નવી દિલ્હી, March 30, 2017 /PRNewswire/ --
લક્ઝરી મેઇસનને સાઉથ આફ્રિકા અને ભારતમાં રજૂ કરવા સાઉથ આફ્રિકાના સ્ટાર
વિશ્વની અગ્રણી ક્રિકેટર, AB de Villiers, Montblanc'ના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જે સાઉથ આફ્રિકા અને ભારતમાં લક્ઝરી મેઇસનનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઘડિયાળ, લખવાના સાધનો, મેનની એક્સેસરીઝ અને ચામડાના સામાન સહિત દરેક વસ્તુમાં Montblancનો ચહેરો રહેશે.
(Photo: http://mma.prnewswire.com/media/483778/Montblanc_AB_de_Villiers_Brand_Ambassador.jpg )
સાઉથ આફ્રિકામાં જન્મેલ, Abraham Benjamin de Villiersને વિશાળપણે ક્રિકેટની પ્રતિભા તરીકે પસંદ કરવામાં આવે છે. ઉત્ક્રુષ્ટ વૈવિધ્યપૂર્ણ રમતવીર, 33 વર્ષીય એક મજબૂત બેટ્સમેન, કોશલપૂર્ણ વિકેટ કીપર અને ઈર્ષાભાવ જગાડે તેવા ફિલ્ડર છે. તે હાલમાં સાઉથ આફ્રિકાની એક દિવસીય આંતરાષ્ટ્રીય ટીપના કેપ્ટન છે.
"અમે AB de Villiersને Montblanc પરિવારના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવકારવા ખૂશ છીએ. તેઓ આજે વિશ્વમાં સ્પર્ધાત્મક રમતવીરો ઐકીના એક ઉત્તેજક રમતવીર છે," આમ Jérôme Lambert, સીઇઓ Montblancએ કહ્યુ. "તેમનો તેમની રમત પ્રત્યેનો વિક્ષેપકારક અને સહજ નવીન અભિગમ સાથે, AB de Villiers એવી જ અગ્રણી ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે જે Montblancને બાઉન્ડ્રીને ધકેલવાનું ચાલુ રાખે છે."
De Villiers એ સારી વ્યાવસાયિક ટેનિસ કારકિર્દી અપનાવેલ હોય શકતે, પરંતુ તેણે તેનું ધ્યાન ક્રિકેટ પર આપવાનું શાળા છોડ્યા બાદ નક્કી કર્યુ અને 20 વર્ષની વયે 2004માં તેની આંતરાષ્ટ્રીય પહેલ કરી. તેના બેટિંગ રેકોર્ડમાંથી, તે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિશ્વના સૌથી ઝડપી 50, 100 અને 150 માટે ધરાવે છે, સાઉથ આફ્રિકન દ્વારા સૌથી ઝડપી ટેસ્ટ સદી અને સાઉથ આફ્રિકન દ્વારા સૌથી ઝડપી T20I 50નો રેકોર્ડ ધરાવે છે. તે ડક રજીસ્ટર કર્યા વિના સૌથી વધુ ટેસ્ટ ઇનિંગ્સ (78)નો પણ રેકોર્ડ ધરાવે છે.
છેલ્લા દાયકામાં સાઉથ આફ્રિકા માટેના તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન ઉપરાંત, AB de Villiers, ભારતમાં તેમની બિનપરંપરાગત પ્રતિભા, Indian Premier Leagueની પ્રથમ ત્રણ આવૃત્તિમાં Delhi Daredevils માટે રમી લાવી છે. તેઓ Royal Challengers Bangaloreમાં 2011માં જોડાયા, અને હજી સુધી ટીમની સાથે છે.
વિશ્વમાં લાખો લોકોને માટે એક પ્રેરણા, AB de Villiers, તેની વિશિષ્ટ વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા તેની Montblancના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ભૂમિકામાં લાવશે.
Montblanc વિશે
1906થી અગ્રણી ભાવના દ્વારા માર્ગદર્શિત, Montblanc સફળતા નવીનતા સાથે લખવાની સંસ્કૃતિમાં ક્રાંતિ લાવી છે. આજે, મૈસન સીમાઓ પર દબાણ ચાલુ રાખ્યુ છે અને ઉત્તમ કારિગરીની અભિવ્યક્તિ દરેલ ઉત્પાદ શ્રેણીમાં બદલી છે: વૈભવી લેખન સાધનોની પારાકાષ્ઠા, ઘડિયાળો, ચામડાની ચીજવસ્તુ, ઍક્સેસરિઝ, ફ્રેગરન્સ અને આઈ-વેર. દરેક નવીનતાઓ સાથે Montblanc મેઇસન વારસાની કુશળતા સાથે ફેલાયેલ અને તેના પ્રત્યેક ઉત્પાદકો કે જે તેના લખાણના સાધનો માટે હેમ્બર્ગ, જર્મની, ઘડિયાળ માટે Le Locle અને Villeretમાં સ્વિસ જૂરા હોય, કે ચામડાની ચીજવસ્તુ માટે ફ્લોરેન્સ, ઇટાલી હોય, તેના કલાકારો કૌશલ્ય દ્વારા ઉચ્ચતમ ધોરણો અનુસાર રચના કરાયેલ નવીન કાર્યો અને પ્રખ્યાત ડિઝાઇન તક આપે છે. સૌથી અગ્રણી વિચારોમાંથી જન્મેલ સરસ આજીવન સાથી બનાવવા તેના ચાલુ મિશન રિફ્લેક્ટિંગ કરે છે, આઈકોનિક Montblanc Emblemને કામગીરી, નવીનતા, ગુણવત્તા અને શૈલી અભિવ્યક્તિ માટેનું અંતિમ સીલ બન્યુ છે. ઉત્પત્તિ ઊંડે હસ્તાક્ષર સંસ્કૃતિના સમાવિષ્ટ સાથે, Montblanc વિશ્વભરમાં ઘણા સ્વરૂપોમાં કલા અને સંસ્કૃતિ પ્રોત્સાહન આપવા માટે વ્યાપક પહેલ સર્જન સાથે તેની સાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના હકને મેળવવાનું ચાલુ રાખ્યુ છે, સાથે સાથે આધુનિક સમર્થકોને સન્માન પણ આપે છે જે કળાની આધુનિકતાને સહાય કરે છે.
પ્રેસ માટે માહિતી
Montblanc પ્રેસ લોન્જ: https://press.montblanc.com/ પર ડાઉનલોડ કરવા બધી માહિતી અને છબીઓ ઉપલબ્ધ છે
અમને અનુસરો:
Facebook: http://www.facebook.com/montblanc
Instagram: http://www.instagram.com/montblanc
Twitter: http://www.twitter.com/montblanc_world
Snapchat: MontblancWorld
YouTube: http://www.youtube.com/montblanc
મિડિયા સંપર્ક:
Prerika Rao
Account Director, VTY Communications
[email protected]
+91-11-46010311
Share this article