મુંબઈ, December 3, 2018 /PRNewswire/ --
એક્સ્પોની 7 મી આવૃત્તિમાં 150 થી વધુ બ્રાંડ્સ પ્રદર્શિત કરવામાં આવી
UBM India એ આજે બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મુંબઇ ખાતે વ્યવસાય સુરક્ષા અને આરોગ્ય OSH India (29મી - 30મી નવેમ્બર) સલામતી શોની 7મી આવૃત્તિ લૉન્ચ કરી. આ શો એ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ પ્રદર્શકો, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો પર ચર્ચા કરવા અને કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય ક્ષેત્રે કેટલાક તાકીદના પડકારો માટે ઉકેલો મેળવવા આ સૌને એક પ્લેટફોર્મ હેઠળ એકસાથે લાવ્યા.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/785410/OSH_Mumbai_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/791439/UBM_OSH_India.jpg )
OSH India, 2018 નો ઉદ્ઘાટન સમારંભ Mr. Hemant Sapra પ્રેસિડન્ટ, SAMA; Shri H.R. Jagannath, સીઈઓ, Air India Engineering Services Ltd; Mr. Mike Robinson, જેવા હોદ્દેદારોની હાજરીમાં અને ગેસ્ટ ઓફ ઓનર્સ - Shri Lalit Gabhane, ડિરેક્ટર -જનરલ, National Safety Council; Shri Santosh Warrick, સીએફઓ અને સલાહકાર, MIDC અને Shri Sudhakar Prabhu Rathod, ડિરેક્ટર, DISH, Govt of Maharashtra ની સાથોસાથ Mr. Pankaj Jain, ગ્રુપ ડિરેક્ટર, UBM India Pvt. Ltd અને Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India જેવા ઇન્ડસ્ટ્રીના વ્યક્તિવિશેષોની હાજરીમાં પાર પડ્યો હતો.
ઉદ્ઘાટન સત્રમાં કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાતોમાંની એક હતી કે તારીખ 18 માર્ચ, 2019 ના રોજ ઢાકા, બાંગ્લાદેશ ખાતે એક પ્રિવ્યૂ શૉનું આયોજન કરીને વૈશ્વિક બ્રાન્ડ OSH, હવે પોતાની પાંખોને સાર્ક (SAARC) ક્ષેત્રમાં વિસ્તારી રહી છે.
વિશ્વના મોટાભાગના દેશોની તુલનામાં, ભારત પોતાની યુવા વસ્તીના સંદર્ભમાં વસ્તી વિષયક લાભ ધરાવે છે. ભારતના 1.2 અબજ લોકોની વસ્તીમાંથી લગભગ અડધા લોકોની ઉંમર 26 વર્ષથી ઓછી છે અને 2020 સુધીમાં તે વિશ્વનો સૌથી નાની ઉંમરનો દેશ બનવાનું અનુમાન છે જેમાં મધ્યની ઉંમર 29 વર્ષની હોવાનો અંદાજ છે. તાજેતરના અહેવાલો કહે છે કે 250 મિલિયન લોકો 2030 સુધીમાં ભારતના કાર્યબળમાં જોડાવા માટે તૈયાર છે.
વિશ્વના મોટાભાગના દેશોની તુલનામાં, ભારત પોતાની યુવા વસ્તીના સંદર્ભમાં વસ્તી વિષયક લાભ ધરાવે છે. ભારતના 1.2 અબજ લોકોની વસ્તીમાંથી લગભગ અડધા લોકોની ઉંમર 26 વર્ષથી ઓછી છે અને 2020 સુધીમાં તે વિશ્વનો 'સૌથી નાની ઉંમરનો દેશ' બનવાનું અનુમાન છે જેમાં મધ્યની ઉંમર 29 વર્ષની હોવાનો અંદાજ છે. તાજેતરના અહેવાલો કહે છે કે 250 મિલિયન લોકો 2030 સુધીમાં ભારતના કાર્યબળમાં જોડાવા માટે તૈયાર છે. કારણ કે વસ્તીનો એક મોટો ભાગ કાર્યકારી વય જૂથમાં પરિવર્તન પામે છે, સંગઠનોએ ઉત્તમ ઉત્પાદકતા સુનિશ્ચિત કરવા માટે અને શ્રેષ્ઠ પ્રતિભા જાળવી રાખવા માટે પ્રાથમિક ધોરણે આ કર્મચારીઓની ભાવનાત્મક સુખાકારી સાથોસાથ તેમની સલામતી અને આરોગ્યની દેખરેખ રાખવાની જરૂર છે. ઉત્પાદન અને તેને મળતા આવતા ક્ષેત્રો જેમ કે ઑટોમોબાઈલ, ઑઇલ અને ગેસ, બાંધકામ વગેરે જેવા ક્ષેત્રોમાં કંપનીઓ ખાસ કરીને વ્યાવસાયિક જોખમોથી સભાન થઈ રહી છે અને સલામત કાર્યકારી વાતાવરણનું નિર્માણ કરવા તરફ કાર્ય કરી રહી છે. સરકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને કાર્યસ્થળની સલામતીની આસપાસ કેન્દ્રિત સંસાધનો પ્રદાન કરવાની સાથોસાથ વૈશ્વિક રોકાણોમાં વધારા પર ભાર મૂકે છે. તેમ છતાં, ઘણાં સંગઠનોએ સભાનતા લાવવા માટે તાલીમ સત્રો ગોઠવવાની પહેલ કરી છે, એક કેન્દ્રિત અને એકીકૃત વ્યૂહરચનાનો અભાવ છે. UBM India ની OSH India આ મહત્વપૂર્ણ અંતરને ભરવા માટે સજ્જ છે.
સમગ્ર ઇન્ડસ્ટ્રીમાંથી અગ્રણી પ્રદર્શકોની સહભાગિતાએ એક ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ તરીકે OSH India ની જરૂરિયાત અને તેમના ફોકસની પુષ્ટિ કરી હતી. આમાં અન્યો ઉપરાંત 'Innovation Zone Partner' - Amazon; 'VIP Partner' - Jayco; 'Gold Partners' - Acme Safetywear and Venus Safety; 'Silver Partner' - Atlas Protective; 'Registration Partner' - Karam; 'Lanyard Partner' - Allen Cooper (Superhouse); 'Visitor Bag & Cafeteria Partner' - Black & Decker; 'Badge Partner' - Uviraj Global; 'Safe Escape Partner' - Prolife Autoglo; 'Confined Space Entry Partner' - Drager; 'Technology Partner' - Tata Communications; 'Safety Footgear Partner' - Sketchers; 'Health Partner' - Narayana Hospital; 'Associate Conference Partner' - Youngwoo; 'Conference Session Partners' - Safestart, Godrej Interio and FALL Arrest System & Technologies જેવા ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ અને મુખ્ય ભાગીદારો શામેલ છે. આ વર્ષે, શોમાં 150 બ્રાંડ્સની હાજરી છે અને USA, China, UK, Sri Lanka, Japan, Korea, Germany, Ireland, Middle East and Malaysia જેવા દેશોમાંથી આંતરરાષ્ટ્રીય સહભાગિતા નોંધાઈ રહી છે.
OSH India 2018 ના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras, એ જણાવ્યું હતું કે, "કામદારો લગભગ અડધી વસતીનું પ્રતિનિધિત્વ કરે છે અને આજે દુનિયાના સામાજિક અને આર્થિક વિકાસમાં મુખ્ય યોગદાનકર્તાઓ છે. આરોગ્યની સંભાળ લેવી, અનુકૂળ કાર્ય પરિસ્થિતિઓ, કર્મચારીઓની સામાજિક અને ભાવનાત્મક સુખાકારી, શ્રેષ્ઠ પ્રતિભાને જાળવી રાખવા અને સારી ઉત્પાદકતાને સુનિશ્ચિત કરવા માટે અગ્રતા હોવી જ જોઈએ. વ્યવસાયિક સલામતી અને સંગઠનો અને સરકાર દ્વારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોવા છતાં હજી પણ વિવિધ સ્તરે અપૂરતું શિક્ષણ અને જાહેરસભાનતાની ખામીઓ છે. OSH India 2018, OSH સભાનતા અને ધોરણોને ઉચ્ચ સ્તરે લઇ જવા માટે સંગઠનોને નક્કર ઉકેલો પૂરા પાડે છે અને વિશ્વભરના પુરવઠાકારો અને સેવા પ્રદાતાઓને નેટવર્ક પૂરું પાડે છે, જે એક વ્યાપક વણવપરાયેલ ભારતીય બજારમાં તેમની નવીનતાઓ અને જ્ઞાનનું પ્રદર્શન કરશે. 2020 સુધીમાં ભારતીય Maintenance, Repair and Overhaul (MRO) ઇન્ડસ્ટ્રી જે 1.5 અબજ ડૉલરથી વધુ વિકસિત થવાની સંભાવના છે, એક્સ્પોની સાથોસાથ કૉન્ફરન્સ સિવિલ એવિએશન અને એર્ગોનોમિક્સમાં પ્રથમ વખત MROમાં OSH શ્રેષ્ઠ વ્યવહારો અંગે ચર્ચાઓનું આયોજન કરશે, તે સાથોસાથ વિવિધ સત્રોની શ્રેણી, પેનલ ચર્ચાઓ સાથે અને વર્કશોપની દિવસ 1 પર અમારા મુલાકાતીઓ અને પ્રતિનિધિઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે."
OSH ઇન્ડસ્ટ્રીની બે દિવસની પાવર પેક્ડ કૉન્ફરન્સ વૈશ્વિક શ્રેષ્ઠ વ્યવહારો પર વાત કરશે. નાગરિક ઉડ્ડયન અને એર્ગોનોમિક્સમાં MRO માં OSH ના શ્રેષ્ઠ વ્યવહારો ઉપરાંત, કૉન્ફરન્સના પ્રથમ દિવસે મુખ્ય સત્રો અને પેનલ ચર્ચાઓમાં:'The Role and Need for Accreditation in HSE'; 'The Future of Work & Risk: An update on ISO45001 by Mike Robinson, ચીફ એક્ઝિક્યુટિવ,, British Safety Council', 'Communication to ensure Safety, Efficiency & Productivity' અને 'Reducing Error and Influencing Behaviour'; 'Implementing Laws and legislations to Enforce Industrial Safety, Worker Safety and Industrial Hygiene: Key Responsibilities and Challenges'; 'Best Safety Practices in Maintenance, Repair and Overhaul of Aviation Equipment' અને 'Fall Arrest Systems and Technologies' પર એક પ્રસ્તુતિ શામેલ છે.
દિવસ 2 પર 'The Human Side of Safety' અંગે પાવર ટૉકનું આયોજન થશે; અને ''Occupational Safety and Health: The Role of Indian Standards'' અને 'Practical Safety Training Center at Construction Sites'; 'Best Practices in Ergonomics અને Occupational Health to Safeguard Workers & Improve Organisational Efficiency' અને Improve Organisational Efficiency' અને 'Redefining Occupational Health and Fire Safety Metrics While Working at Hazardous Places, specially high rise buildings, & While Using Hazardous Substances & Chemicals જેવા વિષયો પર પેનલ ચર્ચાઓ. ''Fix the Tail to Propel Procureme: Attacking the Tail Spend Problem in B2B''; Safety on Rent' as an Industry Best Practice for Managing Plant shutdowns/Turnarounds Safely'' '; ''Improving Business Profitability Through Occupational Health and Safety; પર સત્રો ''Enterprise Safety: Technology Adoption and Challenges'' પર એક ભાગીદાર સત્ર. આ કૉન્ફરન્સમાં સમગ્ર દેશના ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા હાજરી આપવામાં આવી રહી છે.
OSH India 2018 'OSH INDIA એવોર્ડ્સ 2018' ની પણ સાક્ષી પૂરશે, જે કાર્યસ્થળ આરોગ્ય અને સુરક્ષા પહેલ સાથે જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં ભારતીય ઓપરેટિંગ વ્યવસાયો, સંસ્થાઓ, જોડાણ અને વ્યક્તિઓ માટે ખુલ્લું છે. આ વર્ષે, OSH ઍવૉર્ડ્ઝ દ્વારા સમગ્ર ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સમાંથી કુલ 120 નામાંકન પ્રાપ્ત કરવામાં આવ્યા જેમાં બાંધકામ, ફાર્મા, રસાયણો, FMCG, BPO, બેંકિંગ, રિફાઇનરીઓ, ઑઇલ અને ગેસ, ઑટોમોબાઇલ્સ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ, પાવર, SME, એગ્રો, હેલ્થકેર, ફૂડ, આયર્ન અને સ્ટીલ, IT, રબર ઇન્ડસ્ટ્રી અને વધુ શામેલ છે. આ ઍવૉર્ડ, નવીનતાને ઉત્તેજન આપવા, ઉમેદવારોમાં સ્પર્ધાત્મકતા નિર્માણ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે અને ભારતમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઇન્ડસ્ટ્રીની અંદર વિચારધારાને પ્રોત્સાહન અને સ્થાપિત કરવામાં સક્ષમ રહ્યા છે. એવોર્ડ્સ નાઇટ જેનું આયોજન દિવસ 1 (29મી નવેમ્બર) ની સાંજે કરવામાં આવ્યું છે તે ઇનસાઇટ્સ, નેટવર્કિંગ, ગ્લેમર અને મનોરંજનની એક એવી સાંજ હશે જે ઇન્ડસ્ટ્રીની વિખ્યાત વ્યક્તિઓ અને અગ્રણીઓના એક સાથે આવવાની ઉજવણી કરશે.
OSH Mumbai વિશે:
OSH Mumbai નું આયોજન UBM દ્વારા કરવામાં આવશે, જેઓ એ અગ્રણી B2B માહિતી સેવા જૂથ અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર બનવા માટે ઓક્ટોબર 2018 માં Informa PLC સાથે જોડાણ કર્યું. OSH Mumbai વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.oshindia.com/mumbai/ ની અને એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
મીડિયા સંપર્કો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article