ખોરાક, આરોગ્ય અને પેકેજીંગ માટે ભારતીય ઉપ-ખંડોનો સૌથી વ્યાપક B2B શો
મુંબઈ, Oct. 25, 2019 /PRNewswire/ -- ભારતમાં Informa Markets (ભૂતપૂર્વ UBM India) – એક અગ્રણી B2B આયોજકોએ, સફળતાપૂર્વક Food Ingredients India & Health Ingredients (Fi India & Hi)ની 14મી આવૃત્તિ તેમજ ProPak Indiaની 2જી આવૃત્તિની આજે શરૂઆત કરી છે, બંને ખોરાક, આરોગ્ય, પેકેજીંગ અને પ્રોસેસિંગ ઉદ્યોગો માટે B2B પ્લેટફોર્મ છે.
જયારે Fi India & Hi નું ઉદ્દઘાટન Dr. Pallavi Darade -મહારાષ્ટ્રના FDA Commissioner; Dr. Yogesh Kamat - Director FFSAI (Western Region); Dr. Prabodh Halde - AFSTIના તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ અને Mr. Piruz Khambatta - Rasna International દ્વારા થયું હતું. ProPak Indiaએ Mr. C. K. Raganathan - સ્થાપક, CavinKare India Pvt Ltd; Mr. Samir Limaye, પ્રમુખ, Institute of Packaging Machinery Manufacturers of India (IPMMI); Mr. Yogesh Mudras, ભારતમાં Informa Marketsના મેનેજીંગ ડિરેક્ટર અને Mr. Rahul Deshpande, ભારતમાં Informa Marketsના ગ્રુપ ડિરેક્ટરએ ઔદ્યોગિક મેળાવડામાં હાજરી ચિન્હિત કરી હતી.
મુખ્ય મહેમાન, Dr. Pallavi Darade – મહારાષ્ટ્રના FDA Commissionerએ કહ્યુ, "આ મુંબઈ અને મહારાષ્ટ્ર માટે ગૌરવની વાત છે અને હું માનું છું કે ભારત માટે પણ, આયોજકોના અભિવાદન માટે તાળીઓનો ગળગળાટ કે જેમને કારણે આ પ્રદર્શન થઈ રહ્યુ છે. આવા કાર્યક્રમો માટે મહારાષ્ટ્ર હંમેશા મોખરે રહ્યુ છે. ખાદ્યનો ધંધો ઝડપથી વધી રહ્યો છે અને હું માનું છું કે આ જેવા પ્રદર્શનો ખૂબ મદદરૂપ થશે ખાસકરીને જયાં B2B સંપર્ક હોય અને બધા ક્ષેત્રમાંથી લોકો, તે ખોરાકના આરોગ્ય અથવા પેકેજિંગના હોયએક છતની નીચે મળી રહ્યા છે."
સાથે રાખવામાં આવેલ એકસ્પો ઉદ્યોગોના ખેલાડીઓને ઉત્પાદનોનો સંપૂર્ણ એરે અને એક વિશાળ છત્ર હેઠળ ખાદ્ય પદાર્થો, પ્રક્રિયા, તકનીકી અને પેકેજિંગથી સંબંધિત ઉકેલો એક મોટી છત્રીનીચે પૂરા પાડે છે. જયારે Fi India & Hi ઉદ્યોગને ઉચ્ચ ગુણવત્તાવાળા ઘટકોના સ્રોતની તક આપે છે, ProPak India અન્યોની સાથે દવાઓ, સૌંદર્ય પ્રસાધનો, ઉપકરણો, ઔદ્યોગિક સિસ્ટમો અને મશીનોથી સંબંધિત, મહત્ત્વના પેકેજીંગ ઉકેલોનો સમાવેશ કરે છે.
Fi India & Hi અને ProPak Indiaના ઉદ્ઘાટન પર મુંબઈમાં બોલતાં Mr. Yogesh Mudras, ભારતમાં Informa Markets ના મેનેજીંગ ડિરેક્ટરે કહ્યુ, "બદલાતા સામાજિક-આર્થિક વસ્તી વિષયક લીધે ભારતમાં ખાદ્ય પદાર્થો અને પ્રોસેસિંગ ઉદ્યોગમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે જેમકે શહેરીકરણ અને 20%ના સીએજીઆર પર વધતું ભારતીય ગૌરમેટ માર્કેટ. ખાદ્ય ઉત્પાદનોના ગુણવત્તા ધોરણો માટે વધતી જાગૃતિએ ઘટકોની શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જે તૈયાર ઉત્પાદનોના નિર્માણ તરફ જાય છે. ક્રિય અને બુદ્ધિશાળી પેકેજિંગના સંદર્ભમાં પણ ઉદ્યોગમાં જાગૃતિ વધી છે કે જે ખોરાકના સંગ્રહમાં મહત્વપૂર્ણ છે. ઉન્નત પેકેજિંગ તકનીકીઓ વિકસિત કરવાની જરૂર છે જે ફક્ત ઉત્પાદનના શેલ્ફ જીવનને વેગ નહીં આપે, પરંતુ પ્રોસેસ્ડ ફૂડનું પોષક મૂલ્ય પણ ટકાવી શકે. અહીં અમારો શો Fi India & Hi અને ProPak બંને અગત્યની ભૂમિકા ઉદ્યોગને આવા ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ તકનીકી અને ખાદ્ય પદાર્થોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની ઓફર કરવામાં મદદ કરવા માટે ભજવે છે અને બદલામાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ભારતના વ્યાપક અને વિશાળ કાચા માલના આધારનો લાભ લેવામાં સહાય કરે છે."
સહ-સ્થળ ધરાવતાં એક્સ્પો ભારતના બે આશાસ્પદ ખોરાક કેન્દ્રો વચ્ચે વાર્ષિક ફરે છે એટલે કે મુંબઈ અને દિલ્હી-એનસીઆર પ્રદેશ.
Fi India and Hi
14 વર્ષના સમૃદ્ધ વારસા સાથે, Fi India આ આવૃત્તિમાં અમુક નવી વિશેષતાઓ સમાવે છે જેમકે a) પ્રખ્યાત શેફ અને ટેલિવિઝન શોના યજમાન રાખી વાસવાણી સાથે લાઇવ માસ્ટર ક્લાસ, યોગ્ય પસંદગીની રચનાઓ પર કે જે ફ્યુઝન અને પરમાણુઓ આધારિત હશે, b) ટ્રેન્ડિંગ ઝોન - જે આરોગ્ય અને ખાદ્ય પદાર્થોના વૈશ્વિક વલણો અને નવીન ઘટકોને પ્રકાશિત કરશે, c) સેલ્ફ ગાઇડેડ ટૂર – યાત્રા પ્રવાસ, કે જે પીણાંના ઘટકો, વૈકલ્પિક પ્રોટીન, પરંપરાગત પ્રાદેશિક ઘટકો અને સ્વસ્થ વૃદ્ધત્વ નિવારણની નવીનતા અને શોધોને પ્રકાશિત કરશે d) ફૂડ સાયન્ટિસ્ટ એન્ડ ટેક્નોલોજિસ્ટ અશોસિયેશન (AFSTI મુંબઈ ચેપ્ટર) અને આરોગ્ય અને આહાર પૂરવણી એસોસિયેશન ( HADSA ) દ્વારા 'ઉત્પાદન વિકાસ: વિજ્ઞાન અને ટેકનોલોજી' પર ટેકનિકલ સેમિનાર નિયમનકારી આવશ્યકતા અને સિદ્ધાંતો અને નવા ઉત્પાદન વિકાસમાં પરીક્ષણનું મહત્વ પ્રકાશિત કરે છે અને ' જીવનશૈલી, ખાદ્ય અને આરોગ્ય ઘટકોનું ઉભરતુ દૃશ્ય' વિધેયાત્મક ખોરાકની નવીનતમ એપ્લિકેશનને પ્રકાશિત કરે છે જેમકે અનુક્રમે કેરેજેનન અને બિલબેરી અર્ક અને e ) અમુક બ્રાન્ડ દ્વારા નવીન લોન્ચ જે પ્રેક્ષકોને એક તંદુરસ્ત, સંવેદનાત્મક અનુભવ અને નવા ઉત્પાદનો અને ખોરાક ઉત્પાદનો પરના સૂચનો પ્રદાન કરશે.
આ વર્ષે એક્સ્પોમાં 800 બ્રાન્ડની સહભાગિતાનુ સાક્ષી રહ્યુ હતું અને તેને Health Foods & Dietary Supplements Association (HADSA), Association of Food Scientist & Technologist (I) - (AFSTI), Mumbai Chapter અને All India Food Processor Association (AIFPA) દ્વારા સારી રીતે ટેકો પ્રાપ્ત છે. અમુક અગત્યના પ્રદર્શનકારોમાં Fine Organic Industries Ltd.; K. P. Manish Global Ingredients P. Ltd.; Synthite Industries Pvt. Ltd.; Ace International LLP; Danisco India Pvt. Ltd.; Flavaroma Flavours & Fragrances Pvt. Ltd.; Hexagon Nutrition Pvt. Ltd.; Roha Dyechem Pvt. Ltd.; Azelis (India) Private Ltd.; Brenntag Ingredients (India) Private Ltd.; Keva Flavours Pvt. Ltd.; Norex Flavours Private Ltd.; IMCD India Pvt. Ltd.નો અન્યોની સાથે સમાવેશ થાય છે.
આ એસ્પોમાં ઉત્પાદનોના આરોગ્ય ઘટકોની શ્રેણી માટે સમર્પિત મંચ હતાં. આ વર્ષે ચાઇના મંચ અને આંતરરાષ્ટ્રીય મંચ પણ હતાં અને ચાઇના, શ્રીલંકા, તાઇવાન, થાઇલેન્ડ, કેનેડા, યુએસએ, પોલેન્ડ, ફ્રાન્સ, સ્પેન, ગ્રીસ, રશિયા, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ જેવા 12 દેશોની આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું સાક્ષી બન્યો.
ProPak India
ProPak India, જે ભારતને વધતા જતા પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગો પૂરા પાડે છે, તેનું ProPak Asia, કે જે આ ક્ષેત્રમાં એશિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, અને તે ભારતીય આવશ્યકતાઓને અનુરૂપ છે, તેની સાથે ભૂ-અનુકૂલન કરવામાં આવ્યુ છે. તેની બીજી આવૃત્તિમાં, તે અગત્યના અશોસિયેશનો જેમકે - Indian Flexible Packaging & Folding Carton Manufacturers Association (IFCA); Association of Food Scientists and Technologists (India) (AFSTI) ; Authentication Solution Providers' Association (ASPA) અને South Indian Education Society (SIES) દ્વારા સારો ટેકો પ્રાપ્ત કરે છે.
ProPak India બહુવિધ ક્ષેત્રોમાં પેકેજિંગ અને પ્રોસેસિંગ પૂરા પાડે છે અને ઓટોમેશન, પરીક્ષણ અને માપન, ફાઇલિંગ અને સીલિંગ મશીનરી, કાર્ટૂનિંગ મશીનરી, થર્મોફોર્મિંગ, રોબોટિક્સ, સ્ટોરેજ અને પરિવહન, સામગ્રી અને ઉપભોજ્ય વસ્તુઓ, અને સંલગ્ન સેવાઓ સાથે સંપૂર્ણ ઉત્પાદન લાઇનો, ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરતી 180 થી વધુ બ્રાન્ડ્સને હોસ્ટ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
અમુક અગત્યના પ્રદર્શનકારોમાં અન્ય યજમાનો વચ્ચે સમાવિષ્ટ છે Bossar Packaging Pvt Ltd; Ishida India Pvt Ltd.; Nichrome India Ltd.; WOLF; Target Innovation; Bry Air; Galaxy Sivtek; Michelman Pvt Ltd.; Goma Process Technologies Pvt Ltd.; Pactech Machinery LLP; Control Print. આ શો ઉત્પાદકો, વિતરકો, સરકારી સંસ્થાઓને લાભ આપે છે અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ, આર એન્ડ ડી, ક્યુસી / ક્યુઆર લેબલિંગ, પેકેજીંગ ડેવલપમેન્ટ, પ્રાપ્તિ, સપ્લાય ચેઇન, ખરીદી અને માર્કેટિંગ સાથે સંકળાયેલા અન્ય મુખ્ય વ્યવસાયિકો અને તેમને નેટવર્કમાં મદદ કરે છે, વલણો અને ઉકેલો પર વિચારોની આપલે કરે છે અને એક સરનામાં હેઠળ વ્યવસાય કરે છે. આ એક્સ્પોમાં 13થી વધુ દેશો - જર્મની, ઇટાલી, તાઇવાન, સ્પેન, ઓસ્ટ્રિયા, કેનેડા, જાપાન, કોરિયા, સિંગાપોર, થાઇલેન્ડ અને સમર્પિત ચાઇના પેવેલિયનની ભાગિદારી જોઈ.
શોની અમુક હાઇલાઈટમાં સમાવિષ્ટ છે - a) 'વિશેષજ્ઞને મળો' ઝોન - એક્સ્પોમાં એક સમર્પિત ઝોન જે મુલાકાતીઓને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા તેમના પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઉત્તમ તકો પ્રદાન કરશે. b) 'પેકેજીંગ થિયેટર' - આ સુવિધા વૈશ્વિક પેકેજિંગ ઉદ્યોગમાં વિકાસને સક્ષમ કરવાના તાજેતરના પરિબળોની ઝાંખી પ્રદાન કરશે. વધુમાં, તે બજારના વલણો, સ્પર્ધાત્મક લેન્ડસ્કેપ, બજાર વિશ્લેષણ, કિંમત માળખું, ક્ષમતા, વ્યવસાયિક વિતરણ અને 2023 માટેના ઉદ્યોગની આગાહી પર સમજ આપશે. c) 'પ્રોસેસિંગ અને પેકેજીંગમાં સ્ત્રીઓ' – આની 2જી આવૃતિ 3 મુખ્ય આધારસ્તંભ - નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા અને લિંગ વિવિધતા - પર તેમની સફળતાની કથાઓ, અનુભવો અને જ્ઞાનને વહેંચવા માટે એક સામાન્ય મંચ પર ઉદ્યોગની મહિલા લ્યુમિનારીઓને એકસાથે લાવશે
પ્રદર્શનની સાથે, ProPakમાં એક મનોહર અને ઇન્ટરેક્ટિવ કોન્ફરન્સ પણ હશે- જે ઉદ્યોગમાં વલણો, પડકારો અને તકો પર અસર કરશે. આમા સમાવિષ્ટ અમુક મુદ્દાઓ છે – ' ભવિષ્ય માટે પ્લાસ્ટિકની વ્યૂહરચના - પડકારો અને તકો'; 'પ્લાસ્ટિક કચારાનું સંચાલન'; 'ડી-વૈશ્વિકરણના યુગમાં ફૂડ પ્રોસેસિં"; પેકેજીંગ – બ્રાન્ડ બનાવટ અને ઉત્પાદન માર્કેટિંગ માટેનો એક મહત્વપૂર્ણ સ્રોત'; ' નવી વિભાવનાઓ અને મૂલ્ય વર્ધિત પેકેજિંગ સિસ્ટમ';'ટેકનોલોજી ફોકસ - મશીનરી સિસ્ટમ્સ અને ટકાઉ પેકેજિંગ'; અને 'વિરોધી બનાવટી પેકેજિંગમાં પ્રવાહો અને ભવિષ્ય અને ભાવિ લેન્ડસ્કેપ્સ'; ' પ્રોસેસિંગ અને પેકેજિંગમાં મહિલાઓ પર સ્પોટલાઇટ' અને નવું પેકેજિંગ લેન્ડસ્કેપ – ડિજીટલ ઉપભોકતાઓ માટે સ્માર્ટ પેકેજીંગ'.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
Informa Markets અને ભારતમાં અમારા વ્યવસાય વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-9833279461
Informa Markets in India
Roshni Mitra
[email protected]
Informa Markets in India
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
ફોટો:https://mma.prnewswire.com/media/1015246/Fi_India_and_Hi_and_ProPak_India_Inauguration.jpg
ફોટો:https://mma.prnewswire.com/media/1015247/Fi_India_and_ProPak.jpg
Share this article