હૈદ્રાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર (Hyderabad Jewellery, Pearl and Gem Fair)ની 12 મી આવૃત્તિમાં ભવ્ય કલેક્શન
હૈદ્રાબાદ, ભારત, June 17, 2019 /PRNewswire/ --
3 દિવસના બી2બી ફેરમાં 450 કરતા વધુ બ્રાન્ડ્સ તેમની જ્વેલરીની વિશિષ્ટ રેન્જ રજૂ કરશે.
હૈદ્રાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર (Hyderabad Jewellery Pearl and Gem Fair) (HJF 2019), ભારતનો પ્રિમિયમ બી2બી જ્વેલરી ટ્રેડ શોની તેની 12મી આવૃત્તિનો પ્રારંભ આજે હૈદ્રાબાદ ઇન્ટરનૅશ્નલ કન્વેન્શન સેંટર (HICC), નોવોટેલ, હૈદ્રાબાદ ખાતે થયો. મુખ્ય મહેમાન - શ્રી.ટી.T. Padma Rao Goud, ઉપાધ્યક્ષ, તેલંગણ; શ્રી Mr. Mahendra Tayal, પ્રમુખ, , Hitech City Jewellers Manufacturers Association; Mr. Mukesh Agarwal, કન્વીનર, Hitech City Jewellers Manufacturers Association; Mr.Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India અને શ્રી Mr. Abhijit Mukherjee, ગ્રૂપ ડિરેક્ટર, UBM India એ જ્વેલરીના વ્યાપારનાં અન્ય મહાનુભાવોની હાજરીમાં ઉદ્ઘાટન કર્યું.
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/898194/HJF_2019_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/902938/Inauguration_12th_edition_HJF.jpg )
વર્ષોથી જેનું આયોજન UBM India દ્વારા થતું આવ્યું છે એવો હૈદ્રાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર (Hyderabad Jewellery, Pearl and Gem Fair) ભારતીય જ્વેલરીના બજાર માટે ઉચ્ચતમ ફલક પુરવાર થયું છે જ્યાં ઉદ્યોગનાં ખેલાડીઓને પોતાની ડિઝાઇનર જ્વેલરી રજૂ કરવાની ઉત્તમ તક સાબિત થઈ છે તેમજ ખરીદનારો માટે કારીગરોના એક અનન્ય કલેક્શનમાંથી પોતાની પસંદગીઓ જોવા અનુભવવા અને ઓર્ડર આપવાનો વન સ્ટોપ ઉકેલ રજૂ કરે છે.
હૈદ્રાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર (Hyderabad Jewellery, Pearl and Gem Fair), ભારતના અગ્રગણ્ય પ્રદર્શનનું આયોજન હાઇટેક સિટી જ્વેલરી મેન્યુફેક્ચરર્સ અસોસિએશન (એેચજેએમએ) (Hitech City Jewellery Manufacturers Association (HJMA)) અને તેલંગણ બુલિયન જેમ્સ એન્ડ જ્વેલરી ફે્ડરેશન (Telangana Bullion Gems & Jewellery Federation)ની સાથે આંધ્ર પ્રદેશ, તેલંગણ, કર્ણાટક, તમિળનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશના 200 કરતા વધુ જીલ્લા અસોસિએશનોના સહયોગથી થયું છે.
એચજેએફ 2019 ખાતેના મુલાકાતીઓ માટે આખા દેશની અને પરદેશની 450 કરતા વધુ બ્રાન્ડ્સ દ્વારા તેઓની ઉત્કૃષ્ટ જ્વેલરી અને કારીગરોના કલેક્શનો રજૂ કરવામાં આવ્યા છે. ટોચની જ્વેલરી બ્રાન્ડ્સ, ફાઇન ફિનિશ્ડ જ્વેલરી ઉત્પાદકો, હોલસેલરો, રિટેઇલરો, આયાતકારો અને નિર્યાતકારો, મશીનરીના ઉત્પાદકો, હીરા, રત્નો અને મોતીના ઉત્પાદકો, પ્રેશ્યસ મેટલ અને જ્વેલરી ઘડામણ કરતા વેપારીઓ, પેકેજિંગ અને ડિસ્પ્લે, હૉલમાર્ક કર્તાઓ, વિશુદ્ધિ પરીક્ષણ કર્તાઓ અને વેપાર તથા સરકારી સંસ્થાઓ પ્રદર્શનકર્તાઓમાં સમાયેલા છે.
આ વર્ષે મુખ્ય મુદ્દાઓ પૈકી એક એટલે પ્રથમ વખત ઇન્ડોનેસિયા સહભાગી થયા છે જેઓ ઇન્ડોનેસિયાથી 4 ટોચની બ્રાન્ડ્સ લાવ્યા છે જેનું નામ છે: Nahdi Jewellery, Mira, Ellyhan Jewellery, Indah Mutiara Lambok. અન્ય મુખ્ય મુદ્દાઓમાં સામેલ હતો એક ડિઝાઇનર પેવિલિયન જેમાં રજૂ થયા ભારતનાં વિખ્યાત જ્વેલરી માસ્ટરપિસિસ; પહેલી વખ્ત એક રિગાલિયા પેવિલિયન જે ખાસ બી2બી મિટિંગ્સ માટે છે અને ભારતીય તેમજ આંતર્રાષ્ટ્રીય બ્રાન્ડ્સની નવી ડિઝાઇનોની શ્રેણી અને ફેર ખાતે નવા લૉન્ચિઝ.
એચજેએફ 2019ની 12મી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, UBM Indiaનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી. Yogesh Mudrasએ જણાવ્યું કે "આ માટે ભારત વિશ્વનું સૌથી વિશાળ ફાળો આપનારું છે જ્યાં તેનું વૈશ્વિક જ્વેલરી વપરાશમાં 29 ટકાનું યોગદાન રહ્યું છે અને તે વૈશ્વિક જ્વેલરી માર્કેટનું હબ ગણાય છે કારણકે અહીં ખર્ચ ઓછા છે અને ઉચ્ચ-કૌશલ્યો ધરાવતા કારીગરો ઉપલબ્ધ છે. હૈદ્રાબાદ વિશાળ અને વિકાસ પામતા દક્ષિણ ભારતીય ઉત્પાદન અને છૂટક બજારોનું પ્રતિનિધિત્વ કરે છે અને એચજેએફની 12મી આવૃત્તિના આયોજન સાથે અમને આ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ગૌરવની લાગણી થાય છે જેમાં સેલ્સ ઉદ્ભવે છે અને સારા સંબંધો વિકસે છે. દક્ષિણ ભારતની ડિઝાઇનર જ્વેલરીની રેન્જ પર ખાસ ફોકસ સાથે આ પ્રદર્શન બન્ને ખરીદનારાઓ તેમજ સપ્લાયરો માટે ઉત્કૃષ્ટ ફલક બનવાની સંભાવના રાખે છે અને તેમાં દુનિયાનાં જ્વેલરી ઉદ્યોગનાં મુખ્ય ખેલાડીઓ આકર્ષાતા રહે છે. આ વર્ષે, સ્થાનિક અને યુનાઇટેડ કિંગડમ (UK) યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA), દુબઈ, સિંગાપોર અને ભારતમાંથી અગ્રગણ્ય ખ્યાતનામ પરદેશનાં ખરીદનારાઓ સહભાગી થયા છે અને એક્સ્પોની આખા વિશ્વના ઉદ્યોગનાં એક પુરવાર થયેલ અને વિશ્વસનીય સોર્સિંગ હબ તરીકેની ખ્યાતિ મજબૂત બની છે."
આ વર્ષે, બી2બી ફેરમાં પ્રદર્શનકર્તાઓમાં ખ્યાતનામ નામોનો સમાવેશ થયો છે જેમકે Anmol Jewellers, Swaroop Jewellers, Chintamani Gold, Sri Shubam Jewellers, Gupta Gold, Vinati Jewellers, JKS Jewels Pvt Ltd, KK Ornaments, Jewel Park, Shree Kalpataru Jewellers Pvt Ltd, Mukti Gold, Anmol Swarn, Nahar Diamonds, SK Jewels, Hreenkar Jewellers, South India Jewellers, SK Seth, Dantara Jewellery, Rajendra Jewellers, Bhindi Jewellers અને અન્ય. HJF આભૂષણમાં સર્જનાત્મકતા અને નવિનતા ઘણા બધા શહેરોમાંથી ઉભરી આવે તેમાં મદદરૂપ થાય છે તેમજ ટાયર ૨ નગરો પણ ખરા જેમકે વિજયવાડા, ગુંટુર, વિઝગ, નેલ્લુર અને વરંગલ.
એચજેએફ ચાર-શહેરના જ્વેલરી શો પૈકી એક છે (કોલકતા, ચેન્નઈ, હૈદ્રાબાદ અને દિલ્હી) જે આખા વર્ષ દરમિયાન UBM India દ્વારા આયોજીત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુબીએમ પીએલસી વિશ્વનો સૌથી મોટો જ્વેલરી ટ્રેડ ઇવેન્ટ યોજે છે - દ હોંગકોંગ જ્વેલરી એન્ડ જેમ ફેર (The Hong Kong Jewellery & Gem Fair).
HJF 2019માં ઉદ્યોગ શું કહે છે:
મુખ્ય પ્રદર્શનકર્તાઓના મંતવ્યો:
- એચજેએફમાં વક્તવ્ય આપતા શ્રી Mahender Tayal, પ્રમુખ, HJMA, રિજનલ ચેરમેન સાઉથ GJEPC એ જણાવ્યું હતું કે "હૈદ્રાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર એક દસકાથી ઉદ્યોગ માટે ફ્લેગશીપ ઇવેન્ટ એટલેકે એક અતિ મહત્ત્વપૂર્ણ પ્રસંગ રહ્યો છે. આ મંચ અમને માત્ર ભારતના જ નહીં પરંતુ અન્ય દેશોના વ્યાપારીઓ સાથે પણ પ્રવૃત્તિમય થવાની તક પૂરી પાડે છે. આભૂષણ ઉદ્યોગના આધુનિક ટ્રેન્ડ્સ, પ્રિમિયમ આભૂષણોની શ્રેણીઓ, મોતી, રુબી, નીલમ અને હીરા જડેલા ઘરેણા જોવા મળે છે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ સાથે પરિચય પણ થાય છે.
- શ્રી Mukesh Agarwal, ઉપપ્રમુખ હાઇટેક સિટી જ્વેલરી મન્યુફેક્ચરર્સ અસોસિએશન (એચજેએમએ) (Hitech City Jewellery manufacturers Association (HJMA)) અને ડિરેક્ટર, Swaroop Jewellers બોલ્યા કે"છેલ્લા 11 વર્ષથી યુબીએમ સાથ સંલગ્ન રહેવામાં અમને ખુશી થાય છે. વર્ષોવર્ષ એચજેએફ હૈદ્રાબાદ આભૂષણ ઉત્પાદકો માટે એક સીમાચિહ્ન કાર્યક્રમ બન્યો છે અને તે ખૂબ લોક્પ્રિય બન્યો છે તેમજ તે દક્ષિણ ભારતમાં ચોક્કસ જ સૌથી મોટું આભૂષણનું પ્રદર્શન છે.આ 12મી આવૃત્તિમાં અમે માણેક અને પન્ના જડેલ સી.ઝેડ પાચી આભૂષણોની બહોળી શ્રેણી પ્રદર્શિત કરીશું, અમે ટેંપલ જ્વેલરીની પણ એક આખી શ્રેણી સર્જી છે જે સી.ઝેડ, માણેક અને પન્નાથી જડેલ છે."
- શ્રી Preetham Jain, ભાગીદાર, કલા મંદીર કલેક્શન (Kala Mandir Collection) - "હૈદ્રાબાદ અમારે માટે એક સંભવિત બજાર છે અને હૈદ્રાબાદ જ્વેલરી પર્લ એન્ડ જેમ ફેર અમારે માટે નાના મોટા વેપારીઓ સાથે સંપર્કમાં આવવાનો યોગ્ય મંચ છે જે અન્યથા સ્વતંત્ર રીતે અમારે માટે અમારા ઉત્પાદો વેચવા શક્ય નથી. આ વર્ષે, અમે કોઇમ્બતૂર માટે વિશિષ્ટ અનુપમ અત્યંત ફિનિશિંગવાળા કાસ્ટિંગ આભૂષણો એચજેએફ 2019માં લૉન્ચ કર્યા છે."
- શ્રી Roshni Prasad, સીઈઓ - જેકેએસ જ્યુવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ (JKS Jewels Pvt Ltd-)- "અમારા આભૂષણોના પોર્ટફોલિઓને આગળ વધારવા માટે UBM HJFઅમારે માટે જોરદાર મંચ પુરવાર થયું છે. HJFમાં અમને નવા ખરીદનારાઓ સાથે પ્રવૃત્ત થવાની તક સાંપડે છે અને ઉદ્યોગની આધુનિક ટ્રેન્ડ્સ પણ જોવા મળે છે. અમે અમારી કોલકાતા હેન્ડક્રાફ્ટેડ આભૂષણોના કલેક્શન માટે પ્રખ્યાત છીએ અને અમે અમારી અત્યાધુનિક ડિઝાઇન્સ HJF 2019માં પ્રદર્શિત કરી છે".
HJF વિશે
એચજેએફ તે UBM દ્વારા આયોજીત થાય છે જે જુન 2019મામ ઇન્ફોર્મા પીએલસી સાથે મળીને અગ્રગણ્ય બી2બી ઇન્ફોર્મેશન સર્વિસિસ ગ્રૂપ અને વિશ્વનું સૌથી વિશાળ ઇવેન્ટ આયોજક બન્યું. કૃપા કરીને https://hyderabad.jewelleryfair.in/ ની મુલાકાત લો અને એચજેએફ તેમજ http://www.ubm.com/global-reach/ubm-asia વિશે વધુ માહિતી અહીં મળશે/ https://www.informamarkets.com/en/home.htmlએશિયામાં અમારી હાજરી વિશે માહિતી આપશે.
યુબીએમ એશિયા વિશે
UBM તાજેતરમાં Informa PLCનો ભાગ બની અગ્રગણ્ય બી2બી ઇન્ફોર્મેશન સર્વિસિસ ગ્રૂપ અને વિશ્વનું સૌથી વિશાળ ઇવેન્ટ આયોજક બન્યું. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia / https://www.informamarkets.com/en/home.htmlની મુલાકાત લો.
મિડિયાની પૂછપરછો માટે:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-9833279461, UBM India
Share this article