મુંબઈ, May 28, 2018 /PRNewswire/ --
150 થી વધુ શ્રેષ્ઠ ભારતીય અને વૈશ્વિક કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓનું ઇન્ડસ્ટ્રી કૉંગ્રિગ્રેશન
Concrete Show India (CSI) 2018, ત્રણ દિવસ (24 મી - 26 મી મે 2018) નો ટ્રેડ શો જે UBM India દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલ છે તેની આજે બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે શરૂઆત થઇ. દિવસ એકની ઇવેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે Mr. S. K. Gupta, ડિરેક્ટર પ્રોજેક્ટસ, Mumbai Metro Rail Corporation Ltd.; Mr. S M Ramchandani, નિવૃત્ત જોઈન્ટ એમડી, MSRDC; Shri Thiruman Archunan, ડિરેક્ટર પ્રોજેક્ટસ, Kochi Metro Rail Ltd.; Mr. Jogen Holst, ડિરેક્ટર EPTISA Consulting Engineers અને Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India, ઇન્ડસ્ટ્રીના પ્રભાવી વ્યક્તિત્વોની સાથોસાથ હાજર હતા.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/692974/UBM_India_CSI_2018_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/696353/UBM_India_CSI_2018.jpg )
Concrete Show India માં રોડ, હાઇવે, હાઉસિંગ, એરપોર્ટ, બંદરો, પાવર, રેલ, ટનલ, ડેમ અને બ્રીજ સહિત મુખ્ય ક્ષેત્રો આવરી લેવાયા છે. કોંક્રિટ અને કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ, કન્સ્ટ્રકશન કેમિકલ, કમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીઅલ ફ્લોરિંગ, ઑટોમેશન્સ, સૉફ્ટવેર (ERP, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, અને ડિઝાઇન) અને મોબાઇલ કન્સ્ટ્રકશન ટૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિત તેમાં 150 થી વધુ ભારતીય અને વૈશ્વિક પુરવઠાકર્તાઓ અને ઉત્પાદકો એક છત્ર હેઠળ એકત્રિત થયા હતા.
Concrete Show Indiaની 6ઠ્ઠી આવૃત્તિના ઉદ્ઘાટન સમયે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras, એ જણાવ્યું હતું કે "ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ભારતની જરૂરિયાતને કેન્દ્ર સરકારના સેક્ટર માટેના પ્રબળ ઉત્તેજન દ્વારા સમર્થન પ્રાપ્ત થયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેક્ટરમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે પછી તે રોડવેઝ, રેલવેઝ થી એરપોર્ટ હોય કે અન્ય સ્માર્ટ સિટીની પહેલો હોય, જે સમગ્ર દેશમાં વિશ્વ-કક્ષાની સુવિધાઓ તરફ દોરી જાય છે. 2018 ના કેન્દ્રીય બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 5.97 ટ્રિલિયન કરતાં વધુના પ્રોત્સાહન સાથે, આ સેક્ટર 2018-19 માં એક પ્રબળ સકારાત્મક પરિવર્તન અનુભવશે."
"Concrete Show India 2018, વ્યાપારી અને રહેણાંક સંબંધિત ડેવલપર્સ, અને કોન્ટ્રેક્ટર્સ, વિશેષિત આર્કિટેક્ટ્સ અને એન્જીનીયર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, સરકારી સત્તાઓ અને રાજ્ય કોર્પોરેશનોને એકીકૃત કરવા, સંચાર કરવા, નેટવર્ક અને ઇન્ડસ્ટ્રીના પ્રવાહો, પડકારો અને માર્કેટ ઇનસાઇટ્સ અંગેની એક અપ્રતિમ બિઝનેસ તક પૂરી પાડે છે. Concrete Show India 2018 પ્રત્યે જે પ્રકારનું ઇન્ડસ્ટ્રી પુનરાગમન અમને UBM India ખાતે પ્રાપ્ત થયું છે તે આ ઇન્ડસ્ટ્રીની સંભવિતતાને વધુ માન્યતા આપે છે. આ વર્ષે અમે 150 કરતાં વધુ ટોચની ભારતીય અને વૈશ્વિક કંપનીઓ જે તમારા બિઝનેસને આગળ વધારવા માટેની પહોંચ પૂરી પાડે છે તેમને પ્રદર્શિત કરવામાં અમે આનંદ અનુભવીએ છીએ." તેવું તેમણે ઉમેર્યું હતું.
એક્સ્પોએ આ વર્ષે ઇનોવેશન ઝોન, સ્ટુડન્ટ ઇન્ક્યુબેશન સેલ, પ્રદર્શન ક્ષેત્રો, સ્ટાર્ટ-અપ ઝોન્સ, બિઝનેસ ટુ બિઝનેસ એન્ડ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ અને એક્સપિરિયન્સ ઝોન્સ સહિત વિવિધ એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ જોયાં હતા, જેણે ઇન્ડસ્ટ્રીના તમામ હિતધારકો દ્વારા સશક્ત વાર્તાલાપ અને અને સહભાગિતા સક્ષમ બનાવી હતી.
Maharashtra State Road Development Corporation (MSRDC), Maharashtra State Road Transport Corporation (MSRTC), Indian Chapter of American Concrete Institute (ICACI), Singapore Concrete Institute (SCI), Tunnelling Association of India (TAI), US-India Importers' Council (USIIC) અને Mumbai Metro Rail Corporation Limited (MMRC)ના સપોર્ટ સાથે સાધારણપણે ઇન્ડસ્ટ્રી દ્વારા એક્સ્પોએ સારો પ્રતિસાદ મેળવ્યો હતો.
Ultratech, Putzmiester Concrete Machines, Godrej Construction, Simens Construction & Enviromental Engineering Pvt. Ltd., Chowgule Construction Chemicals Pvt. Ltd., Masa Concrete Plants India Pvt. Ltd., Elematic India Privite Limited, Sany Heavy Industry India, Columbia Machine Engineering (I) Pvt. Ltd., Prism RMC, PERI, Hitachi Koki, Maxmech Equipments pvt. Ltd., Aimil Ltd., WAM India Pvt. Ltd., RDC Concrete (India) Pvt. Ltd., Ajax Fiori Engineering (I) Pvt. Ltd., SURIE POLEX, Fairmate Chemicals Pvt Ltd., J.K.Cement અને MC-Bauchemie જેવા કેટલાક નામ લઈએ તો એક્સ્પોએ અગ્રણી ઉદ્યોગ ખેલાડીઓની સહભાગિતાની સાક્ષી પૂરી હતી. ચાઇના, જર્મની, ઇટાલી, યુકે અને યુએસએ જેવા દેશોમાંથી બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સની પ્રભાવી હારમાળા આ શો ખાતે દર્શાવવામાં આવી હતી.
Concrete Show India ખાતે બોલતા, Godrej Construction ના એસવીપી (SVP) અને બિઝનેસ હેડ Mr. Anup Mathew, એ જણાવ્યું હતું કે, "Godrej Construction ને Concrete Show India ના સસ્ટેઇનેબિલીટી પાર્ટનર તરીકે તેનો એક ભાગ બનવામાં આનંદ થાય છે. Godrej ખાતે અમે ટકાઉ વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ અને અમારા ઉત્પાદનો અને સેવાઓ દ્વારા તેને આગળ વધારવાના નિરંતર પ્રયાસો કરીએ છીએ. વિક્રોલી, મુંબઈ ખાતે, રિસાયક્લ્ડ કોંક્રિટ બ્લોક્સ, ઉત્પાદન એકમ સ્થાપિત કરવું તે અમારી સૌથી તાજેતરની ગ્રીન પહેલો માંની એક છે. અમારા રિસાયક્લ્ડ કોંક્રિટ બ્લોક્સ અને પેવર્સ હવે IGBC દ્વારા GreenPro પ્રમાણિત છે. 'Reduce, Reuse & Recycle' (ઘટાડો, પુનઃઉપયોગ અને રિસાયકલ) ના સિદ્ધાંતોને અપનાવીને, ફરી એકવાર ટકાઉ બિઝનેસ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે Godrej ને ફરી એક વાર મદદ મળી છે. અમે માનીએ છીએ કે આ પ્રકારની પહેલો કુદરતી સ્ત્રોતોની વધતી માંગને હળવી કરીને ચક્રાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે અને કંસ્ટ્રશન અને ડિમોલિશનના કચરાને લેન્ડફીલ સાઈટ ખાતે ડમ્પ કરવાની જરૂરિયાત ઘટાડીને આપણા સમાજને મદદ કરે છે."
'ઇન્ડિયાઝ મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ ઇન કોંક્રિટ' ના વિષય સાથે નોંધપાત્ર રીતે, CSI 2018 બે દિવસની પાવર પેક્ડ કોન્ફરન્સની સાક્ષી પૂરશે. Tunnelling Association of India (TAI) સાથેની ભાગીદારીમાં દિવસ 1 ની ટેક્નિકલ કોન્ફરન્સમાં 'એક્સપિરિયન્સ એન્ડ લેસન્સ લર્ન્ડ ફ્રોમ ધ પાસ્ટ વિથ રિગાર્ડ્સ ટુ રોડ, રેલ , મેટ્રો , ટનલ એન્ડ બ્રિજિસ પ્રોજેક્ટસ ઈન ઇન્ડિયા'; 'એન્સ્યોરિંગ કવોલિટી, ડ્યુરેબિલીટી એન્ડ લાઈફટાઈમ એક્સપેક્ટેશન્સ ઓફ મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર'; 'ધ યુઝ ઓફ કૉંક્રીટ ઈન મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ - ધ એસ્થેટિક પોઇન્ટ ઓફ વ્યૂ' જેવા સત્રોનું આયોજન થયું હતું. દિવસ 2 પર 'સસ્ટેનેબલ કૉંક્રીટ ટેક્નોલોજી ફોર ટનલ્સ એન્ડ બ્રિજિસ'; 'કૉંક્રીટ ટેક્નોલોજી એન્ડ ડ્યુરેબિલીટી ડિઝાઇન'; 'કૉંક્રીટ ફોર ટનલિંગ એન્ડ બ્રિજિસ' સંબંધિત સત્રોનો સમાવેશ થશે. અગ્રણી વક્તાઓમાં Shri A K Singh, પ્રધાન સચિવ, Public Works Department, મહારાષ્ટ્ર સરકાર, Mr S K Gupta, ડિરેક્ટર પ્રોજેક્ટ્સ, Mumbai Metro Rail Corporation Ltd, Mr Thiruman Archunan, ડિરેક્ટર પ્રોજેક્ટ્સ, Kochi Metro Rail Ltd, Mr Santosh Rai, હેડ ટ્રાન્સપોર્ટ સેલ્સ, Hindustan Construction Company, આર્કિટેક્ટ Hiten Sehi, Mr Giridhar Rajagopalan, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર (ટેકનીકલ) Afcons Infrastructure Ltd, Mr S K Dharamadhikari, રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન, ભારત સરકારના સલાહકાર અને Prof S L Dhingraનો સમાવેશ થાય છે.
UBM India વિશે:
UBM India એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દેશભરમાં દર વર્ષે 25 મોટા પાયાના પ્રદર્શનો અને 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM India જે UBM Asia ની કંપની છે તે મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે, કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવોનું નિર્માણ કરી શકવાની પરવાનગી આપે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો નિર્માણ કરે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @UBM, UBM Plc LinkedIn પર અમને ફૉલો કરો.
મીડિયા પ્રશ્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-9833279461
Share this article