કોલકત્તા, ભારત, April 20, 2018 /PRNewswire/ --
મુખ્ય મહેમાન, રાજયસભાના આદરણીય એમપી, Sri. Ahmad Hassan Imran;
સમ્માનીય મહેમાન, Smt. Vandana Yadav, IAS, મેનેજીંગ ડિરેક્ટર, WBIDC; Ms. Agnimitra Paul, પ્રખ્યાત ફેશન ડિઝાઇનરની સાથે Mr. Pramod Dugar, સેકરેટરી, CG & JWA; Mr. Ashok Bengani, પ્રમુખ, CG & JWA; Mr. Bijendra Bothra, સહ-કન્વીનર CG & JWA; Mr. Yogesh Mudras, UBM Indiaના MD અને Mr. Abhijit Mukherjee, ગ્રુપ ડિરેક્ટર, UBM Indiaએ ઉદ્ઘાટન સમારંભની ઉજવણી કરી
Kolkata Jewellery & Gem Fair (KJGF) 2018ની ચોથી આવૃત્તિ, UBM India દ્વારા B2B ઇન્ટરનેશનલ જવેલરી ટ્રેડ શોને Calcutta Gems & Jewellery Association (CG & JWA) દ્વારા ટેકો મળેલ છે તેણે AMMERF, ન્યુ ટાઉન, રાજારહત ખાતે ખરીદદારો અને પ્રદર્શનકારો પાસેથી પ્રભાવશાળી પ્રતિભાવ મળ્યો છે. એકસ્પોનું ઉદ્દઘાટન મુખ્ય મહેમાન રાજયસભાના આદરણીય MP, Sri. Ahmad Hassan Imran; Smt. Vandana Yadav, IAS, મેનેજીંગ ડિરેક્ટર, WBIDC; Ms. Agnimitra Paul, પ્રખ્યાત ફેશન ડિઝાઇનરની સાથે Mr. Pramod Dugar, સેકરેટરી, CG & JWA; Mr. Ashok Bengani, પ્રમુખ, CG & JWA; Mr. Bijendra Bothra, સહ-કન્વીનર CG & JWA; Mr. Yogesh Mudras, UBM Indiaના એમડી અને Mr. Abhijit Mukherjee, ગ્રુપ ડિરેક્ટર, UBM Indiaએ અન્ય મહેમાનો સાથે મળી કર્યુ હતું. સમગ્ર દેશમાં લગભગ 100 પ્રદર્શકોએ, અન્ય લોકો સાથે નેપાળ, બાંગ્લાદેશ, યુએઇ અને સિંગાપોર જેવા દેશોના પ્રતિનિધિઓએ એક્સ્પોમાં ભાગ લીધો હતો.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/679331/UBM_KJGF_2018.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/679330/UBM_KJGF_Dignitaries.jpg )
પૂર્વીય ભારતનો સૌથી મોટો ફાઇન ઝવેરાત સમારોહ તરીકે, ત્રણ દિવસના એક્સ્પોનું કોલકાતાને વૈશ્વિક નકશા પર શહેરના સફળ પ્રક્ષેપણ સાથે જ્વેલરી ઉદ્યોગમાં સૌથી વધુ યોગદાન આપનારાઓ પૈકીના એક તરીકે પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય હતું. એક્સ્પોનો સમય યોગ્ય હતો, મૌસમી તહેવારોના થોડા સમય પહેલાં જ જેમકે, 'પોઈલા બૈસાખ', બંગાળી નવું વર્ષ અને 'અક્ષય તૃતીયા'નો શુભ પ્રસંગ તેમજ ઉનાળાની લગ્નની ઋતુ.
પ્રીમિયમ ટ્રેડ ફેર કોલકત્તાના ઉત્કૃષ્ટ હસ્તકલા ઝવેરાતની સમૃદ્ધ મૂડીને હાઇલાઇટ કરેલ છે. આ ભવ્ય અને બારીક ડિઝાઇનવાળી જ્વેલરીમાં રત્નો અને સંબંધિત ઉત્પાદનો સાથે હીરા, સોના, ચાંદી અને મોતીના સેટનો સમાવેશ થાય છે. પરંપરાગત લગ્ન સમારંભના પીસ જેમકે ચાંબલિસ, ચૂર, રતન ચુર, મંતશા, સપ્તલહારી, હંસીસ, નવરત્તેના સેટ, કુંદન, પોલ્કી અને મીનાકરી સેટની સાથે અન્યો સિવાય કોલકાતામાં રત્નોની નોંધપાત્ર સંખ્યાઓનો ઉપયોગ જ્યોતિષિક હેતુઓ માટે ગ્રહરત્નના સ્વરૂપમાં થાય છે.
KJGFની ચૌથી આવૃત્તિ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India એ કહ્યુ, "અમે CG & JWA સાથે કોલકાતામાં ફરીથી પૂર્વ ભારતનુ સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય B2B જ્વેલરી પ્રદર્શન યોજવા માટે સંકળાવવાથી ઘણા ખૂશ છીએ. અમારું ધ્યેય બંગાળની હસ્તકલા ઝવેરાત અને તેનો એક્સ્પો દ્વારા તેના વારસાને રજૂ કરવાનો હતો. અમે તેમના કારણો, સુખાકારી અને કલાને પ્રોત્સાહિત કરવા અમે અમારા તરફથી એકીકૃત પ્રયાસ કર્યા છે. અમે ખરીદદારો અને મુલાકાતીઓ તરફથી એક પ્રભાવશાળી પ્રતિસાદ પ્રાપ્ત કર્યો છે અને અમે સહભાગિતા અને બિઝનેસની દ્રષ્ટિએ આ વર્ષે પ્રદર્શકો તરફથી સારો પ્રતિભાવ જોયો છે."
Mr. Ashok Bengani, પ્રેસિડેન્ટ - CG & JWA મૂજબ: "CG & JWA માટે KJGF માટે UBM India સાથે ભાગીદાર થવું પ્રતિષ્ઠિત છે. આ વર્ષે પણ અમે ખરીદદારો અને છૂટક વેચાણકારો તરફથી હાર્દિક પ્રતિભાવ પ્રાપ્ત કર્યો છે. ફેરના યોગ્ય સમયે પ્રદર્શનકારો અને ખરીદદારો બંનેને પ્રશંસાપાત્ર મદદ કરી છે."
કેટલાક નોંધપાત્ર પ્રદર્શકો, જેમણે આ વર્ષની આવૃત્તિમાં ભાગ લીધો હતો, તેમાં સમાવિષ્ટ છે, Royal Chains Pvt Ltd., Banka Bullions Pvt. Ltd., Unique Chains Pvt. Ltd., Pranda Jewelry Pvt. Ltd., Bluestone Jewellery & Lifestyle Pvt. Ltd., Chain - N - Chains Jewels Ltd., Shree Vikram Jewellers, Aadey Jewels Pvt. Ltd., Pushpa Jewellers Pvt. Ltd., GIA India Laboratory Pvt. Ltd., Prince Hallmarking and Refinery Pvt. Ltd. અને Aurum Bullion and Refinery Pvt. Ltd. વગેરે સાથે અન્યો.
કિંમતી ધાતુઓ અને રત્નોના પેવેલિયનો ઉપરાંત, એક્સ્પોમાં ટ્રેન્ડી અને ક્લાસિકલ પેકેજીંગની સાથે જ્વેલરી બનાવતી નવીનતમ તકનીકી અને યંત્રસામગ્રીની રજૂઆત કરતાં સમર્પિત સ્ટોલ હતાં. આ આધુનિક જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં તકનીકી જાણકારીને પ્રોત્સાહન આપવા માટે હાજર હતાં.
KJGF 2018 ખાતે પ્રદર્શનકારોનું નિવેદન અને લોન્ચ:
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે, કૃપયા http://www.ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વમાં શુદ્ધ -પ્લે B2B કાર્યક્રમનું આયોજન કરનાર છે. વધુને વધુ વધતાં ડિજીટલ વિશ્વમાં, માનવ સ્તર પર, અર્થપૂર્ણ રીતે જોડાવું કયારેય અગત્યનું રહ્યુ નથી. UBM ખાતે, ઉદ્યોગ ક્ષેત્રે અમારા ઊંડા જ્ઞાન અને પેશન માટે અમારી સેવા અમને મૂલ્યવાન અનુભવ કે જયાં લોકો સફળ થઈ શકે તે મેળવી શકીએ છીએ. અમારા કાર્યક્રમો ખાતે, લોકો સંબંધો બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમના ઉદ્યોગને વિકસાવે છે. અમારા 3,750+ લોકો, 20થી વધુ દેશોમાં સ્થિત, 50થી વધુ અલગ અલગ ક્ષેત્રો - ફેશનથી લઈને, ફાર્માસ્યુટિકલ ઘટકોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્કો, કૌશલ્ય પૂર્ણ, પેશિનેટ લોકો અને બજાર અગ્રણી ઘટનાઓ બિઝનેસ લોકો માટે તેમની મહત્વકાંક્ષાઓ મેળવવા આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBM પર ટ્વિટર અથવા UBM Plc પર LinkedIn જૂઓ
મિડિયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
+91-22-61727000
UBM India
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article