પો સાચો આંતરરાષ્ટ્રીય અનુભવ પ્રદાન કરશે. તે મુખ્ય હિસ્સેદારો અને સેલિબ્રિટીઝ દ્વારા ગૌરવ લેવા માટે - ગોલ્ડ, સિલ્વર, જેમ સ્ટોન્સ, મશીનરી અને વૈભવી પેવેલિયન, સેમિનાર, વર્કશોપ, પેનલ ચર્ચાઓ, ફેશન શો અને હોલ ઓફ ફેમ જેવી સંખ્યાબંધ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે સુશોભિત હશે.
દક્ષિણ ભારતની ડિઝાઇનર જ્વેલરીની શ્રેણી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરતો, આ ફેર ભારતીય જ્વેલરી બજારમાં પ્રવેશદ્વાર છે. તે જ્વેલરી હોલસેલર્સ, છૂટક વેચાણકારો, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, હીરા, રત્ન, મોતી સપ્લાયર્સ અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટ કરનાર વેપારીઓ અને સપ્લાયર્સ, મશીનરી ઉત્પાદકો અને વિવિધ વેપાર અને સરકારી સંગઠનોના પ્રતિનિધિઓ માટે એક છત નીચે મળવા, કનેક્ટ કરવા, નેટવર્ક કરવા અને તેમના વ્યવસાયોને વધારવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. એક્સ્પો નામાંકિત સ્થાનિક અને વિદેશી ખરીદદારોને આકર્ષિત કરશે, જે ઉદ્યોગ માટેના સાબિત અને વિશ્વસનીય સોર્સિંગ હબ તરીકે એક્સ્પોની સ્થિતિને મજબૂત બનાવે છે. ભારતમાં ટાયર I, II અને III શહેરો ઉપરાંત, પ્રદર્શન દુબઇ, સિંગાપોર, મલેશિયા અને શ્રીલંકા જેવા દેશોની ભાગીદારી જોશે.
CJGF ની માર્ચ આવૃત્તિની જાહેરાતમાં Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "વર્ષો દરમિયાન સંપૂર્ણ શણગાર અને રોકાણ બંને તરીકે માનવામાં આવતા હોવાથી તેની દ્વિ ઉપયોગિતાને કારણે જેમ અને જ્વેલરીએ દેશમાં પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું છે, તેમજ વૈશ્વિક જ્વેલરી વપરાશમાં પણ 29 ટકાનો ફાળો આપ્યો છે. દેશમાં દક્ષિણ ભારત સોનાનું અગ્રણી ગ્રાહક રહ્યું છે ચેન્નાઈ જ્વેલર્સ એસોશિએશન સાથેના જોડાણમાં અમારા ખૂબ રાહ જોવાતા એક્સ્પો CJGF 2019 ની માર્ચ આવૃત્તિ પરંપરાગત જ્વેલરી માટે ક્ષેત્રનો આદર તેમજ અપસ્કેલ, કૉન્ટેમ્પરરી, સ્ટેટમેન્ટ જ્વેલરીના પીસીસ માટેના વર્તમાન પ્રેમને પણ જાહેર કરશે. 2019 માં જ્વેલરી વલણોની વાત આવે ત્યારે, બોલ્ડ, સ્તરવાળી, મોટા કદના સ્ટેટમેન્ટ જ્વેલરીના પીસીસ જેમ કે જેમસ્ટોન ક્લસ્ટર્ડ નેકપીસ અને બોલ્ડ હૂપ્સ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અને ઘણું બધું CJGF માં જોવા મળી શકે છે, જે દક્ષિણી પ્રદેશમાં જ્વેલરીમાં શ્રેષ્ઠતાના સ્થાપિત અને ઉભરતા કેન્દ્રોને સમર્થન આપવા માટે એક પ્રખ્યાત પ્લેટફોર્મ બનશે."
"આ શો સાચો આંતરરાષ્ટ્રીય અનુભવ પ્રદાન કરવા માટે સેટ કરવામાં આવ્યો છે અને પ્રીમિયમ પ્રદર્શકોની હાજરી દ્વારા ચિહ્નિત થશે અને આકર્ષક સુવિધાઓ જેવી કે હોલ ઓફ ફેમ, આર્ટીસન્સ ઝોન અને તકનીકી સેમિનાર જેવી આકર્ષક લાક્ષણિકતાઓ, તેમાં 100 હોસ્ટ કરેલ ખરીદનાર-વિક્રેતા નેટવર્ક અને આગળ ધપી રહેલા વ્યાવસાયિક જોડાણ, ચાલુ લગ્નની મોસમ દરમિયાન અને અક્ષય ત્રિતીયાની તૈયારી માટે, એક એલીટ, ઉબેર સ્ટાઈલિશ અને વ્યાવસાયિક પર્યાવરણમાં નેટવર્કિંગ નાઇટ, જ્ઞાન સેમિનાર અને મશીનરીના લાઇવ ડેમોને સમાવિષ્ટ કરશે," તેમણે ઉમેર્યું હતું.
આગામી એક્સ્પો પર ટિપ્પણી કરતાં, ચેન્નાઈ જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ Mr. Yogesh Shah જણાવ્યું હતું કે, "UBM લગભગ ત્રણ દાયકાથી જ્વેલરી ઉદ્યોગનો એક અભિન્ન ભાગ રહ્યો છે. આ પોર્ટફોલિયોમાં તેની કુશળતાને કારણે, UBM India માર્ચ 2019 ના મહિનામાં Chennai Jewellery and Gem Fair નું આયોજન કરી રહ્યું છે. આ શો UBM દ્વારા વેપાર માટે, એક ઉત્તમ સોર્સિંગ પ્લેટફોર્મ અને જ્ઞાન અને બજારના વલણોનું વિનિમય કરવાની તક માટે, એક મોટી પહેલ છે. CJGF માર્ચ 2019 દ્વારા દક્ષિણી પ્રદેશમાં જ્વેલરીમાં શ્રેષ્ઠતાના સ્થાપિત અને ઉભરતા કેન્દ્રોને સમર્થન આપવા માટે UBM India સાથે જોડાઈને અમે આનંદિત છીએ."
ચેન્નઈ જ્વેલર્સ એસોસિયેશનના ચેરમેન Mr. Rajesh Vummidi એ ઉમેર્યું હતું કે, "Chennai Jewellery and Gem Fair (CJGF) ને નવા દેખાવમાં રજૂ કરવામાં આવશે. તે ઉત્પાદકો અને છૂટક વેપારીઓને મળવા અને વ્યવસાયની તકો ઊભી કરવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ હશે કારણ કે તે પ્રદેશના મુખ્ય બજારોને સેવા આપે છે જે ભારત અને વિદેશમાં જ્વેલરો પૂરા પાડે છે. CJGF - માર્ચ 2019 અમારા વ્યવસાયની વ્યાપકતાને વિસ્તૃત કરવાની તક ઝડપી આપશે અને આવશ્યક જોડાણ ઝડપથી કરશે."
ફેરની અન્ય મુખ્ય હાઈલાઈટ્સ:
- કારીગરોનું ઝોન: આ ઝોન કારીગરોની નવીન કુશળતા દર્શાવશે જે વિશિષ્ટ જ્વેલરી બનાવે છે. કેટલાક ડિસ્પ્લેમાં મિનિએચર્સ અને સિલ્વર સુટ્સનો સમાવેશ થશે.
- હોલ ઓફ ફેમ: આ ગોલ્ડ, ડાયમન્ડ અને એન્ટિક જ્વેલરી જેવા અગ્રણી જ્વેલરી ડિઝાઇન્સને સ્થાનાંતરિત કરશે
- ત્રણ દિવસનો ઈન્સાઈટફુલ સેમિનાર: આ બધા Gem Lab London LLP દ્વારા ''Identifying the Colour Stones' અને 'Awareness on Natural અને Synthetic Colour Stones' જેવી બાબતો પર ચર્ચા કરવા માટે ફેરમાં એક સાથે યોજાશે.
CJGF પાંચ શહેરના જ્વેલરી શો (કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઇ અને દિલ્હી) પૈકીનો એક છે જે સમગ્ર વર્ષ UBM India દ્વારા યોજવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે, UBM plc વિશ્વની સૌથી મોટી જ્વેલરી ટ્રેડ ઇવેન્ટ - The Hong Kong Jewellery & Gem Fair નું આયોજન કરે છે.
CJGF વિશે:
CJGF એક દ્વિ-વાર્ષિક ઇવેન્ટ છે, જે દર વર્ષે ઓક્ટોબર અને માર્ચમાં વ્યૂહાત્મક રીતે થાય છે, તે UBM દ્વારા યોજવામાં આવશે, જે જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B ઇન્ફર્મેશન સર્વિસીઝ ગ્રૂપ બનશે અને વિશ્વની સૌથી મોટી B2B ઇવેન્ટ્સ આયોજક બની જશે. એશિયામાં અમારી હાજરી માટે CJGF અને http://www.ubm.com/global-reach/ubm-asia પર વધુ માહિતી માટે કૃપા કરીને https://chennai.jewelleryfair.in/mar ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
+91-22-61727000
Mili Lalwani,
[email protected]
UBM India
Share this article