મુંબઈ, May 7, 2018 /PRNewswire/ --
બાળકો, નવજાત અને માતૃત્વ ઉત્પાદ્નોના માર્કેટ માટે UBM India દ્વારા અનન્ય શો
UBM Indiaએ તેના અનન્ય રીતે સ્થિત Children, Baby and Maternity Expo India 2018 (CBME India)ની 6ઠ્ઠી આવૃત્તિનુ મુંબઈમાં છેલ્લા અઠવાડિયામાં સમાપન કર્યુ. ભારતમાં સૌથી મોટો બાળકો, નવજાત અને માતૃત્વ ઉત્પાદ્નો માટેનો એક્સ્પો, CBME Indiaએ જોડાણો, નેટવર્ક અને વ્યવસાય કરવા માટે સ્થાનિક અને વૈશ્વિક બાળક ઉત્પાદનોના ઉત્પાદકો અને વિક્રેતાઓ માટે અજોડ વેપાર માટેની તકો પૂરી પાડી છે.
(Logo: https://mma.prnewswire.com/media/678670/CBME_India_2018_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
CBME India 2018નો ઉદ્દઘાટન સમારોહ મુખ્ય મહેમાનો Ms. Esha Deol - બોલિવૂડ સેલિબ્રિટી મોમ, અને Mr. Bharat Takhtani, ઉદ્યોગસાહસિક; વિશેષ મહેમાનો; Mr. Rajesh Vohra - CEO Artsana India Pvt. Ltd., Mr. Ajay Agarwal - પ્રેસિડેન્ટ Toy Association of India; Mr. Yogesh Mudras, MD UBM India Pvt. Ltd. અને Mr. Mr. Abhijit Mukherjee, ગ્રુપ ડિરેક્ટર UBM India Pvt. Ltd.ની હાજરીમાં અન્ય મહાનુભવોની સાથે થયો હતો.
આ શો બાળક સંભાળ ઉત્પાદનો, રમકડાં, બાળકોનો ખોરાક, ઓર્ગેનિક કપડાં, ન્યુટ્રાસ્યુટીકલ્સ, એર્ગોનોમિક ફર્નિચર, લાઇસેંસિંગ બ્રાન્ડ્સ, સ્ટેશનરી, ભેટ, શિશુ સુરક્ષા ટેકનોલોજી, અન્ય ગુણવત્તાના સમરુદ્ધ એરે વચ્ચે મગજ વિકાસના સાધનો, તકનીકી અદ્યતન અને સૌંદર્યની દ્રષ્ટિએ આનંદદાયક આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોના વિશિષ્ટ સ્પેક્ટ્રમને લોન્ચ કરવા અને દર્શાવવા 350 જેટલા મોટા વૈશ્વિક અને ભારતીય બ્રાન્ડ્સ સાથે લાવ્યા હતા.
એસ્પોની મુલાકાત લેતાં વ્યવસાયિકો બાળક, બાળકોના કપડાં, બાળકોના સૂઝના સ્ટોર, મેટર્નિટી વેર દુકાનો; રમકડાંની દુકાનો, સુપરમાર્કેટ, હાઇપરમાર્કેટ, ડિપાર્ટમેન્ટ સ્ટોર, પ્રિ-સ્કુલ, નર્સિંગ હોમ, વ્યક્તિગત ખરીદદાર, સર્વિસ કંપનીઓ, ડિઝાઈનર, એશોસિયન અને સલાહકારોને સેવા પૂરી પાડી હતી.
અમુક અગત્યના પ્રદર્શ્કોમાં The Himalaya Drug Company, Nobel Hygiene Pvt. Ltd., Artsana India Pvt. Ltd., R for Rabbit Baby Products Pvt. Ltd., Azafran Innovacion Ltd., Mandot Impex, Royal Industries (Thailand) Public Company Limited, First Care India Pvt. Ltd., Nectar Biopharma Pvt. Ltd., M/s. A Star Marketing Pvt. Ltd., Dream Theater, Resper International (India) Pvt. Ltd., Sunheri Marketing Pvt. Ltd., Galaxy Incorporation, Superbrandz Medical Innovations Pvt. Ltd., Softsens Consumer Products Pvt. Ltd. અને Me N Moms Pvt. Ltd.નો સમાવેશ થતો હતો.
આ વર્ષે શોમાં દેશો જેવાંકે ચીન, કેનેડા, કોરિયા; સિંગાપોર; રશિયા; સાઉદી અરેબિયા; UK, USA, વિયેતનામ, અને થાઇલેન્ડમાંથી ઉત્સાહી ભાગીદારી જોવા મળી હતી. ઇન્ડસ્ટ્રીના નિરીક્ષકોના જણાવ્યા મુજબ, આ પ્રવાહ ભારતીય ઉત્પાદકોને નવીનતમ પ્રવાહો અને ટેક્નોલૉજીમાં સમજ આપવા માટે બંધાયેલા છે, ખાસ કરીને સમારોહને મહત્વના એસોસિએશનો જેમકે, Licensing Industry Merchandisers Association (LIMA), Indian Importers Chamber of Commerce and Industry (IICCI) અને All India Association of Industries (AIAI) દ્વારા સારી રીતે ટેકો મળ્યો હતો.
CBME India 2018 પાવર-પેક્ડ જ્ઞાન સત્ર, સેમિનાર, નવા પ્રવાહોની ચર્ચા અને ભારતના ઝડપથી વિસ્તરણ અને વિવિધ રિટેલ ક્ષેત્રે વધારો કરવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય પેવેલિયન સહિતની ઘણી બધી મુખ્ય લાક્ષણિકતાઓ ઘરાવે છે. આમાં Fashion N kids Conclave 2018નો સમાવેશ બાળકોના વસ્ત્રોમાં ફાઇબર પ્રકારની ભૂમિકા, બાળકોના વસ્ત્રો માટે સ્ત્રોત/ઉત્પાદન/માર્કેટિંગ અથવા બ્રાન્ડિંગના પડકરો; ઓર્ગેનિક વસ્ત્રો - બાળકોના વસ્ત્રોના માર્કેટનું ભવિષ્ય: રિટેલ સેગમેન્ટમાં ડિજિટલ નેટવર્કીંગ અને બાળકો માટે વસ્ત્રો માટે એડવાન્સ્ડ ફાઇનીશિઝમાં વપરાશકર્તા મિત્રતા જેવા ટ્રેન્ડીંગ વિષયો સાથે થાય છે. વૈશ્વિક વલણની સાથે ભારતમાં બાળકોના વસ્ત્રોનું ભવિષ્ય પર પેનલની ચર્ચાએ કાર્યવાહીનું તારણ કાઢ્યુ હતું. 'Leveraging License to Grow Your Market' પર વિશેષ સત્ર બાળકોની કેટેગરીમાં આકર્ષક લાઇસન્સિંગ અને મર્ચેન્ડાઇઝિંગ ઉદ્યોગ અને નવી લાઇસેંસિંગ શૈલીઓ માં આગામી તકો વિશે પણ ચર્ચા કરી હતી, જેનું આયોજન LIMA દ્વારા કરવામાં આવ્યુ હતું. એક્સ્પોમાં 'Unique Product Corner' હતો જે નવીનત્તમ ઉત્પાદોનું પ્રદર્શન કરતું હતું. આ વર્ષની સૌથી અનન્ય ઉત્પાદ BuddsBuddy દ્વારા રજૂ કરવામાં આવી હતી અને સૌથી સુશોભિત સ્ટોલની ડિઝાઈન BayBee દ્વારા રજૂ કરવામાં આવી હતી.
CBME India 2018ના સમાપન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર UBM Indiaએ કહ્યુ, "ઉદ્યોગનાં સંશોધન મુજબ વૈશ્વિક બાળક અને માતૃત્વ ઉત્પાદનોનું બજાર 2025 સુધીમાં 121.0 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. અગાઉ વિશિષ્ટ બજાર તરીકે ગણવામાં આવતું માર્કેટ, ભારતમાં સ્થાનિક બાળક, માતૃત્વ અને બાળ સંભાળ ઉત્પાદનો બજાર પહેલાંની સરખામણીમાં વિસ્તૃત મન ધરાવનાર છે જેમાં વધવાની જબરજસ્ત ક્ષમતા છે. હજુ પણ, અમે આ સેગમેન્ટમાં નોબલ ઉત્પાદનોની માહિતી અને પ્રાપ્યતાની અછતનું નિરીક્ષણ કરીએ છીએ. અહીં CBME India જેવી અનન્ય પહેલ માહિતી અને શિક્ષણ પ્રદાન કરવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તેમજ બાળકો અને માતૃત્વ બજાર માટે બાર વધારવા માટે પ્રેરણા આપે છે."
તેમણે ઉમેર્યુ કે,"એક્સ્પોમાં જોવામાં આવ્યુ તેમ, આ સેક્ટરને માહિતી આપતા ટોચના વલણો કાર્યાત્મક, અર્ગનોમિક્સ અને ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇનમાં વધારો, વધુ સહ-બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ છે, જેમકે તેઓ બાળકોના મનપસંદ ટીવી શોના પાત્રોમાંથી લેવામાં આવ્યા છે અને નવી સુરક્ષા સંબંધિત ઉત્પાદનોના વિકાસ સાથે સલામતી પર વધુ ધ્યાન આપ્યુ છે."
જયારે ભારતમાં બાળ સંભાળ ક્ષેત્ર હજુ નવતર તબક્કે છે, તે સતત વધતી વસતીને કારણે અત્યંત સંભાવના ધરાવે છે.
આ ક્ષેત્ર રેવન્યુના સંદર્ભમાં લગભગ 17 ટકા CAGRમાં નોંધપાત્ર વિકાસ માટે તૈયાર છે. ઉત્પાદનોની દ્રષ્ટિએ, અત્યંત ફ્રેગમેન્ટ હોવા છતાં, તે શિશુ અને બાળ સંભાળની નૈતિક પ્રકૃતિને કારણે સંગઠિત ખેલાડીઓ દ્વારા વધુને વધુ પ્રભુત્વ મેળવવામાં આવે છે, જેમાં પોષણ, સુખાકારી, બૌદ્ધિક ઉત્તેજના, ટેન્ડર ત્વચા અને વાળની સંભાળ જેવી ઉપ વર્ગોનો સમાવેશ થાય છે.
CBME 2018 પર ઉદ્યોગના અભિપ્રાયો
Esha Deol - બોલિવૂડ સેલિબ્રિટી
"CBME INDIA 2018 અદ્દભૂત B2B પ્રદર્શન છે અને માતાઓ અને બાળકોના ઉત્પાદનો માટે મહાન છે. UBM India તેના અસાધારણ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગને વધારવા માટે એક મહાન કામ કરી રહ્યું છે અને આપણે બધા તેમને શુભકામના આપીએ છીએ. આ CBMEની 6ઠ્ઠી આવૃત્તિ છે અને ઘણી બધી આવશે અને વધુ મોટી અને વધુ સારી બનશે."
Ajay Aggarwal - TAI પ્રેસિડેન્ટ
"હું આ પ્રથમ વખત CBME Indiaની મુલાકાત લઉં છું અને જો તમે બાળકો ઉત્પાદનોના વ્યવસાયમાં હોવ તો આ એક પ્લેટફોર્મ છે. અમે આવનારા વર્ષોમાં પ્લેટફોર્મ સાથે હાથ મિલાવવા વિચારી રહ્યા છે અને અમારો વિકાસ સાથે થશે."
Vijeta Ranmale - બ્રાન્ડ મેનેજર, Pranava Creations Pvt. Ltd.
"CBME Indiaએ રિટેલર્સ અને વિતરકો સાથે જોડાવવા યોગ્ય મંચ પૂરો પાડ્યો છે. અમને અહીં સારો વિકાસ મળ્યો છે અને CBME અમારા માટે તે વિકાસ માર્ગ પર યોગ્ય જગ્યા છે."
Sabarish T S - સંસ્થાપક, CuddlyCoo
"હું CBME Indiaમાં પ્રથમ વખત ભાગ લઈ રહ્યો છું. મને અહીં ઘણો સરસ અનુભવ થયો છે. અમારી પાસે ઘણા રસપ્રદ મૂલાકતીઓ, વિતરકો, આયાતકારો, બધા પ્રકારના રિટેઈલરો આવ્યા હતાં. અહીં ઘણા બધા પ્રકારના લોકો આવે છે. સૌથી શ્રેષ્ઠ બાબત એ હતી કે લોકો ખરેખર અમારી ઉત્પાદમાં રસ ધરાવતાં હતાં."
Krishna Sighakolli - સંસ્થાપક, First Care India Pvt. Ltd. (BuddsBuddy)
"આ અમારી બીજી મૂલાકાત છે. અમે અહીં વધુ સારા સ્ટોલ અને વધુ સારી રજૂઆત સાથે આવ્યા કારણ કે અમને ગયા વર્ષે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો."
Karan Anand - આંતરરાષ્ટ્રીય સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ, American Hygiene Corporation
"તે બધા ખરીદદારો, પ્રદર્શકો અને રિટેલર્સ માટે સરસ પ્લેટફોર્મ છે. અમે CBME India મૂલાકાતીઓની પ્રોફાઈલથી ખૂશ છીએ."
Rajesh Vohra - CEO, Artsana India Pvt. Ltd. (Chicco) (VIP)
"UBM India એ ખરેખર CBME Indiaની 6ઠ્ઠી આવૃત્તિમાં ઘણું સરસ કામ કર્યુ છે. અમે જોઈ શકીએ છીએ કે આ એક મહત્વપૂર્ણ સ્થળ છે જ્યાં અમે અમારા સંભવિત ખરીદદારો અને ગ્રાહકોને મળી શકીએ છીએ. તે વિશ્વમાં શ્રેષ્ઠ બાળક સંભાળ અને માતૃત્વ ઉત્પાદનો પ્રદર્શન કરવા માટે એક સારૂ પ્લેટફોર્મ છે. તે 100+ પ્રદર્શકો અને 400+ બ્રાન્ડની સાથે તે ખરેખર જીવંત સમારોહ હતો. તે ઘણું અદ્દભૂત હતું"
Supriya Baikerikar - સંસ્થાપક, The Doll House Co.
"CBME India અમારા માટે નેટવર્કીંગ, સહયોગ, રિસેલિંગ અને રિટેલર્સ શોધવાના સંદર્ભમાં એક અદ્ભુત અનુભવ છે. ખરેખર અકલ્પ્ય અનુભવ!"
Christiaan Meeuwisse - મેનેજીંગ ડિરેક્ટર, Unique positioning (Britax)
"CBME ભારતમાં સૌથી મોટો બાળકો માટેને શો છે, તેથી જો અમે ખરેખર આ દેશમાં કંઈક કરવા માંગીએ છીએ તો અમારે અહીં હોવું જ જોઇએ"
Shish Kharesiya - સંસ્થાપક, BeyBee
"CBME India, ઉભરતા અને વધતી જતી બેબી અને મમી ઉત્પાદન બ્રાન્ડ્સ માટે ભારતની સૌથી આકર્ષક પ્રદર્શન છે જે એક સ્થળે જ વિતરકો, જથ્થાબંધ વેપારીઓ અને આધુનિક વેપાર માટે શ્રેષ્ઠ વલણો મેળવવામાં મદદ કરે છે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે, કૃપયા http://www.ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વમાં શુદ્ધ -પ્લે B2B કાર્યક્રમનું આયોજન કરનાર છે. વધુને વધુ વધતાં ડિજીટલ વિશ્વમાં, માનવ સ્તર પર, અર્થપૂર્ણ રીતે જોડાવું કયારેય અગત્યનું રહ્યુ નથી. UBM ખાતે, ઉદ્યોગ ક્ષેત્રે અમારા ઊંડા જ્ઞાન અને પેશન માટે અમારી સેવા અમને મૂલ્યવાન અનુભવ કે જયાં લોકો સફળ થઈ શકે તે મેળવી શકીએ છીએ. અમારા કાર્યક્રમો ખાતે, લોકો સંબંધો બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમના ઉદ્યોગને વિકસાવે છે. અમારા 3,750+ લોકો, 20થી વધુ દેશોમાં સ્થિત, 50થી વધુ અલગ અલગ ક્ષેત્રો - ફેશનથી લઈને, ફાર્માસ્યુટિકલ ઘટકોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્કો, કૌશલ્ય પૂર્ણ, પેશિનેટ લોકો અને બજાર અગ્રણી ઘટનાઓ બિઝનેસ લોકો માટે તેમની મહત્વકાંક્ષાઓ મેળવવા આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBM પર ટ્વિટર અથવા UBM Plc પર LinkedIn જૂઓ
મિડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article