ખરડીનો કુલ ઓફિસ સ્ટોક આગામી 3 થી 5 વર્ષમાં 24 મિલિયન ચોરસ ફૂટ સુધી 3,50,000 લોકો કામ કરે તેવી અપેક્ષા સાથે પહોંચ્યો છે, વેચાણ વૃદ્ધિના ઘણા ચાવીરૂપ ડ્રાઇવરોમાંથી એક ખરડીની નિકટ છે
પૂણે, ભારત, Sept. 28, 2020 /PRNewswire/ -- Panchshil Realty, ભારતના અગ્રણી લક્ઝરી રીઅલ એસ્ટેટ ડેવલપર્સમાંના એકએ આજે જાહેરાત કરી છે કે તેણે મજબૂત વેચાણ વૃદ્ધિ હાંસલ કરી છે અને તેના મુખ્ય નિવાસી પ્રોજેક્ટ પંચશીલ ટાવર્સ, કે જે પૂણેના પૂર્વ કોરિડોરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ઇઓન ફ્રી ઝોન પૂણે માં સ્થિત છે તે માટે ઉત્તમ માંગ જોવા મળી છે.
છેલ્લા 12 મહિનામાં, Panchshil Towers માટેના વેચાણે સ્થાનિક બજારમાં બમણા આંકડાની વૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું છે અને NRIના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે. વેચાણ વેગ હકીકતમાં રોગચાળાની શરૂઆત પછી આવ્યો છે કારણ કે સમજદાર ઘર ખરીદનારાઓ હવે વધુ જગ્યા ધરાવતા અને સુવ્યવસ્થિત ઘરો શોધી રહ્યા છે.
Panchshil Towers 14 એકરમાં ફેલાયેલ 9 ટાવરો વાળુ પ્રીમિયમ રહેણાંક સ્થળ છે જયાં 60% ખૂલ્લી જગ્યાઓ છે અને કૂણા લેન્ડસ્કેપ્સ બગીચા છે, 14,000 ચોરસફૂટ કલબ હાઉસની સાથે, ઘણી જીવનશૈલી સુવિધાઓ સહિત.
ટાવરો A, B, D & E બની ગયા છે અને બધા એપાર્ટમેન્ટ રહેવા જવા માટે તૈયાર છે. Panchshil Towers ખાતે (ટાવરો A, B, D & E) એપાર્ટમેન્ટ INR2.45* કરોડથી શરૂ થાય છે. જ્યારે અન્ય ટાવર્સમાં એપાર્ટમેન્ટ્સ INR 1.93 કરોડ થી શરૂ થાય છે
સુવિધાઓ જોવા માટે, અગ્રણી ખ્યાલો, તકનીકી સુવિધાઓ, વિવિધ એપાર્ટમેન્ટ રૂપરેખાંકનો માટે ફ્લોર પ્લાન અને પંચશીલ ટાવરનું બ્રોશર જોવા, મહેરબાની કરી અહીં ક્લિક કરો
પંચશીલ ટાવર્સના વેચાણના વલણો પર તેમની આંતરદૃષ્ટિ શેર કરતાં, Mr. Sagar Chordia, ડિરેક્ટર, Panchshil Realtyએ કહ્યુ, "Panchshil તેની પ્રીમિયમ ગુણવત્તા માટે ટોચનું ઉત્તમ સમાપન અને વિગતવાર ધ્યાન આપવા માટે પ્રખ્યાત છે. મોટા મકાનોની માંગમાં વધારો થયો છે અને પરિવાર સુરક્ષિત અને આરામદાયક રહેવા રોગચાળો પછી જગ્યા ધરાવતા ઘરો રાખવા માગે છે. આ સિવાય, સમુદાયના સેટિંગમાં વધુ સારી રીતે રહેવાની તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા ખરીદદારો વધુને વધુ તૈયાર મકાનો પસંદ કરી રહ્યાં છે "/
"લીઝ સહિત તમામ આવશ્યકતાઓની કાળજી લેવા માટે એક-જ્ગ્યાના સોલ્યુશન સાથે, ખરીદદારો, ખાસ કરીને NRI પંચશિલ ઘરની ખરીદીને એકંદરે ખૂબ જ જોરદાર દરખાસ્ત માને છે. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં સંપત્તિના વ્યવહારો પરના સ્ટેમ્પ ડ્યુટીમાં 40% જેટલો ઘટાડો કરવાના તાજેતરનું પગલું સોને પે સુહાગા જેવું છે !", એમ તેમણે ઉમેર્યુ.
Panchshilનો બિઝનેસ – મુખ્ય હાઇલાઇટસ
Panchshil Realtyનો પૂર્ણ થયેલ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો વિકાસ હેઠળના 20 મિલિયન ચોરસફૂટ સાથે 23 મિલિયન ચોરસ ફૂટથી વધુ છે.
· Panchshilની ત્રણ મુખ્ય બિઝનેસ શાખાઓ કોમર્શિયલ ઓફિસ સ્પેસ, આતિથ્ય અને રહેણાંક રિયલ એસ્ટેટ છે.
કોમર્શિયલ પોર્ટફોલિયોમાં રિટેલ અને ફૂડ એન્ડ બેવરેજ જેમાં બિલ્ટ-ટુ-સુટ ઓફિસ સ્પેસ, વિશેષ આર્થિક ક્ષેત્ર, આઇટી ઉદ્યાનો, એકીકૃત વર્કસ્પેસ, મોલ્સ અને મિશ્રિત ઉપયોગના વિકાસનો સમાવેશ થાય છે.
Panchshilના આતિથ્ય પોર્ટફોલિયો લગભગ 1200 રૂમો અગ્રણી બ્રાન્ડ જેમકે The Ritz-Carlton, JW Marriott, Marriott Suites, Courtyard By Marriott, Oakwood and Double Tree By Hilton સાથે થાય છે.
Panchshil Realtyનો ઓફિસ પોર્ટફોલિયાનો નોંધપાત્ર હિસ્સો Blackstone Real Estate Private Equity Fund સાથે એન્કર કરવામાં આવ્યુ છે, જે Blackstone Group LP દ્વારા સંયોજીત અને સંચાલિત છે.
About Panchshil Realty
2002માં સ્થાપિત થયેલ , Panchshil Realty ભારતની શ્રેષ્ઠ લક્ઝરી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ છે. રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટમાં નેતૃત્વ અને શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત, ગ્રુપનો અભિગમ આયોજિત વિકાસ, મૂલ્ય સંપત્તિ બનાવવા અને ડિઝાઇન અને આર્કિટેક્ચર દ્વારા જીવનશૈલીના અનુભવોની રચના પર કેન્દ્રિત છે. વધુ માહિતી માટે, મહેરબાની કરી www.panchshil.comની મુલાકાત લો.
Panchshil Towers, પૂણે સંબંધિત વેચાણ પૂછપરછ માટે, મહેરબાની કરી Himanshu Rathoreને +91-99230-55555 પર કોલ કરી અથવા [email protected]ઇમેઈલ કરી કરો
Panchshil Towersમાં તમારો રસ રજીસ્ટર કરાવવા, મહેરબાની કરી અહીં ક્લિક કરો.
અસ્વીકરણો:
ચિત્રો, છબીઓ ફક્ત પ્રતિનિધિ હેતુ માટે છે. એલિવેશન અને વિઝ્યુઅલ સૂચિત અને સૂચક છે અને તે બદલાવને પાત્ર છે.
Panchshil Towersને લગતા વધુ વિગતવાર અસ્વીકરણ માટે, મહેરબાની કરી અહીં ક્લિક કરો.
Share this article