ગુરૂગ્રામ, ભારત, October 29, 2018 /PRNewswire/ --
#IMC2018 ખાતે પ્રારંભ કરવામાં આવેલ, આ ઉદ્યોગના પ્રથમ એવા ફાઇબર-ટુ-ધ-પૉઇન્ટ ઉકેલ ડીઝાઇન સમર્થતા, ફાઇબરાઇઝેશન અને વર્ચ્યુઅલાઇઝેશનને મહાકાય ચપળ FTTx નેટવર્ક્સને ઝડપથી કેંદ્રાભિસારિત કરે છે
વૈશ્વિક ડેટા નેટવર્ક સૉલ્યુશન્સ કંપની, Sterlite Tech (BSE: 532374) (NSE: STRTECH)એ, આજે તદ્દન નવા - FTTx MANTRA™ - એક ઍન્ડ-ટુ-ઍન્ડ FTTx એક-સેવા-તરીકેના ઉકેલનો પ્રારંભ કર્યો હતો. આ ઉકેલ ફાઇબર-ટુ-ધ-પૉઇન્ટ (FTTx) નેટવર્ક્સને વૈશ્વિક કમ્યૂનિકેશન સેવા પ્રદાતાઓ, ડેટા સેન્ટર્સ અને સિટિઝન નેટવર્ક્સ માટે 5G, ઇંટરનેટ ઑફ થિંગ્સ(IoT) ઍપ્લિકેશન્સની ભાવિ જરૂરિયાતોને અનુકૂળ આવે તેવાં એક ચોક્કસ માપક્રમ, વિલંબતા અને ચપળતા પર સરળ રોલ-આઉટને મંજૂરી આપે છે.
(Logo: https://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
સિંગલ ટેક્નોલૉજી પ્લેટફૉર્મ પર સર્વિસ ઍન્જિનીયરિંગમાં નવીનીકરણ અને તજજ્ઞતાની ડીઝાઇનને એકીકૃત કરીને કંપનીના દેશમાં જ વિકસિત કરવામાં આવેલ FTTx MANTRA™ - મહાકાય ચપળ નેટવર્ક રૂપાંતરણ, પાંચ આઇની શક્તિઓ - ઇન્જીનિયસ ઑપ્ટિકલ-ફાઇબર પ્રોડક્ટ્સ, ઇન્ટીગ્રેટેડ નેટવર્ક ડીઝાઇન, ઇન્નોવેટિવ વર્ચ્યુઅલાઇઝેશન, ઇન્ક્લ્યુઝિવ ઍપ્રોચ ટુ હાઈપર-સ્કેલ નેટવર્ક ડીપ્લોયમેન્ટ, ઇંટેલિજન્ટ સોફ્ટવેર સૉલ્યુશન્સ જે ઍનાલિટિક્સ અને બિગ ડેટાનો ઉપયોગ કરે છે, તેને એકસાથે લઈને આવે છે.
"કમ્યુનિકેશન અને ડીઝિટલ સેવા પ્રદાતાઓએ ડેટા, ફાઇબર નેટવર્ક્સની માંગને પહોંચી વળવા માટે શૂન્ય વિલંબતા સાથે વધુ ઝડપથી પુન:સંરચના કરવી જરૂરી છે," Sterlite Techના Group CEO, Dr. Anand Agarwalએ જણાવ્યું હતું. "જ્યારે ફાઇબર ડિઝિટલ નેટવર્ક્સ માટે ટેક્નોલૉજી ઍન્કર પુરું પાડે છે, યુનિફાઇડ સૉલ્યુશન જે ડીઝાઇન સક્ષમતા, ડીપ ફાઇબરેઝાઇશેન અને વર્ચ્યુઅલાઇઝેશનને કેંદ્રાભિસારિત કરે છે, તે દરેક ઘર અથવા ઍન્ટરપ્રાઇઝ માટે સર્વવ્યાપી જોડાણને સક્ષમ બનાવવા માટેની ચાવી છે. અમારી સિલિકોન-ટુ-સોફ્ટવેર ક્ષમતાઓને એકીકૃત કરીને, અમે FTTx MANTRA™ ને એવાં ઉકેલ તરીકે વણી લીધું છે જે ચોક્કસપણે તે જ કાર્ય કરે છે. આ સેવ સાથે, અમે રોજિંદા જીવનના અનુભવોને રૂપાંતરિત કરીએ છીએ."
ઉચ્ચ-ટેક ઉકેલનું અનાવરણ કરતા, Jioના Business Head (FTTH and Enterprise), Anuj Jainએ જણાવ્યું હતું કે, "Sterlite Tech તેનાં પ્રારંભથી જ અમારૂં ભાગીદાર રહ્યું છે. કેમ કે અમે અમારા ગ્રાહકો માટે અમારાં મૂલ્ય પ્રસ્તાવને વધારી રહ્યાં છીએ, અમારા નેટવર્ક ભાગીદાર તરીકે Sterlite Tech અમારા ડિઝિટલ ઉકેલોની પહોંચને છેલ્લાં માઇલ સુધી સક્ષમ બનાવી રહ્યું છે. આ પ્રકારના છેલ્લા માઇલ સુધીના ભંગાણજનક અને એકીકૃત જોડાણ સેવાના પ્રસ્તાવ અમને ઉચ્ચતમ ગુણવત્તા અને સૌથી વ્યાજબી કિંપમતે તમામ લોકોની સાથે, દરેક વસ્તુના અને દરેક જગ્યાએ જોડાણ સાધવા માટે સક્ષમ બનાવશે. આ જીવનની ગુણવત્તાનું રૂપાંતરણ છે, જે ભારતના લોકોની ઉત્પાદકતાને સુધારશે." વધુમાં ઉમેરતાં શ્રી જૈને એમ જણાવ્યું હતું કે, "આ FTTx MANTRA™ સૉલ્યુશન દૂરસ્થ ક્ષેત્રોમાં બ્રૉડબૅન્ડના ઝડપી પેનીટ્રેશનને સક્ષમ બનાવવામાં મદદરૂપ બનશે, જે ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેના ડિઝિટલ વિભાજનમાં સેતૂ બનશે."
કેમ કે તમામ ઉપકરણોની વચ્ચે બાધારહિત વપરાશકર્તા અનુભવ માટે ગ્રાહકોની અપેક્ષાઓ વધતી જાય છે, અને 5G, IoT, વર્ચ્યુઅલ અને ઑગમેન્ટેડ રીઆલિટી વૈશ્વિક ડેટાના વપરાશને વેરવિખેર કરવાની કગાર પર છે, Sterlite Tech એ ગ્રાહકોના અંતિમ છેડા સુધી ફાઇબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી અને સરળ રોલ-આઉટ માટે આ તકનીકીને વિકસાવી છે. ટેક્નોલૉજી પરની આ નવી હાથ-અજમાયશ કન્ઝ્યુમર બ્રૉડબૅન્ડ સેવાઓના ટાઇમ-ટૂ-માર્કેટ તેમજ નેટવર્ક ડિપ્લ્યોમેન્ટ માટેના મૂડી અને સંચાલન ખર્ચને ઘટાડશે.
Sterlite Tech તેની આવિષ્કારી ડેટા નેટવર્ક ક્ષમતાઓ જે વિશ્વના સૌથી પાતળાં 432F Cable, LEAD360 અમલીકરણ અભિગમ, નેટવર્ક વર્ચ્યુઅલાઇઝેશન અભિગમની સાથે ડિજિટલ કૉમર્સ અને કસ્ટમર મેનેજમેન્ટ પ્લેટફૉર્મ અને અન્ય ઘણાં બધા ઉત્તેજક અનુભવો અને ટેક્નોલૉજીસનું FTTx MANTRA™ મેક-અપ કરે છે, તેનું હૉલ Hall B, Booth 1.4 at India Mobile Congress 2018, જે ઑક્ટોબર 27, 2018 સુધી Aerocity, New Delhi, India યોજાઈ રહ્યું છે, ખાતે પ્રદર્શન કરી રહ્યું છે.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH) વૈશ્વિક ટેક્નોલૉજી અગ્રેસર છે જે સ્માર્ટર ડિજિટલ નેટવર્ક્સની સંરચના, નિર્માણ અને સંચાલન કરે છે. Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં, ઉત્પાદનો, સેવાઓ અને સોફ્ટવેરમાં ડિજિટલ વેબ-સ્કેલ પ્રસ્તાવો સાથે ગ્રાહકોની સાથે રોકાયેલું છે. કંપની ભારત, ઇટાલી, ચીન અને બ્રાઝિલમાં વૈશ્વિક સ્તરની નિર્માણ સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડીલિવરી કેન્દ્રો ધરાવે છે. Sterlite Tech બ્રૉડબેન્ડ સંશોધન અને નેક્સ્ટ જનરેશન નેટવર્ક અનુપ્રયોગો માટે સ્માર્ટર નેટવર્ક્સ માટેના કેન્દ્ર માટેનું ભારતનું એકમાત્ર સર્વોત્કૃષ્ટતા માટેનું કેન્દ્ર છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ પરિયોજનાઓમાં ઇંટ્રુઝન-પ્રુફ સ્માર્ટર ડેટા નેટવર્ક ફોર ધ આર્મ્ડ ફોર્સિસ, સિટિઝન નેટવર્ક્સ ફોર ભારતનેટ (ગ્રામ્ય બ્રોડબેન્ડ), સ્માર્ટ સિટીનો વિકાસ, અને ઉચ્ચ-ગતિ ફાઇબર-ટુ-ધ-હોમ (FTTH) કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે.
વધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો.
સમ્પર્કો:
મીડિયા રિલેશન્સ
LK Pathak
ફોન: +91-9925012059
મેલ: [email protected]
ઇન્વેસ્ટર્સ રિલેશન્સ
Vishal Aggarwal
ફોન: +91-20-30514000
મેલ: [email protected]
કૉર્પોરેટ કમ્યૂનિકેશન્સ
Sumedha Mahorey
ફોન: +91-22-30450404
મેલ: [email protected]
Share this article