Informa Markets in Indiaના સુપર સપ્ટેમ્બર વર્ચ્યુઅલ B2B ઉજવણીમાં ઉદ્યોગ REI ઇ-એક્સ્પોની 2જી આવૃત્તિનું સાક્ષી બનશે
- ભારતમાં RE ક્ષેત્રની વર્ચ્યુઅલ પ્રતિષ્ઠિત સભા
નવી દિલ્હી અને મુબંઈ, ભારત, ઓગષ્ટ. 31, 2020 /PRNewswire/ -- Renewable Energy India (REI) એકસ્પો, Informa Markets in India દ્વારા એશિયાનો સૌથી મોટો અને સૌથી પ્રભાવશાળી નવીનીકરણીય ઉર્જા એક્સ્પોએ, તેના વર્ચ્યુઅલ ટ્રેડ એક્ઝિબિશન અને કોન્ફરન્સિસ REI E-Expoની 2જી આવૃત્તિની કે જે 2જી અને 3જી સપ્ટેમ્બરના રોજ યોજીત છે તેની જાહેરાત કરી છે. આ ડિજીટલ કાર્યક્રમ Informa Markets in Indiaના સુપર સપ્ટેમ્બર – વર્ચ્યુઅલ B2B ઉજવણીનો ભાગ છે, સપ્ટેમ્બર 2020 મહિનામાં 6 મહત્વના ક્ષેત્રમાં 6 ડિજિટલ એક્સપોનો શક્તિશાળી એરે. વર્ચ્યુઅલ B2B ઉજવણીની પહેલ સંબંધિત સમુદાયો અને વ્યવસાયોને લોકડાઉનની મર્યાદાઓ દૂર કરવામાં, બિઝનેસને તેના લક્ષ્યો મેળવવામાં અને શક્તિશાળી ધાર પૂરા પાડવામાં મદદ કરશે કારણ કે અર્થતંત્ર જાતે જ તેના ટ્રેક પર
આવવા તૈયાર છે.
Renewable Energy India
દ્વારા
બે-દિવસીય વર્ચ્યુઅલ એકસ્પો
નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રની જરૂરિયાતોને સતત પૂર્ણ કરવા માટે ઘડવામાં આવે છે અને વ્યાવસાયિકોને તેમની નિર્ણાયક વ્યવસાયિક વાતચીત અને સંડોવણી ટકાવી રાખવામાં સક્ષમ કરે છે અને ભૌતિક વ્યહવારો રોકાયેલા હોય ત્યારે શક્ય ઉકેલો પૂરા પાડે છે.
Bloomberg New Energy Finance, Indian Energy Storage Association (IESA), Indian Biogas Association (IBA) દ્વારા સમર્થિત REI E-Expoની 2જી આવૃતિએ Cleantech Business Club, Indo German Energy Forum પાસેથી પણ સમર્થન આકર્ષિત કર્યુ છે, અને એક સામાન્ય વર્ચુઅલ પ્લેટફોર્મ હેઠળ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રખ્યાત બ્રાન્ડ્સ, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને સાથે લાવી રહ્યું છે.
વર્ચ્યુઅલ એક્સ્પો ઉદ્યોગ દ્વારા મહા ઉમંગ મેળવી રહ્યુ છે અને પ્રદર્શકો જેવાંકે Jinko, Premier Energies, Huawei, IGEF, FIMER, Livguard, JA Solar, REC Solar, Amerisolar, LS Electric, Trina Solar, APS, Axitech પાસેથી બ્રાન્ડ દર્શાવશે. તેણે 71 દેશોમાંથી પ્રિરજીસ્ટ્રેશન સાથે વ્યાપક વ્યાવસાયિકોની રુચિ પણ મેળવી છે. આ ઇવેન્ટમાં નવા લોંચ, ઉત્પાદન ડેમો, 2 દિવસ માટે મફત તાલીમ કાર્યક્રમો સિવાય વિશ્વભરના નિષ્ણાતો દ્વારા વિચારશીલ નેતૃત્વ મંચો સાથેની ઇ-કોન્ફરન્સ, મુખ્ય પ્રદર્શન ઝોન અને 22 વર્ચુઅલ બૂથવાળા 3 પ્રદર્શન હોલ અને ઇન્ડો-જર્મન એનર્જી ફોરમ હાઉસિંગ 36 કંપનીઓ દ્વારા જર્મન પેવેલિયન અને વધુ જેવી આકર્ષક સુવિધાઓ છે.
કોવિડ-19 રોગચાળાની વિશ્વભરના ઉર્જાતંત્ર પર મોટી અસર પડી છે, રોકાણો પર રોક લાગવી અને રોકડ અને માનવશક્તિની તંગીને કારણે નિયમનો, ભંડોળ, પ્રોજેક્ટમાં વિલંબ અને ડિલિવરી જેવા મુદ્દાઓના પ્રવાહ સાથે મહત્વના સ્વચ્છ ઉર્જા તકનીકોના વિસ્તરણને ધીમું કરવાની ધમકી. આ પરિદ્રશ્ય સામે, REI E-Expoએ પોલિસી નિર્માતાઓ અને વિકાસ ભાગીદારોને ટકાઉ કોવિડ-19માંથી બેઠા થવા માટે એકઠા થવાની જરૂરિયાતને પુનરાવર્તિત કરી છે જે પરવડે તેવી, વિશ્વસનીય, ટકાઉ અને આધુનિક ઊર્જાને સંરક્ષણ આપે છે.
REI E-Expoની 2જી આવૃત્તિ 'નવીનીકરણીય ઉર્જા સોલ્યુશન્સવાળા પાવરિંગ એન્ટરપ્રાઇઝિસ' થીમ સાથે બે દિવસીય પાવર પેક્ડ કોન્ફરન્સ દ્વારા વૈશ્વિક નવીનીકરણીય બજાર અને વર્ચુઅલ એક્સ્પોમાંથી મેળવેલ સંબંધિત આંતરદૃષ્ટિની ચર્ચા કરશે અને તેને સમજશે. જીવંત કોન્ફરન્સનો એજન્ડા RE ક્ષેત્ર સાથે વૈશ્વિક મુદ્દાઓ પર સમર્પિત હશે અને મુદ્દાઓ જેમકે "સામાજિક અંતર અને આર્થિક અંતર સાથે માર્ગ માર્ગદર્શન – વૈશ્વિક સીઈઓણિ દ્રષ્ટિ'; ' PV રૂફટોપ અને સંગ્રહ'; 'બ્લૂમર્ગ NEF ટોક' કે જે સૌથી અગત્યના મુદ્દાઓ મુદ્દાઓ અને ટકાઉ ક્ષેત્રે તકો; ' ગુણવત્તા, વિશ્વસનીયતા, પ્રભાવ વિચારવું: CXO વિઝનનુ ડિકોડિંગ' આ ઝડપથી ઉભરતા ક્ષેત્રમાં આગામી તકો સાથે નવીનીકરણીય ઉર્જાના કન્વર્ઝનને સુનિશ્ચિત કરવા માટે દરેક હિસ્સેદાર શું ફાળો આપી શકે છે તે અંગે RE અવકાશમાં સ્વપ્નદ્રષ્ટાઓ અને અગ્રણીઓને એક સાથે લાવવા; 'ટકાઉ વિશ્વનું નિર્માણ કરવા માટે ટેકનોલોજીને લિન્ક કરવી – RE હાઇબ્રીડ, એક ગેઇમ ચેઇન્જર!'; ' નવીનીકરણીયનું ફાઇનાન્સિંગ 450 GW : 2030'નું વિઝન કે જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે અગ્રણી નીતિ અને ક્ષેત્રના નિષ્ણાતો સાથેના સ્થાનિક નાણાકીય પડકારો પર વિચાર કરવો અને હાલના ઉકેલોને સ્કેલ કરવા અને નવા મુદ્દાઓ પર ધ્યાન આપવાનો છે; 'બાયોફ્યુઅલ: પરિપત્ર અર્થતંત્ર પર આધારિત આવશ્યક ડેકાર્બોનાઇઝેશન વિકલ્પો'.
REI E-Expoની 2જી આવૃત્તિ અને સુપર સપ્ટેમ્બર વર્ચ્યુઅલ B2B ઉજવણીની 1મ શ્રેણીની જાહેરાત કરતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યુ,
" જૂન માસમાં યોજાયેલ REIના E-Expo ની અમારી સફળ આવૃત્તિ પછી, અમે E-Expoની વધુ મોટી અને એક વ્યાપક 2 જી આવૃત્તિ લાવવા તૈયાર છીએ કે જે ચાલુ રોગચાળા વચ્ચે વિશિષ્ટ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં સેવા આપશે. કોવિડ-19ને કારણે વૈશ્વિક મંદી હોવા છતાં, 55 મી EY રિન્યુએબલ એનર્જી કન્ટ્રી એટ્રેક્ટિવિટી ઈન્ડેક્સ (RECAI) મૂજબ, રોકાણ માટે લાંબા ગાળાના ડ્રાઇવરો મજબૂત રહેતાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર ઝડપથી ઉછાળાની અપેક્ષા રાખે છે. હિસ્સો ધારકો એવી કંપનીમાં સહયોગ અને રોકાણ કરવા માગે છે જ્યાં હવામાન પરિવર્તન અને ટકાઉ પ્રગતિ તેમની વ્યૂહરચનામાં છે. આ આવૃત્તિ વિશ્વભરના ઉર્જા અગ્રણીઓને એકસાથે લાવશે અને RE સોલ્યુશન્સ સાથે ક્ષેત્રમાં શક્તિ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બે દિવસીય કોન્ફરન્સમાં માર્કેટના વલણો, પ્રભાવો અને આ જેવા વિક્ષેપકારક સમયમાં RE સેક્ટરનું પુનર્ગઠન કરવામાં આગળ વધવાની ચર્ચા કરવામાં આવશે.
"REI-Expo Informa Markets in Indiaના સુપર સપ્ટેમ્બર – વર્ચ્યુઅલ B2B ઉજવણીનું ઉદ્દઘાટન પણ કરશે. આ ડિજીટલ ઉજવણી 6 અગત્યના માર્કેટ, 6 સમુદાયો અને 6 બ્રાન્ડમાં કોન્ફરન્સનું આયોજન કરી સેવા આપશે કે જે હરિયાળી ઉર્જા, ફાર્મા, મુસાફરી અને પર્યટન, પેકેજિંગ, વ્યવસાયિક આરોગ્ય અને સલામતી અને સુરક્ષા અને સર્વેલન્સ હશે . આ વર્ષે, શોની હાઇબ્રીડ આવૃત્તિ લાગુ કરવાની અમારી વ્યૂહરચના સાથે સપ્ટેમ્બરમાં ડિજિટલ ઓફરિંગ્સ ભૌતિક શોને પૂરક બનાવશે," એમ તેમણે ઉમેર્યુ.
કોન્ફરન્સ વેબિનારમાં રસપ્રદ વકતાઓની શ્રેણી છે જેમાં Shri Ajay Mishra, IAS, વિ. મુખ્ય સચિવ, તેલંગાણા સરકાર, જર્મનીની ફેડરલ સરકારનો પ્રતિનિધિ; Manu Srivastava, IAS, વહીવટી સભ્ય- મહેસૂલ મંડળ, મધ્યપ્રદેશ સરકાર; Praveer Sinha, MD અને CEO, Tata Power; Anita George, મેનેજીંગ ડિરેક્ટર, CDPQ, India; Dr. Amit Jain, વરિષ્ઠ ઉર્જા નિષ્ણાત, World Bank; Joerg Gaebler, મુખ્ય સલાહકાર, GIZ; Tobias Winter, ડિરેક્ટર, ઇન્ડો-જર્મન એનર્જી ફોરમ સપોર્ટ ઓફિસ; Heymi Bahar, વરિષ્ઠ વિશ્લેષક - નવીનીકરણીય ઉર્જા બજાર અને નીતિ, આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) જેવાં અમુકનો સમાવેશ થાય છે.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડિયા પ્રશ્નો માટે મહેરબાની સંપર્ક કરો :
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461
Informa Markets in India
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1245298/REI_E_Expo_Logo.jpg
ફોટો: https://mma.prnewswire.com/media/1245301/Super_September.jpg
Share this article