ચેન્નઈ, May 30, 2018 /PRNewswire/ --
લક્ષિત ફેટ-બર્નર્સ સાથે તેની પ્રારંભિક સફળતા પર નિર્માણ કરીને, Prorganiq હવે વિવિધ સંપૂર્ણપણે-કુદરતી અને ઓર્ગેનીક સ્વાસ્થ્ય પૂરકો અને રોજિંદી તંદુરસ્તી માટે એનર્જી બુસ્ટર્સ પ્રદાન કરે છે
સમગ્ર વિશ્વમાં સ્થૂળતા અને તેના સ્વાસ્થ્ય સંબંધિત જોખમોના સતત વધારા સાથે, લોકોને સ્વસ્થ પ્રોફાઇલ મેળવવામાં સહાય કરવા માટે નવા આહાર પૂરકો અને વજન ઘટાડવાના પગલાંઓની માંગ છે.
(Logo: https://mma.prnewswire.com/media/697813/Prorganiq_Logo.jpg )
Prorganiq, એક એવી કંપની છે જે કુદરતી અને સલામત આહાર પૂરકોના વિકાસમાં અગ્રણી છે તે હવે ભારતીય બજારમાં 100% કુદરતી સ્વરૂપે વ્યુત્પાદિત કુદરતી સ્વાસ્થ્ય પૂરકો સાથે તેમનું સૌથી વધુ રેટેડ અને બેસ્ટ સેલિંગ ફેટ-બર્નર (ચરબી ઓગાળનાર) નું સંયોજન ઓફર કરે છે. કંપની જે ઓર્ગેનિક અને અસરકારક વજન ઘટાડવાના ઉપાયો લાવે છે તે હવે ભારતમાં તમામ મોટા શહેરો અને વસ્તીમાં નોંધપાત્ર પ્રભાવ દર્શાવી રહી છે.
ત્રણ મુખ્ય વજન-ઘટાડાના પૂરક છે: 30-દિવસ મેગા ફેટ બર્નર, ગ્રીન કોફી બીન એક્સટ્રેક્ટ સાથે સીજીએ અને ગાર્સિનીયા કમ્બોજીયા (60% એચસીએ સાથે).
30-ડે મેગા ફેટ બર્નર એ મુખ્ય આહાર પૂરક રહ્યું છે જે એક નવીન 4-પોઇન્ટ સૂત્રને એકીકૃત કરે છે, જે એક જ ગોળીમાં વજન ઘટાડાની ઘણી કેપ્સ્યુલ્સના ગુણધર્મોને સંયોજિત કરે છે. પેટ અને જાંઘ જેવા હઠીલા ચરબીવાળા વિસ્તારોના લક્ષ્યાંક દ્વારા 30 દિવસના સમયમાં તમારું એકંદર વજન ઘટાડવામાં તેની અસરકારકતા સાબિત થઈ છે. તે ભૂખનું સ્તર પણ નિયંત્રિત કરે છે અને સંતોષની લાગણી પ્રદાન કરે છે જેના કારણે ભૂખમાં ઘટાડો થાય છે. ટૂંકમાં, 30-ડે મેગા ફેટ બર્નર તેના વપરાશકર્તાઓને બહુવિધ લાભ આપતું સર્વોચ્ચ પૂરક છે - શક્તિશાળી ફેટ બર્નર, ભૂખ અવરોધક, ઊર્જા સમર્થક અને મૂડ વધારનાર.
ગ્રીન કોફી બીન એક્સટ્રેક્ટ એ બીજો આહાર પૂરક છે જેમાં બે મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે: ક્લોરોજેનિક ઍસિડ અને કૅફિન. આ ઘટકો સાથે મળીને તમારા ચયાપચયમાં સુધારો કરીને શરીરના ફેટ બર્નિંગ હોર્મોનને સક્રિય કરી કૅલરીને વધુ બર્ન કરવા તરફ દોરી જાય છે. આ વધુ ફેટનો સંચય અટકાવવા સાથે ચરબીના અસરકારક ઘટાડામાં પરિણમે છે. કૅફિન ઘટક એન્ટીઑકિસડન્ટ સ્તરને વધારતા શરીરમાંથી રાસાયણિક ઝેરને બહાર ફેંકી દે છે.
ગાર્સિનીયા કમ્બોજીયા, માલાબાર ટૅમરિન્ડ ફળમાંથી વ્યુત્પાદિત અન્ય આહાર પૂરક છે, જે એચસીએ અથવા હાઈડ્રોક્સિસાઈટ્રિક ઍસિડ ધરાવે છે, જે વજન ઘટાડામાં મહત્વનો ભાગ ભજવવા જાણીતું છે. આ પૂરક સક્રિય ચયાપચયની ક્રિયાને સમર્થન આપનાર અને ખાસ કરીને હઠીલા ચરબીવાળા વિસ્તારોમાં કામ કરનાર તીવ્ર ફેટ બર્નર તરીકે તપાસવામાં અને પ્રમાણિત કરવામાં આવ્યું છે. તે બહોળા પ્રમાણમાં શારીરિક પ્રોફાઇલ સુધારે છે અને પાતળો દેખાવ આપે છે. તે બળતરા ઘટાડવા અને લોહીમાં શર્કરાના સ્તરને વિસ્તૃતપણે નિયંત્રિત કરવા માટે પણ જાણીતું છે.
કોર ફેટ બર્નર્સ ઉપરાંત, Prorganiq દ્વારા ગ્રાહકોને નિયમિત દૈનિક પૂરકો જેમાં સમાવિષ્ટ છે નિમ, બ્રાહ્મી, મેથી, અશ્વગંધા, નોની, તુલસી અને આદુ સહિતના શુદ્ધ અને ઓર્ગેનિક હર્બલ ઘટકોની એક વિશાળ શ્રેણીમાંથી પસંદ કરવાની ઉપયોગિતા ઉપલબ્ધ કરાવે છે, જેમના તમામના વ્યક્તિગત સ્વાસ્થ્ય લાભ છે.
"અમે નિર્માણ કરેલા પૂરકો તમામ શક્ય ખૂણાઓથી વજનમાં ઘટાડાને લક્ષિત કરનારી શરીરની કુદરતી પદ્ધતિનો ઉપયોગ કરવાના સિદ્ધાંત પર આધારિત છે, જે સધ્ધર અને સ્વસ્થપણે વજનમાં ઘટાડા તરફ દોરી જાય છે," તેવું Prorganiq ના મેનેજિંગ ડિરેક્ટર કહેતા જણાયા હતા.
તમામ પૂરકો ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા અને 60-દિવસ ની કોઈ-સવાલ પૂછવામાં આવે નહીં તેવી મની બેક ગેરંટી સાથે મેળવી શકાય છે. જો કોઈ ઉત્પાદનનો ઉપયોગ કર્યા પછી તમે પરિણામથી સંતુષ્ટ ન હોવ, તો તમે સંપૂર્ણ રિફંડ મેળવી શકો છો. 18 વર્ષની વયથી ઉપરના પુરુષ અને મહિલાઓ બંને માટે અસરકારક, પૂરકોને તમારા સંતુલિત આહાર અને કસરતના વજન ઘટાડવાના કાર્યક્રમ સાથે સમાવિષ્ટ કરી શકાય છે.
"Prorganiq ખાતે અમે કોઈ પણ જોખમી વ્યવહારનું આચરણ કરતા નથી. તમામ ઘટકોને તેમની પ્રભાવી સ્થિતિમાં રહેવા દેવા માટે તમનું યોગ્ય રીતે સંશોધન અને પ્રક્રિયા કરવામાં આવે છે. અમારા પૂરકોનો પ્રકાર તેમને રોજિંદા વપરાશ માટે સુરક્ષિત બનાવે છે કે જેમને દૈનિક ભોજન સાથે લઈ શકાય છે. કેપ્સ્યુલ્સ શાકાહારી આધારનો ઉપયોગ કરે છે જેનાથી આ શાકાહારી કેપ્સ્યુલ્સ વેગન અને શાકાહારીઓ માટે 100% યોગ્ય પુરવાર થાય છે," તેવું Mr. Surya Kumar, એમડી દ્વારા ઉમેરવામાં આવ્યું હતું.
Prorganiq વિશે:
Prorganiq એ એવી કંપની છે જેને લોકોના કલ્યાણની ચિંતા છે અને કુદરતી ઉપચારોના ક્રમથી તેમની સુધારણાને હાંસલ કરવાનો આશય ધરાવે છે. ઉપરોક્ત પૂરકોના નિર્માણ અને પ્રક્રિયા સંબંધે તેઓ માત્ર ઉચ્ચ પ્રમાણભૂત ઘટકો અને દ્રઢ ગુણવત્તા નિયંત્રણ જાળવવાના સમાનાર્થી પણ છે. અસરકારક વજન ઘટાડવા માટે તેમના અનિવાર્ય લક્ષણ ઉપરાંત, પૂરકો તમને પોષકતત્વોના મૂલ્યો સાથે આરોગ્યવર્ધક લાભ ધરાવતું પોષણ પ્રદાન કરીને તમને ઉર્જાના આવશ્યક સ્તરો પૂરા પાડે છે અને ઊંઘના ચક્રોની નિયમિતતા જાળવવામાં પણ મદદ કરે છે. વધુ માહિતી માટે, https://prorganiq.com/ ની મુલાકાત લો.
Prorganiq, FSSAI (Food Safety and Standards Authority of India) હેઠળ રજીસ્ટર થયેલ છે.
મીડિયા સંપર્ક:
Karthic Venkatesh
[email protected]
+91-9003005005
Manager
Prorganiq
Share this article