મુંબઈ, September 12, 2018 /PRNewswire/ --
રોમ (ઈટાલી) માં પ્રતિષ્ઠિત હોટેલ રોમ કાવાલિયરી ખાતે આયોજિત ત્રણ દિવસની મલ્ટી સેક્ટર ફોરમમાં ડૉ. બત્રાની મલ્ટી-સ્પેશિયાલિટી હૉમિઑપથી 'ક્વોલિટી એન્ડ બિઝનેસ એક્સેલન્સ 2018 માટે ઇન્ટરનેશનલ અચીવમેન્ટ એવોર્ડ' પ્રાપ્ત થયો છે.
(Logo: https://mma.prnewswire.com/media/664189/Dr_Batra_s_Multi_Specialty_Homeopathy_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/738646/Dr_Batras_Quality_Business_Excellence_Award.jpg )
આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ દ્વારા સમગ્ર યુરોપ, દક્ષિણ અમેરિકા, એશિયા પેસિફિક, મધ્ય પૂર્વ અને આફ્રિકામાંની અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભારત અને વિદેશમાં હૉમિઑપથીના ક્ષેત્રમાં નવીનતા માટે, પોતાનું એક અલગ સ્થાન બનાવનાર, ડૉ. બત્રાની મલ્ટી-સ્પેશિયાલિટી હૉમિઑપથીનું બહુમાન કરવામાં આવ્યું. તેના કડક તબીબી પ્રોટોકોલો દ્વારા, ભારતમાં મોટા ભાગે અસંગઠિત હૉમિઑપથી ક્ષેત્રના આયોજન પાછળ કંપની એક માર્ગદર્શક બળ પુરવાર થઇ છે. તેના તાજેતરમાં શરૂ થયેલા ડૉ. બત્રાની જીનો-હૉમિઑપથી દ્વારા, આ કંપની હીલિંગના ભવિષ્યમાં ક્રાંતિ લઈને આવી છે. તબીબી જ્ઞાન અને 15 લાખ દર્દીઓને સારવાર આપનાર લગભગ 400 જેટલા ડોક્ટરોના અનુભવના વ્યાપક પૂલ સાથે, ડૉ. બત્રાની મલ્ટી-સ્પેશિયાલિટી હૉમિઑપથી એ વિવિધ બિમારીઓ માટે આડઅસરો વિના સલામત અને અસરકારક સારવારો પૂરી પાડી છે.
આ પ્રતિષ્ઠિત ટાઇટલ મેળવ્યા બાદ, ડૉ. મુકેશ બત્રા, પદ્મશ્રી પ્રાપ્તકર્તા અને સ્થાપક અને ચેરમેન એમરિટસ, ડૉ. બત્રાની ગ્રુપ ઓફ કંપનીઝ એ જણાવ્યું હતું કે, "ક્વોલિટી એન્ડ બિઝનેસ એક્સેલન્સ માટે ઇન્ટરનેશનલ અચીવમેન્ટ એવોર્ડ જેવા એવોર્ડ્સ દ્વારા, ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે. ડૉ. બત્રાની મલ્ટી-સ્પેશિયાલિટીએ ભારત, યુકે, યુએઈ, બેહરીન અને બાંગ્લાદેશના 130 શહેરોમાં 225 થી વધુ ક્લિનિક્સમાં વૈશ્વિક રીતે હૉમિઑપથીને લોકપ્રિય બનાવવાનું ચાલુ રાખ્યું છે. અમે ખુશ છીએ કે હૉમિઑપથીનું વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી રહ્યું છે."
ડૉ. બત્રા વિશે
ભારત, યુકે, યુએઈ, બેહરીન અને બાંગ્લાદેશમાં આશરે 225 ક્લિનિક્સ સાથે ડૉ. બત્રા હૉમિઑપથી ક્લિનિક્સની વિશ્વની સૌથી મોટી ચેઇન છે. સમગ્ર વિશ્વમાં 400 થી વધુ હૉમિઑપથીક ડૉકટરો અને આશરે 15 લાખ દર્દીઓની સારવાર કર્યા બાદ, આ બ્રાન્ડને 120 દેશોમાંથી પ્રાગ ખાતે ધ બિઝ એવોર્ડ્સ દ્વારા 'ધ મોસ્ટ ઈન્સ્પિરેશનલ કંપની' તાજેતરમાં ઓળખવામાં આવી હતી.
વધુ માહિતી માટે, સંપર્ક:
રચના સુંદર
+91-8080789076
[email protected]
ડેનિયલ ગ્રેસિઆસ
+91-9819180717
[email protected]
મેનેજર - પબ્લિક રિલેશન્સ
ડૉ. બત્રા મલ્ટી-સ્પેશિયાલિટી હૉમિઑપથી
વેબસાઈટ: https://www.drbatras.com/
Share this article