ગુરુગ્રામ, ભારત, July 20, 2018 /PRNewswire/ --
Sterlite Tech (BSE: 53237) (NSE: STRTECH), સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સમાં એન્ડ-ટુ-એન્ડ વૈશ્વિક ટેક્નોલોજી અગ્રણી દ્વારા આજે 30 જૂન, 2018 ના રોજ પૂરા થતા તેમના પહેલાં ત્રિમાસિકના નાણાંકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા.
(Logo: http://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં ચોખ્ખી આવકમાં 47% સીએજીઆર વૃદ્ધિ સાથે, કંપની ઐતિહાસિક રીતે અવિરત વિકાસ પ્રદર્શિત કરતી આવી છે. આવકમાં વૃદ્ધિ અને માર્જીન પ્રોફાઈલના વિસ્તરણ દ્વારા FY19 ના Q1 માં જ ગયા વર્ષની સરખામણીમાં ચોખ્ખા નફામાં લગભગ બમણો વધારો જોવામાં આવ્યો હતો.
ભાવિ વિકાસ માટે આયોજન
એક વધુ સશક્ત ત્રિમાસિક સાથે, કંપની તેની સ્માર્ટ નેટવર્ક્સની ડિઝાઇન, નિર્માણ અને વ્યવસ્થાપનની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે, બરાબર તે સમયે જયારે ફાઈબરમાં મજબૂત વૃદ્ધિ અને ઉદ્દભવતી બજારની તક માટે કંપની પોતાની વ્યૂહરચના સાથે સંરેખિત થાય છે.
"એવા વ્યવસાયમાં હોવા બદ્દલ અમે ભાગ્યશાળી છીએ કે જે ઝડપથી વૃદ્ધિ કરવા સાથે તે રોજિંદા જીવનમાં પણ અસર કરે છે. મને વિશ્વાસ છે કે આગામી પેઢી માટેના ફાઇબર આધારિત વધુ સ્માર્ટ નેટવર્ક્સ બનાવવાની અમારી વ્યૂહરચના ગ્રાહકો પર વિભેદક પ્રભાવ પાડશે. Telcos, Global Internet Companies and Enterprises, માટે અમારા ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને હાયપર-કનેક્ટિવિટી ડેટા સિક્યોરિટીને સક્ષમ કરે છે, " તેવું Dr Anand Agarwal, સીઇઓ, Sterlite Tech જણાવે છે. "અમારો અવિરત નાણાંકીય વિકાસ અમારી વ્યૂહાત્મક સ્થિતિ, અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે ગહન તકનીકી નવીનીકરણ, સશક્ત કોર્પોરેટ નૈતિકતા અને શાસનનું પ્રતિબિંબ છે" તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
અવિરત ત્રિમાસિક નાણાંકીય વિકાસ - Q1 FY19 પરિણામો
તેના આગામી વિકાસ ચક્રમાં, 5G બેકહાઉલ, ફાઇબર-ટુ-ધ-હોમ, ડેટા કેન્દ્રો અને એપ્લિકેશન્સ સંબંધિત ઈન્ટરનેટ બાબતો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, અને કંપનીની મુખ્ય નાણાંકીય કામગીરી સંબંધિત મેટ્રિક્સ સ્વસ્થ હોવાનું ચાલુ રહ્યું છે. Q1 FY19 માટે મુખ્ય વૃદ્ધિ હાઇલાઇટ્સ નીચે મુજબ રહી છે:
FY20 માં કંપનીએ $100 મિલિયન ની ચોખ્ખી આવક વૃદ્ધિ માટે વ્યૂહાત્મક માર્ગદર્શિકા પણ આપી છે, જે તાજેતરમાં જાહેરાત કરાયેલા સંપાદન સાથે ઝડપથી આગળ વધારવામાં આવે તેવી ધારણા છે.
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH), એક વૈશ્વિક તકનીકી અગ્રણી છે, જે સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સની ડિઝાઇન, નિર્માણ અને સંચાલન કરે છે. ઉત્પાદનો, સેવાઓ અને સૉફ્ટવેરમાં ડિજિટલ વેબ-સ્કેલ પ્રદાન કરનાર, Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં ગ્રાહકો સાથે સંલગ્ન છે. કંપની ભારત, ચીન અને બ્રાઝિલમાં વૈશ્વિક સ્તરની ઉત્પાદન સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડિલિવરી સેન્ટર ધરાવે છે. Sterlite Tech આગામી પેઢી માટેની નેટવર્ક એપ્લિકેશન્સ માટે બ્રોડબેન્ડ રિસર્ચ અને સેન્ટર ફોર સ્માર્ટર નેટવર્ક્સ માટે ભારતના એકમાત્ર શ્રેષ્ઠતાના કેન્દ્રનું આશ્રયસ્થાન છે. કંપની દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સમાં સશસ્ત્ર દળો માટે ઘુસણખોરી-પ્રુફ સ્માર્ટ ડેટા નેટવર્ક, BharatNet માટે ગ્રામ્ય બ્રોડબેન્ડ, સ્માર્ટ સિટીઝ ડેવલપમેન્ટ અને હાઈ-સ્પીડ ફાઇબર ટુ ધ હોમ (એફટીટીએચ) નેટવર્ક્સ સ્થાપવા માટેનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો.
ભવિષ્ય અને ચેતવણી સંબંધિત નિવેદનો: Sterlite Technologies Limited અને તેના ભાવિ સાથે સંબંધિત આ રિલીઝમાં સમાવિષ્ટ કેટલાક શબ્દો અને નિવેદનો અને Sterlite Technologies Limited ની અપેક્ષિત નાણાંકીય સ્થિતિ, વ્યાપારી વ્યૂહરચના, Sterlite Technologies ના ભાવિ સંચાલનો અને ભારતના સામાન્ય અર્થતંત્ર સંબંધિત અન્ય નિવેદનો ભવિષ્ય સાથે સંકળાયેલા (ફોરવર્ડ લુકિંગ) છે. આવા નિવેદનોમાં જાણીતા અને અજાણ્યા જોખમો, અનિશ્ચિતતાઓ અને અન્ય પરિબળોનો સમાવેશ થાય છે, જે Sterlite Technologies Limited ની ઉપ્લબ્ધિઓ અથવા ઉદ્યોગના પરિણામોને આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનો દ્વારા વ્યક્ત અથવા ગર્ભિત સામગ્રીને વાસ્તવિક પરિણામોથી અલગ પાડવાનું કારણ બની શકે છે. આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનો Sterlite Technologies ની વર્તમાન અને ભાવિ વ્યાપારી વ્યૂહરચનાઓ અને ભવિષ્યમાં Sterlite Technologies Limited જેવા વાતાવરણમાં કાર્ય કરશે તે અંગેની અસંખ્ય ધારણાઓ પર આધારિત છે. તેવા મહત્વપૂર્ણ પરિબળો જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે તેમાં અન્યો સાથોસાથ ભારત સરકારની નીતિઓ અથવા નિયમોના ફેરફારો અને ખાસ કરીને, Sterlite Technologies' ઉદ્યોગ ના વહીવટીતંત્ર સંબંધિત ફેરફારો, અને ભારતમાં સામાન્ય આર્થિક, વ્યવસાય અને ધિરાણની સ્થિતિઓમાં પરિવર્તનોનો સમાવેશ થાય છે. તેવા વધારાના પરિબળો છે જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે, જેમાંથી ઘણાં Sterlite Technologies ના નિયંત્રણમાં નથી, તેમાં સમાવિષ્ટ થાય છે National Stock Exchange, ભારત અને Bombay Stock Exchange, ભારત ને પ્રદાન કરાયેલી Sterlite Technologies ની વિવિધ ફાઇલિંગ્સમાં ચર્ચા કરાયેલા જોખમ પરિબળો, પરંતુ માત્ર તેમના પૂરતા માર્યાદિત નથી. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને http://www.bseindia.com પર ઉપલબ્ધ છે.
કોર્પોરેટ કૉમ્યૂનિકેશન્સ
Sumedha Mahorey
Phone: +91-22-30450404
Email: [email protected]
ઇન્વેસ્ટર રિલેશન્સ
Vishal Aggarwal
Phone: +91-20-30514000
Email: [email protected]
Share this article