Jamnalal Bajaj Institute of Management Studies (JBIMS)એ તેના સૌપ્રથમ Smt. Jyoti Dwivedi Memorial Scholarship Awardsની જાહેરાત કરી છે.
મુંબઈ, February 5, 2019 /PRNewswire/ --
શિષ્યવૃત્તિનો હેતુ કુશળ પરંતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણને ટેકો આપવાનો છે
Jamnalal Bajaj Institute of Management Studies (JBIMS), ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલોમાંની એક એ યોગ્ય અને નાણાકીય રીતે વંચિત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષના મૂલ્યનું સંચાલન કરવામાં મદદ કરવા માટે વાર્ષિક શિષ્યવૃત્તિ કાર્યક્રમની શરૂઆત કરવાની ઘોષણા કરી છે.
(Photo: https://mma.prnewswire.com/media/816709/JBIMS_Scholarship_Awards.jpg )
2019 થી અસરકારક, દરવર્ષે બે M.M.S. વિદ્યાર્થીઓને પ્રત્યેક રૂ. 100,000 Smt. Jyoti Dwivedi Memorial Scholarship Awardsના ભાગરૂપે અપાશે. શિષ્યવૃત્તિ બીજા વર્ષેના વિદ્યાર્થીઓ માટે તેમના પ્રથમ વર્ષના સ્કોર્સ તેમજ તેમના પરિવારની નાણાકીય પરિસ્થિતિના આધારે તેમની શિક્ષણ ફી માટે આપવામાં આવશે.
આ શિષ્યવૃત્તિની રકમ JBIMSને JBIMSના 1993ના બેચના Nimish Dwivedi દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે બોલતાં, Dr. Kavita Laghate, JBIMSના ડિરેક્ટરે કહ્યુ કે," JBIMS અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી Mr. Nimish Dwivediના તેમના આ સ્કોલરશિપના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે ખૂબ ખૂબ આભારી છીએ. મને ઘણી ખાતરી છે કે વિદ્યાર્થીઓ આ એવોર્ડ દ્વારા ખરેખર પ્રોત્સાહિત થશે અને ભવિષ્યમાં વધુ હાંસલ કરવાનો પ્રયાસ કરશે.
Nimish Dwivedi, એક ગ્રાહક માર્કેટિંગ અને નાણાકીય સેવાઓના પીઢ કે જેઓ ભારત, જાપાન, હોંગકોંગ, સિંગાપુર, દુબઇમાં રહ્યા અને કામ કર્યુ છે અને હાલમાં વિયેતનામમાં સ્થિત છે, એમણે ઉમેર્યુ કે, "હું મારી સદગત માતાની યાદમાં ડિરેક્ટર અને મારી બિસનેસ સ્કુલનો આ શિષ્યવૃત્તિ શરૂ કરવા બદલ આભારી છું. હું મારી હાલની કારકિર્દીનો આભારી છું. મારી માના પ્રોત્સાહનને લીધે હું JBIMSમાં એડમિશન મેળવી શકયો. તેઓ ગુજરાતમાં તેમના શહેરમાંથી ઓગણીસોને સાઠની સાલમાં સૌપ્રથમ સ્નાતક થનારાઓ પૈકી એક હતાં.
આ વર્ષે, શિષ્યવૃત્તિ Rutuja Dharkar અને Bhimsingh Rajpurohit ને આપવામાં આવશે.
Rutuja Dharkar નાસિકની છે અને તેમનું એન્જીનિયરીંગ પૂર્ણ કરી JBIMSમાં દાખલો મેળવ્યો છે. નાના શહેરોની છોકરીઓ કોર્પોરેટ વર્લ્ડ માટે નથી હોતી તેને તોડવાની તેની દ્રઢ માન્યતા સાથે સંચાલન કર્યુ છે અને સાબિત કર્યુ છે કે સ્ત્રીઓ પણ સમાન સક્ષમ હોય છે.
Bhimsingh Rajpurohit આઠ ભાઈબહેનો ધરાવતાં પરિવાર માંથી આવે છે. તેમણે તેની માન્યતા કે 'જો તમે નરકમાંથી પસાર થઈ રહ્યા છો. તો આગળ વધતા રહો અને કોઈનાથી રોકાવ નહિ' ની મજબૂત માન્યતા સાથે તેનું એન્જીનિયરીંગ પૂર્ણ કરી JBIMS માં દાખલો મેળવ્યો છે.
JBIMS વિશે:
1965 માં સ્થાપના થયેલ ઇન્સ્ટિટ્યુટ, JBIMSને મેનેજમેન્ટ શિક્ષણમાં અનન્ય હોવાનું માનવામાં આવે છે. સમકાલીન યુગમાં, જયાં વૈશ્વિકીકરણ અને ઉદારતાવાદ ફેલાય છે, ત્યાં ઇન્સ્ટિટ્યુટે, ભારતીય સંપ્રદાયના મૂલ્યોને ચલિત કર્યા વિના , ઉભરી રહેલ પડકારો, લાગણીઓ અને તકોને પહોંચી વળવા વિદ્યાર્થીઓને પ્રતિબદ્ધ કર્યા છે સંસ્થા માને છે કે યોગ્ય સંચાલન, પરિપ્રેક્ષ્ય, શ્રેષ્ઠતાની શોધ અને કાર્યક્ષમ કાર્યવાહીની ક્રિયા MMS કોર્સમાં આપવામાં આવેલ જ્ઞાન, કૌશલ્ય અને વલણ દ્વારા સંચાલકીય સંભવિત ઉચ્ચ સ્ત્રોત, સમૃદ્ધ અને ઉત્તેજક મનનો વિકાસ સાથેના વ્યક્તિ દ્વારા શક્ય છે. વધુ માહિતી માટે કૃપયા http://jbims.edu/ ની મુલાકાત લો.
મિડીયા માટેની પૂછપરછ માટે કૃપયા સંપર્ક કરો:
Omkar Rudrawar
Alumni Committee, JBIMS
E: [email protected]
M: +91-7620934560
Share this article