મુબંઈ, April 19, 2018 /PRNewswire/ --
અનન્ય સ્થિત બિઝનેસ એક્સ્પોની 6ઠ્ઠી આવૃત્તિ
UBM India અનન્ય સ્થિત Children, Baby, Maternity Expo India 2018 (CBME India)ની 6ઠ્ઠી આવૃત્તિને 26મી-28મી એપ્રિલ, 2018 સુધી, હોલ 3, દ બોમ્બે કન્વેક્શન એન્ડ એક્સિબિશન સેન્ટર મુબંઈ ખાતે આયોજીત કરવા તૈયાર છે. ભારતમાં સૌથી વિશાળ બાળકો અને પ્રસૂતિ પ્રોડક્ટ બિઝનેસ એક્સ્પો, CBME India સ્થાનિક અને વૈશ્વિક ઉત્પાદકો અને બાળકના ઉત્પાદનોના વેચાણકર્તાઓને પસંદગીના વિતરકો, આયાતકારો, આધુનિક રિટેલ ઉદ્યોગોના ડિલર્સ પ્રભાવકો અને વેપારી મંડળો, ઓનલાઇન રિટેલર્સ, એગ્રિગેટરો, સેવા પ્રદાતાઓ, વ્યવસાય રોકાણકારો, અને ફ્રેન્ચાઇઝી શોધકો સાથે સંપર્ક, નેટવર્ક બનાવી અને વ્યપાર કરવા માટેની અજોડ તક આપશે. આ વ્યવસાયિકો બાળક, બાળકોના કપડાં, બાળકોના સૂઝના સ્ટોર, મેટર્નિટી વેર દુકાનો; રમકડાંની દુકાનો, સુપરમાર્કેટ, હાઇપરમાર્કેટ, ડિપાર્ટમેન્ટ સ્ટોર, પ્રિ-સ્કુલ, નર્સિંગ હોમ, વ્યક્તિગત ખરીદદાર, સર્વિસ કંપનીઓ, ડિઝાઈનર, એશોસિયન અને સલાહકારોને સેવા પુરી પાડશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/678670/CBME_India_2018_Logo.jpg )
ત્રણ દિવસીય એક્સિબિશન બાળક, શિશુ અને માતૃત્વ ઉત્પાદનો અને સેવાઓના ભારતીય અને વૈશ્વિક સપ્લાયર્સ, ઉત્પાદકોને, એક છતની નીચે લાવશે. એક્સ્પો 12 પ્રદર્શન દેશો અને પ્રદેશોના 150 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકોને રજૂ કરવા માટે તૈયાર છે. આ ઉદ્યોગના ખેલાડીઓ પ્રદર્શન માટે 450+ બ્રાન્ડ રજૂ કરશે કરશે અને બાળક સંભાળ ઉત્પાદનો, રમકડાં, બાળકોનો ખોરાક, ઓર્ગેનિક કપડાં, ન્યુટ્રાસ્યુટીકલ્સ, એર્ગોનોમિક ફર્નિચર, લાઇસેંસિંગ બ્રાન્ડ્સ, સ્ટેશનરી, ભેટ, શિશુ સુરક્ષા ટેકનોલોજી, અન્ય ગુણવત્તાના સમરુદ્ધ એરે વચ્ચે મગજ વિકાસના સાધનો, તકનીકી અદ્યતન અને સૌંદર્યની દ્રષ્ટિએ આનંદદાયક આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોના વિશિષ્ટ સ્પેક્ટ્રમને લોન્ચ કરશે. આ વર્ષે ટ્રેડ ફેર ઉત્સાહી દેશોમાંથી ભાગીદારી જોશે જેમકે ચીન, કેનેડા, કોરિયા, સિંગાપોર, રશિયા, સાઉદી અરેબિયા, યુકે, યુએસએ, વિયેતનામ અને થાઇલેન્ડ. સૌથી નોંધપાત્ર રીતે, આ સમારોહને મહત્વના એસોસિએશનો જેમકે, Licensing Industry Merchandisers Association (LIMA), Indian Importers Chamber of Commerce and Industry (IICCI) અને All India Association of Industries (AIAI) દ્વારા સારી રીતે ટેકો આપ્યો છે.
અમુક અગત્યના પ્રદર્શકોમાં The Himalaya Drug Company, Nobel Hygiene Pvt. Ltd, Artsana India Pvt. Ltd, R for Rabbit Baby Products Pvt. Ltd., Azafran Innovacion Ltd., Mandot Impex, Royal Industries (Thailand) Public Company Limited, First Care India Pvt. Ltd., Nectar Biopharma Pvt. Ltd., M/s. A Star Marketing Pvt Ltd., Dream Theater, Resper International (India) Pvt. Ltd, Sunheri Marketing Pvt Ltd, Galaxy Incorporation, Superbrandz Medical Innovations Pvt Ltd., Softsens Consumer Products Pvt. Ltd. અને Me N Moms Pvt. Ltd.નો સમાવેશ થાય છે.
CBME 2018ની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ, "અમને CBME, એક્સ્પો જે ખાસ કરીને વધતી જતી અને યુવાન વસ્તી માટે ભારતની જરૂરિયાતો માટે કસ્ટમાઇઝ્ડ છે તેની 6ઠ્ઠી આવૃત્તિની જાહેરાત કરતાં આનંદ થાય છે. CBME બજારના વલણોને જાણવા અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો જાણવા માટે આદર્શ સ્થળ છે. વર્ષોથી, તેણે જાગરૂકતા, અને નવીન ઉત્પાદનો, કે જે પેરંટીઘને ખરેખર સરળ અને આનંદદાયક બનાવે તે માટે માંગ બનાવીને બજારમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."
તેમણે ઉમેર્યુ, "પ્રદર્શકો અને મુલાકાતીઓને સમાન અનન્ય અને નવીન મૂલ્ય પ્રસ્તાવના આપવાની તેની શોધમાં, CBME India લાયસેન્સિંગ પર વિશિષ્ટ પેવેલિયનનું સાક્ષી રહેશે. ભારતીય ગ્રાહકો માટે આંતરરાષ્ટ્રીય મનોરંજનની સરળ સુલભતાને કારણે આકર્ષક લાઇસન્સિંગ અને મર્ચેન્ડાઇઝિંગ ઉદ્યોગ વિકસ્યો છે અને અનુરૂપ પ્રશંસકોની સંખ્યામાં વધારો થયો છે, ઉદાહરણ તરીકે જોવામાં આવે છે, વૈશ્વિક સંગીત બેન્ડ અથવા કાર્ટૂન પાત્રોના કિસ્સામાં. અમે આશા રાખીએ છીએ કે આ વિશ્વભરમાં લાઇસન્સની વૃદ્ધિ અને વિસ્તરણને પ્રોત્સાહન આપશે, લાયસન્સ પ્રેક્ટિશનરો માટે વ્યાવસાયીકરણનું સ્તર વધારશે અને ભારતીય બિઝનેસ સમુદાયને લાઇસન્સના લાભો વિશે વધુ જાગૃતિ બનાવશે."
3 દિવસના સમયગાળા દરમિયાન, CBME 2018 પાવર-પેક્ડ જ્ઞાન સત્રો, સેમિનારો, નવા વલણો પર ચર્ચાઓ અને ઝડપથી વિસ્તરણમાં વધારો કરવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય પેવેલિયન અને ભારતમાં વિવિધ રિટેલ સેક્ટર સહિત ઘણી બધી મુખ્ય લાક્ષણિકતાઓનો સમાવેશ કરશે. LIMA દ્વારા ખાસ લાઇસેંસિંગ પેવેલિયન, અન્યોની સાથે Mr. Nitin Karla - ડિરેક્ટર AI Licensing India Pvt Ltd., Mr. Permendra Singh - વડા - ઉપભોક્તા ઉત્પાદન Mattel Toys (India) Pvt Ltd. સહિત, લાઇસેંસિંગ ઉદ્યોગના નિષ્ણાતોની હાજરી સાથે મુલાકાતીઓને આકર્ષવા માટે બંધાયેલા છે, જેઓ' 'Leveraging Licensing to Grow your Market' પર ચર્ચા કરવા માટે હાજર હશે. સત્રમાં બાળકોની કેટેગરીમાં લાઇસેંસિંગમાં ટોચના વલણો, ભારતીય રિટેલમાં વૃદ્ધિને ટેકો આપે એમ કેવી રીતે બ્રાન્ડ માલિકો અને ઉત્પાદકો તેમના પોર્ટફોલિયોમાં લાઈસન્સ ઉમેરીને લાભ કરી શકે છે અને લાઇસેંસિંગ પર તેની અસર અને અને નવા લાઇસેંસિંગ શૈલીઓમાં આગામી તકોને આવરી લેવામાં આવશે.
Jiggy George, LIMA, ભારતના વડા મૂજબ, "ટિપીંગ પોઇન્ટ પર ભારતમાં ઉદ્યોગમાં લાઇસેંસિંગ માટે આ એક આકર્ષક સમય છે. પાછલા કેટલાંક વર્ષોમાં લાઇસન્સના સ્કેલ અને અવકાશમાં વૃદ્ધિ, તેની વધતી જતી મહત્વની નિશાની છે. નાના અને મધ્યમ ઉદ્યોગો, ખાસ કરીને બાળકોની શ્રેણીમાં, લીવરેજ લાઇસન્સિંગ માટે ઘણી તકો છે અને LIMA India ખાતે અમે તેમની બોહળી ભાગીદારી જોવા ઉત્સાહી છીએ. અર્થતંત્રની વૃદ્ધિ સાથે જોડાયેલ, ઉદ્યોગ તરીકે રિટેઇલ અને ઇ-કોમર્સ, લાઇસન્સિંગ ચોક્કસપણે પ્રગતિ પર છે."
વિશિષ્ટ 'Fashion N Kids Conclave' સત્ર નીચેના મુદ્દાઓની ચર્ચા કરશે:
જયારે ભારતમાં બાળ કાળજી ક્ષેત્ર હજુ નવતર તબક્કે છે, તે સતત વિકસતી વસ્તી કારણે વિશાળ સંભાવના ધરાવે છે. આ ક્ષેત્ર રેવેન્યુના સંદર્ભમાં લગભગ 17 ટકા CAGR સાથે નોંધપાત્ર વિકાસ માટે તૈયાર છે. ઉત્પાદનોની દ્રષ્ટિએ, ઘણો નાનો ભાગ હોવા છતાં, તેના પર શિશુ અને બાળ સંભાળની નૈતિક પ્રકૃતિને કારણે સંગઠિત ખેલાડીઓ દ્વારા વધુને વધુ પ્રભુત્વ મેળવવામાં આવે છે, જેમાં પોષણ, સુખાકારી, બૌદ્ધિક ઉત્તેજના, કોમળ ત્વચા અને વાળની સંભાળ જેવા ઉપ-વર્ગોનો સમાવેશ થાય છે.
પ્રદર્શકોના અવતરણો:
Premanath Jayakumar, ડિરેક્ટર; Resper International India (Pvt) Ltd
"બાળક, શિશુ અને માતૃત્વ ઉત્પાદનો માટે ભારતીય બજાર ઘરોમાં સાક્ષરતા દરમાં વધારો થવાથી, વધુ સંગઠિત બન્યું છે. વધુમાં, શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોમાં બાળજન્મ પ્રસૂતિ ફેશન, પૂર્વ પ્રસૂતિ સ્વાસ્થ્ય ઉત્પાદનો, નવજાત ગ્રાહકો, શ્રીમંત, વગેરેની વધતી જતી માંગ તરફ દોરી જાય છે. CBME India ખાતે આ વર્ષે, અમે નવી બ્રાન્ડ્સ અને તેમની નવીનતાઓને સંતોષવા માટે આગળ વધી રહ્યા છીએ, જે ભારતીય ઉપભોક્તાના વસ્તીવિષયકના સ્પષ્ટીકરણોને પૂરા કરે છે - આ અમારા માટે બિઝનેસ પરિણમશે. અમે CBME Indiaમાં પહેલી વખત ભાગ લઈ રહ્યા છે, જયાં અમે અમારી નવી 'i-Size'ને રજૂ કરી રહ્યા છે, જે કાર બેઠકોને સલામત બનાવવા માટે કઠોર યુરોપિયન નિયમન ધોરણોને પૂર્ણ કરે છે. હજી પણ ભારતમાં રોડ અકસ્માત સાથે સંકળાયેલ બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધુ છે અને આ ટેકનોલોજી ચોક્કસપણે બાળકોને રસ્તા પર વધુ સુરક્ષિત બનાવવા માટે મદદ કરશે."
Kunal Popat, સંસ્થાપક; R for Rabbit Baby Products Pvt. Ltd.
"એકદંર 20%ના CAGR સાથે બાળક, શિશુ અને પ્રસૂતિ માટેના બજારનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ઈ-કૉમર્સની વૃદ્ધિએ લાખો ગ્રાહકો સુધી પહોંચવામાં પણ મદદ કરી છે, ખાસ કરીને II અને III ટાયર શહેરોમાં જ્યાં બાળક અને શિશુની દુકાનોમાં શોપિંગમાં અંતર્ગત ખચકાટ હોય છે. અમને CBME India પાસેથી ઉચ્ચ અપેક્ષાઓ છે, કારણ કે તે દેશમાં બાળકો, શિશુઓ અને પ્રસુતિ ઉત્પાદનો માટે એકમાત્ર અનન્ય શો છે, અને મોટી સંખ્યામાં રિટેલરો અને વિતરકોનો એક્સ્પોમાં ભાગ લેવાની અપેક્ષા રાખીએ છીએ. આ ક્ષેત્ર વૃદ્ધિને કારણે અનેક નવીનતાઓ જોશે, અને તેથી અમે અનેક રસપ્રદ, નવીન ઉત્પાદનો માટે આશા રાખીએ છીએ. અમે અમારી કેટલીક નવીનતમ નવીનતાઓ પ્રદર્શિત કરીશું જે અમે ભારતીય ગ્રાહકો માટે પ્રસ્તુત કરવા માટે ખૂબ આતુર છીએ."
Pradyumn & Krishna, સંસ્થાપકો; Buddsbuddy
"CBME અમારા માટે ખૂબ અગત્યનું છે કારણ કે અમને ગયા વર્ષેના એક્સ્પોને કારણે બેબીકેર બજારમાં વિશાળ માન્યતા મળી હતી. તે દરેક મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય બાળકની સંભાળ અને માતૃત્વ બ્રાન્ડ માટે આવશ્યક પ્રદર્શન પ્લેટફોર્મ છે. તે અમને અમારા દેશના શ્રેષ્ઠ વિતરકો, વિક્રેતાઓ અને ગ્રાહકો સાથે પણ જોડાવા માટે અસીમિત તકો આપે છે. અમે અમારા 2018 Expoમાં ભાગ લેવા માટે ઘણા આશાવાદી છે અને વધુ સારા પ્રતિસાદ મેળવવાની આશા રાખીએ છીએ."
Rajesh Vohra, મુખ્ય કારોબારી અધિકારી, Artsana India, Chicco
"Chicco ભારતમાં તેની શરૂઆતથી જ Children, Baby, Maternity Expo (CBME) સાથે સંકળાવવા માટે ઘણો આનંદ અનુભવે છે. Chicco ખાતે અમે, અગ્રણી બહુ-નિષ્ણાત બાળક સંભાળ બ્રાન્ડ હોવાથી, નર્સીંગ, સૌંદર્ય પ્રસાધનો અને બાળક માટે મુસાફરીમાં અખિલ ભારતમાં અમારા માનનીય ગ્રાહકો અને ચેનલ ભાગીદારો સાથે અમારા વિશાળ શ્રેણીના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. CBME ભારતમાં બાળકની સંભાળ શ્રેણી વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે અને Chicco આ પહેલ સાથે ગર્વથી સંકાયેલ છે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે, કૃપયા http://www.ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વમાં શુદ્ધ -પ્લે B2B કાર્યક્રમનું આયોજન કરનાર છે. વધુને વધુ વધતાં ડિજીટલ વિશ્વમાં, માનવ સ્તર પર, અર્થપૂર્ણ રીતે જોડાવું કયારેય અગત્યનું રહ્યુ નથી. UBM ખાતે, ઉદ્યોગ ક્ષેત્રે અમારા ઊંડા જ્ઞાન અને પેશન માટે અમારી સેવા અમને મૂલ્યવાન અનુભવ કે જયાં લોકો સફળ થઈ શકે તે મેળવી શકીએ છીએ. અમારા કાર્યક્રમો ખાતે, લોકો સંબંધો બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમના ઉદ્યોગને વિકસાવે છે. અમારા 3,750+ લોકો, 20થી વધુ દેશોમાં સ્થિત, 50થી વધુ અલગ અલગ ક્ષેત્રો - ફેશનથી લઈને, ફાર્માસ્યુટિકલ ઘટકોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્કો, કૌશલ્ય પૂર્ણ, પેશિનેટ લોકો અને બજાર અગ્રણી ઘટનાઓ બિઝનેસ લોકો માટે તેમની મહત્વકાંક્ષાઓ મેળવવા આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBM પર ટ્વિટર અથવા UBM Plc પર LinkedIn જૂઓ.
મિડિયા સંપર્ક:
UBM India Pvt. Ltd.
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-9833279461
Share this article