નવી દિલ્હી, September 14, 2018 /PRNewswire/ --
UBM India Pvt. Ltd. દ્વારા 14 Sep 2018 09:01 રોજ IST જારી કરેલી "12th Renewable Energy India 2018 એક્સ્પો: ભારતના રિન્યુએબલ મિશનને નવા શિખરે પહોંચાડવા માટે સશક્તિકરણ" અખબારી યાદી (ન્યુઝ રિલિઝ)માં અમને કંપનીના પ્રતિનિધિ દ્વારા સલાહ આપવામાં આવે છે કે પીઆર ન્યુઝવાયર દ્વારા ખોટી રીતે મોકલવામાં આવ્યું હોવાથી સંપૂર્ણ અને સુધારેલી યાદી નીચે આપવામાં આવી છેઃ
RE ડોમેઇનમાં એશિયાની સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી ઇવેન્ટ
આગામી REI 2018 ની ઝાંખી:
ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક UBM India, દ્વારા યોજવામાં આવેલી Renewable Energy India Expo (REI) ની 12 મી આવૃત્તિ, આ વર્ષે અગ્રણી આંતરરાષ્ટ્રીય હિતધારકો અને નિષ્ણાતોની હાજરી સાથે આ વર્ષે ભવ્ય રીતે પાછી આવવાની તૈયારીમાં છે. એક્સ્પો 18 મી થી 20 મી સપ્ટેમ્બર 2018 સુધી ભારત એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઇડા ખાતે યોજવામાં આયોજિત કરવામાં આવ્યો છે. તેના ડોમેઇનમાં અગ્રણી એક્સ્પો, REI એ સૌથી વ્યાપક અને એક જાણીતું વૈશ્વિક પ્લેટફોર્મ છે જ્યાં ભારતના લીલા અર્થતંત્રનો સમુદાય ઉદ્યોગના વલણો, પડકારો અને બજારની આંતરદૃષ્ટિ અંગે ચર્ચા કરવા ભેગા થાય છે, જેમાં ભારતીય નિયમનકારી માળખા સહિત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય હિતધારકોની ભવ્ય હાજરી નો સમાવેશ થાય છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/742909/REI_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/742908/REI_2018_Expo.jpg )
આ ઇવેન્ટ સમૃદ્ધ કોન્ફરન્સ ડોમેનને જોડાનાર EU, IGCC- Germany /NEDO- Japan /Basque- Spain / China અને Taiwan ઉપરાંત વૈશ્વિક નામ EU, GIZ&IGEF, Bloomberg, WBCSD, APVIA, SERIS, IBA, PV magazine, TFE- GmbH જેવા કેટલાક પ્રતિષ્ઠિત નામોનું પૅવિલ્યન ધરાવે છે.
REI 2018 શું પ્રસ્તાવિત કરે છે?
તેની છત્રછાયા હેઠળ, EU ના ટોચના નિષ્ણાતો / કંપનીઓની એક ટુકડી REI પર તેમની માનનીય હાજરી નોંધાવશે. તેઓ EU બિઝનેસ મેચમેકિંગ પેવેલિયન, ટેકનિકલ સેમિનાર્સ, ઇયુ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ અમલીકરણ માટે પેરિસ એગ્રીમેન્ટ (SPIPA) - GIZ અને વધુ માટે REI સાથે ભાગીદારી કરી રહ્યા છે.
REI એક્સ્પો, નામાંકિત વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાઓ જેમ કે European Union, Bloomberg New Energy Finance, Bridge to India, World Business Council for Sustainable Development (WBCSD), Indo-German Energy Forum, APVIA (Asian Photovoltaic Industry Association), TFE Consulting GmbH, PV magazine, IBA and GBA (Indian Biogas association અને German Biogas association) દ્વારા જ્ઞાન-સમૃદ્ધ સત્ર, વર્કશોપ અને પેનલ ચર્ચાઓનો સમાવેશ કરતી 3-દિવસની પાવર-પેક્ડ કોન્ફરન્સ - 'એક્સેલરેટિંગ મોમેન્ટમ ...ફ્રોમ એમ્બિશન ટુ ઍક્શન ' પ્રસ્તુત કરશે.
કોન્ફરન્સની હાઈલાઈટ્સ માં નિમ્ન સમાવિષ્ટ છે:
એક્સ્પોમાં કલોઝ-ડોર સીઇઓ કોન્ક્લેવ અને ફાયનાન્સ લીડરશિપ ફોરમ પણ હશે, જેમાં ઉચ્ચ સ્તરના સીઇઓ, ભારતના સીએફઓ અને વિદેશી કંપનીઓ RE સેક્ટરના ભાવિ વિશે ચર્ચા કરવા અને ચર્ચાવિચારણા કરવા માટે એક સાથે આવે છે.
મુખ્ય મહાનુભાવો:
આ ઉદ્યોગમાં, Mr Christopher JONES, Hors Classe Adviser - European Commission, Energy Directorate-General; Dr. Juergen Welschof, KfW - Quality in Financing of solar અને NEDO- જાપાનના પ્રતિનિધિઓ જેવા મુખ્ય મહાનુભાવોની હાજરી જોવા મળશે.
પ્રદર્શકો અને દેશના પેવેલિયન:
ઉત્પાદકો, ઇપીસી અને સર્વિસ પ્રોવાઈડરને એક સાથે લાવતા એક્સ્પોમાં અન્ય અન્યો સાથે Tata Solar Power, Adani Power, Vikram Solar, Waaree Energies Ltd, JA Solar, Huawei , Jinko Solar, Sungrow, Canadian Solar, Mahindra Susten, ABB, Siemens Gamesa, Patanjali, Havells, Meyer Burger, Trina Solar, કંપનીઓ સહિત એક્સ્પોમાં 800 થી વધુ પ્રદર્શકો હશે. આ શોમાં Germany / EU / Japan / Spain / China / Taiwan થી પેવેલિયન હશે. તેમાં 'સનરાઇઝર્સ' જેવી પેવેલિયન પણ હશે જે સ્ટાર્ટ-અપ્સ અને એસએમઈને સહાય કરવા માટે એક ખાસ પહેલ છે; ભારતીય બાયોગેસ અને જર્મન બાયોગેસ એસોસિયેશન સાથેના સહયોગમાં એક 'બાયો એનર્જી' પેવેલિયન આપણી ઇકોસિસ્ટમમાં બાયોએનર્જી અંગે બોલીને અને સ્વચ્છ અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન કરતા બદલાવોની શરૂઆત કરી છે. સંભવિત પ્રેક્ષકો સુધી પહોંચવા માટે નવલ પ્રદર્શક પ્રોડક્ટ લોન્ચ માટેના એક વિશિષ્ટ પ્લેટફોર્મ 'વર્લ્ડ ઓફ ઇનોવેશન' નું આયોજન કરવામાં આવ્યું છે.
REI ના પ્રેસ બ્રિફિંગમાં બોલતા UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે," "ભારત સ્વચ્છ ઊર્જા પરિવર્તનમાં અગ્રણી સ્થાન મેળવવાની અપેક્ષા રાખતું આવ્યું છે, 2022 સુધી લક્ષિત 175 ગામાવૉટ ની બહારના ઓછામાં ઓછા 225,000 મેગાવૉટ (મે.વો.) ની નવીનીકરણીય ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાની છે. વિશ્વમાં સૌથી વધુ આકર્ષકનવીનીકરણીય ઊર્જા માર્કેટ હોવાથી, દેશમાં સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ઉત્પાદનની ક્ષમતા નાણાકીય વર્ષ FY08 - 18 થી 9.29 ટકાના CAGRમાં સતત વધારો કરી રહી છે અને 2017-18 માં 11,788 મેગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં વધારો કર્યો છે. . આ દરે, ભારત 2020 ના દાયકાના અંત સુધીમાં ચાઇનાને પાછળ રાખી દેશે અને સૌથી વધુ વૃદ્ધિ માર્કેટબનશે તેવી અપેક્ષા છે. ગયા વર્ષે દેશમાં પરંપરાગત મુદ્દાઓ કરતાં નવીનીકરણીય સ્રોતોમાંથી વધુ પાવર જનરેશનની ક્ષમતા ઉમેરી. આશ્ચર્યજનક નથી કે બાંધકામ હેઠળ વિશ્વના 10 સૌથી મોટા સૌર ઉદ્યાનના અડધા ભાગ ભારતમાં છે. આ તમામ આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સાધનસામગ્રીના સપ્લાયરો માટે એક મોટા ખેંચાણ તરીકે કામ કરે છે. "
તેમણે ઉમેર્યું હતું કે, " REI એક્સ્પો એક છત્ર છે જેની હેઠળ વિવિધ દેશ સહભાગી થાય છે જેને પરિણામે સહભાગીઓ માટે નેટવર્કિંગ કરી શકવાની, જ્ઞાનના ક્ષેત્રે વિકાસ સાધી શકવાની અને ટેક્નોલોજીના સંતુલિત મિશ્રણ સાથે જોડાઈ શકવાની અને વ્યાપાર સંચાલિત કરવાની ઉજળી તકો ઉભી થાય છે અને આ તમામ સંભવિતપણે રોકાણો અને એમઓયુ (MOU) તરફ દોરી જાય છે. આ વર્ષે, અમે રિન્યૂએબલ્સને પ્રત્યે વધુ સર્વગ્રાહીપણે આગળ વધી રહ્યા છીએ, જે હેઠળ અમે સૂર્ય ઊર્જા સાથે પવન, હાઇડ્રોપાવર અને બાયોમાસને યોગ્યપણે કેન્દ્રમાં રાખી રહ્યા છે. આરઆઇઆઇ દ્વારા, અમે ઊર્જા સંગ્રહસ્થાન, ઈ-મોબિલિટી, ડેટા એનાલિટિક્સ અને આઈઓટીમાં તાજેતરના પ્રવાહો પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે તમામ આ ક્ષેત્રના તંત્રમાં ક્રાન્તિ લાવવા માટે તૈયાર છે."
ટ્રેડ શો પહેલાં 17 મી સપ્ટેમ્બર, 2018 ના રોજ 4થા Renewable Energy India એવોર્ડ્સનું આયોજન પણ કરવામાં આવશે, જેનો હેતુ પ્રયાસો, નવીનતા અને શ્રેષ્ઠતાને ઓળખવાનો અને ઉદ્યોગમાં પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ એવોર્ડ્સમાં ઇન્ડસ્ટ્રીના મહાનુભાવોની ભવ્ય હાજરી હશે જેઓ નીચે મુજબની વિવિધ શ્રેણીઓમાં સ્પર્ધામાં ઉતરશે:
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
Renewable Energy India (REI) એક્સ્પો વિશે:
REI નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે.
ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/india ની મુલાકાત લો.
મીડિયા પ્રશ્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
.
Share this article