- જગ્યા ધરાવતી મર્યાદિત ઈન્વેન્ટરી, રહેવા જવા માટે તૈયાર, પ્રિમિયન હોમ અને બ્રાન્ડેડ રેસિડેન્સ; મોટા ઘરો માટે ખરીદદારોની પસંદગી મજબૂત માંગ પ્રમાણે છે
પૂણે, ભારત, સપ્ટે 3, 2021 /PRNewswire/ -- Panchshil Realty, ભારતના અગ્રણી લક્ઝરી રિયલ એસ્ટેટ ડેવલપર્સે આજે જાહેરાત કરી છે કે તેણે પુણેમાં તેના હાઇ-એન્ડ રેસિડેન્શિયલ પોર્ટફોલિયોના વેચાણમાં રેકોર્ડ પર તેના સૌથી મજબૂત વર્ષોમાં પ્રવેશ કર્યો છે.
મજબૂત વેચાણની વૃદ્ધિ પર તેમનો દ્રષ્ટિકોણ શેર કરતાં, Mr. Sagar Chordia, ડિરેક્ટર, Panchshil Realtyએ કહ્યુ: "છેલ્લા 18 મહિનામાં, અમે અમારા રહેણાંક સેગમેન્ટમાં મુંબઈમાં અત્યંત મજબૂત માંગને પગલે વેચાણની અસાધારણ વૃદ્ધિ જોઈ છે.
"રોગચાળા દ્વારા ગતિશીલ જીવનશૈલીમાં પરિવર્તન નોંધપાત્ર રીતે બદલાયું છે અને ખરીદદારોની પસંદગીઓને આકાર આપ્યો છે. ઘર ખરીદનારાઓ હવે પરિવારના દરેક સભ્ય માટે પૂરતી વ્યક્તિગત જગ્યા સાથે વધુ જગ્યા ધરાવતાં ઘરોની શોધ કરી રહ્યા છે, જેમાં ઘરેથી કામ કરવા માટે સુગમતાનો સમાવેશ થાય છે. અહીં સુખાકારી અને સુગમતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે જે વસવાટની મોટી જગ્યા ઓફર કરે છે."
" Panchshil સામાન્યરીતે ઓફર કરે છે તેવા 2000 ચોરસ ફૂટથી ઉપરના વિસ્તારોવાળા રેડી-ટુ-મૂવ-ઇન-પ્રીમિયમ ઘરોનો ખૂબ મર્યાદિત પુરવઠો છે. આ, એ હકીકત સાથે જોડાયેલું છે કે અમારા બધા આ પ્રકારનાં, પ્રીમિયમ ઘરો અને બ્રાન્ડેડ રહેઠાણો વિપુલ પ્રમાણમાં સમુદાય જગ્યાઓ અને જીવનશૈલી સુવિધાઓ અને એમિનિટીઝની શ્રેણી સાથે આવે છે, જેણે વેચાણ વૃદ્ધિમાં આ મજબૂત ફાળો આપ્યો છે," એમ તેમણે ઉમેર્યુ.
બાંધકામમાં ઇનપુટ તરીકે ઉપયોગમાં લેવાતા સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને કોપર જેવી ચાવીરૂપ સામગ્રીની કિંમતોમાં તીવ્ર વધારો સહિત રોગચાળાએ ઉભા કરેલા વિવિધ પડકારો છતાં આ અદભૂત વેચાણ વૃદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. ઇનપુટ ખર્ચમાં આ મોટા વધારાને સરભર કરવા માટે, ઘરની કિંમતો માત્ર 10% થી 12% સુધી વધારી હતી.
Panchshil લીઝિંગ, ખરીદદારો સહિતની તમામ જરૂરિયાતોની કાળજી લેવા માટે સોલ્યુશન એક જ જગ્યાએ આપે છે, ખાસ કરીને પંચશીલ ઘરની ખરીદીને એકંદરે ખૂબ જ મજબૂત પ્રસ્તાવ તરીકે જૂએ છે.
Panchshil Towersએક પ્રીમિયમ રહેણાંક વિકાસ છે જેમાં 14 એકર જમીનમાં 9 ટાવરનો સમાવેશ થાય છે જેમાં 60% ખુલ્લી જગ્યાઓ છે જ્યાં ટેક્નોલોજી વૈભવતા સાથે મેળ ખાય છે. આ પ્રોજેક્ટમાં 3.5 અને 4.5 બેડરૂમ-હોલ-કિચન એપાર્ટમેન્ટ (BHK)નો સમાવેશ થાય છે. 9 માંથી ચાર ટાવર રેડી-ટુ-મૂવ-ઇન છે અને 250 પરિવારો પહેલેથી જ અહીં રહે છે.
yoopuneવિશ્વના સૌથી પ્રખ્યાત ડિઝાઇનર Phillipe Starck દ્વારા તૈયાર કરાયેલ 4.5 BHK બ્રાન્ડેડ રહેઠાણો માટે રેડી-ટૂ-મુવ ઈનનો અદભૂત સંગ્રહ છે. yoo વિશ્વભરના અગ્રણી સ્થાનોમાં વૈભવી મિલકતનો પર્યાય છે.
YOO Villas Puneભારતનો પહેલો અને એકમાત્ર YOO બ્રાન્ડેડ રેડી-ટુ-મૂવ-વિલા એન્ક્લેવ છે અને પ્રખ્યાત ડિઝાઇનર Kelly Hoppen દ્વારા રચિત વિશ્વનો પ્રથમ YOO વિલાસ પ્રોજેક્ટ પણ છે. આ પ્રોજેક્ટમાં 4 BHK અને 5BHK વિકલ્પો આવેલાં છે.
Trump Towers Pune 23 માળના બે આકર્ષક ગ્લાસ ફેસેડ ટાવર છે, જેમાં 46 અદભૂત સિંગલ-ફ્લોર 4.5 BHK આવાસો છે. ઈન્ટિરીયરની ડિઝાઇન અગ્રણી ઈટાલિયન ડિઝાઈનર Matteo Nunziati દ્વારા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું Indian Green Building Council. દ્વારા પ્લેટિનમ સર્ટિફિકેશન છે.
Eon Waterfrontવિશિષ્ટ 4.5 BHK એપાર્ટમેન્ટ ધરાવે છે અને નદી કિનારે સ્થિત છે.
Panchshil Realtyનો કુલ પૂર્ણ થયેલો રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો 23 મિલિયન ચોરસ ફૂટનો છે અને અન્ય 20 મિલિયન ચોરસ ફૂટ વિકાસ હેઠળ છે.
Panchshil Realtyની ત્રણ મુખ્ય શાખાઓ રેસિડેન્ટિયલ, કોમર્શિયલ અને હોસ્પિટીલિટી છે.
કોમર્શિયલપોર્ટફોલિયોમાં રિટેલ અને ફૂડ એન્ડ બેવરેજનો સમાવેશ થાય છે જેમાં બિલ્ટ-ટુ-સૂટ ઓફિસ સ્પેસ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, આઇટી પાર્ક, ઇન્ટિગ્રેટેડ વર્કસ્પેસ, મોલ અને મિશ્ર-ઉપયોગ વિકાસનો સમાવેશ થાય છે.
Panchshiના હોસ્પિટીલીટી પોર્ટફોલિયોમાં The Ritz-Carlton, JW Marriott, Marriott Suites, Courtyard By Marriott, Oakwood અને Double Tree By Hilton જેવી અગ્રણી બ્રાન્ડ સાથે આશરે 1200 રૂમનો સમાવેશ કરે છે.
Panchshil Realtyના ઓફિસ પોર્ટફોલિયોનો નોંધપાત્ર હિસ્સો Blackstone Real Estate Private Equity Fund દ્વારા લાવવામાં આવ્યો છે, જે Blackstone Group LP દ્વારા પ્રાયોજિત અને સંચાલિત છે.
PANCHSHIL REALTY વિશે
2002માં સ્થાપિત, Panchshil Realty ભારતની શ્રેષ્ઠ વૈભવી રિયલ એસ્ટેટ બ્રાન્ડમાંની એક છે. રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે જાણીતા, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, વેલ્યુ એસેટ્સ બનાવવા અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવો ઘડવા પર કેન્દ્રિત છે. વધુ માહિતી માટે, કૃપા કરીને www.panchshil.comની મુલાકાત લો.
અસ્વિકૃતિ: ચિત્રો, છબીઓ માત્ર પ્રસ્તુતિ હેતુઓ માટે છે. એલિવેશન અને વિઝ્યુઅલ પ્રસ્તાવિત અને સૂચક છે અને બદલાવને પાત્ર છે. દરેક પ્રોજેક્ટ સંબંધી વિગતવાર અસ્વીકૃતિ માટે, કૃપા કરી અહીં ક્લિક કરો.
Share this article