મુંબઇ, September 12, 2017 /PRNewswire/ --
પ્રોપર્ટીની કિંમત લગભગ - ભારતીય રૂપિયા ૧ કરોડથી ૨૦ કરોડની રેન્જમાં છે
મુંબઇ આધારિત ઓમકાર રીયલ્ટર્સ એન્ડ ડેવલપર્સ (Omkar.com), વૈભવી પ્રોપર્ટી બનાવવામાં એક અગ્રણી રીયલ એસ્ટેટ ફર્મ છે, જેણે મહારાષ્ટ્ર રાજ્યના આવાસન નિયામક મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ ઓથોરિટી (RERA) સાથે સમયસર તેના તમામ પ્રોજેક્ટ્સને સત્તાતંત્ર સાથે સમયસત નોંધણી કરાવીને પાલન કર્યું છે.
(Photo: http://mma.prnewswire.com/media/553610/Omkar_Realtors_Devang_Varma.jpg )
દેવાંગ વર્મા, ડિરેક્ટર, ઓમકાર રીયલ્ટર્સ, પ્રમાણે, "તમામ પ્રોજેક્ટ્સને ક્યાં તો RERA અનુપાલન પર પ્રસ્તુત કરીએ છીએ અથવા પ્રોજેક્ટ્સે કબજાનું પ્રમાણપત્ર મેળવ્યું છે. આ, સમગ્ર દેશના સ્થાનિક અને વિશ્વના બજારના અમારા હાલના વ્યાપક અને આશાસ્પદ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ વિશ્વાસને વધારે છે. અમે આશા રાખીએ છીએ કે ખાસ કરીને વિદેશી બજારોમાં ગ્રાહક ઝડપથી પ્રોપર્ટી લેશે. RERA એ ખરીદનાર તરફી અધિનિયમ છે અને ઘરોને ખરીદવાની અને વેચાણ કરવાની પ્રક્રિયા પારદર્શક અને ઝડપથી બનાવે છે."
ઓમકાર રીયલ્ટર્સનું ભારતમાં ઇન્વેન્ટરી પોર્ટફોલિયો સમગ્ર દક્ષિણ મુંબઇ અને શહેરના પશ્ચિમી ઉપનગરો સુધી વ્યાપ્ત છે. તેમાં કંપનીની મુખ્ય અને અત્યંત સફળ વૈભવી પ્રોપર્ટી, ૩ ટાવર સાથેના ઓમકાર વર્લી ૧૯૭૩ (૩૦૦ મીટર સુધી) વિશ્વ કક્ષાની સેવાઓનો સમાવેશ થાય છે.
અન્ય પ્રોપર્ટીમાં ઓમકાર એલ્ટા મોન્ટેનો સમાવેશ થાય છે, જે ઉત્તરી મુંબઇમાં સૌથી વિશાળ વૈભવી સુરક્ષા પૂર્ણ પ્રોપર્ટી છે, જે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સ્થિત છે, ઓમકાર મેરિડિયા અને VIVE, જે મુંબઇનું અગ્રણી બિઝનેસ હબ બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષ (BKC) ની બાજુમાં આવેલું છે, સિગ્નેટ - જે ઓછી કિંમતનું વૈભવી બુટિક એપાર્ટમેન્ટ છે, જે એલ્ટા મોન્ટેની પાસે આવેલું છે. ઓમકાર વાણિજ્યિક બજારમાં ધ સમિત બિઝનેસ બે (TSBB) પ્રસ્તુત કરે છે, બિઝનેસ ઓફિસની જગ્યાઓમાં પોતાના વર્ગમાં શ્રેષ્ઠ છે જે અંધેરી પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની નજીક સ્થિત છે.
હાલમાં, ઓમકારા રીયલ્ટર્સ સમગ્ર મુંબઇ અને ભારતના પશ્ચિમી, ઉત્તરીય બજારોમાં, ૪૦૦૦ જેટલા સશક્ત ગ્રાહક ધરાવે છે. બ્રાન્ડ 'ઓમકાર' GCC બજારો, યુએસ, હોંગકોંગ, સિંગાપોર, કેન્યા, ઓસ્ટ્રેલિયા અને યુકે બજારોમાં રોકાણકારો અને રીટેલ ખરીદનારાઓ સાથે પ્રબળ વૃદ્ધિના સાક્ષી બન્યા છે.
ઓમકારના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ ઓમકાર ૧૯૭૩ વર્લી માટે યુકે સ્થિત ફોસ્ટર + પાર્ટનર્સ (આર્કિટેક્ચર) અને ઓમકાર એલ્ટા મોન્ટે માટે યુએસ સ્થિત કેલિસન (આર્કિટેક્ચર) સાથેના સહયોગનો લાભ લે છે.
ઓમકારે અત્યાર સુધી ૧૩ પ્રોજેક્ટ્સ (૨ કમર્શિયલ સહિત) પૂરાં કર્યાં છે અને ભારતના અગ્રેસર રીયલ એસ્ટેટ બજારમાં ૨૦ મિલિયન સ્ક્વેર ફીટને હાથ ધર્યાં છે અને હાલમાં આવનારા સમયમાં ૪૦ મિલિયન સ્ક્વેર ફીટ જગ્યા પૂરી પાડવા પર કાર્ય કરી રહ્યા છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો:
શ્રી સુરેશ રાઠોડ
પીઆર મેનેજર
કોર્પોરેટ કમ્યુનિકેશન્સ
ઓમકાર રીયલ્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ
હેન્ડ ફોન: +91-9820007348
ડાઇરેક્ટ: +91-22-66254383
ઇમેઇલ: [email protected]
વેબસાઇટ: http://www.omkar.com
Share this article