ધ એકાઉન્ટન્ટ અને ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ બુલેટીન દ્વારા IMA ને વર્ષ 2018 ની પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઈયર નામ પ્રદાન કરવામાં આવ્યું
બંગલોર અને મોંટવેલ, ન્યુજર્સી, October 8, 2018 /PRNewswire/ --
IMA® (ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ) ને ધ એકાઉન્ટન્ટ અને ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ બુલેટીન દ્વારા સતત બીજા વર્ષ માટે પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઈયર નામ પ્રદાન કરવામાં આવ્યું છે.
એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ વ્યવસાયમાં અને તેનાથી વધુની અંદર ગહન પ્રભાવ ધરાવતી ઇન્સ્ટિટ્યૂટને એનાયત કરવામાં આવેલ પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઈયર એવોર્ડ, એડવાન્સ્ડ સર્ટિફિકેશન્સ, શિક્ષણ કાર્યક્રમો, સંશોધન અને વધુ મારફતે સભ્યોને સમર્થન આપવાના અવિરત પ્રયાસોનું પ્રતિનિધિત્વ કરે છે. IAB એવોર્ડ વાર્ષિક ધોરણે પ્રસ્તુત કરવામાં આવે છે અને તેમની પસંદગી જજોની સ્વતંત્ર પેનલ દ્વારા કરવામાં આવે છે.
"આ અસાધારણ માન્યતા ઉપરાંત આપણી શતવાર્ષિક જયંતીને ઉજવવાનો આનાથી વધુ સારો માર્ગ હું નથી વિચારી શકતો." તેવું IMA ના પ્રેસિડન્ટ અને સીઈઓ, Jeff Thomson, CMA, CSCA, CAE. દ્વારા જણાવાયું હતું કે, "ગયા વર્ષે, આપણે આપણા વ્યવસાયમાં અને એક સંસ્થા તરીકે ડિજિટલ યુગના સાક્ષી બન્યા છીએ, વિકાસશીલ ક્ષેત્રમાં સતત સફળતા પ્રાપ્ત કરવા માટે આપણાં સભ્યોને યોગ્ય સંસાધનો પ્રદાન કરવા માટે આપણે આપણી જાતને સમર્પિત કર્યા છે. આ એવોર્ડ બીજી વખત પ્રાપ્ત કરતા આપણે અદ્ભૂત સન્માન અનુભવીએ છીએ."
The Digital Accountancy Forum & Awards ખાતે લંડનમાં ઑક્ટોબર 4, 2018 ના રોજ IMA ના લંડન પ્રકરણના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને IMA ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્ય Fatema El-Wakeel, CMA અને Pauline Gilbert, CMA અને David Powell, CMA, IMA ના લંડન પ્રકરણના ટ્રેઝરર અને સેક્રેટરી દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.
2018 ની ઝુંબેશ ની તાજેતરની રજૂઆત સાથે આ થીમનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
IMA તેના 2017 સંકલિત સંદેશાવ્યવહાર અભિયાન માટે વર્ષનાં કોમ્યુનિકેશન કેમ્પેઇન ઓફ ધ યર માટે [GB1] ફાઇનલિસ્ટ પણ હતી, જેણે આજના ડિજિટલ યુગમાં પ્રમાણપત્રની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. IMA દ્વારા તેની 2018 campaign ની તાજેતરની રજૂઆત સાથે આ થીમનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અહીં (here) મુલાકાત લો.
IMA® (Institute of Management Accountants) વિશે The Accountant/International Accounting Bulletin જે એક સૌથી મોટું અને સૌથી આદરણીય સંગઠન છે જે વિશિષ્ટપણે મેનેજમેંટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના દ્વારા 2017 ની પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઇયર નામ IMA® ને પ્રદાન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક રીતે, IMA સંશોધન દ્વારા વ્યવસાયને સમર્થન આપે છે, CMA® (સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ) પ્રોગ્રામ, અવિરત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયતને સમર્થન આપે છે. IMA 140 દેશોમાં 100,000 થી વધુ સભ્યોનું અને 300 પ્રોફેશનલ અને વિદ્યાર્થી શાખાઓ જે મૉન્ટવેલ, એનજે, યુએસએમાં મુખ્ય મથક ધરાવે છે, આઇએમએ તેના ચાર વૈશ્વિક પ્રાંતો: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત સાથે વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.imanet.org ની મુલાકાત લો.
Share this article