હૈદ્રાબાદ, April 16, 2018 /PRNewswire/ --
ભારતનો પ્રીમિયમ એક્સ્પો, Renewable Energy India Expo (REI India)ના સંચાલકો દ્વારા
તેના હરિયાળા અર્થતંત્ર માટે સેવા બજાવે છે.
UBM India, Renewable Energy India (REI) Expoના સંચાલકોએ RenewXની ત્રીજી આવૃત્તિનું, હૈટેક્ષ, હૈદ્રાબાદ ખાતે (13-14 એપ્રિલ) બે દિવસીય એક્સિબિશનનું ઉદ્દધાટન આજે કર્યુ છે. આ એકસ્પોમાં ઉદ્યોગ પ્રવાહો, પડકારો અને બજારની સમજ પર ચર્ચા કરવા દક્ષિણ ભારતના હરિયાળા અર્થતંત્રનો સમુદાયનું મંડળ હાજર રહેશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/676833/RenewX_2018_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/676834/RenewX_2018_Inauguration.jpg )
ઉદઘાટન સમારોહ Shri G. Raghuma Reddy, ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર, Southern Power Distribution Company of Telangana Ltd.; Shri Ismail Ali Khan, ચેરમેન, Telangana State Electricity Regulatory Commission; Mr. Uday Kiran, ડિરેક્ટર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સરકાર અને હેલ્થ કેર, ભારતમાં KPMG; Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India અને Mr. Rajneesh Khattar, ગ્રુપ ડિરેક્ટર, UBM Indiaના ઔદ્યોગિક મેળાવળા વચ્ચે થયુ હતું.
આ વર્ષે, શોના કદ અને ઉડાણમાં 150 જેટલા એક્સિબિટરોને, કે જેમાં ઉત્પાદકો, EPC, વિતરકો અને સેવા પ્રદાતાઓને સાથે લાવી વધારો થયો છે. RenewX તેની ત્રીજી આવૃત્તિમાં Renewable Energy Corporation (India) Pvt Ltd., Tata Power Solar, Vikram Solar Limited, Havells India Limited, Anchor Electricals Pvt. Ltd. (A Panasonic Group Company), Havells India Ltd., Premier Solar, Phocos India, ORB Energy, Canadian Solar Energy Private Limited, Jinko Solar, Jiangsu Goodwe Power Supply Technology Co.,Ltd, Ginlong (Solis) Technologies Co Ltd., Oriano Clean Energy Private Limited, SolarEdge , Power One Micro Systems Pvt Ltd., Enectric Projects અને Solutions India Pvt Ltd. સહિત ઉદ્યોગના નેતાઓ અને અગત્યના પ્રદર્શનકારોને આકર્ષે છે.
તેની 3જી આવૃત્તિમાં, એકસ્પોમાં નવા શરૂ કરાયેલ તેમજ તેલાંગણા રાજ્ય તેમજ ચીનને પેવેલિયન આપવામાં આવ્યા છે. ચાઇનીઝ પેવેલિયનમાં પેઢીઓ જેમકે Zhejiang Jinko Solar Co., Ltd; Goodwe Power Supply Technology Co., Ltd; Ginlong (Solis) Technologies Co Ltd.; Anhui Daheng Energy Technology Co., Ltd.; Tbea Xi'an Electric Technology Co. Ltd; અને Zhuhai Gmee Solar Equipment Co. નો અન્યોની સાથે સમાવેશ થાય છે. તેલાંગણામાંથી કંપનીઓમાં સંગઠનો જેવાંકે Sri Savitr Solar Pvt. Ltd., Telangana State Renewable Energy Development Corporation Ltd., (TSREDCO); Premier Solar Powertech Pvt. Ltd.; Premier Solar Systems Pvt. Ltd.; Archimedes Green Energys Pvt. Ltd. અને Cygni Energy Private Limitedનો સમાવેશ થાય છે. નવા શરૂ કરાયેલ માટેના પેવેલિયનમાં કંપનીઓ જેમકે RPK Green Trading; Ganco Energy India Pvt. Ltd.; અને Grace solar Systemsનો અન્યોની સાથે સમાવેશ થાય છે. તેઓ બધા મુલાકાતીઓ માટે પ્રખર મુલ્ય વર્ધક અને જ્ઞાન શેરિંગ પુરૂ પાડે છે.
RenewXને કેન્દ્રીય નોડલ એજન્સીઓ જેમકે Indian Renewable Energy Development Agency Ltd., Telangana State Renewable Energy Development Corporation Ltd., (TSREDCO), Electronic Industries Association of Andhra Pradesh, Skill Council for Green Jobs, Indo-German Energy Support Forum, Indo-German Energy Support Forum, TELMA, The Federation of Telangana and Andhra Pradesh Chambers of Commerce and Industry (FTAPCCI) અને Indian Biogas Association (IBA) દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.
અગત્યની હાઇલાઇટ્સ:
એકસ્પોની સાથે, 'Sourcing the Sun' પર સમર્પિત બે દિવસીય કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી જેમાં વ્યવસાયમાં નવીનકરણને એકીકૃત કરવા વિશે સફળ વ્યવહાર વિશે વાત કરવામાં આવી અને શ્રેષ્ઠ કામ કરતા મોડેલો અને પ્રેક્ટિસ શોધવા કે જે કાર્યક્ષમતા વધારવા તરફ જ્યારે રૂફટૅપ સેગમેન્ટમાં ખર્ચને શ્રેષ્ઠ બનાવી લઈ જવા માટેની આખી શ્રેણીના વિવિધ પાસાઓ પર વાત કરવામાં આવી હતી.
આ વર્ષે, નવી વિશેષતા - 'Green Job Fair'ને મુખ્યત્વે સ્નાતક વિદ્યાર્થીઓ, કામ કરતા વ્યાવસાયિકો અને નવા સાહસિકો કે જેઓ સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં તકોનું અન્વેષણ કરવા માગે છે તેમને માટે ઉમેરવામાં આવ્યો હતો. આ ઉમેરણ, એવી આશા સહ કે, આ ઉદ્યોગમાં કુશળ માનવશક્તિના અભાવને સંબોધવામાં મદદ કરશે. SCGJ (Skill Council for Green Jobs), ભારત સરકાર 'Skill gap report for Solar, Wind, Small Hydro sector' મૂજબ, ધારણા કરવામાં આવી છે કે માત્ર સોલાર પીવી ક્ષેત્રમાં જ 6,70,000 થઈ વધુ માનવશક્તિઓની આવશ્યતા રહેશે. આ પરિસ્થિતિની નોંધ લઈ, UBM India એ SCGJ સાથે મળી પુનઃનવીનીકરણ ઊર્જા ક્ષેત્રમાં અગ્રણી નામો સાથે કામ કરવા ઉમેદવારોને તક પૂરી પાડવા નોકરીની ભરમાર માટે Green Job Fairનું આયોજન કર્યુ છે.
એક્સ્પોમાં 'એનર્જી યિલ્ડ એસ્ટીમેશન / ફોરકાસ્ટીંગમાં પઘ્ઘતિઓની ઝાંખી સાથે સૌર પાવર પ્લાન્ટ્સની ડિઝાઇન અને અમલીકરણમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ' પર આખા દિવસની તાલીમ વર્કશોપ પણ આપવામાં આવી હતી. આ વર્કશોપ Iacharya Silicon Limited દ્વારા Solar Radiation Resource Assessment & Advance Measurement Station (SRRA), NIWE, કે જે નવી અને નવીનકરણ યોગ્ય ઊર્જા મંત્રાલય હેઠળ સ્વાયત્ત એકમ હેઠળના એક એકમ સાથે ભાગીદારીમાં સંચાલિત કરવામાં આવી હતી.
RenewX 2018ના ઉદ્દધાટન વખતે બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટરે કહ્યુ, "સૌરૌર્જામાં, અન્ય નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો જેમકે, પવન, માં ઉદય, માત્ર તે દેશને જ ફાયદો નહીં આપે જે હજુ પણ આશરે 60 ટકા ઊર્જા મિશ્રણ માટે કોલસોનો ઉપયોગ કરે છે, પરંતુ બહોળા પ્રમાણમાં, સમગ્ર વિશ્વની આબોહવા પરિવર્તન કાર્યસૂચિ માટે ફાયદાકારક છે. આપણો દેશ, અસંખ્ય બિન-પરંપરાગત ઊર્જા સ્ત્રોતો સાથે પીક સૌર વિકિરણ માટે શ્રેષ્ઠ શરતો સાથે સંપન્ન વિશ્વમાં બીજો સૌથી વધુ આકર્ષક નવીનીકરણીય ઊર્જા બજાર ધરાવે છે. પરિણામે, વિશ્વ બેંકે ભારતને 'સૌર ઉર્જાને મેળવવા અને ઉપયોગ કરવા માટેના શ્રેષ્ઠ સંજોગોમાં' હોવાનું વર્ણન કર્યું છે'. 2022 પહેલાં સરકારનો 175 ગીગાવોટ મેળવવાના હત્વાકાંક્ષી લક્ષ્યાંકને કારણે દેશમાં નવીનીકરણીય ઊર્જા વિશે જાગરૂકતા ઊભી થઈ છે અને અને મૂલ્ય શ્રૃંખલામાં વિશાળ રોકાણની તકો પૂરી પાડે છે. દક્ષિણ ભારતના અન્ય રાજ્યોની સાથે, તલાંગણા સૌર ઊર્જાને આક્રમક રીતે સહાયતામાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે અને આ ક્ષેત્ર માટે વચન બદ્ધ છે. વ્યાપારી અને બહુરાષ્ટ્રીય રોકાણ બેન્કો તરફથી નોંધપાત્ર ધિરાણ આમ ડ્રાઇવ વિકાસ અને મુખ્ય પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં મદદ કરી છે. આ લેન્ડસ્કેપની સામે, આપની RenewXની ત્રીજી આવૃત્તિનો હેતુ દક્ષિણ પ્રદેશમાં આ વૃદ્ધિને વેગ આપવાનો અને અને દેશના ટકાઉ આર્થિક વિકાસમાં ફાળો આપવાનો છે."
" આપણો ગ્રહ બચાવવા માટે વિશ્વ વધુ સભાન બની રહ્યુ છે અને આપણે પર્યાવરણ પર કરેલી અસરોને ઠીક કરી રહ્યુ છે, તે હરિયાળી ઊર્જા ક્રાંતિ તરફ આગળ વધી રહ્યુ છે જેમાં વધુ કારીગરોની આવશ્યતા રહેશે. દક્ષિણ ભારત ભારતીય વીજક્ષેત્રમાં પહેલ માટે ગરમ ઘર છે, Green Job Fair કે જે આ વર્ષે આપણી નવી શરૂઆત છે ઊર્જાના ક્ષેત્રમાં સક્ષમ વ્યાવસાયિકોના ટકાઉ પ્રવાહના નિર્માણ અને ઉછેરમાં અમારૂ યોગદાન હશે," એમણે તેમણે આગળ ઉમેર્યુ.
ભારત અસંખ્ય હરિયાળી પહેલ કરી રહ્યુ છે અને તેના આગામી મુખ્ય પ્રોજેક્ટ માટે નવીનીકરણીય ઊર્જા પર સ્વિચ થઈ રહ્યુ છે. વેપાર બંદરો, રેલવે સ્ટેશનો, અને ઝૂ ચુસ્ત અને રચનાત્મક રીતે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વિકસાવવામાં આવ્યા છે, જે દેશને ઝડપથી વિકસતા હરિયાળી ઉર્જા ગ્રાહક બનાવે છે. ભારત તેના આંતરરાષ્ટ્રીય સહયોગીઓ જેમકે ફ્રાન્સ અને વર્લ્ડ બેન્ક પાસેથી પણ તેના ઉદ્દેશ્યો મેળવવા સહાય મેળવે છે. ફેબ્રુઆરી 2018 માં દેશની સૌર સ્થાપિત ક્ષમતા 20 ગીગા વોટ સુધી પહોંચી છે જે 26 મે 2014ના રોજ 2,650 મેગાવોટ કરતાં 8 ગણી વધારે છે. 20 ગીગા વોટ ક્ષમતા પહેલાં 2022 માટે લક્ષ્યાંકિત કરાય હતી, પરંતુ સરકારે સુનિશ્ચિત કરતાં ચાર વર્ષ આગળ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. ભારતીય સ્કેલ પર, જ્યારે તેલંગણામાં સૌથી વધુ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા છે, આંધ્રપ્રદેશ, અને રાજસ્થાન તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાત સાથે મળીને નજીક નજીક છે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે, કૃપયા http://www.ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વમાં શુદ્ધ -પ્લે B2B કાર્યક્રમનું આયોજન કરનાર છે. વધુને વધુ વધતાં ડિજીટલ વિશ્વમાં, માનવ સ્તર પર, અર્થપૂર્ણ રીતે જોડાવું કયારેય અગત્યનું રહ્યુ નથી. UBM ખાતે, ઉદ્યોગ ક્ષેત્રે અમારા ઊંડા જ્ઞાન અને પેશન માટે અમારી સેવા અમને મૂલ્યવાન અનુભવ કે જયાં લોકો સફળ થઈ શકે તે મેળવી શકીએ છીએ. અમારા કાર્યક્રમો ખાતે, લોકો સંબંધો બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમના ઉદ્યોગને વિકસાવે છે. અમારા 3,750+ લોકો, 20થી વધુ દેશોમાં સ્થિત, 50થી વધુ અલગ અલગ ક્ષેત્રો - ફેશનથી લઈને, ફાર્માસ્યુટિકલ ઘટકોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્કો, કૌશલ્ય પૂર્ણ, પેશિનેટ લોકો અને બજાર અગ્રણી ઘટનાઓ બિઝનેસ લોકો માટે તેમની મહત્વકાંક્ષાઓ મેળવવા આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBM પર ટ્વિટર અથવા UBM Plc LinkedIn પર જૂઓ.
મિડિયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article