બેંગ્લોર, September 20, 2018 /PRNewswire/ --
આજે, IMA® (Institute of Management Accountants) એ CMA® (Certified Management Accountant) સર્ટિફિકેશન પ્રોગ્રામના સમર્થનમાં નવી વ્યૂહાત્મક જાહેરાત ઝુંબેશ શરૂ કરી. જાહેરાત એ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ પ્રોફેશનલ્સને ઓટોમેશનના ઉદભવ સાથેના વલણો, જોખમો અને તેમના વ્યવસાયની તકોને નેવિગેટ કરવામાં મદદ કરવા માટે છે.
(Logo: https://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/630890/IMA_Jeff_Thomson.jpg )
એકાઉન્ટિંગ, એ Artificial Intelligence (AI) અને મશીન લર્નિંગ દ્વારા પ્રભાવિત થનારા પ્રથમ વ્યવસાયોમાંનો એક છે. આ તકનીકો, જો કે, તેમની પાસે યોગ્ય કુશળતા હોય તો, આ ક્ષેત્રના મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સને ઝડપી, વધુ સારા, વધુ વ્યૂહાત્મક વ્યવસાય નિર્ણયોને સમર્થન આપવા માટે અભૂતપૂર્વ તક આપે છે. આ વાસ્તવિકતા પર હળવી - રમૂજ પરંતુ સુસંગત હકીકત સાથે ઝુંબેશ દર્શાવે છે કે CMA કેવી રીતે વ્યૂહરચના બનાવે છે અને માત્ર ઓફિસમાં નહીં પરંતુ ટીમના નિર્માણની પ્રવૃત્તિઓમાં પણ, રોબૉટ સાથીદાર સાથે ભાગીદારી દ્વારા વધુ અસરકારક નિર્ણયો લે છે. અહીં સંપૂર્ણ ટીવી સ્પોટ જોઈ શકાય છે: https://youtu.be/QfYA8KB77J8
"જ્યારે અમે સૌ પ્રથમ 'યુ ગોટ ટુ અર્ન ઇટ' અભિયાન શરૂ કર્યું હતું, ત્યારે અમે સમજવા માંડ્યા કે ઓટોમેશન એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ પ્રોફેશનલ્સના કામ પર કેવી અસર કરશે," Jeff Thomson, CMA, CSCA, CAE, IMA ના પ્રમુખ અને CEO એ જણાવ્યું, જે તેમને સરળતાથી સ્વયંસંચાલિત ન હોય તેવી સક્ષમતાઓને વધુ નિપુણ બનાવવા મદદ કરવા માટે આગેવાની લઈને તેના સભ્યોને IMA દ્વારા સમર્થનની પુષ્ટિ કરવા માંગે છે.
"આજે, આપણે પડકારો અને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સને પ્રભાવ અને મૂલ્ય ઉમેરવા માટે મદદ કરવા માટે AI તક આપે છે તેના વિશે પણ આતુરતાથી પરિચિત છીએ. વૈશ્વિક સંગઠન તરીકે, અમે આશા રાખીએ છીએ કે આ જાહેરાત વ્યવસાયને અપનાવવા અને અમારા નવા રોબોટિક 'મિત્રો' સાથે કામ કરવા માટે આવશ્યક કુશળતા મેળવવા માટે વ્યવસાયને પ્રેરણા આપે છે." Jeff એ ઉમેર્યું હતું.
કાર્યસ્થળે ઓટોમેશનના ઉદભવ માટે વ્યાવસાયિકોની તૈયારી કરવા ઉપરાંત, CMA એ ફાઇનાન્સ પ્રોફેશનલ્સ માટે વધુ વ્યૂહાત્મક ભૂમિકાઓમાં મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે સેવા આપી છે. તે નાણાકીય વિશ્લેષણ, કોર્પોરેટ ફાઇનાન્સ અને રિસ્ક મેનેજમેન્ટ સહિતના મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં 11 સૌથી નિર્ણાયક અભ્યાસ ક્ષેત્રોની નિપુણતા માંગે છે. CMA વિશે વધુ જાણવા માટે, http://www.imanet.org/cma ની મુલાકાત લો.
IMA® (Institute of Management Accountants) વિશે
The Accountant/International Accounting Bulletin જે એક સૌથી મોટું અને સૌથી આદરણીય સંગઠન છે જે વિશિષ્ટપણે મેનેજમેંટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના દ્વારા 2017 ની પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઇયર નામ IMA® ને પ્રદાન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક રીતે, IMA સંશોધન દ્વારા વ્યવસાયને સમર્થન આપે છે, CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ, અવિરત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયતને સમર્થન આપે છે. IMA 140 દેશોમાં 100,000 થી વધુ સભ્યોનું અને 300 પ્રોફેશનલ અને વિદ્યાર્થી શાખાઓ જે મૉન્ટવેલ, N.J., USAમાં મુખ્ય મથક ધરાવે છે, IMA તેના ચાર વૈશ્વિક પ્રાંતો: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત સાથે વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.imanet.org ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Janice Sevilla
[email protected]
Communications Specialist
Institute of Management Accountants
Share this article