નવી દિલ્હી, December 7, 2018 /PRNewswire/ --
350 થી વધુ ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ ઇવેન્ટની 12 મી આવૃત્તિને ચિહ્નિત કરે છે
UBM India એ 5 મી - 7 મી, ડિસેમ્બર 2018 ના રોજ, ત્રણ દિવસના શો, International Fire & Security Exhibition and Conference (IFSEC) India ની 12 મી આવૃત્તિ પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે આજે લૉન્ચ કરી હતી. ઇન્ડસ્ટ્રીના ભવ્ય મેળાવડામાં, અતિથિ વિશેષ, Shri D.R. Karthikeyan, ચેરમેન, Assocham Homeland Security Council; Shri Shiv Charan Yadav, APSA India Chapter; All India Anti Terrorist Front ના ચેરમેન Shri Maninderjit Singh Bitta; UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras, અને UBM India ના ગ્રુપ ડિરેક્ટર Mr. Pankaj Jain, ની વચ્ચે મુખ્ય મહેમાન, Shri Satyendra Jain, કેબિનેટ પ્રધાન, NCT દિલ્હી સરકાર દ્વારા એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/789308/IFSEC_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/794028/IFSEC_India_Expo_2018.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/794029/Inauguration.jpg )
પ્રારંભિક સત્રમાં કરવામાં આવેલી મુખ્ય જાહેરાતઓમાંની એક હતી કે IFSEC, વૈશ્વિક બ્રાન્ડ, હવે 18 મી - 20 મી, 2019 ના રોજ ઢાકા, બાંગ્લાદેશમાં પ્રિવ્યૂ શો રજૂ કરીને SAARC ક્ષેત્રમાં પોતાની પાંખ વિસ્તારી રહી છે.
આ શો એ વૈશ્વિક શ્રેષ્ઠ વ્યવહારો પર ચર્ચા કરવા અને સલામતી અને ફાયર ડોમેનમાં કેટલાક તાકીદના પડકારોને ઉકેલવા માટે UK, USA, China, Taiwan, Malaysia, Australia, Canada, Singapore, Korea, Russia અને 350 થી વધુ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે જાણીતી બ્રાન્ડ્સ, મુખ્ય સરકારી અધિકારીઓ, સલાહકારો અને વ્યવસાય નિષ્ણાતોના 20 થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ પ્રદર્શકોને એક છત હેઠળ સાથે લાવ્યા. આ શો એ અત્યંત પ્રભાવી માહિતીપ્રદ ડેમો અને મુલાકાતીઓ માટે નેટવર્ક કરવાની અને અત્યાધુનિક તકનીકો, ઇન્ડસ્ટ્રીના વલણો, પડકારો, માર્કેટ આંતરદૃષ્ટિ વિશે જાણવાની વિપુલ તકો પણ પ્રદાન કરી અને તેમના વ્યવસાય અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટેના શ્રેષ્ઠ ઉકેલો પ્રદાન કર્યા.
નવી દિલ્હી ખાતે IFSEC 2018 ના ઉદ્ઘાટન વખતે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Yogesh Mudras એ જણાવ્યું હતું કે "ભારતમાં સલામતી અને દેખરેખ એ સમયની જરૂર છે અને ઔદ્યોગિક, વ્યાપારી અને નિવાસી સંસ્થાઓ વચ્ચે ઝડપી વૃદ્ધિ અને નવીનતાની જરૂર છે. ઉપરાંત, સ્માર્ટ ટેકનોલોજીના યુગમાં અને સ્માર્ટ શહેરોની ગતિ સાથે મેળ ખાવા માટે, સ્માર્ટ સિક્યુરિટીની આવશ્યકતા અત્યંત મહત્ત્વની છે. IFSEC India 2018 માટે UBM India નો ઉદ્દેશ, આ જરૂરિયાતને આગળ લઈ આવવી અને પ્રતિભાવમાં, નવી તકનીક પર આધારિત આવશ્યક ઉકેલ આપવાનો છે. એક્સ્પો સલામતી ઇન્ડસ્ટ્રીની પ્રગતિ અને દ્રષ્ટિના એક માધ્યમની જેમ કાર્ય કરે છે, કેમ કે અમે ઇન્ડસ્ટ્રીના ખેલાડીઓને સામૂહિક રીતે વિચારધારા, નવીનતા, વલણો ઓળખવા અને એકીકૃત, ઉચ્ચ-તકનીકી ઉકેલો લાવવા એક પ્લેટફોર્મ પ્રદાન કરીએ છીએ જે ઓછા ખર્ચાળ અને અમલમાં મુકવા માટે સરળ પણ છે."
"2016 અને 2050 ની વચ્ચે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક બનવા માટેની ક્ષમતા ધરાવનારા દેશની સંભવિતતાને ધ્યાનમાં રાખીને અને તેની જીવંત વસતિ અને ઔદ્યોગિક વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આગામી વર્ષે આપણે ઢાકા, બાંગ્લાદેશમાં IFSEC ના પ્રિવ્યૂ શોના લૉન્ચ સાથે SAARC ક્ષેત્રે પણ શરૂઆત કરવાના છીએ. જેમ અમે વર્ષોથી પ્રાપ્ત કર્યા છે તેમ અમે ઇન્ડસ્ટ્રીના સમર્થન અને પ્રોત્સાહનની આતુરતાથી રાહ જોઈએ છીએ" તેમણે વધુમાં ઉમેર્યું.
અંતિમ વપરાશકર્તાઓ અને પ્રદાતાઓના જ્ઞાન માટે હોય તે ઉપરાંત IFSEC India એ CCTV અને દેખરેખ (સર્વેલન્સ), બાયોમેટ્રિક્સ અને RFID, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ, એક્સેસ કંટ્રોલ, જીપીએસ સિસ્ટમ્સ, વિડીયો મેનેજમેન્ટ, પાર્કિંગ ઓટોમેશન, ટ્રાન્સપોર્ટ, પેરિમીટર પ્રોટેક્શન, IoT, સ્માર્ટ હોમ્સ, સિક્યુરિટી અને સેફ સિટીઝને લગતા ઉત્પાદનો અને દેખરેખ તકનીકોનું પ્રદર્શન કર્યું છે. મુખ્ય વૈશ્વિક બ્રાન્ડ્સ અને વિતરકોમાં પ્રીમિયર પ્લસ પાર્ટનરમાં અન્યો સિવાય Aditya Infotech, Dahua, eSSL, Ezviz, Globus, Hikvision, Mark, Nuctech,Pyronix, Realtime, TVT and Zkteco; પ્રીમિયર પાર્ટનર જેવા કે Axestrack, Biomax, Honeywell, Mantra, Panasonic, Road Point, Seagate, Timewatch, Unique Electrovision, Vantage, અને Western Digital નો સમાવેશ થાય છે.
એક્સ્પોએ અત્યંત પ્રભાવી, માહિતીપ્રદ ડેમો અને નેટવર્ક માટે મુલાકાતીઓને નવી તકનીકો, ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ વ્યવહારો અને વલણો શીખવા અને પડકારો, માર્કેટ આંતરદૃષ્ટિ અને તેમના વ્યવસાય અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ ઉકેલો શોધી કાઢવા માટે તક રૂપી સંપત્તિ પ્રદાન કરી. આ વર્ષે, IFSEC India એ રેગેલિયા લાઉન્જની રચના સાથે એક નવતર વિચારની રજૂઆત કરી, એક વિશિષ્ટ Regalia લાઉન્જ, એક પ્રાઇવેટ ફાઈવ સ્ટાર લાઉન્જના નિર્માણ દ્વારા જે 'માત્ર આમંત્રણ દ્વારા' ના ધોરણે મુખ્ય પ્રદર્શકો અને અત્યંત મોંઘેરા (બિગ ટિકિટ) ખરીદ કરનારાઓ વચ્ચે મહત્વપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયાઓને પ્રોત્સાહિત કરવાનો છે.
એક્સ્પોના દિવસ 1 એ Mitkat Advisory અને IFSEC India દ્વારા સહ-બ્રાન્ડેડ South Asia Risk Review (SARR) 2019 પર વ્હાઇટ પેપર રિપોર્ટની રજૂઆત જોઈ. દક્ષિણ એશિયાઈ પ્રદેશનું ભારત માટે અને ધંધાદારી કોર્પોરેશનો માટે એક ગતિશીલ અને ભૌગોલિક-રાજકીય રીતે સંવેદનશીલ ક્ષેત્ર બનવાની સાથે, SARR દ્વારા તમામ પરિમાણો અને જટીલતાઓ ધરાવતા વ્યવસાયોના જોખમ પ્રભાવોની બુદ્ધિપૂર્વક અને સંક્ષિપ્તમાં રાજકીય, સામાજિક-આર્થિક, સમાજ સંબંધિત, કાયદેસર/ નિયમનકારી અને પર્યાવરણીય જોખમોની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી, અને આ જોખમોને દૂર કરવા અને વિકાસ સાધવા તેમના તેમના વ્યવસાયમાં રજૂ થતા જોખમો અને તકોનું વધુ વિશ્લેષણ કરીને તમને પર વિચાર કર્યો. 'Emerging Trends in Critical Infrastructure Security' પર PWC દ્વારા વ્હાઇટ પેપર રિપોર્ટ પણ શોના આધારે બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલો જ્ઞાનના તફાવતને ભરી દેશે તેમજ ઇન્ડસ્ટ્રી વ્યાવસાયિકો માટે આ ડોમેનમાં સત્તા તરીકે સેવા આપશે.
એક્સ્પોની મુખ્ય હાઈલાઇટ 'Unraveling the Evolution in Security tech' ના થીમ સાથેની બે દિવસની કોન્ફરન્સ છે. ભારતમાં સલામતી એક ભારે કાર્ય છે; આને ઉકેલવા માટે, IFSEC India 2018 એ વૈશ્વિક સલામતી માર્કેટ તેમજ હવામાં ઉડતા વાહન અને ડ્રૉન્સ જેવી નવીનતમ તકનીકો પર તકનીકમાંથી મેળવેલ સંબંધિત ઇનસાઇટ્સને સક્રિયપણે ઉકેલવાનો નિર્ણય લીધો છે. કોન્ફરન્સનો દિવસ 1 પ્રખ્યાત ઇન્ડસ્ટ્રી મહાનુભાવો દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો, જેમાં Crime in Metro' ; 'Technology-Enabled Disruptions' ; 'Emerging Paradigms in Security Architecture' ; 'The Threat of Cyber Attacks on Security & Surveillance Systems' ; panel discussions on 'Corporate Risk Management: Evolving role of CSOs in an era of rapid innovations and disruptions' અને ''Managing Regulatory Compliance Requirements Related to Corporate Security' અને કેટલાક પ્રસ્તુતિઓ જેવા ટ્રેન્ડિંગ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. દિવસ 2 'Future Ready Leaders' પર એક મુખ્ય સત્રનું આયોજન કરશે; અને 'Security Domain - Standardization Perspective'; ''Impact of Terrorism on the Economy'; 'The Evolving Role of a CSO in Crisis Management and in Ensuring Business Continuity'; 'Indoor Positioning Systems for Safety, Security and Productivity'; 'Use of Block Chain in Security and Surveillance'; અને 'How AI & IoT Add Value to Video Surveillance Systems' તેમજ 'How Drones and Unmanned Aerial Vehicles Can be Effectively Used to Enforce Homeland Security' પર પૅનલ ચર્ચાઓનું આયોજન કરશે.
એક્સ્પોને અન્ય સાથે the Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM), Asian Professional Security Association (APSA), American Society for Industrial Security (ASIS), Electronic Security Association of India (ESAI), Central Association of Private Security Industry (CAPSI), Overseas Security Advisory Council (OSAC), Mitkat Advisory, SECONA, CIISCM, GACS અને સત્તાવાર મીડિયા ભાગીદારો જેવા કે 'Security Update' અને 'Security Today' દ્વારા સમર્થન મળ્યું છે.
ભારતમાં ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી ઇન્ડસ્ટ્રીના પ્રભાવશાળી વિકાસ સાથે, આ એવોર્ડ્સ ખાસ કરીને બીએફએસઆઇ, રિટેલ, મેન્યુફેકચરિંગ, એનર્જી, હેલ્થકેર, PSUs, IT & ITES અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક સલામતી પાછળના વિચારકોને ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યા છે. એવોર્ડ્સ CSO અને સુરક્ષા અધિકારીઓની શ્રેષ્ઠતા અને નવીનતાઓને ઓળખશે જે મજબૂત સુરક્ષાને સુનિશ્ચિત કરવા સતત પશ્ચાદ્ભૂમિમાં કાર્ય કરે છે. IFSEC ઇન્ડિયા એવોર્ડ્સ માટે પ્રક્રિયા સલાહકારો Ernst and Young હશે.
IFSEC ઇન્ડિયા તેના સમૃદ્ધ વારસા માટે 40 વર્ષ જુના IFSEC Global ને અને સફળતા માટે જે રીતે ભારતીય આવૃત્તિએ આ ક્ષેત્રની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ પોતાને સુધારી છે તેને ઋણી છે. ગ્લોબલ સિક્યોરિટી અને ફાયર ઇન્ડસ્ટ્રીના અગ્રણી સત્તાવાળા ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા ભલામણ કરવામાં આવનાર એક્સ્પોએ ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે સલામત, સ્માર્ટ અને ડિજિટલ રૂપે વિસ્તૃત વિશ્વના માર્ગ પર લાવી છે.
IFSEC ઇન્ડિયા 2018 વિશે:
IFSEC ઇન્ડિયા 12 મી આવૃત્તિ UBM દ્વારા યોજવામાં આવશે, જે જૂન 2018 માં અગ્રણી B2B ઇન્ફર્મેશન સર્વિસીસ ગ્રુપ અને વિશ્વની સૌથી મોટી B2B ઇવેન્ટ્સના આયોજક બનવા માટે Informa PLC સાથે જોડાઈ. વધુ માહિતી માટે https://www.ifsec.events/india/ ની અને એશિયામાં અમારી હાજરી માટે http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article