IFSEC વર્ચ્યુલ એક્સ્પો અને OSH વર્ચ્યુલ એક્સ્પો સલામતી અને સુરક્ષા ક્ષેત્રોને ધાર આપવા માટે સેટ છે
- Informa Markets in India's સાથે ઇ-એક્સ્પોની 2જી આવૃત્તિ
- સુપર સપ્ટેમ્બર - વર્ચ્યુઅલ B2B ઉજવણી
નવી દિલ્હી અને મુંબઈ, ભારત, સપ્ટે. 17, 2020 / PRNewswire/ -- Informa Markets in India (ભૂતપૂર્વ UBM India), ભારતનું અગ્રણી B2B પ્રદર્શન આયોજકએ, સપ્ટેમ્બર 17-18, 2020ના રોજ IFSEC India વર્ચ્યુલ એક્સ્પો અને OSH India વર્ચ્યુલ એક્સ્પોની બીજી આવૃત્તિના લોન્ચની જાહેરાત કરી છે. સુરક્ષા અને સર્વેલન્સ અને વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગો તરફથી જૂન અને જુલાઈ 2020 માં યોજાયેલા ડેબ્યુ વર્ચ્યુઅલ શોના સકારાત્મક પ્રતિસાદના પરિણામે વર્ચુઅલ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ચ્યુઅલ એક્સ્પો Informa Markets in Indiaના
સુપર સપ્ટેમ્બર-વર્ચ્યુઅલ B2B ઉજવણીનો
એક ભાગ હશે, કે જે સપ્ટેમ્બર 2020ના મહિનામાં 6 મહત્વના ક્ષેત્રોમાં 6 ડિજિટલ એક્સપોનો શક્તિશાળી એરે છે. વર્ચ્યુઅલ B2B ઉજવણીની પહેલ સંબંધિત સમુદાયોને મદદ કરશે, અને જેમ અર્થવ્યવસ્થા પાટા પર પાછા આવવા માટે પોતાને તૈયાર કરે છે ત્યારે વ્યવસાયો લોકડાઉનની મર્યાદાઓને દૂર કરી, વ્યવસાયિક ધ્યેયો પ્રાપ્ત કરે છે અને શક્તિશાળી ધાર પૂરી પાડે છે.
IFSEC વર્ચ્યુલ એક્સ્પો અને OSH India વર્ચ્યુલ એક્સ્પોની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India,એ કહ્યુ, "વ્યવસાયો અને કાર્યસ્થળો હાલમાં રોગચાળોમાંથી બહાર નીકળવાની તેમની મૂસાફરીના અગત્યના પોઇન્ટ પર છે. બજેટ એક અવરોધક હોવા છતાં, , વ્યવસાયિક મથકોમાં સર્વેલન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવું જરૂરી બને છે. એમછતાં કે વ્યાપારી સંસ્થાઓ દૂરસ્થ કાર્યબળને સક્ષમ કરવા સાથે સંકળાયેલા જટિલ પડકારોનો સામનો કરે છે, તેમનામાંથી નોંધઓઆત્ર ટકા લોકોએ તાણ સાથે કામ કર્યુ છે, સપ્લાય ચેઇન વિક્ષેપને પહોંચી વળ્યા છે અથવા નવા ડિજિટલ પ્લેટફોર્મ અપનાવ્યા છે. આ પ્લેટફોર્મ ભવિષ્યમાં સેવા આપવાનું ચાલુ રાખશે. ઉદાહરણ તરીકે, વૈશ્વિક ઇલેક્ટ્રોનિક સુરક્ષા સિસ્ટમ બજાર, કોવિડ -19ને કારણે યુએસ $45 બિલિયન ડોલરથી 2027 સુધીમાં $70. 4 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આથી અમારો શો જેની રજૂઆત કરે છે તે સંબંધિત ઉદ્યોગોને લાભ મેળવવા તેમજ વલણો અને નવીનતમ ઓફરિંગ્સ સમજવા માટે મહત્વપૂર્ણ છે."
" અમારા સુપર સપ્ટેમ્બર – વર્ચ્યુઅલ B2B ઉજવણીમાં શો નોંધપાત્ર ઉમેરો અને ફાળો છે. આ ડિજીટલ ઉજવણી હરિયાળી ઉર્જા, ફાર્મા, મુસાફરી અને પર્યટન, પેકેજિંગ, વ્યવસાયિક આરોગ્ય અને સલામતી અને સુરક્ષામાં કોન્ફરન્સિસનું આયોજન કરવા સહિત સેવા આપે છે. આ વર્ષે, શોના હાઇબ્રીડ વર્ઝનને લાગુ કરવાની અમારી વ્યૂહરચના સાથે, સપ્ટેમ્બરમાં ડિજિટલ ઓફરિંગ્સ ભૌતિક શોને પૂરક બનાવશે," એમ તેમણે
આગળ ઉમેર્યુ.
Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેક્ટર અને અને ડિજિટલ હેડ, Informa Markets in India, મૂજબ "જ્યારે કોઈ ભૌતિક સંપર્કની અગત્યતાને વધારે મહત્વ આપી શકતું નથી, ત્યારે અમારી વર્ચ્યુઅલ ઇવેન્ટ્સ અમને સમુદાયને વ્યસ્ત રાખવા માટે સક્ષમ બનાવશે. છેવટે, રોગચાળામાં ડિજિટલ વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે, અને આમ વધવાનું ચાલુ રાખશે. અમારા ગ્રાહકોએ પણ રૂબરૂ મૂલાકાતો થતી ન હોવાને કારણે ડિજિટલ માધ્યમને ઝડપથી અપનાવી લીધુ છે. વકતા, ઉપસ્થિત વ્યક્તિઓ અને પ્રતિનિધિઓને ભૌગોલિક અવરોધો અનુભવાતા નથી."
IFSEC India વર્સ્યુલ એસ્પો:
મહત્વના એસોસિએશનો દ્વારા સપોર્ટેડ જેમકે ASIS દિલ્હી, મુંબઈ, બેગલુરુ, હૈદ્રાબાદ Chapters, OSAC દિલ્હી અને મુંબઈ, IISSM અને GACS, IFSEC India વર્ચ્યુલ એસ્પોની 2જી આવૃત્તિ, આંતરરાષ્ટ્રીય અગ્નિ અને સુરક્ષા પ્રદર્શન અને પરિષદ (IFSEC) ઇન્ડિયા એક્સ્પોના આયોજક દ્વારા -- દક્ષિણ એશિયાનો સૌથી મોટો સુરક્ષા, નાગરિક સંરક્ષણ અને અગ્નિ સુરક્ષા શો -- સામાન્ય વર્ચુઅલ પ્લેટફોર્મ પર સલામતી અને સુરક્ષાને લગતી પ્રખ્યાત બ્રાન્ડ્સ, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને સાથે લાવશે. વર્ચ્યુલ એસ્પો ડિજીટલ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી અને AI, સાઇબર સુરક્ષા અને એક્સેસ નિયંત્રણ માટે સંપર્ક રહિત ઉપકરનને ધ્યાનમાં લઈ ઔદ્યોગિક સુરક્ષાના સંચાલનમાં પ્રવર્તમાન ઉદ્યોગોની તકો પર સમયસર અવલોકન આપવાનો પ્રયત્ન કરે છે,
બે દિવસીય વર્ચુઅલ શો મુખ્ય અતિથિઓ Dr. Nirmaljit Singh Kalsi, IAS, ચેરમેન, રાજ્ય પોલીસ ફરિયાદ અધિકારી, પંજાબ; સમાન્નીય૨ અતિથિઓ: Mr. Rajan Medhekar, IPS (નિવૃત્ત), ભૂતપૂર્વ મહાનિર્દેશક, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India અને Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેક્ટર - સુરક્ષા અને સલામતી પોર્ટફોલિયો, Informa Markets in Indiaની હાજરી દ્વારા ચિહ્નિત કરવામાં આવશે
વર્ચુઅલ એક્સ્પોમાં સર્વેલન્સ, આઈડેન્ટિટી મેનેજમેન્ટ, ઘુસણખોરી નિયંત્રણ, આઇપી વિડિઓ સર્વેલન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર, સ્ટોરેજ સોલ્યુશન્સ, યુનિફાઈડ કમ્યુનિકેશન્સ, ડિજીટલ સંકેતો, એક્સેસ નિયંત્રણ, પાર્કિંગ ઓટોમેશન, પેરિમિટર પ્રોટેક્શન, IoT, હોમ સિક્યુરીટી અને સંકલિત ઉકેલોથી સંબંધિત ઉત્પાદનો અને તકનીકીઓનો પ્રચંડ ભંડાર અંતિમ વપરાશકર્તાઓ, ચેનલ ભાગીદારો અને સોલ્યુશન પ્રદાતાઓ માટે સલામત શહેરો માટે સમાવવામાં આવશે. એક્સ્પોમાં અગત્યની બ્રાન્ડ જેમકે Prama Hikvision, HID, Western Digital, Milestone systems પ્લેટિનમ પાર્ટનર તરીકે, Genetec & Globus Infocom as Gold partners, eSSL & Matrix Comsec દર્શાવવામાં આવશે. IFSEC વર્ચ્યુલ એક્સ્પો શોધવા માટે સરળ અને વર્ચુઅલ વાતાવરણને શામેલ કરવા સંચાલિત કરવામાં આવશે.
IFSEC વર્ચ્યુલ એક્સ્પોમાં આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી પાવર –પેક્ડ કોન્ફરન્સિસ કરવામાં આવશે જેમકે – 'નિયંત્રણ ઉદ્યોગ એક્સેસમાં સુરક્ષિત કમ્યુનિકેશનના વલણો'; 'ટેકનોલોજી દ્વારા ભજવવામાં આવતી નવી સુરક્ષમાં સામાન્ય અને અગત્યની ભૂમિકા'; 'આજની વાસ્તવિકતા માટે નવીન ઉકેલો શોધવા'; ' સુરક્ષા સિસ્ટમોમાં ઉભરતી તકનીકીઓ'; 'નિયંત્રણ કક્ષના ડિસ્પ્લે ઉકેલો - શ્રેષ્ઠ પ્રયાસો અને શા માટે તેઓ પડઘો સાબિત થાય છે'; 'ચીનના વ્યાપક રાષ્ટ્રીય પાવર સામે બચાવ કરવો'; 'સુરક્ષામાં નવું સામાન્ય; કોર્પોરેટ સુરક્ષા, સલામટી અને ખોટ નિવારણમાં વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવું'; ' આજના કાર્યસ્થળોમાં આવતી કાલની સામાન્ય તૈયારી'; 'કોવિડ-19 પછી સુરક્ષા'; ' અડચણોને કમબેક્સમાં ફેરવવી'; 'લીડરશીપ - અંદરથી બહાર સુધીનો અન્યની સાથે સમાવેશ થાય છે.
કોન્ફરન્સ ખાતેના અગત્યના વકતાઓમાં Mr. Shiv Khera, શિક્ષક, વ્યવસાય સલાહકાર, લેખક Dr. Nirmaljit Singh Kalsi, IAS, ચેરમેન, રાજ્ય પોલીસ ફરિયાદ અધિકારી, Punjab; Mr. Rajan Medhekar, IPS (નિવૃત્ત), પૂર્વ ડાયરેક્ટર જનરલ, નેશનલ સિક્યુરીટી ગાર્ડ્સ; Mr. Cleo Paskal, ઇન્ડો-પેસેફિક માટે માટે બિન-નિવાસી વરિષ્ઠ ફેલો, ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડિમોક્રેસીઝ; Mr. Harendra Bana, એસોસિયેટ ડિરેકર - વૈશ્વિક સુરક્ષા, PepsiCo India; Mr Vivek Prakash, VP - કોર્પોરેટ સુરક્ષા, Goldman Sachs અને ચેરમેન ASIS બેંગ્લોર ચેપ્ટર
OSH India વર્ચ્યુલ એક્સ્પો:
આંતરરાષ્ટ્રીય પાવર એક્સેસ ફેડરેશન ( IPAF ) દ્વારા સહાયક, OSH વર્ચ્યુઅલ એક્સ્પો, વ્યવસાયિક સલામતી અને આરોગ્ય (OSH) ભારત એક્સ્પોના આયોજક દ્વારા સહાયક, વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગ દક્ષિણ એશિયાનો સૌથી મોટો શો કરે છે, અને OSH દક્ષિણ ભારત એક સામાન્ય વર્ચુઅલ પ્લેટફોર્મ હેઠળ વ્યવસાયિક આરોગ્ય અને સલામતીને લગતા પ્રખ્યાત બ્રાન્ડ્સ, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને સાથે લાવશે. મુખ્ય મહેમાન Dr. C. Lakshmi Prasad, ફાયર સર્વિસીસના એડિશનલ ડાયરેક્ટર, તેલાંગણા; મુખ્ય વક્તા: Dr. S. K. Raut, રાષ્ટ્રીય અધ્યક્ષ, વ્યવસાયિક આરોગ્ય માટે ભારતીય એસોસિયેશન; ખાસ મહેમાન: Mr. Hemant Sapra, પ્રમુખ, સલામતી ઉપકરણો ઉત્પાદક એસોસિએશન; Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India અને Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેક્ટર - સુરક્ષા અને સલામતી પોર્ટફોલિયો, Informa Markets in Indiaની હાજરીમાં વર્ચ્યુલ એક્સ્પો ચિન્હિત કરવામાં આવશે.
વર્ચ્યુલ એક્સ્પો ટોચની બ્રાન્ડ જેમકે Ansell, Dupont, TaraPro, Venus, HindSiam, ReflectoSafe, NIST, Magnum, TORP, Teijin, INDIFORM અને Idosને કોર્પોરેટ ગૃહો અને કારખાનાઓમાં કાર્યક્ષેત્ર બનાવે તેવા ઉત્પાદનો અને તકનીકીઓના પ્રચંડ ભંડારને શામેલ કરવા પ્રદર્શિત કરશે. સુવર્ણ ભાગીદારોમાં સમાવિષ્ટ છે - Ansell India Protective Products Private Limited, ID Overseas Private Limited, સિલ્વર ભાગીદારોમાં સમાવિષ્ટ છે - DuPont, Hindsiam Protective Equipment LLP, JLG, Tara Lohia Pvt. Ltd, Venus Safety & Health Pvt Ltd અને પ્રદર્શિત ભાગીદારો સમાવેશ થાય છે - - Ketty Apparels, Magnum Health & Safety Pvt. Ltd, NIST Institute Pvt Ltd, Reflectosafe, Teijin India Pvt. Ltd, Torpedo Shoes India Pvt. Ltd. એક્સ્પોના ઉત્પાદનોમાં સખત ટોપી, ગોગલ્સ, ગ્લોવ્સ, માસ્ક, સલામતી પગરખાં, અગ્નિ અને ગેસ તપાસ / સુરક્ષા, સલામતી સંકેત, શ્વસન સંરક્ષણ, પતન નિવારણ એક્સેસરીઝ અને ઉંચાઇ સલામતી ઉત્પાદનો, સલામતી એક્સેસરીઝ અને કામના સ્થળના વસ્ત્રોનો સમાવેશ થાય છે.
અનલોક 4.0 સાથે 30 ટકા ઓફિસ કર્મચારીઓને કાર્યસ્થળ પર પાછા ફરવાની મંજૂરી મળે છે ભારતમાં વ્યવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય એક ભારપૂર્ણ કાર્ય બની રહ્યું છે. OSH India વર્ચ્યુલ એક્સ્પોએ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સ્પીકર્સ, અને પ્રોડક્ટ શોકેસ અને અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા વર્કશોપ શામેલ કરીને એક દિવસીય પાવર પેક્ડ કોન્ફરન્સનો સમાવેશ કરીને વૈશ્વિક કાર્યસ્થળ સલામતી બજારમાં મેળવેલી સંબંધિત આંતરદૃષ્ટિને સક્રિયપણે સમજાવવાનો નિર્ણય લીધો છે. કોન્ફરન્સ ખાતેના વિષયો હશે: ' કેટલીકવાર જે સૌથી વધુ નુકસાન પહોંચાડે છે તે જોઇ શકાતું નથી'; ' શું ઉત્પાદનમાં સામાજિક અંતર શક્ય છે? મદદ માટે ડિજીટલ ટેકનોલોજી'; ' અડચણોને કમબેક્માં ફેરવો'; 'સલામતી સંસ્કૃતિનું નિર્માણ કરવા માંગો છો? તમારા ' UGRs' ચકાસો; ' બાંધકામ ઉદ્યોગમાં 4 મુખ્ય ઘાતકો પર ધ્યાન કેન્દ્રિત કરો'; ' ગ્લોબલ વર્કફોર્સની સલામતી પર
કોવિડ-19 રોગચાળાની અસર'; ' પાલન અને પ્રમાણિત થવા વચ્ચેના તફાવત'; ' નવા સામાન્યમાં માનવ કેપિટલનું સંચાલન : સંભાળકર્તાની સલામતી સુનિશ્ચિત કરવામાં PPE કવરેલની ભૂમિકા'; 'લોકડાઉનમાંથી બોધપાઠ - કટોકટીના સમયમાં સંયમિત કેવી રીતે રહેવું'; અને ' જોખમ ઓળખ અને જોખમનું નિયંત્રણ : સફળ અકસ્માત નિવારણ માટેની વ્યૂહરચનાનો અન્યની સાથે સમાવેશ થાય છે.
કોન્ફરન્સ ખાતે અમુક અગત્યના વક્તાઓમાં સમાવેશ થાય છે Dr. S. K. Raut, રાષ્ટ્રીય અધ્યક્ષ, વ્યવસાયિક આરોગ્ય માટે ભારતીય એસોસિયેશન; Dr Sean Young, સરહદો વિના કાર્યસ્થળનું આરોગ્ય -યુકે; Mr. Birendra Verma, સંયુક્ત પ્રમુખ અને ગ્રુપ હેડ સલામતી, Adani Group અને Dr. Aniruddha Agnihotri, પર્યાવરણીય સ્થિરતા, સ્વાસ્થ્ય અને સલામતી, Tata Consultancy Services.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - www.informa.com ની મુલાકાત લો.
લોગો : https://mma.prnewswire.com/media/1274601/IFSEC_Virtual_Expo_logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1274600/OSH_india_virtual_expo_logo.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1245301/Super_September.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article