UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજકે, હૈદરાબાદ ખાતે, Security and Fire Expo (SAFE)South India (27મી - 29મી જૂન, 2019) ની 5મી આવૃત્તિ અને Occupational Safety and Health (OSH)South India (27મી - 28મી જૂન, 2019) ની 6 ઠ્ઠી આવૃત્તિની શરૂઆત કરી હતી. Hitex Exhibition Center ખાતે યોજાયેલા, એક્સ્પોએ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોના આંતરરાષ્ટ્રીય જાણીતા પ્રદર્શકો, સલાહકારો, ઉદ્યોગ નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને એક પ્લેટફોર્મ પર એક સાથે લાવ્યા. OSH સાઉથ ઇન્ડિયા નું ઉદઘાટન Sri U.V.V.S. Bhima Rao, બોઈલર્સના ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર, તેલંગણા સરકાર; Sri M. Srinivasa Reddy, જીલ્લા ફાયર ઓફિસર-હૈદરાબાદ, Telangana State Disaster Response & Fire Services અને Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેક્ટર, UBM India Pvt. Ltd. દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે SAFE સાઉથ ઇન્ડિયા નું ઉદ્ઘાટન UBM India Pvt. Ltd., ના મેનેજિંગ ડાયરેક્ટર, Mr. Yogesh Mudras અને સરકારી અને ઉદ્યોગ નિષ્ણાતોના અન્ય મહત્ત્વના પ્રતિષ્ઠિતોની હાજરીમાં Society for Cyberabad Security Council ના સચિવ Sri Krishna Yedula દ્વારા કરવામાં આવ્યું હતું.
રિટેલ તેજી સાથે જોડાયેલ વધતું શહેરીકરણ, અને પુરુષો, નાણાં અને સામગ્રીની સલામતીને લગતી ચિંતાઓમાં વૃદ્ધિ, ભારતમાં સલામતી બજારની વૃદ્ધિ તરફ દોરી ગયું છે જે વર્ષ 2020 સુધીમાં 80,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે, જે 20% ના CAGR પર વધી રહ્યું છે. ઔદ્યોગિક સંકુલ, જાહેર માળખું, રહેણાંક સંકુલ જેવા વધારાના આધાર માળખાંના નિર્માણ અને 'સ્માર્ટ સિટીઝ' અને 'મેક ઇન ઇન્ડિયા' જેવી સરકારી પહેલ દ્વારા રજૂ કરવામાં આવતી પ્રચંડ તકો દ્વારા આ વૃદ્ધિને બળ પ્રાપ્ત થાય છે.
કારણકે સલામતી હવે કાર્ય સંસ્કૃતિનો એક ભાગ બની રહી છે, સંગઠનો વ્યવસાયિક સલામતી અને કામદારોના આરોગ્ય વિશે વધુ સભાન બની રહ્યા છે. ફક્ત વિવિધ પૂર્તતા શરૂ કરીને ઉદ્યોગોને ટેકો આપવામાં જ નહીં, પણ તેની ખાતરી કરવામાં કે સમય સમય પર રજૂ કરવામાં આવેલી નીતિઓને સંગઠનો અમલમાં મૂકે છે સરકાર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
Occupational Safety and Health (OSH) South India
OSH South India ઉદ્યોગોના દિગ્ગજો સાથે નેટવર્ક કરવા અને વ્યવસાયિક સલામતી અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવીનતમ વિકાસ અંગે જ્ઞાન મેળવવા માટે સાઉથ ઇન્ડિયા ના બૂમિંગ ઔદ્યોગિક હબ અને કોર્પોરેટ ગૃહોમાં સલામતી વ્યાવસાયિકો માટે અનન્ય પ્લેટફોર્મ પ્રદાન કરે છે. એક્સ્પો વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસોનું વિનિમય કરવા અને કાર્યસ્થળ સલામતી અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો માટેના ઉકેલો શોધવા ઉદ્યોગ પ્લેટફોર્મ પર પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને એક સાથે લાવવાનું લક્ષ્ય રાખે છે. OSH South India ની સુરક્ષા મેનેજર્સ, કન્સલ્ટન્ટ્સ, સંરક્ષણ સંસ્થાઓના કર્મચારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિષ્ણાતો, ડિસ્ટ્રિબ્યુટર્સ અને સ્વાસ્થ્ય અને સલામતી ઉત્પાદનોના ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રેક્ટિંગ / એન્જિનિયર્સ, ફેસિલિટી પ્રોફેશનલ્સ, લોજિસ્ટિક્સ પ્રોફેશનલ્સ, મ્યુનિસિપલ ઓથોરિટીઝ, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ અને ટાઉન પ્લાનર જેવા પ્રોફેશનલ્સ દ્વારા મુલાકાત લેવામાં આવશે. ખાસ કરીને આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને તમિળનાડુના ઔદ્યોગિક હબથી.
એક્સ્પો સલામત, સ્વસ્થઅનેઉત્પાદકકાર્યબળની ખાતરી કરવા માટે બે દિવસની કોન્ફરન્સનું આયોજન કરશે, જેમાં પાવરટૉક: ધી હ્યુમન સાઇડ ઑફ સેફ્ટી; કેમિકલ હઝાર્ડસ એન્ડ સેફટી મેનેજમેન્ટ ઈન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી; એન્ફોર્સિંગ ગાઇડલાઇન રિલેટેડ ટુ એમ્પ્લોયી સેફટી; કી ચેલેન્જીસ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ; એન્સ્યોરિંગ સેફ્ટી ક્લચર ઈન એન ઓર્ગનાઈઝેશન; ધ લીડર્સ રોલ; રિડિફાઈનિંગ સેફટી મેટ્રિક્સ ફોર વર્કર્સ એટ હાઇ રાઇઝ બિલ્ડીંગ્સ એન્ડ કન્સ્ટ્રક્શન સાઇટ્સ; ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ: ધ રોલ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ: ધ ઇમ્પોર્ટન્સ ઓફ એન્સ્યોરિંગ રાઈટ એર્ગોનોમિક્સ એટ વર્કપ્લેસ: અન્ડરસ્ટેન્ડિંગ EHS રિસ્પોન્સિબિલિટીઝ ઈન જનરેશન એન્ડ કંટ્રોલ ઓફ સ્ટેટિક ઇલેકટ્રીસિટી; એક્સિડન્ટ પ્રિવેંશન એટ ફેક્ટરીઝ કન્ડક્ટિંગ રિસ્ક એસેસમેન્ટ એન્ડ ઈમ્પલીમેંટિંગ કંટ્રોલ સ્ટ્રેટેજીસ: એન્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ ઈન ધ યુઝ ઓફ પાવર્ડ એક્સસેસ ઇક્વિપમેન્ટ ઈન ધ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી: જેવા ટ્રેન્ડિંગ વિષયો પર સેમિનાર અને વર્કશોપ્સ શામેલ હશે:
OSH South India ની છઠ્ઠી આવૃત્તિમાં 70 થી વધુ પ્રદર્શકો અને 90 થી વધુ બ્રાંડ્સ શામેલ છે જેમાં અન્યો સાથે Acme Safetywears Limited, Draeger Safety (India) Pvt Ltd, Jayco Safety Products Pvt Ltd, KARAM Industries, Mallcom (India) Ltd, TATA Communications Limited, Udyogi International Pvt. Ltd., Venus Safety & Health Pvt Ltd, Youngman India Pvt Ltd, Superhouse Ltd. નો સમાવેશ થાય છે.
Security and Fire Expo (SAFE)South India
SAFE South India ઈન્ટરેક્ટ કરવા, નેટવર્ક કરવા માટે, નવીનતમ નવીનતાઓ જોવા, વ્યવસાય ઉકેલોના સ્રોત માટે અને અમૂલ્ય નિષ્ણાત સમર્થનને એક છત હેઠળ એકત્રિત કરવા માટે વિડિઓ સર્વેલન્સ, એક્સેસ કંટ્રોલ પ્રવેશ અને હોમ ઑટોમેશન, અને પરિમિતિ સુરક્ષા ઉદ્યોગથી પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડોને એક સાથે લાવવાનો હેતુ ધરાવે છે. મુખ્ય પ્રદર્શકો અને બોર્ડના વૈચારિક અગ્રણીઓના વિશિષ્ટ સંગઠનથી, SAFE South India ઉદ્યોગને નિર્ણય લેનારા મુખ્ય નિર્ણાયકો સાથે સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરશે અને અગ્રણી સુરક્ષા ખેલાડીઓ માટે સાઉથ ઇન્ડિયા જેવા ઊભરતાં બજારોમાં ઉત્પાદનો રજૂ કરવા માટે લૉન્ચ પેડ તરીકે પણ કાર્ય કરશે આ કોંગ્રીગેશન હોસ્પિટાલિટીમાંથી સુરક્ષા અને સલામતી મેનેજરો, IT/BPO અને સર્વિસ ઇન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ, પોર્ટ ઓથોરિટીઝ, પાવર પ્લાન્ટ્સ, લોજિસ્ટિક્સ, કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર, ઑટોમોબાઇલ, મેન્યુફેકચરિંગ, ઔદ્યોગિક, રિટેલ, જ્વેલરી, હેલ્થ, એજ્યુકેશન, IT, નેટવર્કિંગ, ટેલિકોમ, ઓટોમેશન, BFSI વગેરે સહિતના સમગ્ર ઉદ્યોગમાંથી વ્યાવસાયિકો સાથે મુલાકાત કરશે.
SAFE South India ની 5મી આવૃત્તિમાં 70 થી વધુ બ્રાન્ડ્સ, ઉકેલો અને નવીનતમ તકનીકી પ્રગતિઓ દર્શાવતા 50 થી વધુ પ્રદર્શકોને એક સાથે લાવે છે. આમાં અન્યો ઉપરાંત Aditya Infotech, CP Plus, eSSL, Hikvision પ્રીમિયર પ્લસ ભાગીદારો સાથોસાથ Concox, Mark Electronics, Seagate, Timewatch, Unique અને Zkteco જેવી નોંધપાત્ર કંપનીઓનો સમાવેશ થાય છે.
આ ઇવેન્ટમાં 'પાવરઇન્સાઇટ્સઇનટુ ધ વર્લ્ડઓફસિક્યુરિટી' ની થીમ આધારિત એક અનન્ય બે-દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ટ્રેન્ડીંગ વિષયો જેવા કે 'કેરિંગ આઉટ થ્રેટ એસેસમેન્ટ ઈન ધ રેપિડલી ઈવોલવિંગ ટેક્નોલોજી એરા'; ધ ચેંજિંગ રોલ ઓફ અ CSO ઈન ક્રાઈસીસ મેનેજમેન્ટ એન્ડ એન્સ્યોરિંગ બિઝનેસ કંટીન્યૂટી'; યુઝિંગ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ ટુ ગેટ સ્ટ્રેટેજિક ઇન્સાઇટ ફ્રોમ સિક્યોરિટી સિસ્ટમ્સ'; ધ એનીમી વિધિન - ડિટેક્ટિંગ એન્ડ મિટિગેટિંગ ઇન્સાઇડર થ્રેટ્સ'; અન્ડરસ્ટેન્ડિંગ ધ ફૂલ સ્પેક્ટ્રમ ઓફ સાઇબર સિક્યોરિટી રિસ્ક્સ ટુ એન ઓર્ગનાઈઝેશન'; યુઝિંગ અનનેમ્ડ એરિયલ વેહિકલ્સ ટુ મિટિગેટ હોમલેન્ડ સિક્યોરિટી'; અને 'યુઝિંગ AI ટુ મેક સિક્યોરિટી સિસ્ટમ્સ સ્માર્ટર, ઇન્ટેલિજન્ટ, એફિશિયન્ટ એન્ડ સેલ્ફ લર્નિંગ' પર ગહન સ્પીકર સત્રો અને પેનલ ચર્ચાઓ શામેલ હશે.
SAFE South Indiaઅને OSH South Indiaનીશરૂઆતપરબોલતા, Mr. Yogesh Mudras, મેનેજિંગડિરેક્ટર, UBM India Pvt. Ltd., જણાવ્યું હતું કે, "ભારતમાં હાર્ડવેર, સૉફ્ટવેર અને સેવાઓ પર સુરક્ષા ખર્ચ 2019 સુધીમાં 1.69 અબજ ડૉલરની સપાટીએ સ્પર્શશે અને કન્સલ્ટિંગ, અમલીકરણ, સપોર્ટ અને મેનેજ્ડ સિક્યોરિટી સર્વિસીઝ જેવી સલામતી સેવાઓનો રેવેન્યુ 2015 માં આ કુલ રેવેન્યુના 61% છે અને આ પ્રમાણ 2020 સુધીમાં 66% વધશે. "રોજગાર પરિપ્રેક્ષ્યથી, ભારતમાં ખાનગી સુરક્ષા ઉદ્યોગ 70 લાખથી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે અને જેમ ઉદ્યોગના કદમાં વધારો થશે તેમ તેમાં અનેક ગણો વધારો થવાની ધારણા છે."
"આ વર્ષે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ની શતાબ્દીની વર્ષગાંઠ છે જે તેના અભિયાન તરીકે કાર્યસ્થળની પજવણી અને હિંસા નાબૂદીનો વિષય ધરાવે છે. તદનુસાર, OSH South India એ આ બાબતે જાગરૂકતા ફેલાવવાની પહેલ કરી છે, ખાસ કરીને કામ કરતી મહિલાઓ માટે વ્યવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય સંબંધિત, સાથે જ કાર્યસ્થળ એર્ગોનોમિક્સ અને કર્મચારી સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "તે નેતૃત્વ અંતર્જ્ઞાન પ્રદાન કરશે અને કામ પર સલામતી અને ઉત્પાદકતાને સશક્ત બનાવવામાં સહાય કરશે."
"મુખ્ય પ્રદર્શકો અને બોર્ડના વૈચારિક અગ્રણીઓના વિશિષ્ટ સંગઠનથી, SAFE South India અને OSH South India ઉદ્યોગને નિર્ણય લેનારા મુખ્ય નિર્ણાયકો સાથે સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરશે અને અગ્રણી સુરક્ષા ખેલાડીઓ માટે સાઉથ ઇન્ડિયા જેવા ઊભરતાં બજારોમાં ઉત્પાદનો રજૂ કરવા માટે લૉન્ચ પેડ તરીકે પણ કાર્ય કરશે. બંને એક્સ્પોઝ પર આયોજન કરવામાં આવેલી કોન્ફરન્સ સલામતીની દુનિયામાં શક્તિશાળી આંતરદૃષ્ટિ પ્રસ્તુત કરે છે અને નિયમનોને પહોંચી વળવા અને ઉદ્યોગના પડકારોને દૂર કરવા માટે જરૂરી સૌથી વ્યાપક માહિતી પૂરી પાડે છે" તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia (https://www.informamarkets.com/en/home.html)ની મુલાકાત લો.
મીડિયાસંપર્ક: Mili Lalwani [email protected] +91-9833279461 UBM India
Share this article