National Safety Day 2020નું બેંગલુરૂમાં સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યુ છે
- OSH South Indiaના સહકારમાં Karnataka State Safety Institute દ્વારા Department of Factories, Boilers, Industrial Safety & Health, Govt. of Karnataka દ્વારા સંચાલિત.
બેંગલુરૂ, March 16, 2020 /PRNewswire/ -- The National Safety Day (NSD) 2020 કાર્યક્રમ, રાષ્ટ્રીય પરિષદ અને એક્સ્પો (confex)ને, St. John`s Auditorium, કોરમંગલા, બેંગલુરૂમાં 4થી માર્ચ 2020ના રોજ રાખવામાં આવેલ હતી. વ્યવસાયિક આરોગ્ય અને સલામતીના ભવિષ્યને આકાર આપવાના ઉદ્દેશ્ય સાથે, કાર્યક્રમ, કે જે બેંગલુરૂમાં આ પ્રકારનો પ્રથમ છે, તેનું સંચાલન OSH South Indiaના સહકારમાં Karnataka State Safety Institute દ્વારા Department of Factories, Boilers, Industrial Safety & Health, Govt. of Karnataka દ્વારા કરવામાં આવ્યુ હતું, કે જે Informa Markets in India દ્વારા વાર્ષિક ધોરણે આયોજિત થતો વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગમાં દક્ષિણ એશિયાનો સૌથી મોટો વેપાર શો છે.
પ્રથમ દિવસીય ઉર્જા સભર Confexનું ઉદ્દઘાટન Sri B. R. Indushekar, વીપી અને જીએમ, Volvo Construction Equipment India Pvt. Ltd; Dr. N. Muthukumar, પ્રમુખ અને એમડી, Meritor HVS (India) Ltd.; Sri L. Krishnan, એમડી, Taegutec India Pvt Ltd; Sri K. Srinivas, ડિરેક્ટર, Department of Factories, Boilers, Industrial Safety & Health; Sri. V.A Gundappa, અધ્યક્ષ, National Safety Council, Karnataka Chapter; Sri P.C. Venkateswarlu, સેકરેટરી, National Safety Council, Karnataka Chapter; Sri Mahesh Kapri, એમડી, GE BE Ltd.; Sri T.R. Ramesh, Addl. ડિરેક્ટર, Department of Factories, Boilers, Industrial Safety & Health; Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેક્ટર - Safety & Security portfolio, Informa Markets in India અને Mr. Prashant Jain, પ્રોજેક્ટ ડિરેક્ટર-Safety portfolio, Informa Markets in India દ્વારા કરવામાં આવ્યુ હતું. તેણે કંપનીઓ જેમકે Mallcom (India) Ltd, Safeboy Safety Solutions, ID Overseas Private Limited, Ambetronics Engineers Pvt. Ltd., Sawalka KEL Pvt. Ltd., NIST Institute Pvt Ltd., ION Science India Pvt. Ltd., Hindsiam Protective Equipments LLP, Enaco Safety Products Pvt Ltd, Brady Company India Pvt Ltd, MSA India Limited, Advance Engineering Corporation, iFluids Engineering, Prolite Autoglo Limited, Teijin Aramid, Power Tools & Tackles, Three S Instruments Pvt. Ltd તરફથી અન્યોની સાથે સહભાગિતા જોઇ છે.
વિશેષજ્ઞો માને છે કે ભૂમિગત સ્તરે પર સલામતી સંસ્કૃતિનું નિર્માણ કરવું અને વ્યૂહરચનાત્મક રીતે યોજના બનાવી તેને ફળદાયી પરિણામો માટે સતત અમલમાં મૂકવી એ સમયની જરૂરિયાત છે. આ પરિદ્રશ્ય સામે, આ ઊર્જાસભર એક દિવસીય confexકે જેની થીમ છે – ' વ્યવસાયિક સલામતી અને આરોગ્યના ભવિષ્યને આકાર આપવો ' પર ચર્ચા કરવામાં આવી, ફેક્ટરીઓમાં ઓદ્યોગિક કામદારોની સલામતી અને શૂન્ય અકસ્માતની સુરક્ષાના મહત્વ અંગે વિચારણા કરી અને તેના પર ભાર મૂકાયો. આવરી લેવામાં આવનાર મુદ્દાઓ હતાં - એર્ગોનોમિક્સ જોખમનું મૂલ્યાંકન, બોઇલર્સનું સલામત હેન્ડલિંગ, ફેક્ટરીઓમાં મુખ્ય ફાયરની ઘટનાઓ, પરિવહનમાં જોખમી પદાર્થોનું નિયંત્રણ અને સલામતી, રસાયણોના અકસ્માતો, બાંધકામ સાઇટ્સ માટે સલામતી મેટ્રિક્સની નવી વ્યાખ્યા, સલામતી સંસ્કૃતિને વધારવામાં અને વ્યવસાયિક સલામતી પર કાનૂની આદેશના અમલીકરણમાં અગ્રણીની ભૂમિકા પર પેનલ ચર્ચાઓ – મુખ્ય પડકારો અને જવાબદારીઓ.
NSD 2020ના સફળ સમાપન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ, "વ્યવસાયિક આરોગ્ય અને સલામતીનું ક્ષેત્ર(OHS) છેલ્લાં 30 વર્ષોમાં મુખ્ય મહત્વનો વિષય બન્યો છે. ભારતમાં પરિસ્થિતિ જટિલ છે કારણકે OHSએ મોટેભાગે આર્થિક ક્ષેત્રો જેમ કે ખાણકામ, ઉત્પાદન, બંદરો અને બાંધકામની જરૂરિયાતો પર સેવા આપી ઘણી વાર અનૌપચારિક ક્ષેત્રો મુખ્યત્વે, કૃષિ અને સેવાઓ મૂળભૂત વ્યવસાયિક આરોગ્ય સંભાળથી કામદારોને વંચિત રાખ્યા છે. સલામત અને સ્વસ્થ કાર્યનું વાતાવરણ એ દરેક કાર્યકરનો મૂળભૂત અધિકાર છે, તેથી કામના સ્થળોએ તેમની સાથે સંકળાયેલા ધમકીઓ અને જોખમોને શોધી કાઢવું એ આજે વિશ્વવ્યાપી કંપનીઓ માટે સમયની જરૂરિયાત છે. વધુમાં, સરકારો એફડીઆઇમાં વધારા સાથે માળખાકીય સુવિધાના વિકાસ અને કાર્યસ્થળની સલામતી પૂરી પાડવા પર ભાર મૂકે છે આથી, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં OHS ઉદ્યોગ માટે તેમની નવીનતાઓ પ્રદર્શિત કરવા અને જાણકારીની વહેંચવાની વિશાળ સંભાવના છે."
તેમણે વધુમાં ઉમેર્યુ કે, " અમે - Department of Factories, Boilers, Industrial Safety and Health & Karnataka State Safety Institute નો વ્યવસાયિક આરોગ્ય અને સલામતીની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે અમને આ તક આપવા માટે અને National Safety Day 2020 કાર્યક્રમ દ્વારા દ્વારા મૂર્ત ઉકેલો પૂરા પાડવાનો પ્રયત્ન કરવા બદલઆભાર માનીએ છીએ. ઉદ્યોગમાં નવી અને સુધારેલી તકનીકી નવીનતાઓ સાથે, Confex ખાતે સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે શીખવાની અને નેટવર્કિંગ તકોની સાથે આ ઉદ્યોગમાં વૃદ્ધિની અપાર સંભાવના છે. આ કાર્યક્રમે દક્ષિણ ક્ષેત્રમાં અમારી હાજરીને પણ મજબુત બનાવી છેકે જે અમને બેંગલુરૂમાં 2-3 જુલાઈએ યોજાવવામાં આવનાર OSH South Indiaને ફળદાયી બનાવવામાં મદદ કરશે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
Informa Markets in India અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. Informa Markets in India (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.comની મુલાકાત લો.
ફોટો: https://mma.prnewswire.com/media/1121255/National_Safety_Day.jpg
Share this article