હૈદ્રાબાદ, ભારત, April 10, 2017 /PRNewswire/ --
UBM India દ્વારા નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર માટે દક્ષિણ ભારતમાં ઉદ્યોગ પ્લેટફોર્મ
Renewable Energy India (REI) એક્સ્પોના સંચાલક UBM India એ RenewXની બીજી આવૃત્તિ, બે દિવસીય એક્સપો (એપ્રિલ 7-8)ની હાઇટેક્સ, હૈદ્રાબાદ ખાતે આજે લોન્ચ કરી છે. એક્સ્પો દક્ષિણ ભારતના હરિત અર્થવ્યવસ્થા સમુદાય મંડળની ઉદ્યોગના વલણો, પડકારો અને બજારની અંતરસૂઝની ચર્ચા કરવા માટે સાક્ષી છે. તે સંચાલકો માટે આકર્ષક દક્ષિણ ભારતીય નવીનીકરણીય ઊર્જા બજારમાં કેપિટલાઇઝ અને પ્રવેશ કરવા માટેની પણ સેવા બજાવે છે.
(Photo: http://mma.prnewswire.com/media/487629/RenewX_2017_UBM_India.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/479598/RenewX_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
RenewX 2017નો ઉદ્દઘાટન સમારંભ મહત્વના મહાનુભવો Shri Ajay Mishra, IAS, ચેરમેન TNREDCL અને વિશેષ ચીફ સેક્રેટરી એનર્જી, તેલાંગણા સરકાર; Shri A. Sudhakar Rao, VC & MD, Telangana New & Renewable Energy Development Corporation Limited; Mr. Shantanu Jaiswal, Bloomberg New Energy Finance; Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India અને Mr. Rajneesh Khattar, ગ્રુપ ડિરેક્ટર, UBM Indiaની સાથે અન્ય મહાનુભવોની હાજરીમાં યોજાયો હતો.
આ શો 130 પ્રદર્શકોને સાથે લાવ્યો છે કે જેમાં ઉત્પાદકો, EPCs, વિતરકો અને સેવાપ્રદાતાઓનો સમાવેશ થાય છે. તેની બીજી આવૃત્તિમાં, RenewXના વિસ્તાર અને ઉંડાણમાં ઉદ્યોગના અગ્રણીઓ અને અગત્યના પ્રદર્શકો, Greenko Energy Projects Pvt Ltd, REC Solar, Cleantech Solar Energy, Amplus Energy Solutions Pvt Ltd., Zhuhai Gmee Solar Equipment Co., Ltd, MachinePulse Tech Pvt. Ltd, Oriano Clean Energy Pvt. Ltd., Avi Solar Energy Pvt. Ltd, Brij Encapsulants, Sileaf Pvt Ltd, Relyon Solar Pvt Ltd, Hero Future Energies, Phocos India Solar Pvt Ltd., MECO Meters Pvt Ltd., Vision Mechatronics Pvt. Ltd, Bergen Associates, Premier Solar Systems Pvt. Ltd, Premier Solar Powertech Pvt. Ltd, Archimedes Green Energys Pvt Ltd., Greenvision Technologies, Surana Solar Ltd., Greentek India Pvt Ltd, Radite Energy, Solar Idea Pvt Ltd., Nuevosol Energy Pvt. Ltd., and RenewSys India Pvt Ltd., સહિત અન્યોને આકર્ષી વિકાસ પામ્યો છે.
આ વર્ષે, એકસ્પોમાં પ્રથમ વખત સમર્પિત ચાઇના પેવેલિયન છે. ચાઇનીઝ કંપનીઓ જેમકે Sunworld Tech Corp, Ningbo Aike Electronic Technology Co. Ltd., GuangZhou Mango Energy Technology Co. Ltd, Shanghai Minjian Alu Co. Ltd, Taizhou Hangning Refrigeration Equipment Co.Ltd અન્યોની સાથે મૂલાકાતીઓ માટે પુષ્કળ મુલ્યનો ઉમેરો અને બુદ્ધિમતાની વહેચણી કરે છે.
RenewX 2017 કેન્દ્રીય મધ્યવર્તી એજન્સીઓ જેમકે Solar Energy Corporation of India Limited (SECI), the Indian Renewable Energy Development Agency Ltd. (IREDA), Telangana New & Renewable Energy Development Corporation Ltd (TNREDCL) અને National Small Industries Corporation (NSIC) દ્વારા સમર્થન આપવામાં આવ્યુ છે.
એક્સપોની સાથે સાથે, 'સોર્સિંગ ધ સન' ('Sourcing the Sun') થીમ આધારિત બે દિવસીય કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં ઉદ્યોગમાં નવીનીકરણીય ઊર્જા સંકલિત કરવાની જરૂરને પ્રકાશિત કરવામાં આવ્યુ હતું. કોન્ફરન્સમાં શ્રેષ્ઠ ઉકેલો અને પ્રેક્ટિસ કે જે સ્વચ્છ ઊર્જા વધારતા સંકલન તરફ દોરી જાય તેના પર ધ્યાન આપવામાં આવ્યુ હતું. કોન્ફરન્સે 45 વક્તાઓને અને 150થી વધુ ઉદ્યોગ મહાનુભવોને આકર્ષયા હતાં, મહત્વનું ધ્યાન અન્ય ઉદ્યોગના અગ્રણીઓનો સમાવેશ કરી અને તેમને આમંત્રણ આપવામાં અને તેમને સૌર ઉદ્યોગ અને તેની સંભાવનાની ઝાંખી કરવવા તરફ દોરી જાય છે.
એકસ્પોના પ્રથમ દિવસે 'કન્વર્ટિંગ ક્યૂરિયોસિટી ઈન ટુ ડીમાન્ડ', 'ઈન્ટરનેશનલ પર્સ્પેક્ટિવ ઓન ધ ઈન્ડિયન સોલર રૂફટોપ માર્કેટ', 'સની સાઈડ અપ' (જેમાં આ ઉદ્યોગના અગ્રણીઓએ આ ક્ષેત્રે સૌથી તાકીદના ધોરણે ધ્યાન આપવાની જરૂર હોય તેવા મુદ્દા જણાવ્યા હતા), 'ટુડે ઓર ટુમોરો?' (એક અનન્ય સત્ર કે જેનો હેતુ પ્રોજેક્ટ ખર્ચથી લઈને ટેરિફથી લઈને નાણાં ભંડોળ સુધીના પ્રશ્નોના વોલી લાવે છે કે જે પ્રત્યેક ગ્રાહક અને ટેકનિકલ પ્રેક્ટિસનરના મનમાં હોય શકે) ઉપર પણ સત્રો જોયા હતાં.
બીજો દિવસે 'થર્ડ પાર્ટી ફાઈનાન્સિંગ: ગેમ ચેન્જર ફોર અચિવિંગ ધ રૂફટોપ ટાર્ગેટ્સ?', 'વોકિંગ ધ ડબલ-એજ્ડ સ્વોર્ડ: પ્રોજેક્ટ ફાઈનાન્સિંગ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ ઈન ધ ઈન્ડિયન સિનારિઓ', ''ધ ઈન્ફ્લેક્શન પોઈન્ટ: મેન્યુફેક્ચરિંગ ટ્રેન્ડ્સ ટુ એન્હેન્સ ધ એફિસિએન્સી ઓફ PV સેલ્સ એન્ડ કોસ્ટ ઓપ્ટિમાઈઝેશન', 'ફાઈનાન્સિંગ RE પ્રોજેક્ટ્સ ઈન ઈન્ડિયા' પર રજૂઆત વિચારપૂર્વકની તકનિકી પ્રસ્તુતિઓ સાથે કરવામાં આવશે.
RenewX 2017ના ઉદ્દઘાટન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ જણાવ્યુ, "પુનઃપ્રાપ્ય ઊર્જા ભારતની વીજળીકરણ યોજના માટે અગત્યની છે. અસંખ્ય બિન-પરંપરાગત ઊર્જા સ્રોતો દ્વારા સમૃદ્ધ હોવાં છતાં સ્વચ્છ ઊર્જા સુરક્ષા પૂરી પાડવી એ આપણા દેશ દ્વારા સામનો કરવામાં આવનાર પડકારો માંથી એક છે. સરકારનું 2022સુધીમાં 175 GW પુનઃપ્રાપ્ય પાવર મેળવવાના મહત્વાકાંક્ષી ધ્યેયએ વૈશ્વિક રૂચિ પ્રાપ્ત કરી છે અને તે સમગ્ર મુલ્ય શ્રેણીમાં વિશાળ રોકાણની તકો આપશે. દક્ષિણ ભારતમાં અન્ય રાજ્યોની સાથે, તેલાંગણા આક્રમક રીતે સૌર ઊર્જા સહાયકમાં સક્રિય ભૂમિકા ભજવે છે અને આ ક્ષેત્ર માટે કટિબદ્ધતા તેની નફાકારક અને અનુકૂળ સરકાર અને ઔદ્યોગિક નીતિઓ સાથે રાખે છે. પરિણામે, આ પ્રદેશમાં ક્ષેત્રએ આંતરરાષ્ટ્રીય હિત આગમન જોયુ છે અને તેના પરિણામે મોટા પ્રોજેક્ટના લોન્ચમાં રોકાણ તરફ દોરી જાય છે. આ લેન્ડસ્કેપ સામે, આપણી RenewXની બીજી આવૃત્તિનો હેતુ દક્ષિણ ભારતમાં નવીનીકરણીય ઊર્જા ઉદ્યોગ વૃદ્ધિને વેગ આપવાનો અને દેશની ટકાઉ આર્થિક વિકાસ માટે ફાળો આપવાનો છે."
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વમાં શુદ્ધ -પ્લે B2B કાર્યક્રમનું આયોજન કરનાર છે. વધુને વધુ વધતાં ડિજીટલ વિશ્વમાં, માનવ સ્તર પર, અર્થપૂર્ણ રીતે જોડાવું કયારેય અગત્યનું રહ્યુ નથી. UBM ખાતે, ઉદ્યોગ ક્ષેત્રે અમારા ઊંડા જ્ઞાન અને પેશન માટે અમારી સેવા અમને મૂલ્યવાન અનુભવ કે જયાં લોકો સફળ થઈ શકે તે મેળવી શકીએ છીએ. અમારા કાર્યક્રમો ખાતે,
લોકો સંબંધો બનાવે છેમ ડીલ્સ પૂરી કરે છે અને તેમના ઉદ્યોગને વિકસાવે છે. અમારા 3,750+ લોકો, 20થી વધુ દેશોમાં સ્થિત, 50થી વધુ અલગ અલગ ક્ષેત્રો - ફેશનથી લઈને, ફાર્માસ્યુટિકલ ઘટકોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્કો, કૌશલ્ય પૂર્ણ, પેશિનેટ લોકો અને બજાર અગ્રણી ઘટનાઓ બિઝનેસ લોકો માટે તેમની મહત્વકાંક્ષાઓ મેળવવા આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમને @UBM પર ટ્વિટર અથવા UBM Plc પર LinkedIn જૂઓ.
મિડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article