PIIPL .Shiksha Domain Names પર પ્રસ્તાવો ઘોષિત કરે છે
ન્યૂ દિલ્હી, March 27, 2019 /PRNewswire/ --
Pan India Internet Pvt. Ltd. (PIIPL) એ તેના ઇન્ડિયા એજ્યુકેશન નેટવર્ક (આઈઈએન) - લગભગ 500 શૈક્ષણિક વેબસાઇટ્સના ભારતના સૌથી મોટા નેટવર્ક હેઠળ, પ્રથમ વર્ષ માટે જ રૂ. 411/- ની ખૂબ ઓછી કિંમતે .Shiksha domain names માટે આજે એક ખાસ પ્રસ્તાવની ઘોષણા કરી છે.
PIIPL એ , Afilias Inc. USA. સાથે ભાગીદારીમાં આ અનન્ય પ્રસ્તાવ, એક સમર્પિત ડોમેન નેમ બુકિંગ વેબસાઇટ www.website.shiksha દ્વારા 30 મી જૂન 2019 સુધીના સમયગાળા માટે શરૂ કરી છે.
Pan India Internet Private Limited (PIIPL), ના સીઇઓ Mr. Rajkumar Jalan એ પ્રસ્તાવની જાહેરાત કરતા કહ્યું કે "Shiksha એ શબ્દ શિક્ષણનું ભારતીય સમાનાર્થી છે અને આ રીતે Shiksha domain નું મૂલ્ય ભારતના શિક્ષણ ઉદ્યોગ માટે મહાન રહેશે. મોટી સંખ્યામાં શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સર્વિસ પ્રોવાઇડર્સની પાસે હજુ વેબસાઇટ નથી અને .Shiksha domain name તેમના અનન્ય .Shiksha domain name પર એક વેબસાઇટ ધરાવવાની એક સારી તક પ્રદાન કરે છે."
ઘણી મોટી શૈક્ષણિક સંસ્થાઓ કે જે કદાચ પહેલાથી અન્ય ડોમેન્સની આસપાસ તેમની વેબસાઇટ ધરાવે છે - તે તેમની હાલની વેબસાઇટ્સને પુનઃદિશામાન કરવા માટે હજી પણ યોગ્ય .Shiksha domain name નો ઉપયોગ કરી શકે છે અને ઇમેઇલ અથવા અન્ય સેવાઓ માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે." એવું તેમણે ઉમેર્યું હતું.
PIIPLએ પહેલેથી જ India Education Network (IEN) લૉન્ચ કર્યું છે, જે www.Delhi.Shiksha, www.Punjab.Shiksha અને અન્ય જેવી દરેક માટે સમર્પિત વેબસાઈટ સાથે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતના દરેક મુખ્ય શહેરોને આવરી લેનાર .Shiksha domains પર આધારિત લગભગ 500 શૈક્ષણિક વેબસાઇટ્સનું નેટવર્ક છે. નેટવર્ક વેબસાઇટ્સની વિગતવાર સૂચિ www.indiaeducation.shiksha/network પર જોઈ શકાય છે
આ વેબસાઇટ્સ ભારતના શૈક્ષણિક સમુદાયના ફાયદા માટે દરેક અન્ય ઉપયોગી સેવાઓ સાથે દરેકના ઉપયોગ માટે જરૂરી આવશ્યક શિક્ષણ-સંબંધિત માહિતી પ્રદાન કરે છે.
સમર્પિત પરીક્ષા પરિણામોની સાઇટ www.results.shiksha પણ ઘણા મહત્વના પરીક્ષા પરિણામોના પ્રકાશન દ્વારા નેટવર્કને પૂરક બને છે.
કંપની શૈક્ષણિક ક્ષેત્ર માટે એક બંડલ્ડ અને ખૂબ ઓછી કિંમતની વેબસાઇટ અને ઇમેઇલ સોલ્યુશન પણ ઓફર કરી રહી છે અને તેના પેકેજો .Shiksha domain માટે 5 પાનાની વેબસાઇટ અને 1 સમર્પિત ઇમેઇલ એકાઉન્ટ સાથે વર્ષદીઠ માત્ર રૂ. 3,500/- થી શરૂ થાય છે.
Pan India Internet Pvt. Ltd. વિશે:
Pan India Internet Private Limited (PIIPL) એ ભારતની પસંદ કરેલી આઇટી અને ઇન્ટરનેટ કંપનીઓમાંની એક છે જે NASSCOM & ISO બંને દ્વારા પ્રમાણિત છે. તે વિશ્વભરના 4000+ થી વધુ ગ્રાહકોને સેવા આપવાના સમૃદ્ધ અનુભવ સાથે 2000+ વેબસાઇટ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.
કંપની વિશેની વધુ વિગતો તેની સત્તાવાર વેબસાઇટ www.panindia.in પર જોઈ શકાય છે
મીડિયા સંપર્ક:
Mr. Siddharth Jalan
+91-11-41406106
Pan India Internet Pvt. Ltd. (PIIPL)
New Delhi
[email protected]
Share this article