ફિક્સ્ડ ડિપોઝિટ્સ સાથે રિટાયરમેન્ટ માટે પ્લાન ઇન્વેસ્ટમેન્ટસ
પૂણે, ભારત, June 20, 2018 /PRNewswire/ --
જ્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનના મોટા લક્ષ્યો માટે આયોજન કરે છે, ત્યારે તમારે રિટાયરમેન્ટ (નિવૃત્તિ) માટે પણ આયોજન કરવું જોઈએ. અને નિવૃત્તિ બાદ પણ સમાન જીવનશૈલી સુનિશ્ચિત કરવા માટે, તે જરૂરી છે કે પ્રારંભિક વયથી નાણાંનું રોકાણ કરવાનું શરૂ કરવામાં આવે. નિવૃત્તિ પછી ઉપયોગમાં લઇ શકાય તેવી મહેનતથી ઉભી કરેલી બચતનું રોકાણ કરવા માટે વિવિધ રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. ભારતીય નાગરિકો માટે તેમની નિવૃત્તિની યોજના માટે સૌથી વધુ લોકપ્રિય રોકાણ વિકલ્પો પૈકીનો એક ફિક્સ્ડ ડિપોઝિટ છે. સ્થિર-આવક ધરાવતા રોકાણકારો જેઓ ઊંચા વ્યાજદર શોધે છે તેમની પાસે હવે કંપની FDનો વિકલ્પ પણ છે. Bajaj Finance Ltd., જે Bajaj Finserv ની ધિરાણ અને રોકાણ શાખા છે તેમણે વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન્સ) માટે તેમના ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરો 8.75% જેટલા વધાર્યા છે.
Bajaj Finance Ltd, જે Bajaj Finserv ની ધિરાણ શાખા છે તેઓ ઓછામાં ઓછી રૂ. 25,000 ની રોકાણ રકમ માટે વ્યાજ પર શ્રેષ્ઠ દર પ્રદાન કરે છે. CRISIL દ્વારા 'FAAA/Stable' રેટિંગ અને ICRA દ્વારા 'MAAA (Stable)' રેટિંગ પ્રાપ્ત કરીને Bajaj Finance Ltd ની ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજની સમયસર ચુકવણી અને સાધન પરની મૂળ રકમ અંગે સૌથી ઉચ્ચ કક્ષાની સુરક્ષા ધરાવે છે.
Bajaj Finance Fixed Depositના મુખ્ય લક્ષણો:
ક્યૂમલેટિવ (સંચિત) ડિપોઝિટ પસંદ કરો
તમારે ક્યૂમલેટિવ (સંચિત) ફિક્સ્ડ ડિપોઝિટનો વિકલ્પ પસંદ કરવો જોઈએ, કારણ કે એક નિશ્ચિત સમયગાળા પછી મુખ્ય રકમ પર મેળવેલ વ્યાજ પાછું ઉમેરાય છે અને વ્યાજની આવકમાં વધારો કરવામાં મદદ કરે છે
રિન્યૂઅલ પર વધારાનું વ્યાજ
જો ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરેલ રકમ એક માત્ર નિવૃત્તિ આયોજન માટે જ હોય તો, દરેક રિન્યૂઅલ સાથે 0.10% વધારાનું વ્યાજ મેળવવા માટે ઑટો-રિન્યૂઅલનો વિકલ્પ પસંદ કરવો જોઈએ
15 મહિનાનો વિશેષ સમયગાળો
જે ગ્રાહક ટૂંકા ગાળા માટે પરંતુ ઊંચી રકમ સાથે રોકાણ કરવાની યોજના ધરાવે છે તેઓ 15 મહિનાની ડિપોઝિટ સ્કીમ પસંદ કરી શકે છે અને રૂ. 1,00,000 થી શરૂઆત થતી ડિપોઝિટ પર 7.85% સુધી મેળવી શકે છે
Bajaj Finance Limited વિશે:
Bajaj Finance Limited, જે Bajaj Finserv ગ્રૂપની ધિરાણ અને રોકાણ માટેની શાખા છે તે ભારતના બજારોમાં સૌથી વધુ વૈવિધ્યસભર NBFC પૈકી માંની એક છે, જે સમગ્ર દેશમાં 21 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીના ઉત્પાદનોમાં કનઝ્યુમર ડ્યૂરેબલ લોન, લાઇફસ્ટાઇલ ફાઈનાન્સ, ડિજિટલ પ્રોડક્ટ ફાઈનાન્સ, પર્સનલ લોન્સ, પ્રોપર્ટી સામે લોન, નાના બિઝનેસ માટે લોન્સ, હોમ લોન્સ, ક્રેડિટ કાર્ડ્સ, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોન્સ, કન્સટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન્સ, સિક્યોરિટીઝ અને રૂરલ (ગ્રામીણ) ફાઈનાન્સ પરની લોન જેમાં ફિકસ્ડ ડિપોઝિટ અને એડવાઇઝરી સર્વિસિસ સહિત ગોલ્ડ લોન્સ અને વેહિકલ રીફાઈનાન્સિંગ લોન્સનો સમાવેશ થાય છે. Bajaj Finance Limited આજે દેશમાં કોઈ પણ NBFC માટે FAAA/Stable ની સૌથી વધુ ક્રેડિટ રેટિંગ ધરાવતા ગર્વ અનુભવે છે.
કોઈપણ પ્રશ્ન માટે Bajaj Finance FAQ વિભાગની મુલાકાત લો અથવા સીધા Bajaj Finance Customer Care પ્રતિનિધિ સાથે વાત કરો.
મીડિયા સંપર્ક:
Ashish Trivedi
[email protected]
+91-9892500644
Bajaj Finance Ltd
Share this article