નવી દિલ્હી, September 5, 2017 /PRNewswire/ --
UBM India દ્વારા પ્રગતિ મેદાન ખાતે ઉત્તર ભારતનો સૌથી મોટો જ્વેલરી વેપાર શો
The Delhi Jewellery and Gem Fair (DJGF), UBM India દ્વારા આયોજીત, ઉત્તમ જ્વેલર્સ, આયાત અને નિકાસ વેપારીઓ, અને રાજધાની શહેરમાં ઉદ્યોગ સંગઠનોને ફરીથી એકસાથે લાવવા તેની 6ઠ્ઠી આવૃત્તિમાં બધી રીતે તૈયાર છે. ત્રણ દિવસીય મેળો 9મી - 11મી સપ્ટેમ્બર, 2017, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે રાખવામાં આવેલ છે, જે જ્વેલરી ઉદ્યોગમાં અમુક અત્યાધુનિક આકર્ષણો પ્રસ્તુત કરશે. Karol Bagh Jewellers Association, Delhi Bullion & Jewellers Association, Delhi Jewellers Association અને Maliwara Jewellers Association નામના પ્રતિષ્ઠિત સંગઠનોના ટેકા સાથે સંગઠનો અને ઉદ્યોગ દ્વારા મોટા પાયે આ મેળાને જ્વેલરી વિભાગનું આકર્ષણ માનવામાં આવે છે.
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/551671/DJGF_Logo.jpg )
280થી વધુ સહભાગી પ્રદર્શકો અને સહભાગિતામાં 80%ના વિકાસ સાથે, આ શોનો જ્વેલર્સો માટે ખરેખર મોટી જ્વેલરી અને રત્ન મેળવવાના સ્થળ તરીકે વિકાસ થયો છે. આવનાર શો જ્વેલરી હોલસેલ, રિટેઇલર્સ, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, હીરા, રત્ન, મોતીના સપ્લાયર્સ અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટના વેપારીઓ અને સપ્લાયર્સ, અને વેપાર અને સરકારી સંસ્થાઓ પ્રતિનિધિઓ એક સમર્પિત વિસ્તાર હેઠળ એકબીજાને મળવા, સંલગ્ન થવા, નેટવર્ક બનાવવા અને તેમના બિઝનેસને વધારવા આવ્યા છે. આ વર્ષે એક્સ્પોમાં National Institute of Diamond and Gems and Design Academy of India દ્વારા પ્રત્યક્ષ સેમિનાર પણ રાખવામાં આવશે.
આ વર્ષના પ્રદર્શનકારોમાં અન્યોની સાથે Gitanjali Jewellery Retail Limited, GIA (Gemological Institute of America), Zar Jewels Pvt. Ltd., Unique Chains Pvt. Ltd., Yamuna Diamond, Hari Krishna Exports Pvt. Ltd., Bluestone Jewellery & Lifestyle Pvt. Ltd., Royal Chains Pvt. Ltd., Ridhi Sidhi Gems & Jewellery, Solanki Jewellers, Damara Gold Pvt. Ltd., Vikas Chain & Jewellery Pvt. Ltd., Swarnshilp Chain & Jewellers Pvt. Ltd., N.D. Diamonds & Jewels, Silver City, Yash Gold, Shilpi Jewelsનો સમાવેશ થાય છે. શરૂઆત કરનાર તરીકે UBM Indiaએ ઉત્તર ભારતના શહેરો જેમકે જયપુર, લુધિયાના અને મીરૂટમાં રોડ શો કર્યા છે.
DJGFની 6ઠ્ઠી આવૃત્તિની જાહેરાત અને ઉત્તર ભારતમાં ઝવેરાત ઉદ્યોગોની સતત વૃદ્ધિની શક્યતા પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ જણાવ્યુ કે, "જ્વેલરી સેગમેન્ટમાં મોનેટરી ડિસેંશન અને GST રોલઆઉટ પછી થોડી મંદી હોવા છતાં, જ્વેલરી ઉદ્યોગ ચાલુ નાણાકીય વર્ષમાં 10 ટકાના દરે વૃદ્ધિ નોંધાવશે તેવી ધારણા છે, ખાસ કરીને તહેવારોની ઋતુમાં, કે જે આ વર્ષની શરૂઆતમાં સુયોજિત કરવા માટે રચાયેલ છે. The Delhi Jewellery and Gem Fair, સીઝન શરૂ થવાના માત્ર થોડા સમય પહેલાં વલણો, નવીનીકરણ અને આંતરદૃષ્ટિ માટે તૈયાર રેકનર તરીકે કાર્ય કરશે, અને ઉદ્યોગને આ વૃદ્ધિનો લાભ લેવા મદદ કરશે. હાલમાં, રત્નો અને જ્વેલરીનું બજાર આર્થિક અને ભૌગોલિક પ્રભાવને કારણે ગ્રાહક પસંદગીઓમાં નોંધપાત્ર ફેરફારોનું સાક્ષી રહ્યુ છે. નિકાલ જોગ આવક સાથે અત્યારની યુવા પેઢી સૌંદર્યલક્ષી માટે નવીન અને બેસ્પોક ડિઝાઇન્સ માત્ર રોકાણ કરવા ખાતરને બદલે ખરીદવા માંગે છે. સંગઠિત ક્ષેત્ર મૂળભૂત ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે કારણ કે તેમને માટે ગ્રાહક અને આર્થિક ફેરફારો સ્વીકારવાનું સંભવિત છે. જયારે હજુ પણ એક નવતર તબક્કે હોય એવા માટે, ભારતમાં સંગઠિત રિટેલ જ્વેલરી બજાર માટેના વિકાસની તકો અમર્યાદિત છે."
"2016માં, Delhi Jewellery and Gem Fairની 5મી આવૃત્તિમાં જ્વેલરી માર્કેટમાં વિશ્વાસની ભાવનાને મજબૂત બનાવી છે અને ઝીણા ઉત્પાદનોની ઝાકઝમાળ ઓફર કરી છે. વર્ષો જતાંની સાથે, મેળા ઉત્તર ભારતમાં ભારતીય જ્વેલરી સેક્ટર માટે ઔદ્યોગિક વેપાર પ્લેટફોર્મ તરીકે ઝડપથી વિકાસ પામ્યો છે. DJGF 2017 - સાઇઝ અને કદ પ્રમાણે ઉત્તર ભારતનો સૌથી મોટો શો તેની 6ઠ્ઠી આવૃત્તિમાં વધુ આ ક્ષેત્રને વધારી અને ઉન્નત કરશે. આ મેળો હૈદ્રાબાદ, કોલકત્તા અને ચૈન્નઈમાં સફળ શો સાથે જ્વેલરી વર્ટિકલમાં આપણા ભારતના પગલાને મજબૂત બનાવવાના સમૃદ્ધ વારસો સાથે આવે છે," એમણે ઉમેર્યુ.
DJGF 2017 Retail Jewellers Guild Awardsની ત્રીજી આવૃત્તિનો પણ સાક્ષી બનશે, UBM India દ્વારા એક અનન્ય પહેલ કે જેના દ્વારા રિટેલ જ્વેલરી વ્યવસાયમાં વ્યક્તિઓ અને સંગઠનોની શ્રેષ્ઠતા અને પ્રયાસોને માન્યતા અપાય અને સમગ્ર ભારત સ્તરે સમ્માનિત કરવામાં આવે છે.
The Retail Jewellers Guild Awards, Ernst & Young સાથે પ્રક્રિયા સલાહકારો રિટેલ જ્વેલરી ઉદ્યોગમાં દેશની શ્રેષ્ઠ પ્રતિભાને પદ્ધતિસરની, વ્યવસાયિક પ્રક્રિયા દ્વારા બહાર કાઢશે. આ વર્ષે વ્યાપક એવોર્ડ વર્ગો ધ્યાનમાં રાખીને રિટેલ ઝવેરાત ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં 'Store of the Year', 'Employer of the Year', 'Most Innovative Marketing Campaign', 'Excellence in Customer Service' અને 'Excellence in Design'નો સમાવેશ થાય છે.
RJGA 2017ની મુખ્ય બાબતોમાં રિટેલ જ્વેલરી માટે સૌપ્રથમ વોક ઓફ ફેમ - પ્રખ્યાત બ્રાન્ડ્સ દ્વારા માસ્ટર પીસનું વિશિષ્ટ શોકેસ. આ વર્ષે પણ, એવોર્ડ સેરેમની મનમોહક ફેશન શ્રેણીઓ, ઉદ્યોગના નામાંકિત, મનોરંજન અને નેટવર્કીંગ સત્રોમાંથી માહિતી દ્વારા ચિન્હિત કરવામાં આવશે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે કૃપયા ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વમાં શુદ્ધ -પ્લે B2B કાર્યક્રમનું આયોજન કરનાર છે. વધુને વધુ વધતાં ડિજીટલ વિશ્વમાં, માનવ સ્તર પર, અર્થપૂર્ણ રીતે જોડાવું કયારેય અગત્યનું રહ્યુ નથી. UBM ખાતે, ઉદ્યોગ ક્ષેત્રે અમારા ઊંડા જ્ઞાન અને પેશન માટે અમારી સેવા અમને મૂલ્યવાન અનુભવ કે જયાં લોકો સફળ થઈ શકે તે મેળવી શકીએ છીએ. અમારા કાર્યક્રમો ખાતે, લોકો સંબંધો બનાવે છેમ ડીલ્સ પૂરી કરે છે અને તેમના ઉદ્યોગને વિકસાવે છે. અમારા 3,750+ લોકો, 20થી વધુ દેશોમાં સ્થિત, 50થી વધુ અલગ અલગ ક્ષેત્રો - ફેશનથી લઈને, ફાર્માસ્યુટિકલ ઘટકોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્કો, કૌશલ્ય પૂર્ણ, પેશિનેટ લોકો અને બજાર અગ્રણી ઘટનાઓ બિઝનેસ લોકો માટે તેમની મહત્વકાંક્ષાઓ મેળવવા આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBM પર ટ્વિટર અથવા UBM Plc પર LinkedIn જૂઓ.
કોઇપણ મિડીયા પશ્નો માટે કૃપયા સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article