મુંબઈ, July 9, 2018 /PRNewswire/ --
Dr Batra's™ Healthcareને હાલમાં રાખવામાં આવેલ The Economic Times Iconic Brands of India 2018 awardsમાં હેલ્થકેરમાં સ્વદેશી ઉત્કૃષ્ટતાના ચિહ્ન' તરીકે ઓળખવામાં આવેલ છે. હોમિયોપેથીમાં વૈશ્વિક અગ્રણી હોમિયોપેથીના ક્ષેત્રે તેની અભૂતપૂર્વ સફળતા અને યોગદાન માટે ઓળખાય છે.
(Logo: https://mma.prnewswire.com/media/664189/Dr_Batra_s_Multi_Specialty_Homeopathy_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/715321/Dr_Mukesh_Batra_Receives_Award.jpg )
પ્રતિષ્ઠિત પુરસ્કારોની બીજી આવૃત્તિ સ્વદેશી બ્રાન્ડ્સ જેમકે Indian Oil, Jindal Steel and Power, Kotak Mahindra Bank, Big Bazaar, Lakme, Reliance Industries, MobiKwik, Wipro અને Dr Batra's™ Healthcareની સફળતાની વાતો દર્શાવે છે કે જેમણે ઉદાહરણો પૂરા પાડ્યા છે અને સફળતાના તેમના વારસા દ્વારા ઉભરતી બ્રાન્ડ્સ માટે પ્રેરણા પ્રદાન કરે છે.
હોમિયોપેથીના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે છેલ્લા ચાર દાયકામાં પોતે પોતાનું અલગ સ્થાન બનાવેલ, Dr Batra's™ Healthcare તેના કડક તબીબી પ્રોટોકોલો માટે જાણીતા છે જે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર અને તબીબી સંભાળના અનુભવ પ્રદાન કરે છે. તબીબી જ્ઞાનના વિશાળ પૂલ અને 400થી વધુ ડોક્ટરોબા અનુભવ સાથે ત્યાં 15 લાખથી વધુ દરદીઓની સારવાર સાથે, Dr Batra's™ Healthcare એલર્જી, બાળકનું સ્વાસ્થ્ય, વાળ ખરવા, સ્વાસ્થ્ય નિવારક (પુરુષ/સ્ત્રી/બાળક), ત્વચાની વિકૃતિ, તણાવનું સંચાલન, વજનનું સંચાલન, સ્ત્રી સ્વાસ્થ્ય અને જાતીય સ્વાસ્થ્ય સહિતની વિવિધ વિકૃતિઓ માટે કોઇપણ આડ અસરો વગર સુરક્ષિત અને અસરકારક સારવાર પૂરી પાડે છે.
આ પ્રતિષ્ઠિત ટાઇટલ પ્રાપ્ત કરવા પર ટિપ્પણી કરતાં, Dr. Mukesh Batra, સંસ્થાપક અને ચેરમેન એમેરિટીસ, Dr Batra's™ Healthcareએ જણાવ્યુ, 'Iconic Brand of India' તરીકે ઓળખાવા માટે અમે અમે અત્યંત વિશેષાધિકૃત છીએ. અમે મેળવતાં બધા એવોર્ડ અમારા માટે મેળવેલ સિદ્ધિઓની પ્રસંશા જ નથી પરંતુ હોમિયોપેથિક હેલ્થકેરમાં નવીનતા અને ઉત્કૃષ્ટતા દ્વારા વધુ સફળતાઓ સુધી પહોંચવા માટે અમારી એક જવાબદારી પણ છે. આ એવોર્ડ ઘણો ખાસ છે કારણ કે અમે અમારી સૌથી નવીન સારવારો પૈકી એક લોન્ચ કરી છે, Dr Batra'sTM Geno Homeopathy જે રૂઝાવવાના ભવિષ્યને ક્રાંતિ આપે છે. Dr Batra's™ ખાતે, અમે હંમેશાં માન્યું છે કે ટેકનોલોજી અને સંશોધન ઉદ્દભવતા ઉપચારોના મુખ્ય ભાગમાં હોવા જોઈએ અને અમારા સતત પ્રયાસો દ્વારા, અમે આશા રાખીએ છીએ કે અમે હંમેશા ભારત અને સમગ્ર વિશ્વમાં અમારા દર્દીઓને નિપુણતા અને બિન-તબીબી અનુભવના ઉંચા સ્તર પ્રદાન કરવાની આશા રાખીએ છીએ."
Dr Batra's™ Geno Homeopathy વિશે
Dr Batra's™ Geno Homeopathy નવા યુગની કસ્ટમાઇઝ્ડ સારવાર છે. તે જેનેટિકલી વ્યક્તિગત હોમિયોપેથિક સારવાર છે જેમાં વ્યક્તિગત જિનોમ સેક્યુએનસીંગના આધારે સારવાર ડિઝાઇન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક અને લક્ષિત ઉપચાર માટે તે વ્યક્તિત્વ અને જેનેટિક્સને જોડે છે. તે વ્યક્તિગત સારવાર છે, કારણ કે આ ગ્રહ પર બે લોકો સમાન જીન ધરાવતા હોતા નથી. દરેક વ્યક્તિના જિન્સ તેમની આંગળીની છાપ અથવા આંખની કીકી જેવા અનન્ય હોય છે. આથી, વ્યવહારમાં હાલમાં પરંપરાગત ઉપાયોથી વિપરીત, કે જે એક જ બધા માટે યોગ્ય હોય, Dr Batra's™ Geno Homeopathy સાથે, સમાન તબીબી સ્થિતિ સાથેના બે દરદીઓને પણ સમાન દવાઓ આપવામાં આવી શકે નહિ. દવાઓ તેમના જેનેટિક બંધારણના આધારે આપવામાં આવશે અને દરેક વ્યક્તિ માટે અનન્ય રહેશે, આથી દરેક વ્યક્તિ માટે દવા વધુ અસરકારક રીતે કામ કરે છે.
Dr Batra's[™ ]વિશે
ભારત, UK, UAE, બાહ્રેન અને બાંગ્લાદેશમાં 225 ક્લિનિક સાથે, Dr Batra વિશ્વની સૌથી મોટી હોમિયોપેથિક ક્લિનિક્ની શ્રૃખંલા છે. વિશ્વભરમાં 400 હોમિયોપેથિક ડોક્ટર કામ કરવાની સાથે અને 1 મિલિયન જેટલાં દરદીઓની સારવાર કરવાની સાથે, આ બ્રાન્ડએ હાલમાં આ વર્ષની ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડનો ખિતાબ જીત્યો છે.
મિડીયા સંપર્ક:
Rachna Sunder
[email protected]
+91-8080789076
Deputy General Manager - Marketing
Dr Batra's Healthcare
Share this article