હૈદરાબાદ, ભારત, April 25, 2018 /PRNewswire/ --
Renewable Energy India Expo (REI India) ના આયોજકો દ્વારા આયોજિત કરાયેલા દક્ષિણ ભારતના પ્રીમિયમ ઊર્જા એક્સ્પોમાં 150થી વધુ પ્રદર્શકો એકત્રિત થયા.
Renewable Energy India (REI) એક્સ્પોના આયોજક UBM India એ હૈદરાબાદ ખાતે બે દિવસ (એપ્રિલ 13 - 14) ના પ્રદર્શનની RenewX ની ત્રીજી આવૃત્તિ પૂરી કરી. એક્સ્પોએ ઉદ્યોગના વલણો, પડકારો અને બજારની આંતરદૃષ્ટિ અંગે ચર્ચા કરવા દક્ષિણ ભારતના ગ્રીન ઇકોનોમી સમુદાય દ્વારા એક ઉપાસકમંડળની સાક્ષી પૂરાઈ હતી.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/676833/RenewX_2018_Logo.jpg )
ઉદ્ઘાટન સમારોહ, Southern Power Distribution Company of Telangana Ltd. ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર Shri G. Raghuma Reddy, Shri Ismail Ali Khan, ચેરમેન, Telangana State Electricity Regulatory Commission, ભારતમાં Infrastructure, Government & Healthcare, KPMG ના ડિરેક્ટર Mr. Uday Kiran; UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras, UBM India ના ગ્રૂપ ડિરેક્ટર Mr. Rajneesh Khattarની હાજરીમાં યોજાયો હતો.
ઉત્પાદકો, EPC, વિતરકો અને સેવા પ્રદાતાઓનો સમાવેશ કરતા 150 જેટલા પ્રદર્શનકારોને એક સાથે લાવનાર આ શો આ વર્ષે, કદ અને ઊંડાણમાં વૃદ્ધિ પામ્યો હતો. તેની ત્રીજી આવૃત્તિમાં, કેટલાક નામ લઈએ તો Renewable Energy Corporation (India) Pvt Ltd., Tata Power Solar, Vikram Solar Limited, Anchor Electricals Pvt. Ltd. (A Panasonic Group Company), Havells India Ltd., Premier Solar, Phocos India, ORB Energy, Canadian Solar Energy Private Limited, Jinko Solar, Jiangsu Goodwe Power Supply Technology Co. Ltd, Ginlong (Solis) Technologies Co Ltd., Oriano Clean Energy Private Limited, SolarEdge, Power One Micro Systems Pvt Ltd., Enectric Projects and Solutions India Pvt Ltd. સહિત RenewX એ ઉદ્યોગના અગ્રણીઓ અને મુખ્ય પ્રદર્શકોને આકર્ષ્યા હતા.
તેની 3જી આવૃત્તિમાં એક્સ્પોએ સ્ટાર્ટ-અપ્સ તેમજ તેલંગણા રાજ્ય અને ચાઇના માટે પૅવિલ્યન્સ સમર્પિત કરી હતી. ચીની પૅવિલ્યનમાં બીજાઓની સાથે Zhejiang Jinko Solar Co., Ltd; Goodwe Power Supply Technology Co., Ltd; Ginlong (Solis) Technologies Co Ltd.; Anhui Daheng Energy Technology Co., Ltd.; Tbea Xi'an Electric Technology Co. Ltd; and Zhuhai Gmee Solar Equipment Co. among others. Companies from Telangana included organisations such as Sri Savitr Solar Pvt Ltd., Telangana State Renewable Energy Development Corporation Ltd., (TSREDCO); Premier Solar Powertech Pvt Ltd.; Premier Solar Systems Pvt Ltd.; Archimedes Green Energys Pvt. Ltd અને Cygni Energy Private Limited જેવી સંસ્થાઓનો સમાવેશ થયો હતો. સ્ટાર્ટ-અપના પૅવિલ્યનમાં બીજાઓની સાથે RPK Green Trading; Ganco Energy India Pvt Ltd.; અને Grace solar Systems જેવી કંપનીઓનો સમાવેશ થયો હતો. આ તમામ દ્વારા મુલાકાતીઓ માટે અમાપ મૂલ્ય વધારો અને જ્ઞાનની વહેંચણી પ્રદાન કરવામાં આવ્યા હતા.
RenewX ને, કેન્દ્રીય નોડલ એજન્સીઓ જેમ કે Indian Renewable Energy Development Agency Ltd., Telangana State Renewable Energy Development Corporation Ltd., (TSREDCO), Electronic Industries Association of Andhra Pradesh, Skill Council for Green Jobs, Indo-German Energy Support Forum, Indo-German Energy Support Forum, TELMA, The Federation of Telangana and Andhra Pradesh Chambers of Commerce and Industry (FTAPCCI) and Indian Biogas Association (IBA) દ્વારા સમર્થન પ્રાપ્ત થયું હતું.
એક્સ્પોની સાથે બે દિવસની પ્રભાવી કોન્ફરન્સ, 'સોર્સિંગ ધ સન' યોજાઈ હતી જેનું લક્ષ્ય વ્યાપારમાં નવીનકરણને સંગઠિત કરવું, અને તે જ રીતે તેને સક્રિય કરવા માટે શ્રેષ્ઠ ઉકેલો અને પ્રણાલીઓ શોધવાનું હતું. કોન્ફરન્સમાં કેસ સ્ટડી પ્રસ્તુતિઓ અને ટેક્નિકલ પ્રસ્તુતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી આ ક્ષેત્રમાંથી પાયાના અનુભવ આગળ લાવવામાં આવે અને ટેકનોલોજીમાં સૌથી પ્રચલિત મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય.
આ વર્ષની એક મુખ્ય હાઈલાઇટ જે હતી તે અત્યંત સફળ ગ્રીન જોબ ફેર. સ્કિલ કાઉન્સિલ ફોર ગ્રીન જોબ્સ સાથે સંકળાયેલા - SCGJ UBM India એ રિન્યુએબલ એનર્જી માર્કેટમાં ઉણપોના સમાધાન માટે 'ગ્રીન જોબ ફેર' નું આયોજન કર્યું હતું. આ ફેર શુદ્ધ ઊર્જા ક્ષેત્રે તકો શોધતા સ્નાતક વિદ્યાર્થીઓ, કાર્યશીલ વ્યાવસાયિકો અને નવા ઉદ્યોગસાહસિકો માટે અને ઉમેદવારોને રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં નોકરીની વિપુલતામાંથી અગ્રણી નામો સાથે કામ કરવા માટે તકો પૂરી પાડે છે.
એક્સ્પોએ 'સોલર પાવર પ્લાન્ટ્સની ડિઝાઇન અને અમલીકરણમાં શ્રેષ્ઠ પ્રયાસો પર ઊર્જા ઉપજ અંદાજ / આગાહી 'ની ટેકનીકના સર્વસામાન્ય નિરીક્ષણ સાથે સંપૂર્ણ દિવસની તાલીમ વર્કશોપનું આયોજન પણ કર્યું હતું. આ વર્કશોપ Iacharya Silicon Limited દ્વારા Solar Radiation Resource Assessment & Advance Measurement Station (SRRA) સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવી હતી, જે NIWE હેઠળ એક યુનિટ છે, જે ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ સ્વાયત્ત એકમ છે.
RenewX 2018 ના સફળ નિષ્કર્ષ પર બોલતા, મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, "તે શરૂ થયાના ચાર વર્ષ પછી, ભારતની રિન્યુએબલ ઊર્જા મહત્વાકાંક્ષા નવીનીકરણીય ક્ષેત્રોના સૌથી આશાવાદી સમર્થકની અપેક્ષાથી પણ વધારે નિશ્ચિતપણે ટ્રેક પર છે. 2022સુધીમાં દેશમાં 175 GW ની રિન્યુએબલ ઊર્જા મેળવવાના સરકારના મહત્વાકાંક્ષી ધ્યેય એ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને મૂલ્ય શ્રૃંખલામાં જંગી રોકાણની તકો પૂરી પાડશે. તેલંગાણા રાજ્ય જે તેની સ્થાપનાથી જ આક્રમક રીતે સોલર એનર્જીને સમર્થન આપે છે અને દક્ષિણ ભારતના અન્ય રાજ્યો જે આક્રમક રીતે રિન્યુએબલ ઊર્જાને પ્રોત્સાહન આપે છે, આ પ્રાંત તેમની આકર્ષક અને અનુકૂળ સરકાર અને ઔદ્યોગિક નીતિઓને કારણે આ ક્ષેત્ર માટે આશાસ્પદતા ધરાવે છે. RenewX તેના પ્રારંભથી રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં નવીનતાઓ, નીતિઓ અને પ્રક્રિયાઓ આવરી લેનાર દક્ષિણ ભારતમાં સૌથી વ્યાપક પ્લેટફોર્મ છે. તેના ત્રીજા સંસ્કરણ શોમાં મજબૂત ટેક્નૉલોજી વર્ગો, ઉત્કૃષ્ટ જ્ઞાન ફોરમ, પ્રખ્યાત બ્રાન્ડ્સના શોકેસ, અને નવીન સંલગ્નતાના સંદર્ભમાં એક અનન્ય ગતિશીલતા પ્રાપ્ત થઈ છે."
ભારત તેના ઘણા મોટા પ્રોજેક્ટો માટે હરિયાળી પહેલ (ગ્રીન ઇનિશ્યટિવ) અને રિન્યુએબલ ઊર્જા તરફ જઈ રહ્યું છે. વેપાર બંદરો, રેલવે સ્ટેશનો, અને પ્રાણી સંગ્રહાલયો ચપળતાપૂર્વક અને સર્જનાત્મક રીતે કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે વિકસિત કરવામાં આવી રહ્યા છે, જેનાથી દેશને ઝડપથી વિકસતા ગ્રીન ઊર્જા ગ્રાહક બનાવી શકાય. દેશ તેની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ફ્રાન્સ અને વિશ્વ બેન્ક જેવી આંતરરાષ્ટ્રીય સહયોગી પાસેથી પણ સહાય મેળવી રહ્યો છે. દેશની સૌર સ્થાપિત ક્ષમતા ફેબ્રુઆરી 2018 માં 20 ગીગાવોટ સુધી પહોંચી, 26 મે, 2014 ના રોજ 2,650 મેગાવોટથી 8 ગણી. 20 ગીગાવોટ ક્ષમતા શરૂઆતમાં 2022 માટે લક્ષિત કરવામાં આવી હતી પરંતુ સરકારે આ લક્ષ્ય ચાર વર્ષ પહેલાં જ પ્રાપ્ત કરી લીધું. સંપૂર્ણ ભારતના માપદંડ પ્રમાણે, જ્યારે તેલંગાણામાં સૌથી વધુ સ્થાપિત સોલર ઊર્જા ક્ષમતા છે, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતને આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન લગભગ અનુસરે છે.
UBM India વિશે:
UBM India એ ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દર વર્ષે 25 મોટા પાયે પ્રદર્શનો અને દેશભરમાં 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM Asia કંપની, UBM India ના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો છે. UBM Asia,
UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે, કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવો બનાવવા દે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો બનાવે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @UBM, UBM Plc LinkedIn માં અમને અનુસરો
મીડિયા સંપર્ક:
Roshni Mitra
UBM India
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article