ગુરૂગ્રામ, ભારત, October 29, 2018 /PRNewswire/ --
કંપની મુક્ત અને સ્ફૂર્તીલા ઉકેલોને વિકસાવશે જે વૈશ્વિક કમ્યૂનિકેશન્સ ઉદ્યોગમાં ડિજિટલ રૂપાંતરણને પ્રવેગ આપવામાં મદદરૂપ બને
Sterlite Tech [BSE: 532374] [NSE: STRTECH], વૈશ્વિક ડેટા નેટવર્ક્સ સૉલ્યૂશન્સ કંપનીએ, આજે જાહેરાત કરી હતી કે તે Red Hat ના મુક્ત, એન્ટરપ્રાઇઝ ગ્રેડ ટેક્નોલૉજીસનો ઉપયોગ કરીને સોફ્ટવેર-સક્ષમ પ્રોગ્રામેબલ ઉકેલોને વિકસાવશે. આ ઉકેલો કમ્યૂનિકેશન સેવા પ્રદાતાઓ, ઉદ્યમો અને નાગરિક નેટવર્ક્સને, તેમના નેટવર્ક ઑટોમેશન અને સોફ્ટવેર ડિફાઇન્ડ નેટવર્ક (SDN) ની પહેલો માટે વેબ-સ્કેલ નેટવર્ક ફંક્શન વર્ચ્યુઅલાઇઝેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (NFVI) પ્લેટફૉર્મની પૂર્ણ સંભાવનાઓને સમજવા માટે સક્ષમ બનાવશે.
(Logo: https://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
આજના ડિજિટલ ભૂદૃશ્યમાં અંતિમ વપરાશકર્તાઓ દ્વારા ડેટાની માંગમાં માત્રા અને વિવિધતાને જોતાં, આજ અને આવતીકાલના નેટવર્કને ઉચ્ચ ગતિ, વધુ સુરક્ષિત, પ્રોગામેબલ અને વધુ વિશ્વસનીય હોવાની જરૂર છે. આને સક્ષમ કરવા માટે, Sterlite Tech દ્વારા એવાં સૉલ્યૂશન-સ્ટેકને વિકસિત કરવામાં મદદ માટે Red Hat ના સ્યૂટનો લાભ લેશે જે વધુ મુક્ત અને વિક્રેતાની માન્યતાઓ સાથે સંકળાયેલું છે. આને Sterlite Tech's Centre for Smarter Networks (CSN) ખાતે સુયોજિત કરવામાં આવશે, જેમાં તેનાં SDN અને NFV ઑફરિંગ્સને અને નેક્સ્ટ-જનરેશન રેવેન્યુ-મેનેજમેન્ટ સોફ્ટવેરને દર્શાવવામાં આવશે, જે Red Hat NFV સૉલ્યૂશન્સની ઉપર નિર્મિત છે.
"Sterlite Tech સોફ્ટવેર-ડિફાઇન્ડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજેન્સ પ્લેટફૉર્મ્સના વિકાસની આગેવાની કરે છે જે સેવા પ્રદાતાઓ માટે તેમનાં ગ્રાહકોને ઇન્ટેલીજન્ટ સર્વિસિઝ અને સુપીરિયર અનુભવ પૂરો પાડીને ઑપ્ટિકલ નેટવર્ક્સને પ્રોગ્રામ કરશે," એમ Sterlite Techના CEO - Telecom Software Business, Anshoo Gaur એ જણાવ્યું હતું. " "આયુષ શર્મા, SDN અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજેન્સ પ્લેટફૉર્મ્સમાં ઉદ્યોગના આગેવાન, હાલમાં જ આ વ્યૂહાત્મક પહેલની આગેવાની માટે અમારી સાથે જોડાયા છે," ગૌરે ઉમેર્યું હતું. આયુષ ઑપન SDN ચળવળના સ્થાપક સભ્ય હોવાથી પ્રોડક્શન નેટવર્ક્સમાં હાર્ડન્ડ ઓપન-સોર્સના લીવરેજિંગના મોટા હીમાયતી છે.
Sterlite Tech અને વૈશ્વિક ઉદ્યોગને એ સમજાયું છે કે પ્રોગ્રામ ક્ષમતા અને મુક્તપણું ઓપન સ્પેસિફિકેશન્સ અને પ્રોડક્શન-ગ્રેડ ઓપન-સૉર્સ કોડનો ઉપયોગ કર્યાં વિના હાંસલ કરી શકાશે નહિં. "જ્યારે ઓપન-સૉર્સ કોડને પ્રોડક્શનમાં મૂકવાની વાત આવે છે ત્યારે Red Hat આગેવાન છે, અને અમે તેમની સાથે ભાગીદારી કરતાં આનંદિત છીએ, " ગૌરે જણાવ્યું હતું.
" ઓપન-સૉર્સ સોફ્ટવેર, ખાસ કરીને NFV માટે પ્લેટફૉર્મ તરીકે માળખાગત સુવિધાઓ સંચાર સેવા પ્રદાતાઓને ઉદ્યોગના ફેરફારની સાથે ગોઠવાવા માટેની વધુ લવચિકતા અને ચપળતા આપી શકે છે અને નવીન, ઓપન અને ઇંટરઑપરેબલ આર્કિટેક્ચર સાથે નવી સેવાઓના વિતરણને પ્રવેગ આપવામાં મદદ કરે છે. કેમ કે અમે ઓપન-સૉર્સ ટેક્નોલૉજીસ પર આધારિત નેટવર્ક્સની સંરચના, બિલ્ડ-આઉટ અને વ્યવસ્થાપનના રૂપાંતરના સમાન હેતુની વહેંચણી કરતાં હોવાથી, Sterlite Tech સાથે કામ કરવા માટે ઉત્તેજીત છીએ, Red Hat - India ના Country Manager, Ben Henshall એ જણાવ્યું હતું.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH) વૈશ્વિક ટેક્નોલૉજી અગ્રેસર છે જે સ્માર્ટર ડિજિટલ નેટવર્ક્સની સંરચના, નિર્માણ અને સંચાલન કરે છે. Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં, ઉત્પાદનો, સેવાઓ અને સોફ્ટવેરમાં ડિજિટલ વેબ-સ્કેલ પ્રસ્તાવો સાથે ગ્રાહકોની સાથે રોકાયેલું છે. કંપની ભારત, ઇટાલી, ચીન અને બ્રાઝિલમાં વૈશ્વિક સ્તરની નિર્માણ સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડીલિવરી કેન્દ્રો ધરાવે છે. Sterlite Tech બ્રૉડબેન્ડ સંશોધન અને નેક્સ્ટ જનરેશન નેટવર્ક અનુપ્રયોગો માટે સ્માર્ટર નેટવર્ક્સ માટેના કેન્દ્ર માટેનું ભારતનું એકમાત્ર સર્વોત્કૃષ્ટતા માટેનું કેન્દ્ર છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ પરિયોજનાઓમાં ઇંટ્રુઝન-પ્રુફ સ્માર્ટર ડેટા નેટવર્ક ફોર ધ આર્મ્ડ ફોર્સિસ, સિટિઝન નેટવર્ક્સ ફોર ભારતનેટ (ગ્રામ્ય બ્રોડબેન્ડ), સ્માર્ટ સિટીનો વિકાસ, અને ઉચ્ચ-ગતિ ફાઇબર-ટુ-ધ-હોમ (FTTH) કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. વ્ધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો.
અગ્રેષિત અને સાવચેતીભર્યાં નિવેદનો: આ રીલીઝમાં Sterlite Technologies Limited અને તેની ભાવિ શક્યતાઓથી સંબંધિત ચોક્કસ શબ્દો અને નિવેદનો, અને Sterlite Technologies'ની નાણાકીય સ્થિતિ, બિઝનેસ વ્યૂહરચના, Sterlite Technologiesની કામગીરીઓના ભાવિ વિકાસ અને ભારતમાં સામાન્ય અર્થતંત્રથી સંબંધિત અન્ય નિવેદનો અગ્રેષિત નિવેદનો છે. આવાં નિવેદનો જ્ઞાત અને અજ્ઞાત જોખમો, અચોક્કસતાઓ અને અન્ય પરિબળોનો સમાવેશ કરે છે, જે વાસ્તવિક પરિણામો, Sterlite Technologies Limited ના કાર્યદેખાવો અથવા સિદ્ધિઓ, અથવા ઉદ્યોગના પરિણામોના કારક બને તેમ બની શકે છે, જે ભૌતિક રીતે જે વ્યક્ત કરવામાં આવ્યાં છે અથવા આવાં અગ્રેષિત નિવેદનો દ્વારા અમલી બનાવવામાં આવ્યાં છે તેનાંથી ભિન્ન હોય શકે છે. આવાં અગ્રેષિત નિવેદનો Sterlite Technologies' ની વર્તમાન, ભાવિ કારોબારી વ્યૂહરચનાઓ અને એ વાતાવરણ કે જેમાં Sterlite Technologies Limited ભવિષ્યમાં કાર્ય કરશે તેવી સંખ્યાબંધ ધારણાઓ પર આધારિત છે. મહત્વના પરિબળો કે જે આવાં અગ્રેષિત નિવેદનોથી વાસ્તવિક પરિણામોમાં, અન્યની સાથે સરકારી નીતિઓમાં અથવા ભારતના વિનિયમોમાં ફેરફાર, અને ખાસ કરીને, Sterlite Technologies' industryના વહીવટથી સંબંધિત ફેરફારો, અને સામાન્ય અર્થતંત્ર, બિઝનેસ અને ભારતની ક્રેડિટ પરિસ્થિતિઓમાં ફેરફારોનો સમાવેશ થાય છે. અતિરિક્ત પરિબળો જે વાસ્તવિક પરિણામો, કાર્યદેખાવ અથવા સિદ્ધિઓને ભૌતિક રીતે જુદી પાડવા માટેના કારક બની શકે છે, જેમાંના ઘણાં Sterlite Technologiesના નિયંત્રણમાં નથી, તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાં સુધી મર્યાદિત નથી, તેવાં જોખમી પરિબળોની ચર્ચા નેશનલ સ્ટૉક ઍક્ષ્ચેન્જ, ભારત અને બૉમ્બે સ્ટૉક ઍક્ષ્ચેન્જ, ભારત સાથેના Sterlite Technologiesના વિવિધ ફાઇલિન્ગ્સમાં કરવામાં આવી છે. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને http://www.bseindia.comમાં ઉપલબ્ધ છે.
Red Hat, the Shadowman logo, Red Hat Enterprise LInux અને OpenShift Red Hat, Inc. અથવા U.S. અને અન્ય દેશોમાં તેની સબ્સિડિયરીઝના ટ્રેડમાર્ક અથવા રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ છે. The OpenStack Word Mark એ United States અને અન્ય દેશોમાં OpenStack Foundationના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક/ સર્વિસ માર્ક અથવા ટ્રેડમાર્ક/ સર્વિસ માર્ક બન્નેમાંથી કોઇ એક છે, અને તેનો ઉપયોગ OpenStack Foundation ની પરવાનગી સાથે કરવામં આવે છે. Red Hat એ OpenStack Foundation, અથવા OpenStack community દ્વારા માન્યતા પ્રાપ્ત, સમર્થિત કે પ્રાયોજિત નથી.
મીડિયા રિલેશન્સ
LK Pathak
ફોન: +91-9925012059
મેલ: [email protected]
ઇન્વેસ્ટર્સ રિલેશન્સ
Vishal Aggarwal
ફોન: +91-20-30514000
મેલ: [email protected]
કૉર્પોરેટ કમ્યૂનિકેશન્સ
Sumedha Mahorey
ફોન: +91-22-30450404
મેલ: [email protected]
Share this article