બેંગલોર, ફેબ્રુઆરી, February 16, 2018 /PRNewswire/ --
APICS અને IMA નો નવો રિપોર્ટ ખૂબ પ્રસરેલી કોસ્ટિંગ ફેઇલયુર્સનો ઉકેલ ઓફર કરે છે
APICS, અગ્રગણ્ય સુપ્લાય ચેઇન માટેનના એક અગ્રિમ એસોસિએશન તથા IMA® (Institute of Management Accountants), એક એકાઉન્ટન્ટસના એસોસિએશને તથા વ્યાપાર-ધંધાના નાણાકીય વ્યવસાયિકોએ 'ઉત્તમ કોસ્ટિંગ પ્રેક્ટિસ સાથેના સપ્લાય ચેઇન મેનેજમેંટનો વ્યાપ વધારવા સાથે મળીને કામ કરવા' અંગે એક સંયુક્ત સંશોધનનો એક નિષ્કર્ષ પ્રસિદ્ધ કર્યો છે. આ રિપોર્ટ માટે APICS અને IMA એ અપર મેનેજમેંટ સપ્લાય ચેઇન પ્રોફેશનલ્સનો કોસ્ટિંગ સિસ્ટમ્સ અને પ્રેક્ટિસ સબંધે સમસ્યાઓની અસરનું આંકલન કરવા એક સર્વેક્ષણ કર્યું હતું. આ રિપોર્ટ ઉપયોગી કોસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં સર્વસામાન્ય બાધાઓ ખુલ્લી કરે છે અને એકદમ નજીકથી સપ્લાય ચેઇન અને એકાઉન્ટિંગ તથા ફાઇનાન્સ બિઝનેસ યુનિટ્સ માટે એક ઉકેલ રજૂ કરે છે.
(Logo: http://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
"સપ્લાય ચેઇન પ્રોફેશનલ્સ નિર્ણય લેતી વખતે કોસ્ટ ઇન્ફોર્મશન ઉપર આધારિત હોય છે, પરંતુ આ માહિતી માટે તે ખૂબ સચોટ અને અસરકારક હોય તેવી એક જરુરિયાતને સૂચિત કરેલ છે," તેમ Abe Eshkenazi, CSCP, CPA, CAE, જેઓ APICS ના છે CEO તેમણે જણાવ્યુ હતું. "આ રિપોર્ટ સપ્લાય ચેઇન અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ ઉપર નજીકથી કામકાજ કરવાની જરૂરિયાત અને કોસ્ટિંગ પ્રેક્ટિસ, જે પ્રગતિકારક હોય અને આંતરિક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય તે સ્વીકારવા ઉપર પ્રકાશ ફેંકે છે."
આ સર્વેક્ષણ કોસ્ટિંગ પ્રેક્ટિસ પ્રોફેશનલ્સ કે જેઓ કોસ્ટિંગ ઇન્ફોર્મશનનો ઉપયોગ કરે છે તેમની પાસેથી પ્રતિસાદ એકઠો કરીને કોસ્ટિંગ પ્રેક્ટિસ સુધારવાની IMAની સ્ટ્રેટેજીક કોસ્ટ મેનેજમેંટ ટાસ્ક ફોર્સની પહેલનો એક ભાગ છે.
Raef Lawson, Ph.D., CMA, CPA, જેઓ IMA ના વાઇસ પ્રેસિડેંટ છે તેઓ જણાવે છે કે "સપ્લાય ચેઇનના દષ્ટિકોણથી અસરકારક મેનેજરીયલ કોસ્ટિંગ સિસ્ટમનું સ્પષ્ટ મૂલ્ય છે. તે ખરીદવા કે બનાવવાના ઉત્તમ નિર્ણયો કરવા, લેંડેડ સામે ડેલિવરી કોસ્ટ્સ નિર્ધારિત કરે છે અને ઈનવેન્ટરી જાળવી રાખવાની વાસ્તવિક કોસ્ટ સુનિશ્ચિત કરે છે".
કોસ્ટિંગ ઇન્ફોર્મશન સેલ્સ અને ઓપરેશન પ્લાનિંગમા પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં જેમાં સર્વેક્ષણો કરવામાં આવ્યા, તેમાં સપ્લાય ચેઇન મેનેજરો કબુલ થયા હતા, એકંદરે, કે તેમની કોસ્ટિંગ સિસ્ટમમાં સુધારાણા ફાયદાઓ રોકાણ અધિક કરે છે.
તેને બદલે જ્યારે એવું પુછવામાં આવ્યું કે તેઓને હાલની કોસ્ટિંગ ઇન્ફોર્મશન વાપરવામાં કોણ અટકાવે છે, ત્યારે 44 ટકા સપ્લાય ચેઇન મેનેજરોએ ઓપરેશન ડેટાની કમીનો હવાલો આપ્યો હતો. કોસ્ટિંગ ઇન્ફોર્મશનનો મોટે ભાગે માત્ર ફાઇનાન્સિયલ ટર્મ તરીકે જ રિપોર્ટ/વર્ણન કરવામાં આવે છે જે લિવરેજ વધુ મુશ્કેલ બનાવે છે. જવાબ દેનારાઓ મુજબ, ઉપયોગી કોસ્ટિંગ ઇન્ફોર્મશન માટે સેકન્ડરી અને પ્રદેશિક બંધનો અપૂરતી ટેક્નોલૉજી અને સોફવેર છે. (39 ટકા) અને એકાઉન્ટિંગ અને ફાઇનાન્સિયલ અધિકારીઓનો વિરોધ (30 ટકા).
રિપોર્ટ મુજબ, શામાટે સપ્લાય ચેઇન પ્રોફેશનલ્સ પૂરતી કોસ્ટિંગ ઇન્ફોર્મશન નથી મેળવી રહ્યા તેના મૂળમાં ત્રણ કારણો છે:
રિપોર્ટ સપ્લાય ચેઇન પ્રોફેશનલ્સ તેમની સંસ્થામાં કોસ્ટિંગ સિસ્ટમ સુધારવા લઈ શકે તેવા વિવિધ પગલાઓની વિગત આપે છે. એક સ્ટ્રેટેજી સપ્લાય ચેઇન મેનેજર્સ માટે એમની એકાઉન્ટિંગ અને ફાઇનાન્સને બંને ડિપાર્ટમેંટ વચ્ચે ઇન્ફોર્મેશન ફ્લોને પ્રોત્સાહન આપવા રજૂ કરવામાં આવી છે. અન્ય ઉકેલો IT ઇન્ફ્રાસ્ટ્રકછર અને ટોપ લેવલ મેનેજમેંટની અપ ડેટેડ કોસ્ટિંગ પ્રકટીસની વધેલી માંગનું નિમંત્રણ છે.
કોસ્ટિંગમાં બધાઓ અને તેને ઠીક કરવા સંપૂર્ણ રિપોર્ટ વાંચવા અને વધુ જાણવા મૂલાકાત લો apics.org/costingsurvey અથવા imanet.org/scmcosting
APICS વિષે
APCS સપ્લાય ચેઇન મેનેજમેંટ અને અગ્રિમ રિસર્ચ, શિક્ષણ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ પ્રોવાઇડર એસોશિએશન છે જે સપ્લાય ચેઇન ઉત્કૃસ્ટતા, નાવીન્યતા અને સમુત્થાન ઉન્નત બનાવે છે. APICS પ્રોડકશન અને ઈંટવેનટરી મેનેજમેંટ (CPIM). સર્ટીફાઇડ છે, APCIS સર્ટીફાઇડ સપ્લાય ચેઇન પ્રોફેશનલ (CSCP); APICS સર્ટીફાઇડ ઇન લોજિસ્ટિક છે, ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન (CLTD); અને APICS સપ્લાય ચેઇન ઓપરેશન્સ-રેફેરેન્સ -પ્રોફેશનલ (SCOR-R) છે અને ઇન્ડસ્ટીના સ્ટાન્ડર્ડ સેટ કરે છે. 45,000થી વધુ સભ્ય છે અને લગભગ 300 ચેનલ પાર્ટનર છે. APICS બિઝનેસની રીત ટ્રાન્સફોર્મ, વ્રદ્ધિ ડ્રાઈવ કરે છે અને વૈશ્વિક ગ્ગ્રાહકો સુધી પહોંચે છે. વધુ માહિતી માટે મુકલત લો http://www.apics.org/
IMA® (Institute of Management Accountants) વિષે
IMA® નું 2017 માં વર્ષના પ્રોફેશનલ બોડી તરીકે એકાઉન્ટન્ટ/ઇન્ટરનેશલ એકાઉન્ટિંગ બુલેટિન દ્વારા નામ મુકાયું હતું જે સૌતાહી મોટી માન ધરાવતી એસોસિએશન છે અને તે માત્ર એડવાસિંગ મેનેજમેંટ એકાઉન્ટિંગ પ્રોફેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. વૈશ્વિક સ્તરે IMA રિસર્ચ દ્વારા પ્રોફેશન, CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ ને સપોર્ટ કરે છે, શિક્ષણ નિરંતર રાખે છે, નેટવર્ક અને નૈતિક વ્યાપારની તરફેણ કરે છે. IMA ને 100,000 સભ્યનું 140 દેશોમાં અને 300 પ્રોફેશનલ અને સ્ટુડન્ટ ચેપ્ટર સાથેનું ગ્લોબલ નેટ વર્ક છે. જેનું હેડ ક્વાર્ટર Montvale, N.J., USA, IMA માં છે: IMA લોકલાઈઝ સર્વિસ અમેરિકાઓ, એશિયા/પેસિફિક યુરોપ અને મિડલ ઈસ્ટ / ઈન્ડિયા ચાર ગ્લોબલ રેજિઓન દ્વારા આપે છે. વધુ માહિતી માટે કૃપા કરી મુલાકાત લો http://www.imanet.org
મિડયા કૉન્ટૅક્ટ:
Janice Sevilla
[email protected]
+971-5620-88948
+91-900-316-2258
Communication Specialist
Institute of Management Accountants
Share this article