ગ્રેટર નોઇડા, ભારત, November 28, 2018 /PRNewswire/ --
CPhI & P-MEC Indiaના 12મા સંસ્કરણની સાથે-સાથે નવા અને અસામાન્ય પ્રયોગાત્મક વિચારોથી પ્રચુર એક અઠવાડિયું ચાલનારી ઘટના ઇંડિયા ઍક્સ્પો માર્ટ, ગ્રેટર નોઇડા ખાતે આકાર લઈ રહી છે
ભારતના અગ્રણી B2B પ્રદર્શન આયોજક UBM India, તેનાં ફ્લેગશિપ ઍક્સ્પો CPhI and P-MEC Indiaના 12મા સંસ્કરણની સાથે સાથે 9મી-14મી ડીસેમ્બર સુધી નવા અને અસામાન્ય પ્રયોગાત્મક વિચારો સાથે એક અઠવાડિયા સુધી ચાલનારા સેલિબ્રેશન પૅક્ડ એવાં બહોળો આવકાર ધરાવતા ઇંડિયા ફાર્મા સપ્તાહના 3જા સંસ્કરણને લઈ આવવા માટે સંપૂર્ણ સજ્જ છે. દક્ષિણ એશિયાની સૌથી મોટી ફાર્મા ઘટના વાણિજ્યિક પાટનગર મુંબઈથી દૂર ખસીને ઇંડિયા ઍક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઇડાના વિશ્વ કક્ષાના સ્થળે, તેની તમામ એટેન્ડેંટ સુવિધાઓ સાથે પ્રથમ વખત યોજાશે. આ તમામ પ્રમુખ હિસ્સેદારોને અને ફાર્મા ઉદ્યોગના વ્યાવસાયિકોને મોટા શોમાં ભેગા થવા, નેટવર્ક બનાવવા અને સમગ્ર સપ્તાહ માટે એક મોટી છત્રી નીચે ઉદ્યોગની ઉજવણી કરવા માટે સક્ષમ બનાવશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/789327/India_Pharma_Week_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/789348/CPhI_P_MEC_India_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/789328/India_Pharma_Awards_Logo.jpg )
CPhI & P-MEC India expoના 12 વર્ષોની ઉજવણી કરતાં, India Pharma Week ફાર્માના ક્ષેત્રે કારોબાર, જ્ઞાન, નેતૃત્વ, નવીકરણ, માન્યતા અને નેટવર્કિંગના પ્રવાહોથી સંબંધિત 7 થી વધુ ઘટનાઓ અને પ્રવૃત્તિઓને આયોજિત કરશે. જે શહેરમાં તેનો જન્મ થયો અને મોટું થયું તેને શ્રદ્ધાંજલી તરીકે, ઇંડિયા ફાર્મા સપ્તાહ ફાર્મા લીડર્સ ગૉલ્ફ સાથે મુંબઈમાં બોલશે. ઍક્શનનું દૃશ્ય તે પછી ગ્રેટર નોઇડામાં ખસશે જ્યાં IPW અન્યની સાથે ગતિશીલ જોડાણો જેવાં કે Pharma Connect Congress, Women in Pharma, India Pharma Awards, Networking Evening, the CPhI & P-MEC India Exhibition અને ક્લોઝ્ડ ડોર CEO ગોળમેજીની શ્રૃંખલા સાથે પ્રચુર રહેશે. દિલ્લી-એનસીઆર વિસ્તારમાં થઈ રહેલું આ સ્થળાંતર વસ્તુવિશેષની મુખ્ય કૃતિને વધુ આગળ વિકસિત કરશે અને તેનાં પાવર કૉરિડોર્સને પણ ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ફાર્મા ઈકોસિસ્ટમને પોષણ આપશે.
વાસ્તવિક રીતે 2006માં અસ્વીકૃત થયેલું, CPhI & P-MEC India પ્રદર્શન વર્ષો જતાં કારોબારના વધુ નોંધપાત્ર સ્તરોને સામેલ કરીને ભારતીય અને દરિયાપારના પ્રદર્શનકારો અને મુલાકાતીઓ સાથે નોંધપાત્ર રીતે વધુ મોટા સ્વરૂપમાં વૃદ્ધિ પામ્યું છે. તેને સંચાલન કરતી સંસ્થાઓ જેવી કે Pharmexcil, CIPI અને IDMA દ્વારા તેનાં પ્રયાસોમાં માન્યતા અને વ્યાપકપણે મદદ સાંપડી છે. આ વર્ષનું સંસ્કરણ 42 કરતાં વધુ દેશોમાંથી 1600 કરતાં વધુ પ્રદર્શનકારો પાસેથી સહભાગિતાનું સાક્ષી બનશે. Pharmexcil, CCCMHPI અને CCPIT દ્વારા વિશેષ પેવેલિયન્સ ઍક્સ્પોના અંતરંગ ભાગની રચના કરશે.
The India Pharma Weekનો પ્રારંભ તેની ઘટનાઓના મિશ્રણ સાથે CPhI & P-MEC ના દસ વર્ષના અસ્તિત્વની ઉજવણી માટે 2016માં કરવામાં આવ્યો હતો. ઑનસાઇટ, અન્યો સાથે ઘણાં બધા નવીનીકૃત જોડાણ મંચો જેવા કે સપ્લાયર ફાઇન્ડર, લાઇવ સ્ટ્રીમિંગ, મોબાઇલ ઍપ્સ, ટેક વૉલ્સ, મૅચમેકિંગ - લાઇવ ફાર્મા કનેક્ટ, પ્રદર્શનકાર શૉકેસ, અને નવીનીકરણ દીર્ઘા ખાતરીપૂર્વક મુલાકાતીઓના અનુભવને સામેલગીરી ધરાવતો અને યાદગાર બનાવશે.
IPW 2018 પર બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે, "UBM ના ફ્લૅગશીપ જોડાણ મંચ, CPhI & P-MEC India અને વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ, નેટવર્કિંગ ઘટનાની સાથે દિલ્લી-એનસીઆરમાં વિશ્વ-કક્ષાના સ્થળ કે જેના માટે IPW ખાતે સમાવેશ થશે તેવાં ઉચ્ચ વર્ગ માટે સમૃદ્ધ રીતે લાયક છે તેઓને એક સપ્તાહ લાંબા ઇંડિયા ફાર્મા વીક - પ્રદર્શનઓના વિશ્વને એક અજોડ ઑફર - ના ત્રીજા સંસ્કરણની જાહેરાત કરતા મને ખૂબ ખુશી થાય છે. કેન્દ્ર, નીતિ રચનાકારો, કૉન્સ્યુલેટ્સ અને સરકારી સંસ્થાઓની ભૌગોલિક નિકટતામાં વિસ્તારનું સ્થળાંતર, અમારાં સમુદાય નિર્માણના પ્રયાસોમાં વધારો કરશે. કારોબાર, અને મોહક ઘટનાઓની મેડલે ઉપરાંત, પ્રમુખ ચર્ચા વિસ્તારોમાં અન્યની સાથે, સમુદાય માટે ચિંતન કરવા અને તેનાં પર કાર્ય કરવા માટે 'Growth of Indian Pharmaceutical industry: Vision 2020', 'Transforming the Pharma industry architecture through collaborations', અને 'Strategies to strengthen regulatory policies in India'નો સમાવેશ કરવામાં આવશે."
"આગામી દશકમાં મેડિકલ આંતરમાળખા પર US$ 200 બિલિયન કરતાં વધુ અંદાજિત ખર્ચ સાથે; ભારત ઔષધોને પોષણક્ષમ તેમજ દેશના દરેક ખૂણે ઉપલબ્ધ બનાવવા માટે આતુર છે. સમાન રૂપે તેટલું જ જરૂરી છે તે ભારતને છેડાથી છેડા સુધી ફાર્મા મૅન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક આગેવાન બનાવવાનું છે, જે 'Pharma Vision 2020' દ્વારા સમાવવામાં આવ્યું છે જે R&D માં અનુપાલનની જરૂરિયાતો અને રોકાણ વિશેની વધુ પ્રશંસા અને જાગૃતિ છે. આ પરિબળો સંગઠનો દ્વારા વેચાણના લગભગ 9 ટકા R&Dમાં પુનર્રોકાણ કરવા સાથે ફાર્મા સમુદાય દ્વારા સમજી શકાય છે અને 2017-18 માં 46 મર્જર્સ અસર પામ્યાં છે. આ નિશંકપણે, દેશને વધુ નવીનીકરણ, શોધ અને પેટન્ટ્સને ક્ષેત્રમાં તેની મજબૂત પકડને જાળવી રાખવા તરફ આગેવાની લેવામાં ખૂબ આગળ લઈ જશે," તેમણે વધુમાં ઉમેર્યું હતું.
IPW અંતર્ગત ઘટનાઓ:
ફાર્મા લીડર્સ ગૉલ્ફ:9[મી] ડીસેમ્બર માટે નિર્ધારિત, આ ઑફ-ધ-બીટન ટ્રેક ઘટના ટોચની ફાર્માશ્યુટિકલ કંપનીઓમાંથી આગેવાનોને ગૉલ્ફની રમતમાં એકસાથે મળતાં જોશે. આનંદ અને નેટવર્કિંગ દિવસ માટે લગભગ 25 ચીફ્સ શિયાળાના તડકાની નીચે જશે. ગ્રાન્ડ CPhI & P-MEC India પ્રદર્શનના શરૂ થયાના થોડાં દિવસ પહેલાં વૉર્મ-અપ થવાની સંપૂર્ણ રીત - ગૉલ્ફના મૈત્રીભર્યાં રાઉન્ડ પર અસંખ્ય કારોબારી તકો અને સંપર્કોનું નિર્માણ થશે.
CPhI & P-MEC: જે રીતે ફાર્મા ઉદ્યોગ ઉચ્ચ ગુણવત્તા, ઓછાં ખર્ચ ધરાવતાં ફાર્મા ઉકેલો માટે ભારત તરફ દૃષ્ટિ કરી રહ્યો છે, CPhI & P-MEC India એ માર્કેટ પાસે ઑફર કરવા માટેના અદ્યતન વલણો અને નવીકરણોમાંથી પસંદગી માટે કંપનીઓ પાસે સંપૂર્ણ ઘટના છે. આ ઘટના 12મી-14મી ડીસેમ્બર માટે નિર્ધારિત કરવામાં આવી છે, અને તે ઉપસ્થિત રહેનારાઓ માટે ભારતીય ફાર્મા મશીનરી, તકનીકીના મૂવર્સ ઍન્ડ શેકર્સને મળવા અને તમારા કારોબારને વિકસવામાં મદદ કરનાર સ્પર્ધાત્મક ફાયદાઓ માટે અંગભૂત ધટકોના ઉદ્યોગની સાથે મળવામાં સક્ષમ બનાવશે.
India Pharma Awards અને Networking Night: 12મી ડીસેમ્બર 2018 ના રોજ ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની પ્રગતિઓ અને સિદ્ધિઓની ઉજવણી કરવા માટે India Pharma Awardsનો ભવ્ય તબક્કો તેનાં 6ઠ્ઠા વર્ષમાં આવી પહોંચ્યો છે. માન્યતા અને નેટવર્કિંગ પ્રવાહનો એક ભાગ, India Pharma Awards 2018, વિશ્વભરમાંથી ઉદ્યોગના ચૅમ્પિયન્સ, નિષ્ઠાવાન અને સ્વપ્નદૃષ્ટાઓને એકસાથે જોડશે. એવૉર્ડ્ઝ માટેની આ યાત્રા વર્ષોવર્ષ નામાંકનો, ભાગીદારીઓ અને શ્રોતાઓની વધતી સંખ્યા સાથે રસપ્રદ હોવાની સાબિતી આપે છે. India Pharma Awards માત્ર દેશની ફાર્મા કંપનીઓ માટેનું જ મંચ નથી પરંતુ એ મંચ પણ છે જે તે કંપનીઓની અંદર વ્યક્તિગત સિદ્ધિઓને પણ સન્માન આપે છે, તેથી, ફાર્માના બ્રહ્માંડ માટે શ્રેષ્ઠ મંચ તરીકે સેવા પૂરી પાડે છે. સૌથી પારદર્શક અને પ્રક્રિયા દ્વારા ચાલતા એવૉર્ડ્સમાંથી એક એવાં India Pharma Awards, ઉદ્યોગમાંથી શ્રેષ્ઠને શોધી કાઢવા માટે વ્યાવસયિક તેમજ પદ્ધતિસર રીતે આયોજિત કરવામાં આવે છે, અને તે શ્રેષ્ઠ ફાર્માસ્યુટિકલ્સ સ્થાનમાં તમારી બ્રાંડને મૂકવાની એક તક તરીકે ઊભું રહે છે. આ તટસ્થ જ્યુરી પેનલ દ્વારા કરવામાં આવે છે જે ઉદ્યોગના વિવિધ વૃત્તખંડોનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
Pharma Connect Congress: ભારતની ફાર્મા માર્કેટ વૈશ્વિક ઉદ્યોગને પાછળ પાડે દેવા માટે સજ્જ છે. આ ક્ષેત્રને 'Ideate. Innovate. Integrate' ની થીમ સાથે વધુ આગળ લઈ જવા માટે, Pharma Connect Congress ભારતને ઍન્ડ-ટુ-ઍન્ડ ડિસ્કવરીના આગામી પ્રમુખ કેન્દ્ર બનાવવાના માટે ફાર્મા વિઝનને સિદ્ધ કરવા માટે અથાક પ્રયત્ન કરશે. આ પ્રસંગને 12th ડીસેમ્બર 2018 માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે અને ચર્ચા માટેના વિષયોમાં અન્યોની સાથે 'Transforming the Pharma Industry Architect Through Collaborations', 'Strategies to Strengthen Regulatory Policies in India', 'Role of Digitalization in Transforming the Pharmaceutical Sector' અને 'Leveraging Latest Innovations in Technology'નો સમાવેશ કરવામાં આવશે.
CEO ગોળમેજી: છેલ્લાં 2 વર્ષોથી, IPWની આ એક નોંધનીય ઘટના બની રહી છે. 3જા સંસ્કરણમાં, જે 12મી ડીસેમ્બર માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે, વિશિષ્ઠ, ક્લોઝ્ડ ડોર સીઈઓ રાઉન્ડ ટેબલ અગ્રણી ફાર્મા કંપનીઓના સીઈઓનો મેળાવડો ખૂબ જ સફળ રહ્યો છે જેઓ વિચારોને જકઝોરી નાંખનારી ચર્ચાઓમાં ઉંડે ઉતરશે.
ફાર્મામાં મહિલા આગેવાનો: આ શિખર સમ્મેલન ડઝ અને ડૂઈંગની ઉજવણી કરી રહ્યું છે - એક પહેલ જે ફાર્મા ઉદ્યોગમાં મહિલાઓના નોંધપાત્ર અને સતત યોગદાનની સ્વીકૃતિ અને ઉજવણી તરફ લક્ષિત છે. 13મી ડીસેમ્બરના રોજ નિધારિત, આ વિશ્વભરમાંથી મહિલાઓને તેમની સાફલ્યગાથાઓ, અનુભવો અને જ્ઞાનની વહેંચણી માટે સમાન મંચ પર લાવી મૂકશે. 3 હાર્દસમ પિલ્લરો - નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા અને જેન્ડર વિવિધતા પર પરિભ્રમિત, ફાર્મામાં મહિલાઓનું આ 3જું સંસ્કરણ અન્ય ઘણાં વિષયો સાથે 'Can Women have it all? Balancing Life and Work' and 'Strategies to Make our Organizations More Diverse and Adopting Inclusive Leadership' ની ઝમકદાર ચર્ચા હાથ ધરશે.
CPhI & P-MEC expo વિશે:
CPhI Worldwide માંથી ઉદ્ભવિત- CPhI India દક્ષિણ એશિયાનું અગ્રણી મીટિંગ સ્થળ બન્યું છે જે ડ્રગની શોધથી ફિનિશ્ડ ડોસેઝિસના આપૂર્તિ શ્રૃંખલાના દરેક પગલાને આવરી લઈને CROs, CMOs અને API, જેનેરિક્સ, ઍક્સિપિએન્ટ્સ અને ડ્રગ ફૉર્મ્યુલેશન, ફાઇન રસાયણો, બાયોસિમિલર્સ, ફિનિશ્ડ ફૉર્મ્યુલેશન, લૅબ કેમિકલ્સ અને બાયોટેક્નોલૉજીના ઉત્પાદકોને આવરી લે છે.
બીજી તરફ P-MEC, ફાર્મા મશીનરી અને ઉપકરણો, વિશ્લેષણાત્મક ઉપકરણો, ઑટોમેશન અને રોબોટિક્સ, પૅકેજિંગ ઉપકરણો અને આપૂર્તિઓ, પ્લાંટ/ સુવિધા ઉપકરણ, ઑટોમેશન અને કન્ટ્રોલ્સ, પ્રોસેસિંગ ઉપકરણો, RFID, ટેબ્લેટિંગ/ કૅપ્સ્યુલ ફિલર્સ, ક્લીન રૂમ ઈક્વિપમેન્ટ અને લેબોરેટરી ઉત્પાદનોનો સમાવેશ કરે છે.
India Pharma Week વિશે:
The 3rd edition of India Pharma Weekનું આ 3જા સંસ્કરણનું આયોજન UBM દ્વારા કરવામાં આવશે, જે અગ્રણી B2B માહિતી સેવા સમુહ અને વિશ્વમાં સૌથી મોટા B2B ઈવેન્ટ્સ ઑર્ગેનાઇઝર બનવા માટે ઑક્ટોબર 2018માં Informa PLC સાથે જોડાયું હતું. India Pharma Week પર વધુ માહિતી માટે http://www.cphi.com/india/pharma-week અને એશિયામાં અમારી ઉપસ્થિતિ માટે http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
About UBM Asia:
UBM Asia હાલમાં જ અગ્રણી B2B માહિતી સેવા સમુહ અને વિશ્વમાં સૌથી મોટા B2B ઈવેન્ટ્સ ઑર્ગેનાઇઝર Informa PLC નો ભાગ બન્યું છે. એશિયામાં અમારી ઉપસ્થિતિ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત કરો.
કોઇપણ મીડિયા પૂછપરછો માટે કૃપા કરી સંપર્ક સાધો :
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article