ઇ-શોના પ્રભાવશાળી પગલાં સાથે વર્ચુઅલ પ્રદર્શનોમાં Informa Markets in Indiaની વાપસી ચિન્હિત કરે છે.
IFSEC India, Renewable Energy India અને OSH આ જૂનથી શરૂ થનારા ડિજિટલ માધ્યમ દ્વારા પ્રદર્શન કરે છે
મુંબઈ, April 30, 2020 /PRNewswire/ -- એપ્રિલ 29, 2020 /પીઆરન્યુઝવાયર/ -- Informa Markets in India, (ભૂતપૂર્વ UBM India), ભારતના અગ્રણી બી 2 બી પ્રદર્શન આયોજકે, આ વર્ષે વર્ચુઅલ ટ્રેડ પ્રદર્શનો, કોન્ફરન્સિસ અને તાલીમની શ્રેણી સાથે તેના ડિજિટલ ઓફરની વૃદ્ધિ સાથે વર્ચુઅલ એક્સપોઝરની દુનિયામાં પરત ફરવાની જાહેરાત કરી છે. હાલમાં COVID-19 દ્વારા વૈશ્વિક ખતરો ઉભો થયો છે અને મુસાફરી પ્રતિબંધો સહિતના કડક સલામતીનાં પગલાંએ પ્રદર્શનો ઉદ્યોગને અસર કરી છે. Informa Markets in Indiaનું ડિજીટલ પ્લેટફોર્મ 25 થી વધુ
ઇ-ઇવેન્ટ્સનો સમાવેશ કરે છે, જે ક્ષેત્રોમાં તેની સેવાઓની જરૂરિયાતને સતત પૂરી કરવા અને વ્યવસાયિકોને તેમની મહત્વપૂર્ણ વ્યવસાયિક વાતચીત અને સંલગ્નતા ટકાવી રાખવા સક્ષમ બનાવવા ઘડવામાં આવી છે. ખાસ કરીને, તેઓ એકીકૃત ઉકેલો પ્રદાન કરે છે જે વર્તમાન અવરોધોને દૂર કરે છે જેમકે સામાજિક અંતર, સલામતીનાં પગલાં, મુસાફરી પ્રતિબંધો અને વ્યવસાય સાતત્ય.
વર્ચુઅલ ટ્રેડ શો સોફ્ટવેર ક્ષેત્રમાં ટેકનોલોજીમાં વિકાસએ બધા વર્ચુઅલ વેપાર અનુભવો તરફ ખૂબ જ લોકપ્રિય ચળવળ માટે માર્ગ મોકળો કર્યો છે. ઘણાં પરિબળો ઇ-ટ્રેડને વ્યવહારુ, આકર્ષક અને હવે, પ્રદર્શનો એક અનિવાર્ય ભાગ બનાવે છે. આમાં પ્રયત્નો અને સંસાધનોને અનુકૂળ બનાવવું, અને સુવિધાઓ અને ભૌગોલિક રીતે સહભાગિતા સરળ બનાવવાનું સમાવિષ્ટ છે. આ રીતે વર્ચુઅલ ટ્રેડ શો બ્રાન્ડ્સ માટે તેમની નવીનતાઓ અને નિર્ણય ઉત્પાદકો અને પ્રભાવકોના ઉકેલોને પ્રદર્શિત કરવા માટે સંબંધિત ઓનલાઇન પ્રેક્ષકો બનાવવામાં ધ્યાન કેન્દ્રિત પ્રદર્શકો અને ઉપસ્થિત લોકોને આકર્ષિત કરવામાં સક્ષમ છે.
વિકાસ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in Indiaએ કહ્યું, "અમને ઘોષણા કરવામાં આનંદ થાય છે કે અમારા કેટલાંક ખાસ પ્રદર્શનો અને કોન્ફરન્સો ફલાઇન ફોર્મેટની સાથે વર્ચુઅલ અભિગમ અપનાવી રહ્યા છે જયારે તેમને ફરીથી ગોઠવી શકાય છે, જેમાંથી ઘણાને આ વર્ષના અંત સુધી મોકુફ રાખવામાં આવ્યા છે. અમે સરકારના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છીએ અને Informa Markets in India ખાતે અમારા પ્રદર્શકો, ખરીદદારો અને અમારી ટીમના સભ્યોની સલામતી હંમેશાં આગળ રહે છે. 2011 માં રજૂ થયેલ ત્રણ દિવસીય વ્યવસાય ટેકનોલોજી ઓનલાઇન પ્રદર્શન, ઇન્ટરઓપ સાથેના વર્ચુઅલ એક્સપોઝરના ડોમેનના અમે પ્રારંભિક અપનાવનારામાંથી એક હતા. હાલમાં, વ્યવસાય સ્થિરતા સુનિશ્ચિત કરવા અને COVID-19 દ્વારા લાવવામાં આવેલા પડકારોને ઘટાડવા માટે કુશળતા બનાવવા માટે વૈશ્વિક જાયન્ટ તરીકે અમારા નિકાલ પર ઉપલબ્ધ અસરકારક ટેકનોલોજીનો લાભ લઈ રહ્યા છીએ. વર્ચુઅલ ઇન્ટરેક્શન પ્લેટફોર્મ્સના અમલીકરણથી સહયોગને ઉત્તેજીત કરવામાં આવશે અને પ્રદર્શકો અને ખરીદદારો માટે નવી તકો ખુલશે. ભવિષ્ય માટે પણ, અમારું માનવું છે કે વર્ચુઅલ ફોર્મેટ દ્વારા પૂરક ઓફલાઇન એક્સપોઝનું હાઇબ્રિડ ફોર્મેટ આપણા મૂલ્યવાન શેરધારકોની જરૂરિયાતોને સંપૂર્ણ રીતે પૂરા કરશે.
આ પગલાં સાથે, Informa Markets in India ખાતરી કરે છે કે પ્રદર્શકો ઉત્પાદનોને વર્ચ્યુઅલ રીતે પ્રદર્શિત કરી શકે છે, અસરકારક રીતે નેટવર્ક તેમજ એક-બીજા સાથે ઓડિઓ / વિડિઓ કોલ દ્વારા કોન્ફરન્સ સત્રોના ભાગ રૂપે ગ્રાહકો સાથે વાત કરી શકે છે. વ્હાઇટ પેપર, કેસ સ્ટડી, PPT, બ્રોશરો અને અન્ય કોઈ માહિતીપ્રદ સામગ્રી કે જે સામાન્ય રીતે ગ્રાહકો સાથે વહેંચે છે તે ફેલાવવા માટે અબાધ કાર્યક્ષમતા પણ શેરધારકોને તેમના ઘરની સુવિધા સુધી પહોંચાડવામાં આવશે.
શરૂ કરવા, Informa Markets in Indiaએ જૂનમાં થનાર તેના આગામી વર્ચુયલ ટ્રેડ એક્સ્પોની યાદી તૈયાર કરી છે, કે જે આ વર્ષના અંતમાં આયોજીત થનારા તેના વાર્ષિક ઓફલાઇન એક્સ્પોને પૂર્ણ કરશે - Renewable Energy India REI, International Fire & Security Exhibition and Conference (IFSEC) India અને Occupational Health and Safety (OSH) India expo. ફાર્મા ઉદ્યોગ પણ આ વર્ષે જૂન મહિનામાં વર્ચુઅલ કોન્ફરન્સિસ કરશે, જેમકે Biolytica અને Nitrosamine Impurities.
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
Informa Markets in India અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. Informa Markets in India (ભૂતપૂર્વ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી www.informa.com ની મુલાકાત લો.
કોઇપણ મિડિયા પ્રશ્નોત્તરી માટે કૃપા કરી સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-98332-79461
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article