મુંબઈ, April 16, 2018 /PRNewswire/ --
SPJIMR, Bharatiya Vidya Bhavanનો એક ભાગ અને મેનેજમેન્ટની અગ્રણી સ્કુલ 'FMB Connect '18', તેનો Family Managed Business (FMB) એવોર્ડ્સ અને કોન્ક્લેવ કે જે મુંબઈમાં 21મી એપ્રિલના રોજ Taj Santa Cruz Airport hotel ખાતે થનાર છે તેમાં 400થી વધુ મહેમાનોનું સ્વાગત કરશે. આ પ્રસંગની થીમ 'Dare to Dream' (ડેર ટુ ડ્રીમ) છે.
(Logo: https://mma.prnewswire.com/media/676830/SPJIMR_Logo.jpg )
કોન્ક્લેવ અને એવોર્ડ્સ નાઇટ એક ભવ્ય પ્રસંગ તરીકે ગણાવી શકાય કે હે ભારતના કેટલાક અગ્રણી પરિવાર સંચાલિત વ્યવસાયો તેમની સિદ્ધિની ઉજવણી કરવા એકસાથે આવી અને SPJIMR સાથે ફરી જોડાઈ રહ્યા છે તે જોશે, જે FMBs માટે મેનેજમેન્ટ શિક્ષણમાં અગ્રણી છે.
'FMB Connect '18' પારિવારિક વ્યવસાય દ્વારા ભારતની વૃદ્ધિની વાર્તામાં આપેલ યોગદાન માન્ય કરશે, જે એકસાથે ભારતના જીડીપીનો નોંધપાત્ર હિસ્સો ચલાવે છે અને સૌથી મોટા રોજગાર ઉત્પાદક તરીકે ઓળખાય છે.
એવોર્ડ નાઇટનું આયોજન SPJIMRના પારિવારિક સંચાલિત વ્યવસાય્ના કેન્દ્ર દ્વારા કરવામાં આવશે જે પારિવાર્ય સંચાલિત વ્યવસાયો માટે મૂલ્ય વર્ધક પ્રોગ્રામો સિવાય, પ્રિમિયર 18 મહિનાનો PG-FMB પ્રોગ્રામ ચલાવે છે. આ પ્રોગ્રામો છે: Owner Management Programme (OMP), Women Management Programme (WMP) અને FMBsની ઓપરેશનલ અને વ્યૂહાત્મક જરૂરિયાતોને પહોંચી વળવા માટેના એક્ઝિક્યુટિવ શિક્ષણ કાર્યક્રમોનું આયોજન કરે છે.
એવોર્ડસ નાઇટ SPJIMRના FMB કાર્યક્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે તેમના યોગદાનનું પ્રદર્શન કરવા અને તેમની સફળતા વાર્તાઓ શેર કરવા માટેનું પ્લેટફોર્મ છે. તે FMB ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અગ્રણીઓને FMBના વરિષ્ઠ, અન્ય બિઝનેસ અગ્રણીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે સંપર્ક કરી નેટવર્ક બનાવવાની તક પૂરી પાડે છે. એવોર્ડ્સ નીચેની શ્રેણીમાં આપવામાં આવશે: બિઝનેસ ઓફ ધ યર, બિઝનેસ પર્સન ઓફ ધ યર, વિમેન બિઝનેસ લીડર, યંગ એન્ટ્રેપ્રિન્યર, ઇનોવેટિવ કંપની, સોશિયલી રિસ્પોન્સીબલ કંપની/લીડર.
આ વર્ષે SPJIMR ભારતની સંસ્થાઓ અને કંપનીઓને પણ માન આપે છે જેમણે તેમની વૃદ્ધિ અને સફળતા માટે FMBનું યોગદાન આપ્યું છે. The Maharashtra Chamber of Commerce, Industry and Agriculture (MACCIA)ને 'Institution Championing the Cause of Family Managed Businessનો એવોર્ડ આપવામાં આવશે. Bombay Stock Exchangeના SME એકસ્ચેન્જને FMBના પરિવર્તનમાં યોગદાન માટે માન આપવામાં આવશે અને 'FMB Change Agent of the Year'નો એવોર્ડ આપવામાં આવશે.
આ પ્રસંગ FMB લિજેન્ડ પદમશ્રી Rameshwarlalji Kabra, RR Groupના સંસ્થાપક, કે જે તેની ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રી બ્રાન્ડ, RR Kabel માટે જાણીતું છે, તેમનું પણ સમ્માન કરશે.
એવોર્ડ નાઈટ દિવસભરના પ્રસંગો પછી આવશે, જેમાં ઉદ્યોગ નેટવર્કિંગ સત્ર, વર્કશોપ અને Dr. Ajit Ranade, મુખ્ય અર્થશાસ્ત્રી, Aditya Birla Group, અને Mr. Arun Gupta, સીરિયલ ઉદ્યોગસાહસિક, પ્રાઇવેટ ઈક્વિટી ગુરુ અને વિકાસના તબક્કાના ઉદ્યોગોના સલાહકારના માસ્ટર ક્લાસનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે Dr. Ranjan Banerjee, SPJIMRના ડીન અને Mr. R. Gopalakrishnan, અગ્રણી લેખક, કોર્પોરેટ અગ્રણી અને FMB પ્રોગ્રામ હેડ Dr. Tulsi Jayakumar દ્વારા સંચાલિત 'Mindset for Dreaming Big' ના મૂદ્દા પર એક્ઝિક્યુટિવ-ઇન-રેસિડેન્સ SPJIMR વચ્ચે વાતચીત જોવા મળશે.
Mr. Ashok Goel, ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર, Essel Propack Ltd મુખ્ય મહેમાન હશે અને મહત્વના મુદ્દાઓનું સંબોધન કરશે.
Dean Dr. Ranjan Banerjee એ કહ્યુ: "અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અમારી બ્રાન્ડના સંરક્ષકો છે. FMB એવોર્ડસ અગ્રણી કૌટુંબિક વ્યવસાયની સિદ્ધિઓ દર્શાવે છે, અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળવા, ઉજવણી કરવા, શીખવા અને મજબૂત કંપનીઓનું નિર્માણ કરી વધુ મજબૂત ભારતનું બંધારણ કરવા સાથે લાવે છે."
પરિવાર સંચાલિત વ્યવસાય સેન્ટરના વડા, Mr. Vijay Sampathએ કહ્યુ કે: "SPJIMRના પરિવાર સંચાલિત વ્યવસાયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભારતના ઉદ્યોગસાહસિક ભાવનાનું ઝળકતું ઉદાહરણ છે. તેમની સિદ્ધિઓની વિવિધતા અને ઊંડાણની ઉજવણી એ ભારતના વ્યવસાયની ક્ષમતાઓની ઉજવણી છે."
Dr. Tulsi Jayakumar, FMB પ્રોગ્રામના વડાએ કહ્યુ: "આ પુરસ્કારો અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે, પરિવારના કારોબારી ઈકો-સિસ્ટમમાં જે છે તેઓ પણ, જેમણે તેમના વ્યવસાયો, તેમના કર્મચારીઓ, ગ્રાહકો, સમુદાય અને અન્ય સ્ટોકના ભાગીદારોને શ્રેષ્ઠ આપ્યુ છે. તેઓ તેમના કામો માંથી પ્રેરણા મેળવે છે. અમે FMBના કેન્દ્ર માટેના આ ફ્લેગશીપ પ્રસંગને ભારતમાં પારિવારિક વ્યવસાય માટે સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભ બનવાની આશા રાખીએ છીએ."
આ પ્રસંગમાં હાજરી આપવા, નીચેની લિન્ક પર રજીસ્ટર કરો: http://www.spjimr.org/fmb-connect-2018
FMB પ્રોગ્રામ પેઇજ અને એડમિશન પેઇજની નીચેની લિન્કસ પર મૂલાકાત લો:
http://spjimr.org/pgpfmb/programme
http://spjimr.org/pgpfmb/admissions
મિડીયા સંપર્ક:
Prof. Abbasali Gabula
[email protected]
+91-9821362495
Deputy Director (External Relations) and Placements - PGDM, PGPM, PGMPW
S.P. Jain Institute of Management & Research
Share this article